Shattila Ekadashi Vratkatha, Vidhi, Mahima || ષટ્‌તિલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || 6 ફેબ્રુઆરી

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2024
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને...
    તારીખ- ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ અને મંગળવાર ના રોજ પોષ વદી ષટ્તિલા એકાદશી ઉપવાસ છે. આ એકાદશી ના પારણા મા ભગવાન વિષ્ણુ ને શેનું નૈવેદ્ય ધરાવવું...? ભગવાન વિષ્ણુ ની પૂજા કેવી રીતે કરવી...? છ પ્રકારે તલ નો ઉપયોગ કેવી રીતે કરવો...? એ બધો જ વિધિ સુંદર રીતે ભવિષ્યોત્તર પુરાણ મા લખેલો છે. એ બધી જ કથા આપણે સાંભળીએ.
    જે લોકોને ધન ની અછત છે, દરિદ્રપણુ છે, માંદગી બહુ રહ્યા કરે છે, વારે વારે સંકટો આવે છે એમને આ એકાદશી ના દિવસે શક્તિ પ્રમાણે ભગવાન વિષ્ણુ ને યાદ કરી ને તલ નું, તલસાંકળી નું, તલની લાડુડી નું દાન અવશ્ય કરવું.
    અને એકાદશી વ્રત નો ઉપવાસ કરવો. ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઊગે છે, તેટલાં હજાર વર્ષ સુધી, તલ નું દાન દેનાર સ્વર્ગલોકમાં પૂજાય છે. ટુંકમા કહું તો એકાદશી ને દિવસે કોઇપણ વસ્તુ નું દાન તમે કરો તો તેની સાથે તલ નું દાન અવશ્ય કરવું, કરવું ને કરવું જ.
    પંચાંગ અનુસાર, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી 5 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજે 05:24 થી શરૂ થશે અને 06 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજે 04:07 વાગ્યે પુર્ણ થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 06 ફેબ્રુઆરીએ શટ્તિલા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 06 ફેબ્રુઆરીએ ભગવાન વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય સવારે 09.51 થી બપોરે 01.57 સુધીનો છે.
    ________________________________________________
    શટ્તિલા એકાદશી વ્રતના પારણાનો સમય 7 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 07.06 થી 09.18 સુધીનો છે. આ સમયે તમે ભગવાન નારાયણ નું ધ્યાન સ્મરણ કરી વ્રત તોડી શકો છો.
    ⭕️ એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
    ⭕️એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રતનો સંપુર્ણ વિધી ભાગ-૨ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • Ekadashi Vrat No Sampu...
    ________________________________________________
    #swaminarayanaarti #spiritual #swaminarayanbhagwan #shorts #swaminarayansampraday #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankatha #ekadashiupay #ekadashiparnatime #ekadashi2024 #ekadashivratvidhi #ekadashimahima #ekadashi #shattilaekadashivratvidhi #shattilaekadashi2024 #shattilaekadashikabhai #shattilaekadashivarta #shattilaekadashipujavidhi #viral #vishnu #kriahnabhajan #moraribapu #jigneshdadaradheradhe #live #livenews #gujaratinews #ekadashipujavidhi #bhajan #bhagwatkatha #bhakti #baps #aksharmantra #bapsmotivation #motivational

КОМЕНТАРІ • 17

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 3 місяці тому +1

    Jai Swaminarayan🙏🏻🌷🙏🏻

  • @savitavora8227
    @savitavora8227 3 місяці тому +1

    Jay shree swaminarayan

  • @sumitradhanani363
    @sumitradhanani363 3 місяці тому +1

    Jay swaminarayan

  • @devangpatel8214
    @devangpatel8214 3 місяці тому +1

    🙏જય શ્રી સ્વામિનારાયણ🙏
    🍎🥝🍏🍍🥕🍈🍓🍐🍌🥥

  • @lifeisfestival7572
    @lifeisfestival7572 3 місяці тому +2

    Jay SwamiNarayan😊

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 3 місяці тому +1

    Jày shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar and komal and chirag from Melbourne Australia 🦘🦘🦘🦘🦘🦘🦘🦘

  • @hareshbharvad
    @hareshbharvad 3 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ🙏
    જય શ્રી કૃષ્ણ🙏🌹

  • @meenadhanani7612
    @meenadhanani7612 3 місяці тому

    Jay shree swaminarayan 🙏🌹🙏🌹🙏

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 3 місяці тому +1

    ખૂબ સરસ❤

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 3 місяці тому

    Jay swaminarayan 🙏

  • @dakshabenvarma8305
    @dakshabenvarma8305 3 місяці тому

    🎉jai.shree.swaminarayan 🎉

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 3 місяці тому

    Jay swaminarayan 😊

  • @Foodcorner200
    @Foodcorner200 3 місяці тому +2

    સરસ જાણકારી આપી જય સ્વામિનારાયણ 🙏🏼🙏🏼

  • @pushparabadia8814
    @pushparabadia8814 3 місяці тому +2

    Jay swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍👍

  • @dishapatel3132
    @dishapatel3132 3 місяці тому

    Jay swaminarayan

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 3 місяці тому +2

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