જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ ઠાકોરજીને સુહાતી સામગ્રી સફરજન ની બરફી ઓ સુંદર છે આવી જ રીતે આપકે ને સામગ્રી તો હોય તેવી મોકલતા રહેશો હંસાબેન સાંગાણી જયશ્રીકૃષ્ણ
અતિ સુંદર સામગ્રી રીત કહી..અધિક માસમાં આવી સરળ અને નવી સામગ્રી ની રેસિપી મોકલતા રહેજો નિગમભાઈ આ સામગ્રી જરૂર સિદ્ધ કરી શ્રી ઠાકોરજી ને ધરાવિશ ખુબ ખુબ આભાર ભાઈ🙏🙏
Jay shree krushna Nigambhai 🙏🙏 Arey waah shree prabhu ne sohay avi sunder dudhghar ni samgree 👌🏻 Khub j sunder siddh kari che. 👌🏻👌🏻👍 Jarur aa rite siddh karish 👍👏
મને જાણીને આનંદ થયો કે આપે મારી રીત પ્રમાણે સામગ્રી સિદ્ધ કરી, જો બરફીનાં મિશ્રણમાં થોડો મોઇશ્વરનો ભાગ રહ્યો હોય અથવા મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે તે પહેલાં બરફી ઠારીને ફ્રીજમાં મૂકી હોય તો તેના લીધે નરમ રહી હોય તેવું બની શકે અથવા તો તેમાં બાઇન્ડિંગ ઓછું પડયું હોય તો પણ એવું બની શકે છે. 🙏👏
Jay shree krushna Nigambhai 🙏🙏
aaje me aapni recipe thi
aa appel coconut barfi ni samgree siddh kari. Shree prabhu ne aarogavi. khub aanand aaviyo. khub sunder bani.👌🏻 Aapno khub khub aabhar 👏👏
Jay Shree Krushna Nitaben 🙏 Mane jaani ne khub Anand thayo k aape prabhu maate aaje burfi siddh kari ane dharavi. Aapno pan khub khub Dhanyavad
P deep this bbye
જયશ્રીકૃષ્ણ નીગમબેટા.સફરજનનીબરફીખુબજ,સરસ રીત સમજાવાનીછે, નાથદ્વારા માં,શીલા ઐમ શાહ
જય શ્રીકૃષ્ણ, મને જાણી ને આનંદ થયો એક આપ શ્રીજી અને લાલનની નિકટ નાથદ્વારામાં રહો છો. અમારી સુધી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏
Jay Shree Krushna🙏🙏
જય શ્રીકૃષ્ણ 🙏😇
Shree Thakorji Mate Khub J Sundar Samgri Chhe
Thank you so much 🙏
Jordar video must Jay shree krishna 🙏💐🎉
Khub khub dhanyawad 🙏 Jay Shree Krushna
Jayshri Krushna.
Jay Shree Krushna 🙏
જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ ઠાકોરજીને સુહાતી સામગ્રી સફરજન ની બરફી ઓ સુંદર છે આવી જ રીતે આપકે ને સામગ્રી તો હોય તેવી મોકલતા રહેશો હંસાબેન સાંગાણી જયશ્રીકૃષ્ણ
Jay Shree Krushna 🙏 khub khub dhanyawad
Khubsundar samgri banavi che 🙏
Khub khub Dhanyavad 🙏
Vah Bhai khub saras barfi banavi chhe
ખૂબ ખૂબ આભાર
first time apple barfi joyi amazing😋😋
Thank you so much Nehaben
Nigambhai excellent tme to apple Barfi bhuj saras banavi
Thank you very much *Ushaben Shah*
અતિ સુંદર સામગ્રી રીત કહી..અધિક માસમાં આવી સરળ અને નવી સામગ્રી ની રેસિપી મોકલતા રહેજો નિગમભાઈ
આ સામગ્રી જરૂર સિદ્ધ કરી શ્રી ઠાકોરજી ને ધરાવિશ
ખુબ ખુબ આભાર ભાઈ🙏🙏
Jay Shree Krushna 🙏 haa jarur, khub khub dhanyawad
Jay shree krishna
જય શ્રીકૃષ્ણ 🙏
Khub saras
ખૂબ ખૂબ આભાર રીટાબેન 🙏
Unique barfi and nutritious also
Thank you so much 🙏
Very nice recipe....Thanks...
