શબ્દકોશનો ક્રમ | Gujarati Grammar | Gujarati Vyakaran | HALLABOL Ep 54

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 649

  • @WebSankulAcademy
    @WebSankulAcademy  Рік тому +4

    »» GPSC Class 1/2 થી લઈને Class 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : Bit.ly/WebSankulApp

  • @galcharpravinbhaisaheb7609
    @galcharpravinbhaisaheb7609 2 роки тому +45

    મિત્રો gpsc એકેડમી અને તેમના ગુરુજનો આપણને ખુબજ સુંદર અને સારું જ્ઞાન આપે છે. ખરેખર આ ગુરુજનો આભાર માનીએ તેટલો ઓછો છે. ગામડા ના ગરીબ બાળકો માટે આ જ્ઞાન ખુબજ ઉપયોગી સાબિત થયું છે. અકર્મ સાહેબ આવે તો બાળકો ને ખુબજ મજા આવી જાય. આજે કેટલા માણસો એવા છે જે ફક્ત gpsc ઓનલાઈન લેકચર જોઈ સરકારી નોકરી પર લાગ્યા છે. તો મિત્રો આપણી પણ એક ફરજ પડે છે જો ગુરુજનો આપણા માટે જો આટલી સારી મહેનત કરતા હોય તો સેર અને લાઈક કરવાનું બને છે. વધુમાં વધુ બાળકો સુધી આ વિડિઓ સેર કરવાનો જેથી બીજા બાળકોને લાભ થાય. આભાર ગુરુજનો આટલું સુંદર જ્ઞાન આપવા બદલ.

  • @dushyantdev8365
    @dushyantdev8365 2 роки тому +43

    હું આજ સુધી આ પ્રશ્ન skip કરતો હતો..આપ સાહેબ શ્રી એ ખૂબ સરસ શીખવાડ્યું ..આપ તથા આપણી ટીમ નો ખુબ ખુબ આભાર 🌼🌼🌺🙏🙌

  • @miss_reni5660
    @miss_reni5660 2 роки тому +7

    સર તમારા લાયક કોઈ પુરસ્કાર બી નથી આખા દેશમાં કેમ કે તમારું ટિચિંગ કોઈ પુરસ્કારથી પણ વિશેષ છે....... ખૂબ ખૂબ આભાર સર તમારો અમને આટલું સરસ ફ્રી માં ભણવા બદલ❤️💝💐

  • @thakorasha2951
    @thakorasha2951 2 роки тому +7

    વાહ સુ સ્ટાઈલ છે સાહેબ તમારી સીખવાડવાની જોતા જ મગજમા ઉતરી ગઈ આનુ નામ જ ગુરૂ કેવાય થેકયુ સર 🙏

  • @kailasnisarta6396
    @kailasnisarta6396 Рік тому +3

    ધન્યવાદ ભાઈ તમારી શીખવવાની પધ્ધતિ ખૂબ સરળ છે.

  • @chandumakvana7833
    @chandumakvana7833 2 роки тому +2

    સર તમારો ખૂબ ખૂબ આભાર.....અત્યાર સુધીમાં આવા શબ્દ કોશ ના લેક્ચર અમે ક્યારેય નથી જોયા..તમારો આ લેક્ચર અમારા માટે ખૂબ જ ઉપયોગી થયો....thank you so much sir 👏👏🙏🙏👌👌👍 17/18 right

  • @chiragmali3859
    @chiragmali3859 2 роки тому +9

    ખૂબ ખૂબ આભાર અકરમ સર 💖અને વેબ સંકુલ ની આખી ટીમ ને ...💖

  • @solankidharmendra6523
    @solankidharmendra6523 2 роки тому +41

    દરેક શાળામાં એક એક અકરમ સાહેબની જરૂર છે
    Like krta comment kro

    • @desai2901
      @desai2901 2 роки тому

      Ha sir amne bhuj useful thay che tmari leg... ma ame tmara buriya🙈 tqq so much sir

    • @solankidharmendra6523
      @solankidharmendra6523 2 роки тому +1

      @@desai2901 thx u so much frd... Coment mate..

