Vachanamrut Gadhada Pratham 34 || 17 July 2024 || Mahant Shri Devprasaddasji Swami || RajkotGurukul

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Title : મને ટાળવાનો ઉપાય
    • નિષ્કામભાવે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા એ મોહ ટાળવાનું સાધન છે એમ ગીતામાં કહ્યું છે
    • મોહ અનાદિ છે પણ અનંત નથી માટે ક્યારથી શરૂ થયો એનો વિચાર નહીં કરીને ટાળવાનો વિચાર કરવો
    • સાચી કથાને સારી રીતે જીવમાં ઉતારે તો મોહ ટળે
    • ભગવાનની આજ્ઞા પાળનારા સુખી થાય છે
    • ભગવાનની આજ્ઞા નહીં પાળનારા કદાચ સમૃદ્ધિવાળા હોઈ શકે પણ સુખી ન હોઈ શકે
    • મહારાજે વચનામૃતમાં મોહ ટાળવાનું સાધન સત્સંગ કહ્યો છે એટલે કે ભગવાનના એકાંતિક સંતમાં હેત
    • આપણો જીવ ક્યાં વધારે તણાય છે એના આધારે આપણા મોહને ઓળખી શકાય છે
    • મોહને રાવણની ઉપમા શાસ્ત્રમાં આપી છે એકવાર મોહ ટળી જાય તો ફરી પાછો નવો મોહ થાય છે
    • આજનું કરેલું કર્મ પણ આવતીકાલ માટે પૂર્વકર્મ છે માટે ભગવાન માટે કંઈક કરે તો મોહ ટળે

КОМЕНТАРІ • 2