Mushkeli O Same Bal Melavava Mate Ni Prarthna | Karjodi Vhala Karjodi | SMVS Spiritual Journey

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..
    @smvsspiritualjourney

КОМЕНТАРІ • 10

  • @NathalalaPatel
    @NathalalaPatel День тому

    જય સ્વામીનારાયણ મહારાજ રાજી રહેજો

  • @NathalalaPatel
    @NathalalaPatel День тому

    દયાળુ રાજી રહેજો જય સ્વામીનારાયણ

  • @ashokpatel3995
    @ashokpatel3995 3 дні тому

    Dayalu saday raji rahejo jay swaminarayan

  • @luckygoose15
    @luckygoose15 3 дні тому

    Jay Swaminarayan pujya guruji 💐🙏🙏

  • @ramabengusani5595
    @ramabengusani5595 3 дні тому

    Jay swaminarayan Raji rahejo mahrja 🌹 🙏 ♥️ 🎶 👌 ❤️ 🌹 🙏 🎉🙏🌹

  • @SMVSSpiritualJourney
    @SMVSSpiritualJourney  3 дні тому +9

    🙏 આંતર દોષોથી શાંતિ મેળવવા માટે રૂમનું બારણું બંધ કરીને મહારાજની તથા ગુરુજીની મૂર્તિ સમક્ષ આ વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાર્થના કરીએ; જરૂરાજરૂર મુશ્કેલીઓથી છૂટકારો થશે એવા ગુરૂજીએ આશીર્વાદ આપ્યા છે...

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 3 дні тому +1

      જરૂર મહારાજ આગળ ગાઈશું
      જય સ્વામિનારાયણ

  • @bhavnahirani8774
    @bhavnahirani8774 3 дні тому

    Raji rhejo mharaj

  • @pankajgoswami5469
    @pankajgoswami5469 3 дні тому

    Dayalu Raji Rejo

  • @kaminibensingal-rj7qm
    @kaminibensingal-rj7qm 3 дні тому +1

    Bhale Dayalu jay Swaminarayan mara maharaj Raji rahejo mara maharaj.