વાહ મોરિયા સાહેબ ખૂબ ખૂબ અભિનંદન આપને જે ખરા અર્થમાં ખેડૂત ના ફાર્મ સુધી પહોંચી સાચી માહિતી લોકો સુધી પહોંચતી કરી ને તમો તથા યુવા ખેડૂત ને અભિનંદન.જેવીક ખેતી અભિગમ બદલ
જાગૃત કિસાન અભિયાન 🌍 મુ તમારી સેવા માં હંમેશા 📲8153098896 જેવિક ખેતી આપણાવો જીવન સારું જીવો 🏡 જમીન માં જેવિક ખાત આપણાવો અને વધારે પાક લો ઓસો ખર્ચ વધુ અવાક 🌾🌾 જય કિસાન 👳🏻 જય જવાન 🙏🏻 👉📲 માહિતી માટે કોલ કરો 8153098896
Thank you very much hu aje savar thi tamara video joi rahyo su have mare pan kheti karvani echha se mare 100 vigha jamin se pan hu surat ma rahu su have unde unde evu thay chhe k kheti kari
@@zalaviral2026 jai mataji, aap su pravrati(sajiv khetine lagtu kai kam) karo chho? mane sajiv kheti ma ras chhe, etle jaanva mangu chhu. aabhar, jai mataji.
BEAUTIFUL VIDEOS VILLEGE OLD KACCHA GAAR HOME WORLD CLASS FARM PLOUGH IS FARMAR IS GOOD BY MR.RAJESH KHARADI RAJESH SINGH KHARADI SEPTEMBER OCTOBER 2019.
ગૌમૂતર પ્લાસ્ટીક ટીપણામા જૂનૂ હોય તો સાલે અને ગૌમૂતર લેવા જે ગમાણ હોય તેની કૂડી મા 4 કે 5 દિવસ માટે જે મેળવેલ ગૌમૂતર હોય તેને તડકો રહે છે તે સાલસે કે સાયડો રાખવો પડે જણાવજો સાહેબ
વિસ્તારની મુલાકાતે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બેવટા ગામના પાણી નૂ પરમાણ કહીએ તો 300ફૂટ ના બોર ( ટયૂબ વેલ ) છે પણી મા ખારીનૂ પ્રમાણ છે અને એરંડા કે ઉનાળુ બાજરી નથી થતી તો આવા પાણીમા જીવામૃત રીઝલ્ટ આપસે જરૂર જણાવજો આ વિસ્તાર મા હૂ પહેલ કરૂ છૂ આશા રાખૂછૂ જવાબ સ્પષ્ટ મળે નમસ્કાર મૂળીયા સાહેબ 👏
Bhai ama avu se k 0 rupiya ma j ganay karan jo 1 thi 2 varas tame saruyat karo to 90% kharch to ghati j sake se bus vat se saruyat karvani aaj na aa monga monga kharcha same aanu kharch kaij nathi
Bhai first know the meaning of budget than say in zero budget we can do farming.For any normal farming cost include seeds,farm preparation, water and electricity charges,labour,as badhu mafat ma thodu thay.atle zero budget farming jevo sarkar no jumlo felavavanu bandh kar bhai.ha organic farming barobar chhe.
1 લિટર પાણી માં 10 ગ્રામ સ્ટ્રોંગ હિંગ 10 ગ્રામ સ્ટ્રોંગ હળદર 30 ગ્રામ દળેલો અજમો આ બધુ 1 લિટર પાણીમાં ઉકાળો 300 ml જેટલુ વધે ત્યાં સુધી ઉકાળી ને ઠંડુ કરી ને 1પંપ માં 300 ml ઉકાળો અને 500ml ગૌમુત્ર નાંખી છંટકાવ કરો 2 જ દિવસ મા 100% રિઝલ્ટ 9879888565
વાહ મોરિયા સાહેબ ખૂબ ખૂબ અભિનંદન આપને જે ખરા અર્થમાં ખેડૂત ના ફાર્મ સુધી પહોંચી સાચી માહિતી લોકો સુધી પહોંચતી કરી ને તમો તથા યુવા ખેડૂત ને અભિનંદન.જેવીક ખેતી અભિગમ બદલ
આભાર...💐
ખુબ સરસ વિડિયો .good information. 👌👌👍👍👍
સરસ સાહેબ
જય માતાજી સર
खूब सारी अच्छी जानकारी दी है भाई जी
Jay Ho ...savdesi apnavyu jayvik kheti ni jarur Che ho vala...
