Amara Lagan | HashtMelap | Vidai | Pukhna | JSK Life

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 317

  • @maldekeshwala1
    @maldekeshwala1 Рік тому +1

    20:34
    જય બિલનાથ મહાદેવ 🙏

  • @radhelife4454
    @radhelife4454 Рік тому +1

    ખુબ સરસ વિડિયો ભાઈ 🙏🏻
    જય માતાજી 🙏🏻

  • @partapahir6583
    @partapahir6583 Рік тому +1

    જય મુરલીધર દ્વારકાધીશ જય સીતારામ 🌹💐💐🙏💐🙏 ખૂબ જ સરસ અભિનંદન આપ બંને ને

    • @JSKLife
      @JSKLife  Рік тому +2

      khub khub abhar tmaro

  • @uskm1874
    @uskm1874 9 місяців тому

    સરસ‌ તમારા મેરેજ વિડીયો જોઇ આનંદ થયો લગ્ન જીવન સુખી રહે ખૂબ આનંદમાં રહો એવા આર્શીવાદ 🎉🙌🙌🎉

    • @JSKLife
      @JSKLife  9 місяців тому

      jay mataji jay shri krishna
      khub khub abhar tmaro

  • @parmarjyotsna4398
    @parmarjyotsna4398 Рік тому +2

    લગ્ન નો વિડિઓ બહુ જ સરસ છે ભાઇ શાન્તી બેન તમારૂં નામ ખુબ જ આગળ વધે એવી પ્રાર્થના

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 Рік тому +2

    જય માતાજી બધા ને 🙏🏻 ખૂબ ખૂબ અભિનંદન ભાઈ & ભાભી ખૂબ જ સુંદર જોડી ભગવાનને પ્રાર્થના કરી ખૂબ ખુશ રાખે 🙏🏻👌👍

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @radhelife4454
    @radhelife4454 Рік тому

    માતાજી સદૈવ તમારી રક્ષા કરે તમને સાજા નરવા રાખે તમારી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +3

    શુભ વિવાહ...J and S.
    ખુબ સરસ ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા પુરુષાર્થના પ્રતીક સમા ચાર મંગળફેરા સાથે પ્રભુતામાં પગલાં. Congratulations.
    જનક દૂલારીકી હોત વિદાઈ રોવે નગરિયા હો....❤❤.ખુબ ખુબ જ સુંદર vlog. ધન્યવાદ આવજો જય બીલનાથ મહાદેવ હર ભાઈ. Part 3 આપની અનુકૂળતાએ મુકજો. રાહ જોઈશું.

    • @JSKLife
      @JSKLife  Рік тому +1

      khub khub dhanyawad ho bhai
      ha muksu bhag 3 tunk samay ma

  • @radhelife4454
    @radhelife4454 Рік тому +2

    ખુબ ખુબ આગળ વધો અને દુનિયા ના મોટા માં મોટા યુ ટ્યુબ બર બનો તેવી દિલ થી મારી પ્રાર્થના છે

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad ho bhai

  • @makavanapintu-nh7wp
    @makavanapintu-nh7wp Рік тому +1

    રામ રામ ને શીતારામ 😅

  • @shortsshyam
    @shortsshyam Рік тому

    Sita Ram 🙏 jay Shri Krishna 🙏

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому

    જય શ્રી કૃષ્ણ બધાને 🙏વાહ શુભ વિવાહ મારા પણ તમને દિલ થી આશીર્વાદ છે આયુષમાન પૂત્રવાન ધન્યવાન ❤❤

  • @chefpravinajoshi
    @chefpravinajoshi Рік тому +1

    વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ👌🤗ભૈયા ઓર ભાભી કો બધાઈ હો બધાઈ💐🎉 👫 સુન્દર જોડી 👌👌👌👌👌💖

    • @hansasoni4545
      @hansasoni4545 Рік тому

      Ke bdha ma tmara pschaye chalis pn Chelle fere aagd thi ke moxno fero kevay aema hu tmari aagd rhis bov sars tmari jodi aakhd rakhe maa ne bapa NI seva kro

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad ho

  • @AhirBhai-lj5hc
    @AhirBhai-lj5hc Рік тому +1

    Jay Shree Krishna /Jayesh BHAI And Family / Subh Vivah Sampan Thaya Saru Sukhi Raho