    • @swetapatel6039
      @swetapatel6039 Рік тому +1

      Yes

  • @Bhumika0426
    @Bhumika0426 Рік тому +2

    Very nice Akram sir...khub Sara's samjavo chho....😊

  • @shilpashilpa6699
    @shilpashilpa6699 2 роки тому +2

    Sir starting ma kashi khbar n padi pan jem jem tame aagal samjavta gya tem tem video na ending ma badha table yad rahi gya
    Thank you so much sirji
    Aaje j kai chiye a Tamara lidhe j chhiye grammar aavdtu gyu am confidence vdhto jaay che🙏

  • @swetapatel6039
    @swetapatel6039 Рік тому +2

    Sir..... thank you so much
    મેં 2 વાર ક્લાસ કર્યા કોઈએ એવું સરસ પેટર્ન થી આવડી જાય તેવું શીખવાડ્યું જ નથી........બસ ઉપરછલ્લું ભણાવી ને ભાગી જાય.....તમે સિર A to Z એક શ્રેષ્ઠ પૅટર્ન થી શીખવાડો છો........Excellent
    અત્યાર સુધી એક્ઝામ માં શબ્દકોશ નો ક્રમ પૂછાય તો જય માતાજી કરી ને જ જવાબ લખવાનો થતો........પરંતુ હવે સર તમારી પાસે થી શીખ્યું છે ને ક્યારેય ભૂલાય નહીં અને ગમે તે એક્ઝામ માં આવે આ એક માર્કસ ક્યાંય ના જાય...સાચું કે પડશે...
    Thank u so much sir

  • @brijeshpandya2278
    @brijeshpandya2278 2 роки тому +1

    Jordar sir amj a saru rakhjo
    Thank you so much web sankul 🙏

  • @garejabhavesh4388
    @garejabhavesh4388 2 роки тому +2

    આભાર સાહેબ તમારો મસ્ત ટોપિક સમજાય ગયો.

  • @ankitapavagadhi2380
    @ankitapavagadhi2380 2 роки тому

    Sir tamne koti koti vandan 🙏
    Aaj sudhi aatlu saral kyare pn
    bhniya nathi 🙏
    Sir tame khub j sars karavo chho
    je badhane samjay jay...
    Thank you Thank you Thank you sir 🙏😊

  • @motkabhavik7524
    @motkabhavik7524 2 роки тому +1

    Khare Khare GPSC online nu kamkaj top se amay sir tamaru kam vadhare game se mane 🙏🙏🙏

  • @nachna129
    @nachna129 2 місяці тому +1

    જોરદાર smjavyu sir. આભાર 🙏

  • @parmarsahil7003
    @parmarsahil7003 2 роки тому +1

    તમારી પાસે સિખ્યા પછી તો ગુજરાતી વ્યાકરનમા ખાંટુ ખિલાડી બની ગયા અમે 😋😋
    આભાર સર તમારો અને web sankul team નો
    Thank so much sir ...🙏🙏

  • @royalbhudev4583
    @royalbhudev4583 2 роки тому

    Wah! Khub j sari ane seli rite samjavyu hath ma pen pan na Levi pade❤☺🙏🙏🙏🙏🙏🙏 Thank you so much sir 🙏🙏🙏

  • @ayankhanbaloch4190
    @ayankhanbaloch4190 Рік тому

    Very good sir 👏 khub khub tamaro Aabhar Aavaj video banavta ro ne Amne gyan pirsta ro.

  • @rushisalaniya6228
    @rushisalaniya6228 2 роки тому +4

    ખુબ જ સરસ લેક્ચર 👌 શબ્દકોશ ક્રમ હિન્દી વિષયમાં પણ શીખવાડજો

  • @dipeshdivetiya3350
    @dipeshdivetiya3350 2 роки тому +3

    I really like all lectures
    I just currently starting exam preparation bt Your all videos was very good i m very poor in gujarati grammer bt when I see your video finally i got some confidant. So thank u so much

  • @bhavsarleelaben531
    @bhavsarleelaben531 2 роки тому

    akram sir dil thi salute 6....special gandhinagar madva aavis....tamaru nature 👌👌

  • @mahipalparmar651
    @mahipalparmar651 2 роки тому +2

    Super letcur sir (websankul na king cho sir tame)

  • @fathersgaming1351
    @fathersgaming1351 Рік тому

    aavdij gayu....thanks sir

  • @pinkirathod6619
    @pinkirathod6619 2 роки тому +1

    Ghana vidio joya pan aaje consent clear thayo sir, really thank u 🙏

  • @radhupagi4898
    @radhupagi4898 2 роки тому

    Thank you so much dear sir ...me first var j vyakran joyu che sir hu વ્યાકરણ ને bou tuff j samjty hty ...to b mne sari rite aavdy gyu video joy ne ...18/16 aavya ...superb performance sir🤗😍🙌

  • @eduhelpkids200
    @eduhelpkids200 Рік тому

    One of the easiest explanation sir . Thanks a lot... I tried a lot to learn this topic but failed. After seeing your vdo I understood concept of this topic......once again thank you very much sir...

