Analysis with Devanshi। દેશની સંસદમાં Rahul Gandhi આક્રમક।PM Modiએ શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 292

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 2 місяці тому +40

    વંદનીય શ્રી દેવાંશી બહેન ખુબ ખુબ નિડરતા અને પ્રજાલક્ષી આપની પત્રકારત્વ ની ફરજ બજાવી રહ્યા છો

  • @rahevarbhikhusinh2580
    @rahevarbhikhusinh2580 2 місяці тому +2

    સો સો સલામ દેવાનશી

  • @mohanranva8966
    @mohanranva8966 2 місяці тому +1

    ખુબ ખુબ આભાર બહેનજી. આપનું હિંમત પુર્વક નુ દરેક વક્તવ્ય, સાંભળી ને આનંદ થયો. અભિનંદન 🎉🎉

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 2 місяці тому +8

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન કારણ કે તમે ખુબ મહેનત કરી રહ્યા છો

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 місяці тому +16

    ખુબ ખુબ અભિનંદન પત્રકાર ત્વ ❤ દેવાંશી બેન ❤ જય જમઆવટ ન્યુઝ 🇮🇳

  • @rameshchavada1148
    @rameshchavada1148 2 місяці тому

    Khub khub Dhanyawad...
    Apno voice and word khub j sachot Ane dhardar chhe.
    Truth kahevani himat chhe.

  • @czpatel5300
    @czpatel5300 2 місяці тому +6

    માનનીય દેવનશી મેમ તમારી મહેનત રંગ લાવે છે. ભવિષમાં પણ આજ રીતે પત્રકારીત્વ કરતા રહેજો તમારી પત્રકારીત્વ પર આશા છે ધન્યવાદ. ❤❤

  • @detrojapraful
    @detrojapraful 2 місяці тому +2

    ધન્યવાદ છે દેવાંશીબેન

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 2 місяці тому

    ખુબ ખુબ અભીનંદન

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 2 місяці тому +6

    દેશની બીજેપી સરકાર દેશવિરોધી આને ભ્રષ્ટાચારી બેઈમાન લોકતંત્ર વિરોધી આને ધર્મ ના નામ લોકને ગુમરાહ કરીને સંવિધાન ઉપર હમલો કરીને ગુંદાગીરીની સરકાર દેશને ગુલામી તરફ લાય જય રહ્યા છે જય ભા

  • @Fakarunisha-y6g
    @Fakarunisha-y6g 2 місяці тому

    🇮🇳🙉🙈🙊👃👃👃👃👃⚖️⚖️⚖️⚖️⚖️⚖️🐚🐚🐚🐚🐚🐚🕛🕛🕛🕛🕛🦋🦋🦋🦋🦋🦋 હમે દેશ માં તે જીવીએ અને દેશ હમારા છે દેશ ની ફિકર હોવી દરેક નાગરિક ની ફરજ છે સમજો અને સરકાર બદલો અને દેશ ને પ્રેમ કરો અંજન્ટા ના હિત ની વાત કરો

  • @kevalmobile3221
    @kevalmobile3221 2 місяці тому +4

    જમાવટ આભાર દેવાંશી બેન થેન્ક્યુ તમારા જેવા પત્રકાર આવા મુદ્દા પર વાત કરી શકે વંદન છે તમને

  • @barianarendrasnih2254
    @barianarendrasnih2254 2 місяці тому +6

    ધન્યવાદ છે તમને દેવાંશી બેન તમને

  • @vijaykatara3877
    @vijaykatara3877 2 місяці тому +5

    વાહ devansiiben તમે જોરદાર વાસ્તવિક વાત કરી👍👍👍👍👍✅✅✅✅✅✅✅

  • @gunvantbhaik.thoriya9004
    @gunvantbhaik.thoriya9004 2 місяці тому +12

    વાત એકદમ સાચી કરો છો બેન જમાવટ.

  • @adityakhristi3711
    @adityakhristi3711 2 місяці тому

    ખુબ સરસ

  • @ramanbhaiprajapati769
    @ramanbhaiprajapati769 2 місяці тому

    ખુબ ખુબ અભિનંદન.આભાર લોક જાગૃતિ માટે આપના નીડર સ્વભાવ માટે.