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub abhar tmaro

  • @chauhanmaheshbhai2193
    @chauhanmaheshbhai2193 Рік тому

    જયેશભાઈ મોટા ભાઇના લગ્ન તો કંઈક અલગ રીતે હતા અને તમારા લગ્ન પણ અલગ રીતે લાગે છે તો એવું પ્લીઝ જવાબ આપજો 🙏💐 💐💐💐

    • @JSKLife
      @JSKLife  Рік тому

      bhai na lagan thya tyare khande fera no rivaj hato juno rivaj
      have ritirivaj alag thy gya

  • @hareshbharola8493
    @hareshbharola8493 Рік тому

    ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને સો વર્ષ ના કરે

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub abhar tmaro

  • @hansagujarati6938
    @hansagujarati6938 Рік тому +1

    જય માતાજી ભાઈ બોવ સરસ છે તમારા વલગન નો❤❤❤❤❤❤❤❤❤

  • @dharagoswami2892
    @dharagoswami2892 Рік тому

    Ketla diwas thya rah jota hta k lgn na video muke eni👌👌👌👌😍😍😍😍😍👍👍👍👍

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @maldekeshwala1
    @maldekeshwala1 Рік тому

    જય દ્વારકાધીશ 🙏

  • @PalakChavda-o8p
    @PalakChavda-o8p Рік тому +3

    Jay dwarkadhish ભાઈ તમારે અમારી જેવાજ લગ્ન હે અમારે આવાજ રીવાજ હોય

  • @alpeshtamboliya15
    @alpeshtamboliya15 Рік тому

    સ્માર્ટ વ્લૉગષ ❤❤🎉 જય માતાજી જયેશભાઈ

  • @tejdin1
    @tejdin1 Рік тому

    Mane aya UK ma betha rovu aayvu......ne aa shanti ni badhi benu ek harkhi jerox😂jayeshbhai na ma bi rotata😮❤😢beautiful video❤khub khub sukhi ryo❤❤❤

    • @JSKLife
      @JSKLife  Рік тому

      hehehehehehehe
      thank you so much 🥰

  • @matanglaxman6700
    @matanglaxman6700 Рік тому +1

    જયમાતાજી મેડમ 😊😊

  • @k.b5646
    @k.b5646 Рік тому

    Jay mataji jay dvarkadhis Sitaram sitaram dayrani 👌🏻👌🏻👌🏻👌🏻

  • @shivsuya4544
    @shivsuya4544 Рік тому +1

    શાનતુ બેન તમારી વિદાઇ જોઈ ને મને મારી બહેન વિદાઇ યાદ આવી ગઈ. મારી બહેન ના જ્યારે લગ્ન હતાં ત્યારે હું પણ તમારા ભાઈ જેવડો હતો અન બહેન શાશરે ગયા પછી પણ અડધો કલાક રોવાનું બંધ નોતો થતો

    • @JSKLife
      @JSKLife  Рік тому

      ha eto thay j ho
      dhanyawad

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 Рік тому

    Jordar video must super hittt very nice video must congratulations 💐💐💐💐💐 good Bessy you too

    • @JSKLife
      @JSKLife  Рік тому +1

      Many many thanks

  • @shantimodhvadiya5796
    @shantimodhvadiya5796 Рік тому +1

    Ram ram sitaram bhai khub j sras vodiyo 👌🏻bhai bhag 3 pan mukajo

    • @JSKLife
      @JSKLife  Рік тому

      ram ram sitaram
      dhanyawad ben
      have thodak di pachi mukis

  • @ashabenmavani3170
    @ashabenmavani3170 Рік тому +1

    Mataji tamari jodi salamat rakhe shanti ben akhand sobhagayvti rakhe mataji

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad ho

  • @tarlavaja9816
    @tarlavaja9816 Рік тому

    Sitaram Jsk family va bhai va Lagan noo Sara’s video cha khub khub Mara ashirvad tama bai na 🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺

    • @JSKLife
      @JSKLife  Рік тому

      sitaram ne jsk ben
      khub khub dhanyawad

  • @bhagijadeja5181
    @bhagijadeja5181 Рік тому

    Jay mataji
    Mast video che tamari badhi manokaamna puri kre avi ma ne prathana God bless you🎉

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @valjinatda1039
    @valjinatda1039 7 днів тому

    તમારા લગ્ન નો વિડીઓ જોવા ની ખુબજ મજા આવી.

