સોયાબીન નું વાવેતર 🤗1 વિઘામાં કેટલા કિલો નાખ્યાં 😊sanedo tractor

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 68

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Рік тому +2

    Ha moj ha
    વિડિયો ના વ્યું જોઈને ખૂબ આનદ થયો
    બૌ જલ્દી પેલું પેમેન્ટ આવી જાય એવી દ્વારકાધીશ ને પ્રાથના 👍👍👍🙏🙏🙏

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      જય દ્વારકાધીશ
      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
      જીગ્નેશ ભાઈ

  • @VasantKitchen
    @VasantKitchen Рік тому +1

    Nice 😊😊

  • @ahirmahesh587
    @ahirmahesh587 Рік тому +1

    Jay dwarkadhish

  • @prakashahir9564
    @prakashahir9564 Рік тому +1

    Jay Dwarkadhish Bhai 🙏

  • @vanrajjograjiya6582
    @vanrajjograjiya6582 Рік тому +1

    Jay kishan

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 Рік тому +1

    Jay ramapir

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    હવે જોરદાર ગીત છે ભાઈ

  • @bhaneteaagalvadhe
    @bhaneteaagalvadhe Рік тому +1

    Jay mataji

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    જય દ્વારકાધીશ રામ રામ સિતારામ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ રામ રામ સીતારામ

  • @PrakashVarvariyaVlogs
    @PrakashVarvariyaVlogs Рік тому +1

    જય માતાજી🙏

  • @khunkhargujarati
    @khunkhargujarati Рік тому +1

    Jay mataji mama

  • @mahendrabhaidalsaniya7564
    @mahendrabhaidalsaniya7564 Рік тому +1

    12 kilo

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 Рік тому +1

    અમને ટોપી મસ્ત લાગી
    બાય બાય
    રામ રામ સીતારામ
    જય દ્વારકાઘીશ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      રામ રામ સીતારામ
      જય દ્વારકાધીશ
      🤗👍

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 Рік тому +2

    ભાઇ ફુલ સ્પોટ છે હાલવા દો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      ખૂબ ખૂબ અભિનંદન આભાર ધન્યવાદ ભાઈ

  • @BotadVillage
    @BotadVillage Рік тому +2

    મહેશભાઈ રૂપાળા નું કામ જોરદાર છે હો ❤

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому +1

      હા સવજી ભાઈ હજી ઓલા રંગીલા ને ટકર નથી આપી સકે એમ હો

    • @BotadVillage
      @BotadVillage Рік тому

      એને તો નોજ પુગે ને

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 Рік тому +1

    જય દ્વારકાઘીશ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      જય દ્વારકાધીશ મોટા ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    રામ રામ ભાઈ અમારે આ બાજુ સોયાબીન નું વાવેતર આ વર્ષે થોડું થયુ છે

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      રામ રામ સીતારામ મોટા ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      અમારે પેલા osu વાવતા હવે થોડું થોડું વધારે વાવતા જાઈ ઓસી મહેનત માં સારા થાય સે એટલે

  • @devatchavda6003
    @devatchavda6003 Рік тому +1

    Ketla vidha jamin che

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      મારે 28 વીઘા જમીન સે કુલ

  • @rameshkanjariya1669
    @rameshkanjariya1669 Рік тому +1

    પરવા કેટલા થીયાતા

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      પરવા 1 વિઘે 18 મણ જેવા બોવ ઘાટા હતા એટલે

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    મને રાખવો કેમેરા મેન માં

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      હા ભાઈ રાખી લવ પગાર માં ખાવું પીવું અને ફ્રી માં મહિનો રેવું હોઈ તો આજે જ આવો ખાલી એક જગ્યા સે વેલા તે પેલા

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 Рік тому +2

    રામ રામ મોટા ભાઈ 🙏 0:20
    બેલું મુકો વજન વધી જાય 😂
    સ્નેડો પણ ઘણું વાવી નાંખે 👌 7:03
    લે મને નો કીધૂ સાય ☕️નું 😂😭
    સીધું ઉગશે 👌ટેન્સન નલ્યો 🙋‍♂️ 11:50
    27 ની જારી મકાનની 😂 12:06
    મોટા ભાઈ તમારો મસ્ત જ વિડિઓ હોઈ
    પણ શા ☕️પીવરાવતા રે જો મને 😂
    સરસ વિડિઓ ભાઈ 👌
    જય દ્વારકાધીશ 🙏ભાઈ
    Lk 👍 13:45

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      રામ રામ સીતારામ
      જય દ્વારકાધીશ મ
      મોટા ભાઈ
      ધન્ય વાદ આપનો
      હા ભાઈ ક્યારેક ક્યારેક ચા પાઇસ કેમ કે વધારે પાણી હોઈ અને દૂધ ઓસૂ હોઈ એટલે ક્યારેક પીવાય વધારે નય 🤣

  • @rahimsutar6560
    @rahimsutar6560 Рік тому +1

    હુ 15 વષૅ થી સોયાબીન વાવુછુ વીધે 15 કીલા વાવુછુ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      હા ભાઈ મે પરવા વાવિય તા અને અવાર તમારે કેટલા ની જારી સે

    • @rahimsutar6560
      @rahimsutar6560 Рік тому

      12 ની જારી વાવયાછે અને ગયા વષૅ 18ની જારી યે વાવયા હતા

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому +1

      @@rahimsutar6560 હા ભાઈ તમારે તો સોયાબીન સારા થતાં હસે

  • @udayfabricationjamjodhpur
    @udayfabricationjamjodhpur Рік тому +1

    ભાઈ તમારું પાસે મોબાઈલ ક્યો છે....વિડિયો ઉતારવા માટે

  • @GKKHEDUTVLOGER
    @GKKHEDUTVLOGER Рік тому +2

    જય મુરલીધર મહેશભાઈ કેટલા વીઘા જમીન વાવો છો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому +1

      ભાઈ મારે 28 વીઘા જમીન સે અને 10 વીઘા બીજાની વાવું સવ

    • @LifeinWalesLakhan
      @LifeinWalesLakhan Рік тому +1

      Maheshbhai pela to koi soyabin nota vavta have navu navu jova male se to saru kevai ke kheduto ne labh thai👍👌

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      @@LifeinWalesLakhan હા સાચું લખન ભાઈ સોયાબીન સારા થાય સે ઓસી મહેનત માં
      ધન્યવાદ મોટાભાઈ

  • @dansangbhaichaturbhai6856
    @dansangbhaichaturbhai6856 Рік тому +1

    Jai maa sikotar maa

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 Рік тому +2

    જય દ્વારકાધીશ રામ રામ સિતારામ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  Рік тому

      જય દ્વારકાધીશ રામ રામ સીતારામ