વિશિષટાદ્વૈત સિધ્ધાંત માં પ્રપન્નામૃત પ્રમાણે જીવ,માયા,નારાયણ એમ ત્રણ જ તત્ત્વ છે, અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ ૧,૭ , કરિયાણિ ૧૦ આદિ વચનામૃતો માં જીવ, ઈશ્વર,માયા,બ્રહ્મ,પરબ્રહ્મ એમ પાંચ અનાદી તત્ત્વો નિત્ય છે, તેમનું કોઇ કારણ નથી, એવું કહે છે. તો તમે મહારાજ ને સાચા કેહશો કે રામાનુજાચાર્ય ને?
Aapna prashna maj aapno javab che 😇 ramanuj Aacharya ee 3 tatva kidha che jiv ishvar ne Maya emj bhagwan swaminarayan ee pan shikshapatri ma 3 tatva kidha che jiv ishavar ne Maya vachnamrut ma pan tranj tatva kidha che jiv ishvar ne Maya aa tran tatv ma 5 bhed che tatvato 3naj che mate maharaj ane ramanuj na tatva shidhant ma koij bedh nathi shikshapatri vachnamrut , satsangijivan kai pan 5 tatva che evu nathi lakhiyu 3 j tatv lakhiya che ena 5 bhedh bataya che ej vat ramanujaacharya ee kidhi che
સ્વામિનારાયણ ભગવાની પંરપરા મુજબ વારસદાર પેઢી ના જ ભગવાને
નિમેલા આચાર્ય એજ સાચા આચાર્ય કહેવાય ( જય સ્વામિનારાયણ )
❤❤❤❤❤❤❤❤❤
વાહ બાપજી વાહ
જય સ્વામિનારાયણ
જય શ્રીસ્વામિનારાયણ 💐 💐 💐
🙏🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏
જયહો ઓરિજિનલ ધર્મકુળ જયસ્વામિનારાયણ👏👏👏👏👏
Jay ho
Jay Swaminarayan 🙏
🙏JAY SHREE SWAMINARAYAN🙏🙏🙏
ધર્મકુળનો જય હો 💐 💐 💐
જયસ્વામિનારાયણ
Jay ho dharmkul ne 🙏
Jay Shri Swaminarayan Rajkot thi
Vyakti Pooja no vichar Kane aapyo?
Sadhubavaone
Dharmkulthi judapadya ane pujavana dod hata aneche
વિશિષટાદ્વૈત સિધ્ધાંત માં પ્રપન્નામૃત પ્રમાણે જીવ,માયા,નારાયણ એમ ત્રણ જ તત્ત્વ છે, અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ ૧,૭ , કરિયાણિ ૧૦ આદિ વચનામૃતો માં જીવ, ઈશ્વર,માયા,બ્રહ્મ,પરબ્રહ્મ એમ પાંચ અનાદી તત્ત્વો નિત્ય છે, તેમનું કોઇ કારણ નથી, એવું કહે છે. તો તમે મહારાજ ને સાચા કેહશો કે રામાનુજાચાર્ય ને?
મહારાજ
Aapna prashna maj aapno javab che 😇 ramanuj Aacharya ee 3 tatva kidha che jiv ishvar ne Maya emj bhagwan swaminarayan ee pan shikshapatri ma 3 tatva kidha che jiv ishavar ne Maya vachnamrut ma pan tranj tatva kidha che jiv ishvar ne Maya aa tran tatv ma 5 bhed che tatvato 3naj che mate maharaj ane ramanuj na tatva shidhant ma koij bedh nathi shikshapatri vachnamrut , satsangijivan kai pan 5 tatva che evu nathi lakhiyu 3 j tatv lakhiya che ena 5 bhedh bataya che ej vat ramanujaacharya ee kidhi che
Pela vachnamrut ne koi mul sampraday na na yogya vidvan pase vachnamrut samjo pachi prasn pucho tamaru bandiyu Gyan prakashit na karu
તો શું આપણું અક્ષરધામ અને વૈકુંઠ એક જ ?
Ha kai pan judu che evu sidh karo tame chalo😇sampraday na sastra pramane satsangijivan shikshapatri pramane