  • @divyagavit0809
    @divyagavit0809 2 місяці тому +27

    કેન્દ્રમા ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાત માં કુબેર ડિંડોર candidates ne જીવવા નહી devana એમ લાગે છે😢

  • @vaghelapravinbhai8694
    @vaghelapravinbhai8694 2 місяці тому

    ખૂબ સરસ રીતે સમજાવ્યું

  • @rameshbhairathod8507
    @rameshbhairathod8507 2 місяці тому

    khub khub aabhar

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 2 місяці тому +2

    દેવાંશી બેન ધન્યવાદ

  • @vinaypandya7683
    @vinaypandya7683 2 місяці тому +1

    Excellent analysis and fearless narration
    Congratulations
    Mera Bharat Mahan

  • @chaudharigirish9945
    @chaudharigirish9945 2 місяці тому

    Khub saras devansi ben..

  • @kishormadlani
    @kishormadlani 2 місяці тому +9

    મીડિયા નું રચનાત્મક પાસુ સાચા અર્થમાં સમાજ ની સેવા કરી શકે ..લોકો સુધી સરળ ભાષા માં યોગ્ય માહિતી પહોંચે તે આવકાર દાયક છે .

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 місяці тому

    ❤khub khubj abhinadn.❤

  • @mirmayurbhai2304
    @mirmayurbhai2304 2 місяці тому

    🙏🏻

  • @YogeshVaidya
    @YogeshVaidya 2 місяці тому +1

    Best reporting and news analysis 🙏 Hets off .. Rare in these days… Keep it up 👍

  • @jagudidehai1893
    @jagudidehai1893 2 місяці тому

  • @mahendraamen9433
    @mahendraamen9433 2 місяці тому +4

    બેન આમાં મને એવુ લાગે છે ખાલી વાતો છે શુ તમને ગુજરાત મા કશુ સારુ દેખાય છે

  • @bharatdankunchala1610
    @bharatdankunchala1610 2 місяці тому +2

    ‌ખુબ ખુબ‌ અભીનંદન બેન

  • @neelamvalecha4837
    @neelamvalecha4837 2 місяці тому

    Excellent presentation.....Devanshi...!!! Well done and keep it up...!!!

  • @anil9014
    @anil9014 2 місяці тому

    Wah devanshiben🎉

  • @ramjibhaiparmar1940
    @ramjibhaiparmar1940 2 місяці тому +1

    ધન્યવાદ

  • @menandmodhvadiya3670
    @menandmodhvadiya3670 2 місяці тому +1

    Shabash. Devanshi,,,,,, u. Are brave journalist.,,,,,,,

  • @jagudidehai1893
    @jagudidehai1893 2 місяці тому

    Very good information

  • @Leo_0429
    @Leo_0429 2 місяці тому +2

    20:25 to 20:58
    💯 Sachu દેવાંશીબેન..

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 2 місяці тому

    સાચી વાત બેન સલામ

  • @BMYadav-el5wf
    @BMYadav-el5wf 2 місяці тому

    Very nice 👍👍
    Bravo.....God bless you 🙏🙏

  • @philipalmeida4271
    @philipalmeida4271 2 місяці тому

    Good analysis done. Very well said.

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no 2 місяці тому

    સાચી વાત છે

  • @hemantchaudhari2732
    @hemantchaudhari2732 2 місяці тому +2

    Jordar

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 2 місяці тому +7

    Rahul Gandhi...akhilesh yadav
    Mahua moitra....
    આગળ નું ભવિષ્ય ઉજ્વળ બનાવશે

