Ahmedabad નો એ રિક્ષાવાળો જેની રિક્ષામાં બેસવા લોકો સામેથી પૈસા આપે છે, પણ કેમ? Motivational

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 409

  • @shaileshashapuri8721
    @shaileshashapuri8721 2 роки тому +233

    જ્યાં ભગવાન પહોંચી નથી શકતો ત્યાં ગફાર ભાઈ જેવા માણસો ને મોકલી આપે છે.ઈશ્વર અલ્લાહ તમને હંમેશા ખુશ રાખે,,🙏

    • @afzalsumra3333
      @afzalsumra3333 2 роки тому +4

      Right ❤

    • @shaikhshabnam9657
      @shaikhshabnam9657 2 роки тому +4

      Beshak this is humanity ❤️

    • @wever4798
      @wever4798 2 роки тому

      Chodina Reva de aa bhadva muslim Tara pet ma kyare Charo nakhi dese khbr bi nai pde

    • @farhinghanchi3028
      @farhinghanchi3028 2 роки тому +2

      Avu nathi God j ava Loko n mokle che jate nathi aavata pan a bija n moklae che

    • @wever4798
      @wever4798 2 роки тому

      @@farhinghanchi3028 hahahaha 🤣

  • @realnews5487
    @realnews5487 2 роки тому +65

    વાહ મારા કાકા ..પુરા મુસ્લિમ સમાજ ને તમારા પર ગર્વ છે

  • @sachinsoni8419
    @sachinsoni8419 2 роки тому +103

    કુદરત તમને સદા ખુશ રાખે .આને તમારો પરીવાર પણ હંમેશા ખુશ રહે 🙏🙏

  • @crazyworld5434
    @crazyworld5434 2 роки тому +59

    વાહ ગફાર ભાઈ, આ તમે હજ કર્યા જેવુ પુણ્ય કમાઓ છો, અલ્લાહ આપને દિર્ઘ આયુ અને તંદુરસ્ત, ખુશહાલ જીવન આપે

  • @Pravinrupanii12
    @Pravinrupanii12 Рік тому +3

    ધન્ય છો આપ સેલ્યૂટ ગફર ભાઈ ના કોઈ નાત કે જાત જોયા વગર આપ સહુને મદદ કરો છો ભગવાન તમને સદાય ખુશ રાખે...🙏🙏

  • @prabhatdangar
    @prabhatdangar Рік тому +3

    ખુબ જ સરસ કામ કરો છો ગફારભાઈ તમે હંમેશા ખુશ રહો 🎉🎉🎉

  • @arjunlakum8265
    @arjunlakum8265 2 роки тому +91

    Aavaj Manaso Thi Duniya Chalti che Saheb Allah Blessings You Gaffar Bhai ❤️🙏

  • @gulugupte1445
    @gulugupte1445 2 роки тому +41

    વાહ ગફર ભાઈ વાહ તમને હંમેશા એવા રાખે અલ્લાહબા દ ગામની સેવા કરો તમે અમારી દુઆ છે

  • @hamidlakha6641
    @hamidlakha6641 2 роки тому +8

    માનવ ધર્મ નો પર્યાય એટલે ગફાર ભાઈ... સલામ છે તમારી નિઃસ્વાર્થ સેવાને....

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 роки тому +58

    ખુબ સરસ કાર્ય 👍👏

  • @maharaja22836
    @maharaja22836 2 роки тому +18

    ખૂબ સુંદર સરસ ગફાર કાકા આપના વિચાર છે ભગવાન તમને નિરોગી સ્વાસ્થ્ય આપે સાથે સમાજ ને તમારા જેવા વળિલો જરુરત છે.

  • @sulemanparbadiya5539
    @sulemanparbadiya5539 2 роки тому +22

    અલ્લાહ તમને સલામત સો સાલ જીવાડે અને તમારી મહેનતનો સંપુર્ણ બદલો આપે

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 2 роки тому +28

    ધન્ય ધન્ય ગફાર ભાઈ ખૂબ સરસ સેવાનું કામ કરો છો બ્યુટી ફુલ ભગવાન તમારી તંદુરસ્તી સારી રાખે સો સાલ જીવોને આવા જ સેવાનાં કાર્યો કરતા રહો
    🌹👌🌹🙏🌹👍🌹👏👏👏👏👏