    • @JSKLife
      @JSKLife  6 днів тому

      khub khub dhanyawad

  • @khushipatel6897
    @khushipatel6897 Рік тому

    Sitaram jay shree Krishna 😊🙏

  • @Mjdigitalstudio-n3i
    @Mjdigitalstudio-n3i Рік тому +1

    જય માતાજી ભાઈ 🙏

  • @mayurivarun4110
    @mayurivarun4110 Рік тому

    જય શ્રી કૃષ્ણ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому

    જય મુરલીધર 🙏

  • @matanglaxman6700
    @matanglaxman6700 Рік тому +2

    સુપર વીડીઓ છે તમારો મેડમ 😊😊

  • @rekhabachauhan1066
    @rekhabachauhan1066 Рік тому

    Mst jodi che bhai bhabhi 😘 Mahadev hamesa khus rakhe🙏

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @KrishnaChauhan-yk5og
    @KrishnaChauhan-yk5og Рік тому

    Congratulations bhai n bhabhi tmri jodi ne hmesa khis rakhe bhgvan....

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @ArunabaSarvaiya
    @ArunabaSarvaiya Рік тому

    જય માતાજી ખૂબ ખૂબ અભિનંદન

  • @bhurabhai-jq4ln
    @bhurabhai-jq4ln Рік тому

    Jay dwarikadhish Bhai. Super video.🌹🌹🙏🙏👌👌

  • @vasubarot705
    @vasubarot705 Рік тому

    Wah nice mast Bhou sarsh looking so nicemast beutifulae 👍👌👌🙏🙏👌👌👌👍💐ram shita ram

    • @JSKLife
      @JSKLife  Рік тому

      ram ram ne sitaram abhar

  • @pipalahiren4050
    @pipalahiren4050 Рік тому

    JSK.લગન.નો.વિડીયો.બહુ.જોરદાર.છે.જયેશભાઈ

  • @RasikThanki-e2w
    @RasikThanki-e2w 10 місяців тому

    જ્ય માતાજી
    ખુબ ખુબ અભિનંદન

    • @JSKLife
      @JSKLife  10 місяців тому

      Jay mataji khub khub aabhar

  • @premilachunda5361
    @premilachunda5361 Рік тому

    Jay shree krishna
    Bhu mja aavi lagan jovani
    Mostly rit rivaj amare pan same j chhe viday joi potani viday pan yad aavi gai 😔 pan e j rivaj chhe
    Milan cute ,bdha ne joi mja aavi

    • @JSKLife
      @JSKLife  Рік тому

      jay shri krishna
      dil thi khub khub dhanyawad ho

  • @navnitahir1990
    @navnitahir1990 Рік тому

    Jay Dwarkadhish mast volg ❤

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs Рік тому

    Jay dwarkadhish
    Beautiful 😍

  • @khushal__ahir_6737
    @khushal__ahir_6737 Рік тому

    રમીલાબેન તો જાનમાં આવાતા ‌ને માન બાજુ થયો ગયા હો

    • @JSKLife
      @JSKLife  Рік тому

      ha ho bey baju lage ne enu .

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana Рік тому

    ગુરૂપુણી.બગડાણાધામ.બાપાસીતારામ

  • @dineshdabhi5014
    @dineshdabhi5014 Рік тому +1

    બહુ જ સરસ લગ્ન

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому

    જયેશભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબજ સરસ વીડિયો લગ્ન નો

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo Рік тому

    જય માતાજી ખુબ ખુબ અભિનંદન

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub abhar tmaro

  • @jadejabhavna7035
    @jadejabhavna7035 Рік тому

    તમે બંને ખૂબ સરસ લાગો ભાઇ ☺

  • @prafuladesai175
    @prafuladesai175 10 місяців тому

    Sita ram jsk jaijinendra

    • @JSKLife
      @JSKLife  10 місяців тому

      Sitaram khub khub aabhar

  • @aishsingh99
    @aishsingh99 Рік тому

    ❤Aishwarya from London ❤
    Tamara lagn jova ni bv j maja avi. ame tya rubru avya haye evu lage❤❤❤❤