  • @sanjaymer7452
    @sanjaymer7452 2 роки тому +2

    ખૂબ જ મજા આવી સર... Thankyou so much sir

  • @merubhaikapdi281
    @merubhaikapdi281 2 роки тому +1

    આભાર સાહેબ

  • @payalpatel7007
    @payalpatel7007 Рік тому

    Thank you sir ame je fees pay nathi Kari shakta aena mate tame bhagvan jeva cho .khub khub aabhar sir

  • @pradipumaraniya8018
    @pradipumaraniya8018 Рік тому +2

    હળવા રો હળવા.... ખૂબ સરસ સાહેબ

  • @parmardhaval4293
    @parmardhaval4293 Рік тому

    Me bau exam api atyr sudhi 15 thi b vadhare api hase ..bt..ama haju tappo j nato padto...bt..have kai problem nai ave sir.... Good work..sir ji... thankyou so much sir ji

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx Рік тому

    Thanks you akhram sir and web sankul teams 🎉🎉🎉

  • @bhumikashah7741
    @bhumikashah7741 2 роки тому +1

    Bahu j saras lecture lawya sir,
    Vyakran ma kai khbar Nati padti
    Tamaro lecture joya pa6i shabdkosh awdyo aje,bja vyakran na session pan avashya lawjo Akram sir.

  • @DEVENDRA506
    @DEVENDRA506 Рік тому

    આભાર સાહેબ🌷

  • @shobhabambhaniya4465
    @shobhabambhaniya4465 2 роки тому

    Aapni khub khub aabhar akaram sir

  • @mamta4420
    @mamta4420 2 роки тому +7

    Awesome video 🙏🏻 keep going step by step i enjoy learning here.
    People are so impatient haha..

  • @dipikagamit9902
    @dipikagamit9902 2 роки тому +5

    Jordar lecture sir. Thank you very much 😊

  • @chaudharyjitu3660
    @chaudharyjitu3660 2 роки тому

    Thank you sir khub j rite bhsnavo so

  • @rathodbharati9245
    @rathodbharati9245 2 роки тому

    Thank you so much sir, aatalu saras sajavyu

  • @urmimorasiya6878
    @urmimorasiya6878 2 роки тому

    Tmaro session joya pchi aghro que y mne first time ma avdi gayu.... Thank u so much sir

  • @hinavara1974
    @hinavara1974 Рік тому

    વાહ...જોરદાર ટ્રિક થી ભણાવો છો,અકરમ સર આભાર વેબસંકુલ 🙏🙏🙏

  • @klpatel8328
    @klpatel8328 2 роки тому

    Thnkyu sir and websnkul team.

  • @parmarparesh6936
    @parmarparesh6936 Рік тому

    Khub saras sir maja padi gai well done sir karo jalsa

  • @GJ_32_GIR
    @GJ_32_GIR 2 роки тому +2

    Thank you sir

  • @manishrana6613
    @manishrana6613 2 роки тому +1

    Super duper Lecture👍👍👌👌
    Jordaar trick 👌👌👌

  • @payalchaudhari3290
    @payalchaudhari3290 2 роки тому

    Sukriya sirji 😌

  • @g4jigarparmar
    @g4jigarparmar Рік тому

    18/18 super vdo sir ji...khub khub aabhar🙏

  • @chaudharivatsalkumar8459
    @chaudharivatsalkumar8459 2 роки тому

    Sir ghare betha amne saru gramer avdi gayu gamdana student's ne thankyou so much sir

  • @draupadisinha6390
    @draupadisinha6390 Рік тому

    पहले नही आता था परन्तु आपका वीडियो देखकर। सर या गया thanku

  • @mitalibambhaniya3829
    @mitalibambhaniya3829 Рік тому

    Thank you so much sir 🙏🙏

  • @nena_parmar
    @nena_parmar 2 роки тому

    Thank you so much sir khub j sahelay thi yaad rhi Jay chhe🙏🙏👍👌

  • @hir5320
    @hir5320 Рік тому

    Consept clear thank you sir

  • @ankitvasava7688
    @ankitvasava7688 Рік тому +1

    Khub saras

  • @amlaramesh5349
    @amlaramesh5349 Рік тому

    Saras samjay gyu sir

  • @parmarumesh9868
    @parmarumesh9868 2 роки тому +1

    Thanks sir... Nice video... Nice concept by yrs... Easy to learn

  • @hlu_0763
    @hlu_0763 Рік тому +1

    Mind blowing 💥💥

  • @harharmahadevofficial8043
    @harharmahadevofficial8043 2 роки тому

    દિલથી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર

  • @devangchavda3473
    @devangchavda3473 Рік тому

    U r the best of best best best best bestest

  • @nikhildhandhla
    @nikhildhandhla 2 роки тому +1

    Thank you sir 👌👌👌👌👌

  • @VarshaPatel-bd6jp
    @VarshaPatel-bd6jp Рік тому

    Jay mataji

  • @ramkuchaudhari7871
    @ramkuchaudhari7871 2 роки тому

    Great method

  • @Rahul_solanki_0303
    @Rahul_solanki_0303 2 роки тому +1

    Teacher to bav joya pan .... Akram sir jevu koi nathi bhanavtu..... thank you so much sir🙏🙏🙏🙏🥰🥰🥰