  • @dashrathrmakwana7796
    @dashrathrmakwana7796 2 роки тому +7

    આને કહેવાય માણસ ના રુપ મા ભગવાન. ઈશ્વર હંમેશા તમને ખુશ રાખે. તમારી જેટલી તારીફ કરું એટલી કમ છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jayantibhaigamit2432
    @jayantibhaigamit2432 2 роки тому +1

    ખુબ સરસ સેવા કહૅવાય ગફાર ભાઈ ભગવાન અલ્લા ખુદા તમને અને તમારાં પરિવાર ને સુખી રાખે અભિનંદન

  • @kmovie4916
    @kmovie4916 2 роки тому +8

    સેલ્યુટ સે ગફારભાઈ તમને મારા લાખ લાખ વંદન તમારા ચરણોમાં

  • @ranjitsinhjadeja4473
    @ranjitsinhjadeja4473 Рік тому +3

    Salam tamari Insaniyat ne... Ane Dariya dili ne.... Dil thi salute... Indian Army Taraf thi... 🥰

  • @khalilshaikh2645
    @khalilshaikh2645 2 роки тому +18

    Gafaar Bhai salute salute salute ....Allah aapko himmat aur takat deve ....
    ....aap jese Dimond lakho me 1 nahi karodo me 1 hote hai ...good job

  • @dhapatulshi8774
    @dhapatulshi8774 2 роки тому +31

    ભગવાન આપને ખુબજ સુંદર અને સારું જીવન સ્વાસ્થ્ય રહે.તેવી શુભકામના ઓ.

  • @aelishhajariwala3554
    @aelishhajariwala3554 2 роки тому +34

    Salute sir. I wish God will give you happiness forever. I love your work. God bless you.

  • @hasuhelmashaallah1027
    @hasuhelmashaallah1027 2 роки тому +3

    Mashaallah subhanllah hazrat Allah qabul Kare Amin ya rabbal aalamin zabrjast

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 роки тому +29

    માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે.

  • @divyeshjiladiya1954
    @divyeshjiladiya1954 2 роки тому +15

    ખૂબ સરસ ગફારભાઈ 👏🙏

  • @vishnubhaipatel1563
    @vishnubhaipatel1563 2 роки тому +3

    વાહ ગફારભાઈ ખૂબ ખૂબ અભિનંદન લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન જીવો ભગવાન અલ્લાહ તમને સાજા નરવા રાખે

  • @RAMESHTHAKOR-bu2lw
    @RAMESHTHAKOR-bu2lw 2 роки тому +11

    વાહ ગફુરભાઈ સારૂ કામકરો છો

  • @muzafarmulla1850
    @muzafarmulla1850 2 роки тому +2

    Salam chhe gaffar bhai tamne allah tamne takat ape seva karvani

  • @nirajpandya4091
    @nirajpandya4091 2 роки тому +6

    વાહ કાકા દિલ થી સલામ છે તમને આજ ભારતની સાચી ઓળખ છે માનવંતા

  • @ayub_sumra_92
    @ayub_sumra_92 2 роки тому +3

    🥰વાહ ગફાર ભાઈ વાહ માશા અલ્લાહ દિલ ને સુકુન મળ્યુ 🥰

  • @TechTrainerAbid
    @TechTrainerAbid 2 роки тому +9

    गफ्फार चाचा आपके जैसा हर कोई काम नहीं कर सकता और आप जो कर रहे हैं उसका बदल भी अल्लाह के सिवा कोई दे नहीं सकता कुदरत आपको हमेशा खुश रखे.

  • @yunuspatel4024
    @yunuspatel4024 2 роки тому +5

    اللہ تعالٰی اپکو اور اپکے خاندان کو جنت الفردوس میں اعلی مقام عطا فرمائے آمین ثم آمین

  • @Gold_rate_today_india
    @Gold_rate_today_india 2 роки тому +18

    Masallah 🤞 Allah esi hidyat ham sab ko de....
    Jannati gaffar bhai🤗

  • @pandyakandarpa8015
    @pandyakandarpa8015 2 роки тому +9

    Jabardast gafoor bhai tamara jeva manas badhe hot to aa duniya ma koi ne taklif na pade

  • @Deep008
    @Deep008 2 роки тому +4

    ખૂબ ઉમદા કાર્ય.