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad ben

  • @parvbagat8480
    @parvbagat8480 Рік тому

    Jay swaminarayan 🙏

  • @naranahir8839
    @naranahir8839 Рік тому

    જય દ્વારકાધીશ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Рік тому

    રામ રામ 🇴🇲ને સીતારામ 👠જય શ્રી ક્રિષ્ના 🙏જય મુરલીધર 🙏જય માતાજી

  • @varshapremkumarmaheshwari136

    Seeta Ram ne Jay shree krishna Bhai bahu mast lage che shanti ben ketala di rahi vidios joya aaj baday Kutch ma lait noti vavagoda ma jati rahi hati amari vadiye aaje aavi che

    • @JSKLife
      @JSKLife  Рік тому

      sitaram jay shri krishna
      ohoo
      khub khub abhar tmaro

  • @nilupankaj7291
    @nilupankaj7291 Рік тому

    સરસ છે તમારા લગ્ન નો વિડીયો શાંતિબેન તમારી વિદાય જોય ને મને રોવાનુ બોવ આવ્યુ હુ એકજ બેન સુ અને બે ભાઈ મારા કાકા નો દિકરો સાત વર્ષ નો હતો ઇ મને બોવ યાદ આવતો અમે પણ બધા ભેગા રહી છે મારા ઘરે

    • @JSKLife
      @JSKLife  Рік тому

      oho ha
      saru saru
      bov kevay amaru joy ne tame bhavuk thy gya
      amara mate sari vat kevay
      khub khub dhanyawad

  • @indrajitsinh7080
    @indrajitsinh7080 Рік тому

    Jay Mataji How beautiful 🙏 Maa aashapura aap ne sada khush rakhe 🙏

    • @JSKLife
      @JSKLife  Рік тому +1

      khub khub abhar tmaro

  • @Veerumaher-ji8sp
    @Veerumaher-ji8sp Рік тому

    Ram ram sita ram ❤❤❤❤

  • @khodabhaighul9726
    @khodabhaighul9726 Рік тому

    vah bhai ghani juni yado ❤

  • @rameshchanpa8332
    @rameshchanpa8332 Рік тому

    Shanti ben tamara lagan joi amne amara lagan ni yaad aavi gai

  • @mususekhsekh4412
    @mususekhsekh4412 Рік тому

    Super video he aap ki Sadi ki ❤

  • @Teraiyagayatri
    @Teraiyagayatri Рік тому

    Vah nice so beautiful 👌👌👌👌😍💐💐

  • @geetavyas7813
    @geetavyas7813 Рік тому

    Mast lagan no video ben🧿👍

    • @JSKLife
      @JSKLife  Рік тому

      Thank you so much 😀

  • @AlpeshBharwad-tm8po
    @AlpeshBharwad-tm8po Рік тому

    👌👌👌👌

  • @KuberjiRanajiThakor-p5i
    @KuberjiRanajiThakor-p5i Рік тому +1

    જયમાતાજી

  • @sadiyaravi7533
    @sadiyaravi7533 Рік тому

    Sitaram 🙏🏻ne
    Jsk✨ na. Bin😊
    Srs married✨

  • @ManishaAhir-e4t
    @ManishaAhir-e4t Рік тому

    Jay dwarka dhish jay mataji

  • @poojamaher3606
    @poojamaher3606 Рік тому

    Haa bhai mukjo sanji no ne badhay maja ave jova ni😊

    • @JSKLife
      @JSKLife  Рік тому

      hev e pasa thodak di pasi mukahy

  • @kubavat_pratvi_04
    @kubavat_pratvi_04 Рік тому

    Sitaram May God keep you happy Devaki Gnalol Come when you come Bheda Pipadiya

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 Рік тому +1

    જય મુરલીધર જયેશભાઈ ને ભાભી ને કેમ છો બધા

  • @laxmibagiya8524
    @laxmibagiya8524 Рік тому

    Ram Ram sitaram badhane
    Bane super lago isavar saday tamari jodi amar rakhe

  • @KavitaGarchar-g2v
    @KavitaGarchar-g2v Рік тому

    Video jovani Mja aavi ❤🤗

  • @flikvishu1530
    @flikvishu1530 Рік тому

    Tamari ak vat amne bov gami tame Loko khoto dekhav nathi krta 🥰👍

    • @JSKLife
      @JSKLife  Рік тому

      dekhav su krva no hoy
      che eva dekhaye ema maja che
      jivan jivva ni maja ave
      khub khub dhanyawad

