Janu Solanki | Paisa No Power | પૈસા નો પાવર | New Gujrati Sad Song 2024 | Kinara Films

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #Kinara_Films_Patan #Kinara_HD #gujaratisong #janusolanki
    Presenting New Gujarati Song # # , the music of this Gujarati song is directed by NIKUL PATEL (DADA) .
    #GujratiNewSong #GujratiSong #Gujratigeet #GujaratiSongs2022
    #GujratiHits #NewGujratisongs #GujratiSongs #gujaratigarba #gujaratisongs
    Album :- Paisa No Power
    Song :- પૈસા નો પાવર
    Singer:- Janu Solanki
    Lyrics :- Bhavik Barot
    Music :- Bechar Thakor
    Recording:- Shiv Recording Studio
    Artist :- Dilip Thakkar , Arti Rohit
    D O P :- Sohil Meer
    Story & Concept :- Masum Patel
    Mecap:- Darshna Sindhi
    Director :- NIKUL PATEL [DADA ]
    Producer :- Masum Patel
    Editing :- Kinara Films Patan
    Music Label : KINARA FILMS PATAN
    Music Label : KINARA FILMS PATAN
    મારી મજબૂરી નો તે ફાયદો ઉઠાવ્યો
    મારી મજબૂરી નો તે ફાયદો ઉઠાવ્યો
    તને પૈસાની લાલચમાં મારો પ્રેમના દેખાયો
    ભૂલી ગયા તમે જે સાથે સમય વિતાવ્યો
    તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો
    હો મીઠી મીઠી વાતોમાં મને તે ફસાવી
    તારી માટે આવી હું સબંધ બધાં તોડી
    ખબર નહી કેમ ગયો મારા પ્રેમને તું ઠુકરાવી
    કયા રે કારણે મારાં પ્રેમને તે ભૂલાયો
    કયા રે કારણે મારાં પ્રેમને તે ભૂલાયો
    તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો (૨)
    હાલ શું છે મારા એ તું શું જાણે
    કેવી રમત રમી ગયા મારી હારે
    કિસ્મત ની મારી લકીર ટુટી ગઈ
    તારા વિના હું સાવ એકલી પડી ગઈ
    પાગલ ની જેમ રેજ ભટક્યા કરૂ છું
    ગલીએ ગલીએ તને સોધતી ફરૂ છું
    તારી યાદો માં રાત દિન હું રડું છું
    હો કેમ તમે મને હવે આટલું સતાવો (૨)
    તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો
    હો. ક્યારે હવે ફરી પાછા તમે મળશો
    નહીં રહું જ્યારે દુનિયામાં ત્યારે તમે રડશો
    રોઈ રોઈ ને તારી આખો રે ભરાસે
    તારા જોયા પેલા મને મોત આવી જાશે
    સપનાઓ થઈ ગયા દિલમાં દફન હવે
    ઓઢી લીધુ ચેહરા પર કફન મેં હવે
    તારી ભૂલ નો થાસે પછતાવો રે તને
    તારા કરેલા ગુનાની ના માફી તને મળશે
    તારા કરેલા ગુનાની ના માફી તને મળશે
    મારા પ્રેમની સાચી ત્યારે કદર તને થાસે
    મારી મજબૂરી નો તે તો ફાયદો ઉઠાવ્યો
    પૈસાની લાલચ માં મારો પ્રેમ ના દેખાયો
    --------------------------------------------------------------------
    Subscribe Our Channel ↓↓←
    / @kinarafilms
    Facebook Page : / kinarafilms
    --------------------------------------------------------------------
    #Subscribe_Kinara_Films
    #NewGujaratiSong2022 #newgujaratisongs #tseriesgujarati #latestgujaratisongs #newgujaratisongs2024 #newgujaratisong2024 #newgujaratisadsong2024 #gujaratisongs #janusolanki #janusolankinewsong #2024
    FOR LATEST UPDATES:
    • Janu Solanki | O Sayba...
    • Dhaval Barot | Tari Ka...
    -----------------------------------------------------------
    SUBSCRIBE US Here:
    Enjoy & stay connected with us!!
    "If you like the Video, Don't forget to Share and leave your comments"
    Visit Our Channel For More Videos:

