જય હો , જય માતાજી, રવિરમ દાદા ની ગરબીઓ અને આપની ગાયકી, ખુબ સરસ, - અમે દરેક નવરાત્રી માં આ ગરબી માતાજી ના મઢ આગળ બેસી ગાઈ એ છીએ, અને આપના આજ રાગ અને ઢાળ મુજબ (Ajit Nayak, Nayak Nagar Ahmedabad)
તુંરે ભવાની ભવન ત્રણ ની રાણી રે માં તુંરે ભવાની ભવન ત્રણ ની રાણી રે માં તમે જુગ જાયા મૈયા તમે જગ પહેલા, જાયા જયા જષ ગાયા રે ... તુંરે ભવાની ભવન.. બ્રહ્મા નો કીધો માં એ ઘોડલો ને, વિષ્ણુ ના કીધા પલાણ રે માં … રૂદ્ર નો કીધો માએ ચાબખો ને, આપ થયા અસવાર રે ... તુંરે ભવાની ભવન.. આંબલીયા ડાળે સરોવરયા પાળે, સખી ને કૌ તક જોયું રે માં બાર વર્ષે વાંઝવીયાની, નેણેં પુરુસ નવ નિંઠો રે…… તુંરે ભવાની ભવન.. માતા પિતા તારા પરણવા બેઠા, કરે તે મંગળ ગાયા રે માં , પરણ્યો તારો દેવી પારણ્યે પોઢ્યો, ત્યારે તે હાલરડે હુલાવ્યા રે ... તુંરે ભવાની ભવન.. તું રે સવાસણ તું અપવાસણ, તમે રંડાપો ગાળ્યો રે માં નાના છોરું ને માં એ મોટા કીધા, મોટાના ગર્વ ને ગયા રે માં ... તુંરે ભવાની ભવન.. ગંગા ને જમના તોરી ખાંટ બિછાવે, હંસા ગગન તારાઈ રે માં આભ ઓશીકું માં ને ધરા પછેડો, તોયે ના ક્ષણ માં સમાઈ રે .. ... તુંરે ભવાની ભવન.. પાંચ વખત જેવી નમાઝ ગુઝારી , વિસ રોઝા ઠારે રે માં બંગાળે જય ને દેવી બાંગ પુકારે, આવ્યા વિઘન નિવારે રે.. .. ... તુંરે ભવાની ભવન.. આરે અગોચર જે કોઈ ગાશે, એ નર મુક્તિ એ જશે રે માં કાન્હો કે હું કાંઈ નવ જાણું, શક્તિ થકી સર્વે સર્જ્યા રે.. તુંરે ભવાની ભવન..
ખુબ સુંદર માતાજી ની ગરબી ની રચના અને ગાયકી માતાજી ના આશીર્વાદ સદા બની રહે.
જય હો , જય માતાજી, રવિરમ દાદા ની ગરબીઓ અને આપની ગાયકી, ખુબ સરસ, - અમે દરેક નવરાત્રી માં આ ગરબી માતાજી ના મઢ આગળ બેસી ગાઈ એ છીએ, અને આપના આજ રાગ અને ઢાળ મુજબ (Ajit Nayak, Nayak Nagar Ahmedabad)
સરસ ગરબી છે
Kaushikbhai ameeezing creation
And thank you . tamara loko na lidhe a garabi and itihas salamat chhe
તુંરે ભવાની ભવન ત્રણ ની રાણી રે માં
તુંરે ભવાની ભવન ત્રણ ની રાણી રે માં
તમે જુગ જાયા મૈયા તમે જગ પહેલા, જાયા જયા જષ ગાયા રે ... તુંરે ભવાની ભવન..
બ્રહ્મા નો કીધો માં એ ઘોડલો ને, વિષ્ણુ ના કીધા પલાણ રે માં …
રૂદ્ર નો કીધો માએ ચાબખો ને, આપ થયા અસવાર રે ... તુંરે ભવાની ભવન..
આંબલીયા ડાળે સરોવરયા પાળે, સખી ને કૌ તક જોયું રે માં
બાર વર્ષે વાંઝવીયાની, નેણેં પુરુસ નવ નિંઠો રે…… તુંરે ભવાની ભવન..
માતા પિતા તારા પરણવા બેઠા, કરે તે મંગળ ગાયા રે માં ,
પરણ્યો તારો દેવી પારણ્યે પોઢ્યો, ત્યારે તે હાલરડે હુલાવ્યા રે ... તુંરે ભવાની ભવન..
તું રે સવાસણ તું અપવાસણ, તમે રંડાપો ગાળ્યો રે માં
નાના છોરું ને માં એ મોટા કીધા, મોટાના ગર્વ ને ગયા રે માં ... તુંરે ભવાની ભવન..
ગંગા ને જમના તોરી ખાંટ બિછાવે, હંસા ગગન તારાઈ રે માં
આભ ઓશીકું માં ને ધરા પછેડો, તોયે ના ક્ષણ માં સમાઈ રે .. ... તુંરે ભવાની ભવન..
પાંચ વખત જેવી નમાઝ ગુઝારી , વિસ રોઝા ઠારે રે માં
બંગાળે જય ને દેવી બાંગ પુકારે, આવ્યા વિઘન નિવારે રે.. .. ... તુંરે ભવાની ભવન..
આરે અગોચર જે કોઈ ગાશે, એ નર મુક્તિ એ જશે રે માં
કાન્હો કે હું કાંઈ નવ જાણું, શક્તિ થકી સર્વે સર્જ્યા રે.. તુંરે ભવાની ભવન..
🙏🙏🙏🙏🙏
Aa garbi aape sambhline lakhi chhe?
@@kaushikbhojakkadi8945 Yes Kaushik bhai main sambli ne lakhi che bhul hoy to kahejo
🙏🙏
બહુ સરસ ગરબી છે જય માતાજી
🙏
Vahhh kya bat mind blowing... Awesome and super se upar👌 darun..... Kya bat..... Gajab bahut hi sundar... Peskas
Wah wah kaushik Bhai....khub khub saras.....heart touching 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏
Jay Ho
Wah wah kaushik bhai
Khub sundar
વાહ
જય માં ભવાની
❤❤❤❤❤
Mst👌👌🙏 jy ho
Jay Mataji 👌👌👍
Awsome🙏🙏🙏🙏
👌👌 jy mataji
Mazza padi gai
Excellent composition
Jay mataji
Great voice
જય હો
👍👍
Best music
Ramkabir
Bav saras tamara mat e lyrics kon lake che bav saras me i nathi sambhadela tamara badha saras che garba
9824926474
જય હો
Jay mataji