  • @anwarthaim3240
    @anwarthaim3240 2 роки тому +4

    Mashallah ❤️ allah aapko hmesha khush rkhe ...aur apne hifz o aman me rkhe...💐💐💐💐💐💐

  • @javedakbar1810
    @javedakbar1810 2 роки тому +1

    Allah sab ko nek tohfik de duaa lagegi aapko..... Allah aapko umre drazgi Mein Barkat kare allah Aapke Dil Ki jahiz Tamanna Puri kare amin Ya rabbull aalmin.....

  • @thakorsuresh1001
    @thakorsuresh1001 2 роки тому +2

    ખૂબજ સારો વિચાર છે ચચા

  • @christianbeena3247
    @christianbeena3247 2 роки тому +9

    Great work uncle god bless u god give u healthy nd safe life always 🙏👍

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 2 роки тому +11

    Wah gafarbhai Allah tamne salamat rakhe 🙏

  • @YusufKhan-ml2ti
    @YusufKhan-ml2ti 2 роки тому

    bahut hi nek kam jo inshaniyat me manta he bo na hindu he na musalman or shikh vo sirf khidmat he us ka majhab he.long live bade miya.lakh lakh salam ap ko.

  • @kirtikumarsadhu470
    @kirtikumarsadhu470 2 роки тому +6

    Tamari seva khub sundar che.parmatma/khuda apne labu ausy ape.

  • @speechinformation2004
    @speechinformation2004 2 роки тому +4

    ખૂબ સરસ કાર્ય..

  • @brightstarfootballschoolna569

    આ ઈન્સાન ને અલ્લાહ તઆલા સલામત રાખે એવી દુઆ ખરેખર માનવતા નું કાર્ય કરે છે આ ભાઈ . હિંદુ મુસ્લિમ ની ગંદી રાજનીતિ કરવા વાલા અને જનતાને ટેકસના રૂપિયા થી પગાર ભથ્થા ગાડી બંગલા સિકયુરીટી પેન્શન મેળવતા અને જલસા કરતાં નેતાઓ મંત્રીઓ ને શરમ આવવી જોઈએ .

  • @vaghelabaldev8498
    @vaghelabaldev8498 2 роки тому +8

    સલામ ગફારભાઈ

  • @almasacademy3958
    @almasacademy3958 2 роки тому +1

    Dil jeet liya abdul gaffar bhai
    Love you

  • @ajayvala7229
    @ajayvala7229 2 роки тому +15

    Good job

  • @majidrayma3154
    @majidrayma3154 2 роки тому +3

    अच्छे काम से दर्दी तो खुश होते ही है लेकिन इस कार्य को देख कर दुसरे भी खुश होते हैं हमें भी मौका मिले तो किसी कि मदद करनी चाहिए

  • @Shahbaz2060
    @Shahbaz2060 2 роки тому +11

    આજના સ્વાર્થી યુગ મા દરેક સમાજ મા સૌથી વધારે જરૂર ગફાર ભાઈ જેવા માણસો ની હોય છે. . 💖

    • @WorldofDi_s
      @WorldofDi_s 2 роки тому +2

      👍👍👍Really saturable

  • @astrologerdr.shefalidaveve3044
    @astrologerdr.shefalidaveve3044 2 роки тому +12

    ખૂબ સરસ.

  • @baldevmetaliya
    @baldevmetaliya 2 роки тому +12

    સાનદાર જબરજસ્ત જિનદાબા

  • @riyajcudesara1441
    @riyajcudesara1441 2 роки тому +2

    Gafarbhai allha tamne Hamesha hasta rakhe tamari hifajat farmave ane aavij rite lokoni madad karta raho.ane samaj nu name Roshan karta raho aj alllah ne duva se koinu saru karvathi allah aapdu pela saru kare.