  • @kinjalprakash
    @kinjalprakash Рік тому

    Thank you Akram sir.... 🙏🙏

  • @Dhavalsinhvadher9260
    @Dhavalsinhvadher9260 2 роки тому

    Khub khub aabhar sir ll Jay hindll🇮🇳

  • @Vaktachaudhary99
    @Vaktachaudhary99 2 роки тому

    Nice lecturer sir thank you sir

  • @shiyalmeru7005
    @shiyalmeru7005 Рік тому

    Sir દિલ થી આભાર.... મોજ આવી જઇ

  • @piyushthakor6873
    @piyushthakor6873 3 місяці тому +1

    Thank you akaram sir

  • @jatinprajapati1232
    @jatinprajapati1232 2 роки тому

    Best Teacher

  • @nitikapatel4934
    @nitikapatel4934 10 місяців тому

    Nice Techining sir very Ecilelent performance❤❤❤ thanks🌹

  • @sejalbarad342
    @sejalbarad342 Рік тому

    18/18 -score
    Thank you thank you sir.....

  • @hasmukhrathva7760
    @hasmukhrathva7760 11 місяців тому

    પાયાથી શિખવાડી દિધું .સર...ખુબ ખુબ આભાર.

  • @kanchankhatri5497
    @kanchankhatri5497 Рік тому +1

    I loved that how patiently you taught us... Thnq sir You are great ❤️👏

  • @rahulprajapati4619
    @rahulprajapati4619 2 роки тому

    Sir tame khub saras સમજાવો છો
    Thank you
    17

  • @kamlesh_chaudhary_0303
    @kamlesh_chaudhary_0303 7 місяців тому +1

    Thank you so much sir 🎉

  • @yogeshvadher4771
    @yogeshvadher4771 2 роки тому

    Khub saras video sir

  • @purvipatel6072
    @purvipatel6072 Рік тому

    Nice lecture sir

  • @gaadhemanas3459
    @gaadhemanas3459 2 роки тому +1

    Thank u sir..🙌aavu to koi na samjavi shake...🔥

  • @paraliyachandrakant3994
    @paraliyachandrakant3994 Рік тому +1

    Sir. Tamari tariff karvi etali ochhi che 😇😇

  • @bhavishapatel9664
    @bhavishapatel9664 2 роки тому +1

    One of the best teacher 🙏🙏🙏

  • @jitendraparmar9778
    @jitendraparmar9778 Рік тому

    Thank you so much sir 👍 thanks you websankul team 👍👌

  • @shaileshgamit2507
    @shaileshgamit2507 2 роки тому

    Thank you so much sir......

  • @mayaprajapati6725
    @mayaprajapati6725 Рік тому

    Thank you so much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arsorathiya3980
    @arsorathiya3980 Рік тому

    Thank you sir❤

  • @manjikannar9189
    @manjikannar9189 Рік тому

    Good work sir

  • @pravinpravin8788
    @pravinpravin8788 2 роки тому +1

    Thanks sir

  • @hetalchauhan4390
    @hetalchauhan4390 Рік тому

    Thank you 😊

  • @darshanarajput1718
    @darshanarajput1718 2 роки тому

    Super tricks sir good work 😊

  • @avdeshnishadraj6973
    @avdeshnishadraj6973 Рік тому +1

    Very very nice 👍😊

  • @aedliyajogabhaihamirbhaiva6883
    @aedliyajogabhaihamirbhaiva6883 2 роки тому

    Thankyouu

  • @thefindthefind9796
    @thefindthefind9796 Рік тому +1

    Super 💞 sir

  • @chavdapradip8479
    @chavdapradip8479 2 роки тому

    Jordar lecture Sir 👍🙏🙏

  • @alpabarathod5100
    @alpabarathod5100 Рік тому

    Tnx u sir most important......of tet & tet2.... Tnx u soo much......

  • @vishaldaki7073
    @vishaldaki7073 Рік тому

    Excellent explanation

  • @prajapatidisha2036
    @prajapatidisha2036 2 роки тому +1

    Thank you so much sir...💪🎯🎯

  • @jigneshdesai2004
    @jigneshdesai2004 2 роки тому

    Thank you akaram sir

  • @ms.suthar
    @ms.suthar 2 роки тому

    Concept cleared 👍

  • @siddharthvasava9168
    @siddharthvasava9168 2 роки тому +1

    Super duper hit have mare aa topic fari karvani jarur padse Nahi

  • @amlaramesh5349
    @amlaramesh5349 Рік тому

    Thankyou