મુળીયા સાહેબ...જીવામ્રૃત બનાવાની પધ્ધતી બતાવશો....પ્લીજ🙏
જાગૃત કિસાન અભિયાન 🌍
મુ તમારી સેવા માં હંમેશા 📲8153098896
જેવિક ખેતી આપણાવો જીવન સારું જીવો
🏡
જમીન માં જેવિક ખાત આપણાવો અને વધારે પાક લો ઓસો ખર્ચ વધુ અવાક 🌾🌾
જય કિસાન 👳🏻
જય જવાન 🙏🏻
👉📲 માહિતી માટે કોલ કરો 8153098896
સુપર છે
આવીજ રીતે જેવીક ખેતી ની વાત કરે તો ભગવાન તમને સુખી રાખે
Good good
Vah ashokbhai amara vishtar ni mulakat lidhi ane mahiti api saru kevay
Dhanayvad a j muliya sab
સરસ સર........
Muliyasaheb tamnebhagvansukhirakhe
Hu pote farmar friend su
Vah bhai vah
સરસ.
V T gohil junapadar
Sudh ger mukt orgenic kheti
karo Manav darm nibhavo O baget Jamin faldruf khedut Samrudh.
Good information
Wah..wah.modiya sir
બહૂત સારૂ વિડિયો સે
Khub saras aj Bhai 🌿🌿
BEAUTIFUL VIDEOS VILLEGE OLD farm plough farmers 2019 September October by Mr. Rajesh kharadi rajesh singh kharadi
મહત્ત્વ ના પ્રશ્નો પુછી વિડિયો ને માહિતી સભર બનાવવા બદલ આભાર.
વેરી નાઇસ
Good very good
very good sir...
સુપર , હુ પણ ઓરગૅનીક ખેતી કરૂસુ
Sarah bhai
મુળુવાડીયા જે સુભાષ પાલેકર પાકૃતીક ખેતી કરતા હોય એનો જ વિડીયો મુકો એક લાખ વીયુ આવસે વરસ જ દિવસ
Good sir
👌👌👍👍
Thank you very much hu aje savar thi tamara video joi rahyo su have mare pan kheti karvani echha se mare 100 vigha jamin se pan hu surat ma rahu su have unde unde evu thay chhe k kheti kari
Very good
good shrs
Uriya ni jagya ye su aapo chho?
Bhai
Organic farming che
Palitana ma Kai jagyaye malse sak bhaji
Very good sir
Jivamut su 6a
Super
O bujet kheti ma salfar kem babavavu
Jivaamrut su se
What s app me on this no 9726399224
@@zalaviral2026 i
@@zalaviral2026 jai mataji, aap su pravrati(sajiv khetine lagtu kai kam) karo chho? mane sajiv kheti ma ras chhe, etle jaanva mangu chhu.
aabhar, jai mataji.
Call me on 9726399224
જીવામૃત એ ગાય ના ગોબર અને ગૌમુત્ર માં રહેલા બેક્ટેરિયા નુ જૈવિકકલ્ચર છે
BEAUTIFUL VIDEOS VILLEGE OLD KACCHA GAAR HOME WORLD CLASS FARM PLOUGH IS FARMAR IS GOOD BY MR.RAJESH KHARADI RAJESH SINGH KHARADI SEPTEMBER OCTOBER 2019.
Good
Tame kapas ma uriya aapo chho k nai?
Bhai milibag ma nirma bhuko thi Pamp dvara nvravi nakho milibag ma saras rizalt malse
BEAUTIFUL VIDEOS VILLEGE OLD KACCHA GAAR HOME FARMERS PLOUGH BY MR.RAJESH KHARADI RAJESH SINGH KHARADI SEPTEMBER OCTOBER 2019
જીવામૃત માટે ગૌમુતર તાજૂ કે જૂનૂ હોવૂ જોઈએ
ગમે તે ચાલે પણ પાલેકરજી ના જણાવ્યાઅનુસાર ગૌમુત્ર જુનું બેસ્ટ છે
ગૌમૂતર પ્લાસ્ટીક ટીપણામા જૂનૂ હોય તો સાલે અને ગૌમૂતર લેવા જે ગમાણ હોય તેની કૂડી મા 4 કે 5 દિવસ માટે જે મેળવેલ ગૌમૂતર હોય તેને તડકો રહે છે તે સાલસે કે સાયડો રાખવો પડે જણાવજો સાહેબ
વિસ્તારની મુલાકાતે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બેવટા ગામના પાણી નૂ પરમાણ કહીએ તો 300ફૂટ ના બોર ( ટયૂબ વેલ ) છે પણી મા ખારીનૂ પ્રમાણ છે અને એરંડા કે ઉનાળુ બાજરી નથી થતી તો આવા પાણીમા જીવામૃત રીઝલ્ટ આપસે જરૂર જણાવજો આ વિસ્તાર મા હૂ પહેલ કરૂ છૂ આશા રાખૂછૂ જવાબ સ્પષ્ટ મળે નમસ્કાર મૂળીયા સાહેબ 👏
@@shubhyatra7416
ગૌમુત્ર કલેકટ કરવા ની જગ્યાએ તડકો આવતો હોય તો પાલેકરસાહેબ ના જણાવ્યામુજબ ના ચાલે
@@shubhyatra7416
તડકામાં ન રાખો
What's up group banavao
सर हिंदी में बताओ
ઝીરો બજેટ ખેતી શકય જ નથી.