КОМЕНТАРІ • 215

  • @rahulthakkar4590
    @rahulthakkar4590 6 місяців тому +2

    Woww 🔥🔥

  • @_Anu____1137
    @_Anu____1137 6 місяців тому +2

    Super song

  • @KanujiThakor-j1b
    @KanujiThakor-j1b 6 місяців тому +2

    👌👌👌👌

  • @cheharff9096
    @cheharff9096 6 місяців тому +2

    Vaa dilip vaa❤❤❤

  • @subhashtank7647
    @subhashtank7647 6 місяців тому +2

    વાહ સુંદર સોન્ગ

  • @bharatparmarparmar7821
    @bharatparmarparmar7821 6 місяців тому +3

    Super❤❤

  • @prakashraval505
    @prakashraval505 6 місяців тому +1

    🎉🎉🎉

  • @GovindThakor-y2q
    @GovindThakor-y2q 6 місяців тому +4

    Super

  • @jaidmaknojiya6361
    @jaidmaknojiya6361 6 місяців тому +4

    Supar

  • @user-lm2iw7rz2u
    @user-lm2iw7rz2u 6 місяців тому +2

    Vaa guru Dilip sir

  • @rajuprajapati3593
    @rajuprajapati3593 6 місяців тому +2

    Vhaa dilipsir❤❤❤

  • @user-ow5uk8xi5n
    @user-ow5uk8xi5n 6 місяців тому +2

    Shrree Ganesh bhai super❤❤❤

  • @PareshChavda-sj4vp
    @PareshChavda-sj4vp 6 місяців тому +2

    Super bhaii dilip🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @RadheDigitalGujarati
    @RadheDigitalGujarati 6 місяців тому +1

    Shrre Ganesh super

  • @prakashraval505
    @prakashraval505 6 місяців тому +1

    😊😊😊😊

  • @sharifseliya4742
    @sharifseliya4742 6 місяців тому +2

    Boom Dilip bhai boom❤❤❤

  • @_Anu____1137
    @_Anu____1137 6 місяців тому +4

    Nice

  • @machharrohitkumarmachhar3198
    @machharrohitkumarmachhar3198 6 місяців тому +4

    Super song 😍😢

  • @jigarmakwana2340
    @jigarmakwana2340 6 місяців тому +2

    Nice mari bahen ❤️❤️❤️👌👌👌

  • @chandrakantprajapati3148
    @chandrakantprajapati3148 6 місяців тому +2

    Veri nice song Dilip Bhai super❤❤❤❤❤

  • @user-vd8uh5lx4y
    @user-vd8uh5lx4y 6 місяців тому +1

    વેરી નાઇસ સોંગ કિનારા❤❤❤❤❤

  • @chiragdave2658
    @chiragdave2658 6 місяців тому +1

    1 number song

  • @b.cmixvlog6920
    @b.cmixvlog6920 6 місяців тому +2

    Veri nice Shri Ganesh jordar video🎉🎉🎉

  • @user-iw2qw9vb6p
    @user-iw2qw9vb6p 6 місяців тому +1

    Vaa diligence vaa❤❤❤

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 6 місяців тому +5

    સુપર સોંગ જાનુ સોલંકી આકાશ ઠાકોર તરફથી સુપર હિટ સોંગ 😊💔

  • @Rudraff6064
    @Rudraff6064 6 місяців тому +1

    ❤❤

  • @mukeshkumarsankhala1045
    @mukeshkumarsankhala1045 6 місяців тому +1

    Shree Ganesh vaa super sogs🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-fu9ju5nl4p
    @user-fu9ju5nl4p 6 місяців тому +1

    Gruu vaa shree ganesh ji❤❤

  • @aravindpatani7463
    @aravindpatani7463 6 місяців тому +1

    સુપર સોંગ શ્રી ગણેશ🎉🎉🎉🎉🎉

  • @user-cr7eq9lc9q
    @user-cr7eq9lc9q 6 місяців тому +1

    સુપર સોંગ એક્ટર દિલીપ❤❤❤❤❤❤

  • @manjulasolanki5561
    @manjulasolanki5561 6 місяців тому +2

    Jay mataji super song

  • @salimdauva5850
    @salimdauva5850 6 місяців тому +1

    SuprDilip

  • @bablubafna7807
    @bablubafna7807 6 місяців тому +2

    😮😮 actor dilip super bhaii❤❤❤

  • @rehan_rider05
    @rehan_rider05 6 місяців тому +1

    Shree ગણેશ સુપર boom❤❤❤

  • @mukeshdabhi3755
    @mukeshdabhi3755 6 місяців тому +1

    ❤❤❤❤❤

  • @spvamaiya4299
    @spvamaiya4299 6 місяців тому +4

  • @Ramdevofficial1573
    @Ramdevofficial1573 6 місяців тому +2

    Super song Shri Ganesh powerful🎉🎉🎉🎉

  • @UmdUmd-ie5gb
    @UmdUmd-ie5gb 3 місяці тому

    Wow👌

  • @mehulraval7642
    @mehulraval7642 6 місяців тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VijayKumar-ml5lm
    @VijayKumar-ml5lm 6 місяців тому +1

