ભાગ -૧ ||દીકરો લાવ્યો ગામડાં ની વહુ||Family Drama||Short Film||Full movie||

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • વડીલો એ આપેલા વચન ને કારણે દીકરી ને લગ્ન કરવાની ઈચ્છા ના હોવા છતાં તેને લગ્ન કરવા માટે કહેવા માં આવે છે. ગોપી નાદાન છે અને ગામડાં ની છે એને હજુ ભણવું છે ગામ ની અન્ય છોકરીઓ ની જેમ રમવું છે. એના અનેક સપનાઓ છે . પણ તેની માતા એ બધું છોડી ને તેને લગ્ન કરવા માટે કહે છે . શું ગોપી ની ઈચ્છા વિરુદ્ધ તેના લગ્ન કરાવી આપવામાં આવશે???
    Story - Vruti thakkar
    DOP - Shravan Gurjar
    Artist - ગીતા અગ્રાવત, સુષ્મા જાદવ , આદિત્ય ગોંડલિયા, અશોક મકવાણા , વૃત્તિ ઠક્કર
    Video by - GG films
    Copyright - VT Official
    Other Popular Videos :
    √ • Full Episode - || પૈસા...
    √ • માઁ સિકોતર નો ન્યાય ||...
    √ • ભાગ -૨ || કમાઉ દેરાણી ...
    √ • ભાગ -1 || મારા કુળ નો ...
    √ • ભાગ - 1 || હૈયા ના હેત...
    √ • Full episode - || સત ન...
    √ • Full Episode-શહેરની વહ...

КОМЕНТАРІ • 23