ભાદરવા અમાસ || પીપળાનું મહત્વ દર્શાવતું કીર્તન ||Gujarati_SHRADDH_Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ભાદરવા અમાસ || પીપળા નું મહત્વ દર્શાવતું કીર્તન ||Gujarati_SHRADDH_Bhajan
    #ભાદરવા_અમાસ #પીપળાનું_મહત્વ_દર્શાવતું_કીર્તન #Gujarati_SHRADDH_Bhajan
    My quarries
    #પીપળા_નો_મહિમા
    #મહાદેવજી_નો_પીપળો
    #gujarati_song
    #gujarati_satsang
    #religioussongs
    #soor_saheli
    #kirtanlyrics
    #ગુજરાતી_ભજન
    #ગુજરાતી_ગીત
    #ગુજરાતી_કીર્તન
    #ગુજરાતી_સત્સંગ
    #Gujarati_Bhajan
    🍀🌱🍁🍂🍁🌱🌿
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    એના પીપળાના પાંદનો નહીં પાર
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    સતી કહે ભોળા તમે સાંભળો રે
    તમારો પીપળો પૂજે નહીં કોઈ
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    વડ ઝાડે તે બ્રહ્માજી બેસતા રે
    ત્યાં સુહાગણ પૂજવાને જાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    કદમ ઝાડે કૃષ્ણજી બેસતા રે
    ત્યાં રાસ લીલા નિત્ય થાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    ભોળા કહે સતિ તમે સાંભળો રે
    મારો પીપળો પહેલો પૂજાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જ્યારે માનવ પૃથ્વી ઉપર આવતા રે
    એના છઠ્ઠા દહાડે છઠ્ઠી થાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    પાંચ પાંદ પીપળાના તોડતા રે
    એમાં વિધાતા લખે એના લેખ
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જ્યારે માનવ મકાન બાંધતા રે
    ત્યારે ખાત મૂરત ત્યાં થાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જ્યારે હોમ હવન બધે થાય છે રે
    ત્યારે પીપળાનું લાકડું વપરાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જ્યારે હોમ હવન બધે થાય છે રે
    ત્યારે પીપળાનું લાકડું વપરાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    ભોળા કે છે સતિ તમે સાંભળો રે
    મારો પીપળો પહેલો પૂજાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જ્યારે ભાદરવી અમાસ આવતી રે
    ત્યારે પીપળાને પાણી રેડાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જવ તલને કાંગ લીજીયે રે
    લીયો ત્રાંબા ઘડુલો હાથ
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    પાણી બોરડીને પીપળે રડાય છે રે
    ગાયને ગોંદરે ને તુલસીને થડ
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    જ્યારે માનવી પૃથ્વી પરથી જાય છે રે
    એનું બારમે દિવસે બારમું થાય
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    મારા પીપળાને પાણી રેડાય છે રે
    મારો પીપળો જે ગાઈ ને ગવડાવશે રે
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    એના પીપળાના પાંદનો નહીં પાર
    લીલો લીલો મહાદેવજી નો પીપળો રે
    🌱🙏🏻લક્ષ્મીપુર સત્સંગ મંડળના🌱🙏🏻
    🙏🏻આપ સૌને જય શ્રી કૃષ્ણ🙏🏻

КОМЕНТАРІ • 2