    • @Hlpl-rp5ir
      @Hlpl-rp5ir 2 місяці тому +1

      Aa badha educated chhe.. bjp vada ni jem abhan nathi

  • @Shubham-ds4fh
    @Shubham-ds4fh 2 місяці тому +30

    આઝાદ ભારત ના સોથી કમજોર અને ભ્રસ્થ્ચર ને સાઠ આપનાર પી.એમ એટલે મોદી 400 રૂપિયા માં મજૂરી કરનાર રોજ જીવન જરૂરી વસ્તું ખરીદે એ મજૂર ના પણ મોદી 80 થી 100 રોપિયય લઈ જાય છે જી એસ.તી. ના નામે ગરીબો ની હાય લઈ 100પ વર્ષ નરક ભોગવશે

    • @pareshlimbasiya
      @pareshlimbasiya 2 місяці тому +1

      Jordar

    • @mansukhlalsuchak6684
      @mansukhlalsuchak6684 2 місяці тому

      વર્તમાન મા જનતા નર્ક યાતના ભોગવી રહી છે એનું જે થાવું હોય એ થાય

    • @beenapatel9059
      @beenapatel9059 2 місяці тому +1

      Karma na fal to bhogavvaj pade ane garibni hay naj levay je modiji e lidhi chhe
      Ane emni sathe sathe bija netaone pan lagshej ema koi shanka nathi je haa ma haa milave chhe..Bhisma pita no path bhajve chhe etluj nahi pote pan aavaj kamo kare chhe.Ane adhikariyo??emne pan je khota asamvidhaniya adeshonu chhti kadhi palan karechhe.

  • @rSRS-j7x
    @rSRS-j7x 2 місяці тому

    ❤👍

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 2 місяці тому +2

    ભાજપ ના રાજ મા તમામ સરકારી ઓફિસ મા તોડ કાંડ થાય છે એમ કીયા થી દેશ આગળ આવશે પેલા આ બધું બધ કરાવો ખાસ પોલીસ ખાતું મહેસૂલ ખાતું જીએસટી ખાતું ને આરટીઓ આ બધા ખાતામાં ખુબ રૂપિયા લે છે કામ કરાવવા માટે જનતા પાસે થી

  • @ishvarpatel7967
    @ishvarpatel7967 2 місяці тому +9

    આ બધો ભરષટાયાર કયૉ સુધી ચાલશે.

  • @IsmailKadivar-c7l
    @IsmailKadivar-c7l 2 місяці тому

    Best

  • @PareshAhir-nk2dz
    @PareshAhir-nk2dz 2 місяці тому +5

    ખેતી શીવાય ભારત કયારેય આઞડ નય આવી શકે જય કીશના

    • @Hlpl-rp5ir
      @Hlpl-rp5ir 2 місяці тому +2

      Sav sachi vat pan loko aa vastu samajta nathi

  • @avadhootjoshi6007
    @avadhootjoshi6007 2 місяці тому +1

    Very Nice

  • @vaibhavaghara8605
    @vaibhavaghara8605 2 місяці тому

    keep it up don't give up...👍

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 2 місяці тому +3

    ફુલગુલાબી પરપોટો કયારે ફૂટી જશે એ કોને ખબર ટુકમાં પરિસ્થિતિ ડામાડોળ છે સંપૂર્ણ બહુમતી સાથે ની સરકાર ના સર્વોચ્ચ નેતાને પોતાનું ગળું કોઇ દબાવી રહ્યું છે એવો ભાસ થાય છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે વિરોધપક્ષ ની સાચી વાત રજુઆત નું હનન થઇ રહ્યું ભરી સભામાં ધર્મેન્દ્ર પ્રધાન ને પ્રેરણા આપી જુઠ્ઠાણા ફેલાવવા મજબુર કર્યા

  • @Karna_desur_chavda
    @Karna_desur_chavda 2 місяці тому +1

    ખુબ ખુબ સરસ વાહ વાહ હક છે તમને બોલવાનો

  • @injaritrjput8889
    @injaritrjput8889 2 місяці тому +1

    ઉત્તર ગુજરાત માટે ભગવાન ને વિનંતિ કરો.