Most welcome 😊
Very good explanation
Thank you so much 🙏
Very nice n yummy for kisanji
Thanks a lot
વાહ ભાઈ મઝા આવી ગઈ
Khub khub Dhanyavad
Testy and. Healthy
Thank you so much Harshida ben
👍
Thank you
Nigambhai Jay Shree Krushna Appel Barfi Ati Sundar 🙏🙏👍👍
જય શ્રીકૃષ્ણ વિક્રમભાઈ, ખૂબ ખૂબ આભાર 🙏🙏
Saras
ખૂબ ખૂબ આભાર કલ્પનાબેન
Mare mate to unique recipe
Thank you
Easy and simple but delicious sweets 👌🏽👌🏽
Thank you so much
સરસ.. સુંદર 👌🏻💐
Khub khub Dhanyavad
Sundar
Khub Khub Dhanyavad
Jay shree Krishna very nice 👍
Jay Shree Krishna 🙏 Thank you
Very nice maltijoshi gandhinagar Happy 👍👌👌
🙏
Thank you so much
khub sunder samagri 🙏🙏👌👌
Khub khub Dhanyavad 🙏
Jai shri krushna Nigambhai
Pls mesurpak ni samgri rit share karjo🙏
Jay Shree Krushna 🙏 Aaje malai na mesur ni samagri muki che video channel par
Khub khub aabhar
Jai shri krushna 🙏
Jay shree krishna nigam bhai🙏 Saras recipe chhe.
જય શ્રીકૃષ્ણ દેવલબેન, ખૂબ ખૂબ આભાર 🙏🙂
Jay shree krushna Nigambhai 🙏🙏
Arey waah shree prabhu ne sohay avi sunder dudhghar ni samgree 👌🏻
Khub j sunder siddh kari che. 👌🏻👌🏻👍
Jarur aa rite siddh karish 👍👏
જય શ્રીકૃષ્ણ, નીતાબેન, ખૂબ ખૂબ આભાર 🙏🙂
Jay Shree Krushna Bhai 🙏 Khub j saras.... first time view... Thanks for sharing 😊
જય શ્રીકૃષ્ણ, જાનકીબેન, ખૂબ ખૂબ આભાર 🙏🙂
New receipe and best
Thank you so much
Aaha...!!! 👌
ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ 😀
Sras
ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન
Superb recipe 👍
Khub khub Dhanyavad 🙏
Nice recipe
Thank you so much
So tasty nigambhai
Thank you so much
Mawa ne option ma milk powder use karay
હા મિલ્ક પાવડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવીને અથવા ઠંડા દૂધમાં ઓગાળીને પછી ઉપયોગમાં લઇ શકાય છે.
Apel. Barfi. Is. Recipe. ,
S. Barfi. Is. Very. Good.
Yes, you are right thank you
Katle divse chale
4-5 દિવસમાં ફ્રિજમાં સારી રહેશે
Ketla divas sudhi rakhay.. refrigerator ma mukvani??
Shiyalo hoy to bahar 2 divas sari rahe che, Refrigerator ma 5-7 divas sudhi sari rehse.
Jay shree krushna
જય શ્રીકૃષ્ણ 🙏👏
તમે બતાવેલ રીત પ્રમાણે સામગ્રી સિદ્ધ કરી પરંતુ બરફી ઢીલી (નરમ) રહી ,તેનું શું કારણ હોઇ શકે.
મને જાણીને આનંદ થયો કે આપે મારી રીત પ્રમાણે સામગ્રી સિદ્ધ કરી, જો બરફીનાં મિશ્રણમાં થોડો મોઇશ્વરનો ભાગ રહ્યો હોય અથવા મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે તે પહેલાં બરફી ઠારીને ફ્રીજમાં મૂકી હોય તો તેના લીધે નરમ રહી હોય તેવું બની શકે અથવા તો તેમાં બાઇન્ડિંગ ઓછું પડયું હોય તો પણ એવું બની શકે છે. 🙏👏
Mavo no hoye to malie chale
હા, માવાનાં બદલે દૂધની તાજી મલાઈ પધરાવી શકાય પરંતુ મલાઈમાં મોઇશ્વર વધારે હોય એટલે કુકિંગ પ્રોસેસનો સમય થોડો વધી જશે.
નિગમ ભાઈ આપ જે ઠાકોરજીની સામગ્રી બતાવો છો અમે પણ બનાવીશુ તમેજાબુનો પનો બતાવ્યો અમે ઠાકોરજીને સિધ્ધ કરી ધરાવયુખૂબજસુહાતુથયુ ધન્ય વાદ🙏🙏
ખૂબ સુંદર, જય શ્રીકૃષ્ણ રશ્મિબેન 🙏
જય શ્રી કૃષ્ણ તમારો contact no આપો
જય શ્રીકૃષ્ણ, આપને મને કોન્ટેક્ટ કરવો હોય તો મારા ફેસબુક પેજ પર ઈનબોક્સમાં સંપર્કમાં કરો અથવા મને email કરો thakkarnigam91@gmail.com
Jay Shree Krushna🙏🙏
જય શ્રીકૃષ્ણ 🙏