મહેનત કરવાં મા શુ વાંધો
ઝીરો બજેટ માં લેબર બિયારણ ખેડ કરબ જીવામૃત છંટકાવ વગેરે અને વીણી કેટલો ખર્ચ જીરો બજેટ માં આવે
ખેતી ખર્ચ ઘટે તે બરાબર પણ જીરો બજેટ વાળી વાત અતીસ્યોકતી થાય.
@@parabatkaramur7999 જીરો બજેટ ખેતી સરળ છે
જીરો બજેટ ખેતી સક્ય છે..
BEAUTIFUL VIDEOS VILLEGE OLD KACCHA GAAR HOME FARMERS PLOUGH FARM BY MR.RAJESH KHARADI RAJESH SINGH KHARADI SEPTEMBER OCTOBER 2019
muliya saheb jivamrut banavya Pachi ketala samay MA vapari sakay
જીવામૃત બનતા 48 કલાક થાય
અને બનાવ્યા પછી 6-7દિવસ સુધી માં વાપરી નાખવું પડે નહીતર કાળુ પડી જાય પછી કામમાં ના લઈ શકો
@@hrsurv6446 તેને બનાવીને તરત ઉપયોગ માં લઇ શકાયઃ કે 48 કલાક રેવા દેવું પડે?
@@karansinhrathod871બધુ પાણીમાં નાંખીને 48 કલાક સુધી રાખો સવાર સાંજ 2-2 મિનિટ લાકડીની મદદથી ઘડીયાળ ની દિશા મા હલાવવું પછી ઉપયોગ મા લેવુ
@@hrsurv6446 એટલે એ તૈયાર થઇ જાય પછી કેટલા દિવસ સુધી તે સારુ રહે.
@@hrsurv6446 તમે જૈવિક ખેતી કરો છો? તો જૈવિક ખેતી વિશે વધારે માહિતી જોઈતી હોય તો મળશે?
ભાઇએ બીવેરીયા નો છંટકાવ કર્યો છે તો જીરો બજેટ ખેતી કેવી રીતે થઇ. જીરો બજેટ મા ખેતી કોઈ દિવસ ના થાય
Bhai ama avu se k 0 rupiya ma j ganay karan jo 1 thi 2 varas tame saruyat karo to 90% kharch to ghati j sake se bus vat se saruyat karvani aaj na aa monga monga kharcha same aanu kharch kaij nathi
Bavaria jaivik che
Makay hoy to bhud ave
Tamaro mo. No. Aapo muliya saab khoob active raho chho... Sares..
9979739426
Bhai first know the meaning of budget than say in zero budget we can do farming.For any normal farming cost include seeds,farm preparation, water and electricity charges,labour,as badhu mafat ma thodu thay.atle zero budget farming jevo sarkar no jumlo felavavanu bandh kar bhai.ha organic farming barobar chhe.
યાર ફોન નંબર ધીરે થી બોલવા કો બે વાર બોલાવો ફોન નંબર
o bhahi. gohil. zuthth. na bolo. khati. bo. karach. vare chay kadabee. zero. khara ch. mo. nathay
સાયબર ભીંડા મા થીફછે
1 લિટર પાણી માં
10 ગ્રામ સ્ટ્રોંગ હિંગ
10 ગ્રામ સ્ટ્રોંગ હળદર
30 ગ્રામ દળેલો અજમો
આ બધુ 1 લિટર પાણીમાં ઉકાળો
300 ml જેટલુ વધે ત્યાં સુધી ઉકાળી ને ઠંડુ કરી ને 1પંપ માં 300 ml ઉકાળો અને 500ml ગૌમુત્ર નાંખી છંટકાવ કરો 2 જ દિવસ મા 100% રિઝલ્ટ
9879888565
very good
Good
Good