    सुपर सॉन्ग अशोक भी नाश्ता वाला डफुल सपोर्ट

  • @ahujaprakash6072
    @ahujaprakash6072 Місяць тому +1

    Jk👌💔👍

  • @NARSHIThakor-v3s
    @NARSHIThakor-v3s 6 місяців тому +1

    Veri nice song powerful Shri Ganesh boom boom

  • @muskimshekh434
    @muskimshekh434 6 місяців тому +1

    Naci

  • @kirtikumarmevada9153
    @kirtikumarmevada9153 6 місяців тому +3

    Super Dilip bhai

  • @user-cd8lp8iz4k
    @user-cd8lp8iz4k 6 місяців тому +1

    Super powerful song Dilip Thakkar ❤❤❤❤

  • @mysteryfoody
    @mysteryfoody 6 місяців тому +3

    🖤 श्री गणेश on fire 🔥🔥💪💪

  • @arparp5434
    @arparp5434 6 місяців тому +2

    👍👍🥀🥀

  • @vedanchiyaashokji4385
    @vedanchiyaashokji4385 6 місяців тому +3

    Hrio dilip super bhaiii

  • @ArvindPrajapati-x9b
    @ArvindPrajapati-x9b 6 місяців тому +1

    Shree games bhaji super hiro❤❤❤

  • @jeetthakkar3342
    @jeetthakkar3342 6 місяців тому +1

    Superb 👌 dilip

  • @user-qn9rk3sw9x
    @user-qn9rk3sw9x 6 місяців тому +3

    Bhai supar song dilip

  • @pankajraval5476
    @pankajraval5476 6 місяців тому +2

    Very nice song 👌👌👌👌💞💕💞💞💕💔💔💔💖Dilip Thakkar and AARTI Rohit Best acting 👌👌super duper hit ❤ congretchulation all team and best of luck👌👌👌👌💖💕💞💔💖💖💖💖👍

  • @tigarteamdeesa555
    @tigarteamdeesa555 6 місяців тому +3

    Jordar Song bhai Shree Ganesh 🎉🎉🎉🎉

  • @niketoaz6011
    @niketoaz6011 6 місяців тому

    Vaa sir vaa dili sir❤❤❤

  • @krunalprajapati2078
    @krunalprajapati2078 6 місяців тому +1

    Dilip super bhaii❤❤❤

  • @DarpanDigitalAdfilms
    @DarpanDigitalAdfilms 6 місяців тому +1

    Good work
    Super direction

  • @hareshpatel6506
    @hareshpatel6506 6 місяців тому +2

    Song super actor Dilip❤❤❤

  • @girishparmar8893
    @girishparmar8893 6 місяців тому +1

    Nice song ❤❤

  • @SunilThakkar-q4h
    @SunilThakkar-q4h 6 місяців тому

    Super Shree Ganesh vaa bhaii❤❤❤❤❤❤❤❤

  • @gopalthakor8462
    @gopalthakor8462 6 місяців тому +2

    જય હો

  • @rabarihiren2540
    @rabarihiren2540 6 місяців тому

    વેરી નાઇસ સોંગ કિનારા ફિલ્મપાટણ એક્ટર દિલીપ ઠક્કર બુમ બુમ

  • @n.ipanchaln.i.panchal9227
    @n.ipanchaln.i.panchal9227 6 місяців тому

    Supar sms ❤❤❤❤

  • @jaybabarigruppatanrahultha8787
    @jaybabarigruppatanrahultha8787 6 місяців тому

    જોરદાર જાનુબેન

  • @ThakorDev-t9o
    @ThakorDev-t9o 6 місяців тому +1

    Superhero Shree Ganesh

  • @HiteshbhaiBhobhaniya
    @HiteshbhaiBhobhaniya 6 місяців тому +1

    Jordar acting Shri Ganesh❤❤❤❤

  • @sureshprajapati5578
    @sureshprajapati5578 6 місяців тому +1

    ❤❤❤દિલિપ super❤❤❤

  • @Rbsupporter
    @Rbsupporter 6 місяців тому +2

    All the very best for new album song
    Kinara studio & actor dilip thakkar bhai❤️❤️❤️❤️