  • @mohandaspritmani6531
    @mohandaspritmani6531 2 місяці тому +4

    दुनिया मा सौथी वधारे टेक्ष भारत ना लोको भरे छे छता अेनी सामे सुविधा सगवडो सुरक्षा मडती नथी बधा रुपिया नेता ओ ना भ्रष्टाचार मा चाउ थयी जाय छे

  • @ChhayabenPatel-sn5bz
    @ChhayabenPatel-sn5bz 2 місяці тому

    Tamari vat bilkul sachi chhe

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar4221 2 місяці тому +9

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

    • @nvmehta-f7z
      @nvmehta-f7z 2 місяці тому +1

      Andh bhakto nahi jaage . Gujarat na loko ni andhbhakti j Gujarat ne barbaad Kari deshe .

    • @sunj6417
      @sunj6417 2 місяці тому +1

      चुनाव खत्म हो गया है भाई.... जब चिड़िया चुग गई खेत ........ अब क्या फायदा ❗लेकिन देश की उन जनता को धन्यवाद अवश्य देना की जिन्होंने विपक्ष को मजबूत बनाकर संसद में भेजा है बेलगाम सरकार की लगाम खींचने 😜😎 ।

  • @sarfarazjamadar551
    @sarfarazjamadar551 2 місяці тому +1

    I love jamavat nice performance

  • @RazzakFatakiya
    @RazzakFatakiya 2 місяці тому +1

    Super Jamawat no1❤

  • @ravibavda2170
    @ravibavda2170 2 місяці тому +4

    ધન્યવાદ બેન લાખોવદંન

  • @amitpanchasara59
    @amitpanchasara59 2 місяці тому

    Great khub j perfect rite tame samjavyu che ganda ne pan samjay aa vat pan joeye aapni sarkar ne samjay che k nay ne ompan j desh ma siksha free no hoy jena loko abhan hoy adesh kyarey aagad no aavi sake

  • @czpatel5300
    @czpatel5300 2 місяці тому +2

    Upsc ના ચેરમેન મનોજ સોની એ રાજીનામુ કેમ આપીયો ?

  • @nareshsodhaparmar4041
    @nareshsodhaparmar4041 2 місяці тому

    Wah wah madam... Ptrakartav to tamara jevu j hovu joiye.. Jordaar

  • @mahendraamen9433
    @mahendraamen9433 2 місяці тому +3

    બેન ખોટું બોલો છો, કોંગ્રેસ વખતે શાળા મા ઉત્તમ શિક્ષણ હતું, પ્રાવેટ સ્કૂલ ન હતી

  • @bijendravasava7508
    @bijendravasava7508 2 місяці тому

    Good devanshi ben

  • @bharattadvi8351
    @bharattadvi8351 2 місяці тому

    Good 👍 devanshi ben

  • @rahulnadia3030
    @rahulnadia3030 2 місяці тому

    👌

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 місяці тому +1

    Jab Tak win hone ke Liye Pesa , EVM or chunav Aayog ka Pawar he kuchh nahi hone vala kyoki Harne ka koi Daar hi nahi he 😜😛😃😡😡😡

  • @vasavanarsingbhai955
    @vasavanarsingbhai955 2 місяці тому +1

    साहब की बातो में कोई यकीन नहीं करेगा क्योंकि झूठबोलने की आदत है l
    सवाल का जवाब नहीं मिल रहा है।

  • @NirubenPatel-r4i
    @NirubenPatel-r4i 2 місяці тому +3

    Jamvt ok thanks

  • @pareshmordiya
    @pareshmordiya 2 місяці тому

    Vavavava saty saty

  • @Fakarunisha-y6g
    @Fakarunisha-y6g 2 місяці тому

    khare khar bjp srkar falop srkar che વિચારવા જેવું છે❤સે

  • @injaritrjput8889
    @injaritrjput8889 2 місяці тому +1

    બહેન આ બાબત નો અંત આવશે.?

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 2 місяці тому

    બિલકુલ સાચી વાત છે

  • @lsbalat856
    @lsbalat856 2 місяці тому +1

    સ્કોલરશીપ વાળી વાતમાં દમ છે, દેવાંશી બેન.

