જાન હૈ તો જહાન હૈ આત્મહત્યા એ નિષ્ફળતાનો ઉકેલ નથી

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 18

  • @thakorpayal9167
    @thakorpayal9167 8 годин тому +4

    Sir hu tamari j student chu... 1 second mate fail chu 9:31 thai gai, pan toy hajiy online class chalu j rakhya che, aa nai to biji koi exam ma pass thais 🤞🤞

  • @rkpatel4052
    @rkpatel4052 10 годин тому +10

    3 months ni mehnat ne 3 second mate rahi javay ae feeling koi na samji sake 😢..

    • @ANKITSINH98
      @ANKITSINH98 10 годин тому +3

      1.5 years thi mahenat kari che me to pan running ma fail thayo 6 second mate to pan khrab vichar nathi aavyo
      Have navi gori navo dav 🙏
      Koik divas mahenat rang lavse ne .
      Ane success nai male to anubhav to malse ne🙏🙏

    • @patel4200
      @patel4200 10 годин тому

      સાચી વાત છે..

    • @sanjaysinhchauhan8378
      @sanjaysinhchauhan8378 9 годин тому +2

      હું સમજી શકું છું દોસ્ત..... મે 2010 થી લઈ 2021 સૂધી ઘણી નિષ્ફળતા મેળવી છે.... એ દર્દ ને સાયદ મારા થી વધુ કોઈ નઈ સમજી શકે 🙏

    • @ANKITSINH98
      @ANKITSINH98 7 годин тому +1

      @@sanjaysinhchauhan8378 100 % mara bhai hu fail thayo a divas jetlu dukh vyakt karvu tu a kari lidhu bija divas thi new journey start 👍

    • @ANKITSINH98
      @ANKITSINH98 6 годин тому

      @@sanjaysinhchauhan8378 evu samji lidhu che bhai ke nishfarta aj safarta ni chavi che

  • @anarjithakor1030
    @anarjithakor1030 7 годин тому +2

    GSET માં માત્ર 4 ગુણ માટે રહી ગયો એક સાથે બે પરિણામ માં ફેલ થયો છું પોલીસ માં એક સેકંડ માટે રહી ગયો પણ હિમ્મત હાર્યો નથી

  • @anarjithakor1030
    @anarjithakor1030 7 годин тому +4

    હું પણ એક સેકંડ માટે રહી ગયો છું 25.01 માં પૂરું કર્યું છે

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 9 годин тому

    Thank you so much sir 🎉

  • @Veerangna89
    @Veerangna89 9 годин тому

    Thank you sir ❤

  • @Metaliyaaju
    @Metaliyaaju 9 годин тому +1

    સર મેણા મારે એવુ કોઈ નો મારે..

    • @Ckr2104....
      @Ckr2104.... 9 годин тому

      Sachi vat che mara bhai ni sagai pan tuti gai kamato nthi em kari..mara papa ne bauj aghat lagelo che..0.10 dyso mains cce mains ane hc dyso dv karavi rai gyo che.