  • @kirtiprajapati6193
    @kirtiprajapati6193 6 місяців тому +1

    ❤❤❤ super acting King Dilip

  • @jagdisjagdisrana228
    @jagdisjagdisrana228 6 місяців тому +1

    Hero dilip actor🎉🎉🎉

  • @rajasikotar2948
    @rajasikotar2948 6 місяців тому +1

    Veri nice song Shri Ganesh sector Dilip❤❤❤

  • @Kinjal_thakor_302
    @Kinjal_thakor_302 6 місяців тому +2

    सुपर सॉन्ग एक्टर दिलीप भाई 🎉🎉🎉🎉🎉

  • @Mukeshmojilogujarati
    @Mukeshmojilogujarati 6 місяців тому +1

    ❤❤❤❤🎉❤❤❤❤❤❤

  • @manishnai5142
    @manishnai5142 6 місяців тому +1

    Boom pade ho bhai dilip bhai

  • @ajaylodhadhabudimastatus9099
    @ajaylodhadhabudimastatus9099 6 місяців тому

    વેરી નાઇસ દિલીપભાઈ વેરી નાઇસ આવી રીતના આગળ વધો❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prakashpatel9724
    @prakashpatel9724 6 місяців тому +2

    Powerful song actor Dileep

  • @ArvindPatel-oi1sf
    @ArvindPatel-oi1sf 6 місяців тому +1

    Boom shree Ganesh ❤❤❤❤

  • @fitcoachashraf
    @fitcoachashraf 6 місяців тому +1

    Jordar Amazing ❤

  • @morliyoofficialratanadh8362
    @morliyoofficialratanadh8362 6 місяців тому +3

    👌🌹 સિંગર મુકેશ પ્રજાપતિ ધારપુર ફૂલ સપોર્ટ

  • @NARESHPlayzZz
    @NARESHPlayzZz 6 місяців тому +1

    Super song Jay Shri Ganesh Tumhari to market se market

  • @user-go8xz3oy8t
    @user-go8xz3oy8t 6 місяців тому +1

    Actor dilip super bhaii❤️😔😔

  • @kdbarotsarkarkdbarotsarkar9261
    @kdbarotsarkarkdbarotsarkar9261 6 місяців тому +2

    સુપર એક્ટિંગ દિલીપ ઠક્કર ડીસા

  • @smitpanchal6970
    @smitpanchal6970 6 місяців тому +1

    Shree Ganesh 🙌🔥

  • @dalvadiyadinesh4496
    @dalvadiyadinesh4496 6 місяців тому +1

    Shree ganesh heroo❤❤

  • @Amrutsuthar-uf1zm
    @Amrutsuthar-uf1zm 6 місяців тому +1

    Actor shree Ganesh ❤❤❤. Super

  • @ajsaviyana
    @ajsaviyana 6 місяців тому +2

    💔💔💔😔😔😔💔💔💔

  • @surapura282
    @surapura282 6 місяців тому +1

    Shree Ganesh

  • @vipulsinhvaghela_007
    @vipulsinhvaghela_007 6 місяців тому +2

    वेरी नाइस एक्टिंग दिलीप भाई

  • @DINESHMALI-j5q
    @DINESHMALI-j5q 6 місяців тому +1

    Super song Dilip Thakkar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Disha

  • @user-rz9cv8dm3f
    @user-rz9cv8dm3f 6 місяців тому +1

    Powerful kinara film ka actor Dilip Thakkar

  • @parhladcahuhan6312
    @parhladcahuhan6312 6 місяців тому +1

    thinking Dilip Bhai mauj mauj

  • @prakashraval505
    @prakashraval505 6 місяців тому +5

    સરષ😂😂❤❤❤❤

  • @dipakthakorvadrad5749
    @dipakthakorvadrad5749 6 місяців тому

    હા જાનુ સોલંકી🎤

  • @user-mq1oz3ww2l
    @user-mq1oz3ww2l 6 місяців тому

    સુપર સોંગ એક્ટર દિલીપ ઠક્કર પાવરફુલ બૂમ પડાવા બુમ તમે તો માર્કેટમાં છો

  • @actordilipthakkar2855
    @actordilipthakkar2855 6 місяців тому +2

    Superb song Kinara film Patan

  • @user-oh7ht8bn2g
    @user-oh7ht8bn2g 6 місяців тому +1

    Jay shree Ganesh

  • @user-xf7jj3om3n
    @user-xf7jj3om3n 6 місяців тому +1

    Acting King actor Dilip Thakkar Shri Ganesh super song

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 6 місяців тому +1

    જાનુ સોલંકી નું ખૂબ સરસ સોંગ છે બધા મિત્રોને જય માતાજી

  • @jaythakkar9382
    @jaythakkar9382 6 місяців тому +1

    Shree Ganesh❤

  • @ThakorShuresh-ov9nd
    @ThakorShuresh-ov9nd 6 місяців тому +2

    🎉🎉 કિંગ દિલીપભાઈ

  • @lalitgujjar4470
    @lalitgujjar4470 6 місяців тому

    Shree ganesh khub aagal vadho evi subhakamanao🎉