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 2 місяці тому

    Sarar Potana pet nu Kare se Ane loko bhukhe Mare se ❤❤

  • @mahendraamen9433
    @mahendraamen9433 2 місяці тому +2

    છેલ્લા 10 વર્ષ મા મારી ઇનકમ મા ઘટાડો થયો અને જાવક વધારે

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 2 місяці тому +7

    આ સરકાર યુવાન માટે શું કરશે એનો જવાબ નથી

  • @DineshShah-q1n
    @DineshShah-q1n 2 місяці тому

    Very nice દેવાંશી બેન.

  • @ArvindCHAUDHARY-q9g
    @ArvindCHAUDHARY-q9g 2 місяці тому +1

    ❤❤❤❤

  • @injaritrjput8889
    @injaritrjput8889 2 місяці тому

    બહેન આનો ઉપાય શો. આ દુષણ દુર થશે.

  • @JasvanatsinhGohil
    @JasvanatsinhGohil 2 місяці тому

    5 કિલો રાસન મળતુ રહે છે મીડલ ક્લાસ ને ❤❤

  • @maganbhaikishori
    @maganbhaikishori 2 місяці тому

    Sachi vat che devanshi ben🙏🙌🏹

  • @ramjibhaiparmar1940
    @ramjibhaiparmar1940 2 місяці тому

    Wow what's a surprise jamavat Joshi

  • @DineshPithaya-z4z
    @DineshPithaya-z4z 2 місяці тому +1

    Jay shree krishna

  • @HamirshinRajput
    @HamirshinRajput 2 місяці тому +10

    બરોબર ના ધોયા પાણી વગર

  • @jerryf_c997
    @jerryf_c997 2 місяці тому +1

    Scholarship vadi Vat aek Dam sachi chhhe . Aa lok Orignal Document Jam kari Ley chhe . Ane parat apti Nathi 😢

  • @song.vaghela
    @song.vaghela 2 місяці тому +1

    एक अकेला सबपे भारी🤣🤣🤣🤣
    હવા નીકળી ગઈ એટલે કહીએ છીએ પ્રાઇવેટી કરણ બંધ કરો

  • @vijaythakkarvijaythakkar1596
    @vijaythakkarvijaythakkar1596 2 місяці тому

    devanshiben media nu su Kam hoy che je sachi vastu hoy e batavo tame really aavu karo cho to tame aavu chalu j rakjo

  • @kebythakor8637
    @kebythakor8637 2 місяці тому +2

    આ સાંભળી ને શું કાંદા કાઢવા ?

  • @અવલગ્રુપ
    @અવલગ્રુપ 2 місяці тому +5

    Engineering nu nam badanam Kari nakhyu University ae and college ae

  • @vinodtank561
    @vinodtank561 2 місяці тому +1

    Devanshi Ben tame jasi ni rani ni jem lado cho congratulations🎉🎉

  • @hareshgadhavi4600
    @hareshgadhavi4600 2 місяці тому

    Nice

  • @jayeshtadha3167
    @jayeshtadha3167 2 місяці тому +1

    જેને ડુંગળી પકવવા નો પાંચ વર્ષ નો અનુભવ હોય તેવા ને બનાવો

  • @mahendraamen9433
    @mahendraamen9433 2 місяці тому

    જે હિન્દ મુસ્લિમ કરે,

  • @jivrajbhaibhai5885
    @jivrajbhaibhai5885 2 місяці тому

    😂બેલેસનાભાવવધીગયાતેકોઇનેનડતાનથીબીજીમોઘવારીનડેછે

  • @akhilesh1081
    @akhilesh1081 2 місяці тому

    બેન આજે પેલૂ નોટિફિકેશન પણ આવ્યું. સરકાર ૮માં પગારપંચ વિશે વિચાર નાથી કરી રહી

  • @rahevarbhikhusinh2580
    @rahevarbhikhusinh2580 2 місяці тому

    દલાતર વાળી ની વાડી છે બેન

  • @AnilKadivar-o2s
    @AnilKadivar-o2s 2 місяці тому +2

    લોલી પોપ આપશે

  • @pravinsoni4155
    @pravinsoni4155 2 місяці тому

    Right ben ji

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 2 місяці тому

    નાટક કરવા મો માસ્ટર છે મોદી જી