You are not bad young man, keep up the good work, I have not been to India in 30 yrs , but I keep in touch daily. I spent my childhood in Baroda, until age of 9 , then in UK.
Roni bhai ગોંડલ ni baju ma 7 km dur માવૈયા motu gaam se tya balaji gathiya fafda khaman jalebi khub vakhanai se ane teni sepial chatni khub saribse to ak var avasy mulakat lejo
Badha j shaak bahu tikha hata etle j sathe 3 sweet aape che, bhai koi sari hotel na video muko. Salad to bija table ooper thi lavine mukey che fresh nathi aapta.
Khub Saras, Mataji no Hukam thay tyare Jarur Avishu.
બેસ્ટ ગુજરાતી ભોજન
Verry nice hotel and staff .....hu divas ma tya roj 1 time jamva jav su ....
બહુ સરસ જમવાનુ અમે જરુર આવશુ ચોટીલા મા જમવા અનલીમીટેડ
લાલા રઘુવંશી 👌🏻
Khub saras jai maa chamunda
Lala raghuwanshi pachi new option.Thank you so much 🙏
Wow krisha Hotel Ronybhai.
Super food Radhe Radhe jay Chamunda mata. Unlimited jabarjast unlimited thali
You are not bad young man, keep up the good work, I have not been to India in 30 yrs , but I keep in touch daily. I spent my childhood in Baroda, until age of 9 , then in UK.
जोरदार
સરસ જમવા નું મલે છે અહીંયા
અમે ચોટીલા કે દ્વારકાથી રિટણ થઈ યે ત્યારે આયાજ. જમવી છી યે જમવાનું ખુબજ સરસ. ૧૦૦ માંથી ૨૦૦.
Jay Ma Chamunda😊❤
Joradar jamvanu se maja aavijay jamvani 😋😋
Khub j saras fresh ane સુધ્ધ jmvanu ane tasty hoy che khub j bhav thi jmade che te pan unlimited
આ હોટલ મા 1 નંબર જમવાનું મલે છે રાજકોટ થી અમદાવાદ સુધી માં ક્યાય આના જેવી હોટલ નથી
Delicious kathiyawadi food. 👌
Bowaj saru kevay etlu badhu matra120 jova thi bhi saru ane tasty lage 😋😋👍👌
Jahu mucikal Grup VEERTA Rohitsinh zala na jay shree jahu ma jay shree chamunda ma Khub sarash video
Very Reasonable ❤️❤️❤️
ચોટીલા જાવી ત્યારે ચોક્કસ આ જગ્યા યે જાસુ 👍👍👍
ખુબ જ સરસ જમવાનું છે
હું પણ ચોટીલા જાવી તો હા હોટલમાં હું જામી.
Vah Bhai vah 👌
Very very nice day and all taime 🙏👍👌🙏 jaymataji
જબરજસ્ત બનાવે છે
ખુબ સરસ જમવા નુ છે ચોટીલા આવશું ત્યારે જરૂર તમારી હોટલ માં જમ શુ ગુડ સરસ છે 😁👌😁
💯👌🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ
Jay Chamunda Mata ki Jay
ખુબ સરસ જમાડવાની ભાવના છે.
જબરજસ્ત ખાવાનું અને એ પણ ૧૨૦રૂપિયામાં ખુબ સરસ vlog very nice 👍🙏 જય માતાજી રાધે રાધે
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklta reju OK sir
Wah, Lajawab
જય માતાજી 🙏
Very good information.
Good in quality also ❤❤
I liked ❤😊
Vah khub saras.chamunda mataji ni krupa aasheervad tamara par hammesha malta rahe tevi prabhu prarthna..
Bhavesh is really PRA . . . . . .
Jay Chamunda Mataji 🙏💐💐🙏🌹🌹✨🪔✨
Jay Chamunda Mataji 🙏
kharekharr jordar jamvanu che ❤
Mari fevrit hotel se aa karishna
Amdavad ma branch kholo hotel krishna vada.amdavad ma ek pan kathyavadi hotel nathi jenu food engdi chataui
Vah ,saras mafat bantu hoy pan banavvama mahenat khub pade ane khali ek glas chasna bija 10 thi 15 rupiya lute che
જય શ્રી ચામુંડા માં જય શ્રી મોગલ માં
❤jai mari kur devi Hakat Rupni maa❤
Thanks you so much Sir
Reasonable rate with purity in 2023 with unlimited only in Gujarat.