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 Рік тому

    Very Nice Vlog 👌👍
    Very Nice Marriage Video 👌👍

    • @JSKLife
      @JSKLife  Рік тому

      Thank you so much 🙂

  • @maheshahir5085
    @maheshahir5085 Рік тому

    Jay shree Krishna 🙏

  • @MeramanModhwadiya-x7v
    @MeramanModhwadiya-x7v Рік тому +1

    Wahhh mast ce video ben ❤❤

  • @SofiyaVadsariya
    @SofiyaVadsariya 4 місяці тому

    • @JSKLife
      @JSKLife  4 місяці тому

      dhanyawad ho

  • @prabhamokariya2341
    @prabhamokariya2341 Рік тому

    mst vlog..viday joi ne radvu aavi gyu😪

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad ho ben

  • @rahulbarad5070
    @rahulbarad5070 Рік тому

    Mast marriage no video che
    Jay muralidhar

  • @metaharsit7057
    @metaharsit7057 Рік тому

    Ame ahir chi
    Amare pan tamari jemj hoy
    Khub pragati karo bhai

    • @JSKLife
      @JSKLife  Рік тому

      saru saru
      khub khub dhanyawad

  • @sweetubaisa2460
    @sweetubaisa2460 Рік тому

    રામ રામ સીતારામ

  • @mayur-kadegiya.7557
    @mayur-kadegiya.7557 Рік тому

    Ram ram & Sitaram

  • @manishabhima6025
    @manishabhima6025 Рік тому

    very nice bhai bav nice videos hata 👍

  • @gautamjmod3231
    @gautamjmod3231 Рік тому

    શુભ વિવાહ ‌👍

  • @sobhnahindocha5658
    @sobhnahindocha5658 7 місяців тому

    🎉

    • @JSKLife
      @JSKLife  7 місяців тому

      dhanyawad

  • @dayaravariya3149
    @dayaravariya3149 Рік тому

    Mast ho ben tmara lagan no video

  • @kudechaprahladbhai1075
    @kudechaprahladbhai1075 Рік тому

    રામ રામ ને જેસી કૃષ્ણ

    • @hansasoni4545
      @hansasoni4545 Рік тому

      Aa gor bapa ae fera ni vidhi vidhi vidhan sathe kri

  • @poojamaher3606
    @poojamaher3606 Рік тому

    Wah full moj ave gay viva joven amni e thiyu ke ami pan viva ma avata,😀

    • @JSKLife
      @JSKLife  Рік тому

      haru haru eta
      kam the gu ne bin
      khub khub abhar

  • @NehaBhatt-to9hh
    @NehaBhatt-to9hh Рік тому

    Sitaram jsk
    Bov Sarash cd 💿 che Tamara marriage ni

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @NathajadejaNathajadeja
    @NathajadejaNathajadeja 11 місяців тому

    Mast vidiyo che jayesh bhai ek ramila benano pan banavi nako ne

    • @JSKLife
      @JSKLife  11 місяців тому

      Khub khub aabhar se amara vlog ma khub khub aabhar

  • @કિરણબેનદેલવાડિયા

    મસ્ત લગન નો વિડીયો હતો શાંતિ બેન હવે રમીલાબેન નો અને ભીમાભાઇ નો વીડીયો બતાવો બહુ મજા આવે છે જયેશભાઈ નો વિડીયો જોઈને ઉમિયા માતાજી

    • @JSKLife
      @JSKLife  Рік тому

      dhanyawad
      pan ramila ben no ne bhai na lagan video mukelo j che
      gya month ma
      joy lejo
      dhanyawad

  • @Jitendra-di2xe
    @Jitendra-di2xe Рік тому

    Jay shree Krishna

  • @sadhnajilka6320
    @sadhnajilka6320 Рік тому

    🙏🙏🕉️🕉️🙏🙏

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Рік тому

    Ada khush rho.. Hasta rho..

    • @JSKLife
      @JSKLife  Рік тому

      khub khub dhanyawad

  • @vipulkhunt2972
    @vipulkhunt2972 Рік тому

    Ram ram ne sitaram srs video hto🎉

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 Рік тому

    ભાઈ ભાભી ખૂબ રડ્યા એને સાસરે આવૂ નથી ગમતું લાગે 😂🤣😀🤗 મજાક મસ્તી કરૂં છું ખરાબ ના લગાડતા હો બાકી

  • @ghelukandoriya8785
    @ghelukandoriya8785 Рік тому

    Jay bilesvar mahadev