प्राणी संग्रहालय | Sarthana Nature Park | Surat Zoo ki safar..

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 11

  • @બાબુભાઈહિરપરા

    Jay shree Swaminarayan.... વેરી નાઇસ... પ્રાણી સંધ્રાલય... જગતનાકા. સુરત.

  • @varunjoganiafrica81
    @varunjoganiafrica81 2 роки тому

    Jay swaminarayan🙏🙏

  • @trupenpatel185
    @trupenpatel185 2 роки тому

    જય સ્વામિનારાયણ

  • @tussharpatel8745
    @tussharpatel8745 2 роки тому

    Jai shree swaminarayan

  • @nitinpatel8509
    @nitinpatel8509 2 роки тому +1

    અમને ખૂબ આનંદ થાય છે કે તમે ભગવાન ને લઇ ને ફરવા આવ્યા છો ..ઘરે જઈને ભગવાન ને પ્રસાદ ધરાવીને જમશો ... આ આપણી સત્સંગી ની રીતી છે, દરેક ક્રિયા માં ભગવાન ને સંભાળવા....બેટા, આપણે સત્સંગીઓ થી ભગવાન તો કેમ ભુલાય ?? કદી ના ભુલાય...સ્વામિનારાયણ ભગવાન તો આપણા સર્વેના આધાર છે, ઇષ્ટ છે🙏👍👌 જય શ્રી સ્વામિનારાયણ

  • @hareshpatel137
    @hareshpatel137 2 роки тому

    S

  • @hareshpatel137
    @hareshpatel137 2 роки тому

    Lion is male
    Lioness r fefale

  • @nitinpatel8509
    @nitinpatel8509 2 роки тому +2

    જય શ્રી સ્વામિનારાયણ.... બેટા, આજે તો એકાદશી છે, Zoo માં મમ્મી સાથે ગયા છો...!👍 તારા મમ્મી hello ને બદલે "જય શ્રી સ્વામિનારાયણ" માં જ reply કરે છે, તે કેટલું સુંદર કહેવાય...! તેથી જ બેટા તારા સંસ્કાર થી અમે ખૂબ રાજી થયા છીએ...અગાઉ બીજી પોસ્ટ માં કહ્યા મુજબ તારા મમ્મી પપ્પા જોડે ખાસ સત્સંગ મિત્રતા અંગે મારે અને મારી wife ને અમારું અને તમારું સત્સંગી કુટુંબ તરીકે ખુબજ અગત્ય ની વાત કરવી છે...please! અમો અમેરિકા માં રહીએ છીએ, અમારા હાઉસ માં ભગવાન શ્રી હરિજી સાથે પ. પૂ. લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધરામણી માં સંતો ને લઇ ને પધારેલા.. ત્યારે મારા sonએ Rubik's cubing માં world championship માં rank મેળવ્યો છે, તેથી પ્રસાદી રૂપે લાલજી મહારાજ શ્રી ને તે વાત કરી આશિર્વાદ મેળવેલા. ,🏆.અમો અમદાવાદ ના હોવાથી અમદાવાદ કાલુપુર ગાદી માં છીએ.. મારા ભત્રીજા ક્રિકેટ પણ નાના હતા ત્યારે India માં લાલજી મહારાજ શ્રી સાથે રમેલા છે. We'll really appreciate બેટા, મમ્મી પપ્પા સાથે મારે અને મારી wife નયના ને વાત થાય તેવું કરી આપ...please. Thanks.. FROM: Mr. & Mrs. Nayana Nitin Patel. mnp789@yahoo.com