  • @Extremegamer999.
    @Extremegamer999. 2 роки тому +15

    Proud of you

  • @uddabhi3241
    @uddabhi3241 2 роки тому +4

    Khub saras manav dharm pela

  • @popatbhaibharvad581
    @popatbhaibharvad581 10 місяців тому +1

    ઈનશિયાનત કે દેવતા કો શત શત પ્રણામ 🙏🙏🙏

  • @sohilthakor2081
    @sohilthakor2081 2 роки тому +1

    વાહ દાદા વાહ તમારા જેવા માણસો બઉ ઓછા છે

  • @kharsanbhavik3376
    @kharsanbhavik3376 2 роки тому +1

    Vah gafar bhi vah allh tamane khush rakhe

  • @mahebubpathan8647
    @mahebubpathan8647 2 роки тому +1

    બહોત અચ્છા કાબીલે તારીફ યે કામ હૈ ગફારભાઈ

  • @anjanaparmar8915
    @anjanaparmar8915 2 роки тому +6

    Wah wah jug jug jio Bhai

  • @yashgohel871
    @yashgohel871 2 роки тому +5

    જય સોમનાથ
    જય ઠાકર
    જય ગૌ માતા
    🙏🙏🙏🙏🙏
    દાદા તમને કરોડો વંદન છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gajendrakumarprajapati9356
    @gajendrakumarprajapati9356 2 роки тому +3

    Vah Miya Bhai vah,tamne salam chhe, Bhagwan tamaru bhalu kare

  • @tasnimkhyar6513
    @tasnimkhyar6513 2 роки тому +1

    Masha allah gafur bhai Allah paak apko salamat rakhe khush rakhe
    Haq he allah sach he wallah

  • @junaidsida
    @junaidsida 2 роки тому +1

    Allah paak tamari aakhirat ane duniya savari de, ameen 🙂

  • @kirandesai4618
    @kirandesai4618 2 роки тому +7

    પરમારથ પરમો ધર્મ🙏

  • @patelrashik5196
    @patelrashik5196 2 роки тому +5

    Khub sarah bhai jan

  • @premmali3096
    @premmali3096 2 роки тому +12

    Salute Sir ji...

  • @varisalisaiyed7625
    @varisalisaiyed7625 2 роки тому

    Gafur bhai aapko salam insaniyat Jindal hai great job

  • @Sunilsinh_Rajput
    @Sunilsinh_Rajput 2 роки тому +1

    Salute 6 kaka ne 🙏🙏👍

  • @UmangBhatt-wx6kw
    @UmangBhatt-wx6kw 5 місяців тому

    Aaj bhi duniyamein khuda hamare bich me gafur bhai ke roop he I proud to🙏

  • @151179prashant
    @151179prashant 2 роки тому +4

    Too much respect and love to you and your family.

  • @bharatjagani42
    @bharatjagani42 2 роки тому +1

    Khub saras, bhagvan tamne lambu aayusy aape

  • @jatinbhai1918
    @jatinbhai1918 2 роки тому +1

    ભાઈ સાબ તમારી સેવા ના જવાબ છે આટલી સારી સેવા જોઈ ખૂબ જ ખુશી થઈ .

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 2 роки тому

    ખુબ સરસ કાર્ય

  • @rakeshdasmahant1838
    @rakeshdasmahant1838 2 роки тому +2

    Tamaru seva kary khub uttam chhh

  • @saiyedsafvanbaheruni4716
    @saiyedsafvanbaheruni4716 2 роки тому +1

    Vaah gaffar bhai Tame Islaam no Saachho Matlab ane tena aapela sanskar Lokone Batavya che .. Tamara jeva Maanaso par Fakhr che Duniya ne .. Allah Tamne Salamat raakhe 🤲

  • @nanjimakwana7479
    @nanjimakwana7479 2 роки тому +9

    સલામશેતમનેગફારભાઈ

  • @langayabdullah3132
    @langayabdullah3132 2 роки тому

    Khuda tamne lambu ayusy ape gafarbhai allah bhagvan sukhi rakhse islamni sachi nasiyat che dhanyvad lakho vakhat

  • @kutchizayka1119
    @kutchizayka1119 2 роки тому +12

    Allah apko iska ajar degha

  • @ibrahimrangrej5146
    @ibrahimrangrej5146 2 роки тому +15

    Great job sir 👏 We need More gaffar bhai Subhanallah Allah tala Give you Reward here and hereafter Aameen 🌳🌳🌳🌳🌳

  • @sirajrajpura5652
    @sirajrajpura5652 2 роки тому +8

    Masha allah

  • @saldude1872
    @saldude1872 2 роки тому +6

    Wah, Gaffarbhai aap bahut accha kaam karte ho. Allah aapko aakhirat me uska accha badla ataa kare aur aapki har ek nek tamanna puri kare. Ameen. Aise bure waqt me aap logo ki seva muft me kar rahe ho woh bahut hi nek kaam hai. Aap jaise logo se hi duniya chal rahi hai. Thank you very much.