120 રૂપિયામાં સારું જ કહેવાય 👍
Jay mataji 🙏
અરે ભાઇ તમે જે હોટલ બતાવો છો એનુ કાઇ ન આવે ડુગરના ગેટની બાજુમા મોમાઇ મોરલીઘર છે તમારૂ અરમાન ખુશ થઈ જાઇ એવુ આવે છે જમવા નુ જય માતાજી
સાચુ કિધુ એટલે બળતરા થઈ ભાઈ તને કોકનું સારું જોઈ નથી શકતો
Wahh wahh❤🎉
Wow ❤
Thank you 😊
Noto siro ke noti khir ke nota rotla ke notu bateta nu sak
Cotelm,Rokva,Drmsade 9:49
ભાઈ 150 માં પંજાબી અને દાલ બાટી આનલિમેટેડ છે સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર છે
જય દ્વારકાધીશ હોટલ
Thank you bhai new hotel nu adress aapva badal.😊
Jay shree chamund ma
Roni bhai very nice
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
aaj route upar hotel devangi ma try karo
Ha jordar hoy che jamvanu hu pan ahiya jamyo chu
જવું પડશે આ હોટેલ માં જયારે ચોટીલા જાઉં ત્યારે 😊
❤Jai chamundaa maa❤
જય માતાજી
❤❤❤
Roni bhai ગોંડલ ni baju ma 7 km dur માવૈયા motu gaam se tya balaji gathiya fafda khaman jalebi khub vakhanai se ane teni sepial chatni khub saribse to ak var avasy mulakat lejo
Ame lala raghuvndhi ma jmiye a khbr ch e
A kathiyavad ni moj ho baap ❤❤
Mafatiu j sotho
Jamvani maja aavese
પેલા ચોટીલા ના વિડિયો માં તમે તો લાલા રઘુવંશી ના વખાણ કરતાંta
તો અમારે ક્યાં ખાવું એ કો 🤔😂
લાલ રઘુવંશી માં હવે સાવ ભંગાર ક્વોલિટી નું ખાવાનું હોય છે ક્રિષ્ના હોટેલ બેસ્ટ છે
Thank you
Jay cahmunda maa
Mara mummy papa che aa video ma
Badha j shaak bahu tikha hata etle j sathe 3 sweet aape che, bhai koi sari hotel na video muko. Salad to bija table ooper thi lavine mukey che fresh nathi aapta.
Super super video 👌👌👌
Uk thi avine jamva javno plan kariso chookas
Aatala Rs ma aatlu badhu khavdave che e saru kevay
White butter plus Sweet items..Very Cheap...
Ame Aavshu chotila jamva
Bhopal to chotila❤
Nice ⚘ food 😋
Super video
ARE BHAI SABJI MA OIL BAHU CHE AA TO SEHAT NE NUKSHAN 100 PERCENT KARE
my favourite બટાકા
બલદેવ જેવું નો થાય ભાઈ
Bhai blog proamane badhi vanvgi mare to. 120 rupiya
Chotila jaisu to mulakat jarur leshu
Chotila thi sidha javnu ke limdi vada raste java nu
CHOTILA thi 6 km amdavad taraf chalva nu
Chotila thi limdi baju
સરશ કામછે પણ સરનામુ બોલો જાજીવાર તો સારૂ
રામ દૂત હોટલ છે ભાઈ ત્યાં મિત્ર ની
Hu niya bajuma su good
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok
ચોક્કસ જમવા જઈશૂ 👍😋
અમદાવાદમાં આવુ કોઈ જગ્યાએ આવી કોઈ જગ્યાએ ખરૂ ?
Lala raghuvanshi ma aana karto vadhare 7
Hotel devangi no video banavo 🙏
Ame to jamiya j chhi bahuj saras jamva nu chhe
120 માં પંજાબી અને 3સાક અનલિમિટેડ છે સુરેન્દ્રનગર માં અતિથિ ડાઇનિંગ હોલ રાજ હોટલ પાસે સુરતી ખમણ વાળી ગલી માં
👌👌
Hello
Amara Chotila ma to 120 rs maja padi Jay ho.
એક વખત જમ્યા..પણ રઘુવંશી જેવી નહિ...અહીંયા બિલકુલ મજા આવી નહિ
રઘુવંશી ક્યાં આવી