  • @ArbajKhan-xr3qb
    @ArbajKhan-xr3qb 2 роки тому

    Salam h chacha apki insaaniyat ko 👍

  • @chetantandel9327
    @chetantandel9327 2 роки тому +2

    Gafurbhai tamne amara salam

  • @boyslife864
    @boyslife864 2 роки тому +16

    Thanks cha-cha jee insaniyt ko zinda rakh ne ko ...only one religion it's call humanity 😊

    • @Md.sama9
      @Md.sama9 2 роки тому +2

      Islam ne insaniyat sikhayi hai jab Nabi duniya main nhi aaye the tab insaniyat nhi thi Nabi ne sab sikhaya unka Karn hai ki hum Nabi ki ummat hai aese kuffr Wale word use Mt kro

  • @meniyabhai3
    @meniyabhai3 2 роки тому +7

    ગફર ભાઈ ને 100 સલામ

  • @ketansinh4747
    @ketansinh4747 2 роки тому +2

    Khubaj saras kam kari rahya 6

  • @junedrangrej6451
    @junedrangrej6451 2 роки тому

    ماشاء اللہ dil Khush Ho gaya

  • @kinjalkumarpatel5262
    @kinjalkumarpatel5262 2 роки тому

    Khub saras you are god for every indian

  • @haidarbelim9568
    @haidarbelim9568 2 роки тому +1

    Allah aap ko khush rakhe

  • @mayanksolanki2592
    @mayanksolanki2592 2 роки тому

    Wa gafarvbhai wa ap ne to mera dil kush kardiya
    Bhagvan tamne vadhare ayushy ape

  • @sumarkatiya4327
    @sumarkatiya4327 2 роки тому

    Masa allah Gafurbhai Allah Tamari umar ma rozi ma Barkat aape

  • @abdulchaki3578
    @abdulchaki3578 2 роки тому +4

    Masha Allah 💐

  • @vasimjuneja5325
    @vasimjuneja5325 2 роки тому +1

    વા ગફારભાઇ જેય હીન્દી

  • @ranjitpateliya5176
    @ranjitpateliya5176 2 роки тому

    ભગવાન એમના ખુશ રાખે

  • @kashyapdesai2922
    @kashyapdesai2922 2 роки тому

    ગફર ભાઈ તમને લાખો વંદન.

  • @taslimshaikh460
    @taslimshaikh460 2 роки тому

    Subhan allah
    wahh gaffar bhai
    Allah n aap.ko.kya khub pasand kiya h khalqe khidmat k liy
    Ab jo matlabi jamana h us me.aap jese bnde khidmat.krte h .allah hme b nek.hidayat de hum se b koi nek kaam.le
    Apni nek.duaa me yaad rkhna
    Allah aap se raji ho jaye
    Aamin

  • @asifsherief147
    @asifsherief147 2 роки тому +1

    Great 👍

  • @dimpleshah8898
    @dimpleshah8898 2 роки тому +7

    Salute to you and your mind blowing thought 👌👌👌👌👌👌👌👌👌 aap duniya me sach much ke khuda bhagvan ho
    Bhagvan aapko tandurast rakhe aur aap aise sabhi ki seva karte rahena
    Majhab nahi shikhata aapsme beir rakhana Hindi hai hum Hindi hai hum hindosata hamara
    Aapko padmshree aur ushshe achha award Milana chahie taki aap se log kuch sikh le sake 🙏🙏🙏

  • @balramsharma6744
    @balramsharma6744 2 роки тому +7

    Very Good

  • @Bagaashraf
    @Bagaashraf 2 роки тому +1

    Maashaallah Allah Tamari Jan Ma Mal Ma Iman ma Khub barkat Aape

  • @mr.aslamkhan6448
    @mr.aslamkhan6448 2 роки тому +2

    Alllah ap ko hamesha khus rkhe apko pure hindustan ki dua he bhot achha kam kre ho 🙏🙏🙏

  • @dilavarhussaindvpatel1296
    @dilavarhussaindvpatel1296 2 роки тому

    Allah pak aapki umar lambi kre tndrusti ke sath .jay hind