કડવા ચોથ | Karva chauth | Vrat | Varta

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024
  • #karwachauthpujavidhi​ #karwachothpujavidhi​ #करवाचौथ​
    #karvachauth #karvachauthvratvidhi #karwachothpujavidhi​
    કડવા ચોથ | Karva chauth | Vrat | Varta #gujarativratkatha #gujarat #vratkatha #gujarati #vratkatha
    કડવા ચોથ
    વિધિ: આ વ્રત કારતક વદ ચોથના દિવસે આવે છે.આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે.આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરે છે.ચંદ્ર દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે.
    એકવાર અર્જુન તપસ્યા કરવા નિલગિરી પર્વત પર ગયા ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુશ્કેલીઓ આવવા લાગી. આથી દુઃખી થય ગયેલી દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું.ભગવાન હાજર થયા એટલે દ્રૌપદીએ પોતાના પર આવી પડેલી આ મુશ્કેલીથી ઉગારવા વિનંતી કરી.
    આથી કૃષ્ણ બોલ્યા કે : 'એક વખત પાર્વતીએ પણ આવી મુશ્કેલીઓના નિવારણ માટે શંકરને પૂછ્યું ત્યારે શંકર ભગવાનને કહ્યું કે તમે કડવા ચોથનું વ્રત કરો. તમારી તમામ મુશ્કેલીઓનું નિવારણ થશે.' પછી શ્રીકૃષ્ણએ આના સન્દર્ભમાંએક વાર્તા કહી.
    વાર્તા : જુના જમાનામાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક પુત્રી હતી. પુત્રી પરણાવેલી હતી. એક વખત પિયર આવી તેને અને તેની ભાભીઓએ કડવા ચોથનું વ્રત કર્યું.
    z રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમને બહેનને જમવાનું કહ્યું. બેને કહ્યું ચંદ્ર દર્શન કરીને જ જમશે. આમ તો આખા દિવસના ઉપવાસથી આકુળ-વ્યાકુળ થઇ ગયેલી હતી.
    આથી તેમના ભાઈઓને તેના પર દયા આવી અને તેમને છલથી કૃત્રિમ ચંદ્રના દર્શન કરાવ્યા. બહેને ભાભીને પણ ચંદ્રને અર્ધ્ય આપીને જમવાનું કહ્યું, પણ ભાભીઓએ કહ્યું આ છળકપટ છે.તમે ના જમો. પણ બહેન ન માની અને ભોજન કરી લીધું. ભોજન પૂરું થયું ને તરત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. આથી બહેન વિલાપ કરવા લાગી.આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા હતા. તેમને બ્રાહ્મણ પુત્રીને વિલાપ કરવાનું કારણ પૂછયું. હકીકત જાણ્યા પછી ઇંદ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું તેનું પરિણામ આ છે.માટે હવે તું ફરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વકથી વ્રત કર તો તારો પતિ જીવતો થશે. બહેને કહ્યા મુજબ વિધિવત પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને તેનો પતિ જીવતો થયો.
    વાત પુરી કરી ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું તું પણ ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુશ્કેલી ટળી જશે. પછી દ્રોપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને પાંડવો દરેક સંકટમાં વિજયી બન્યા.
    આ વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. વાંઝિયામેણું ટાળે છે અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
    #karva #karvachauth #karvachauthvrat #karvachauthpoojavidhi #karvachauth #trending​ #karvachauthpooja2024 #karakchaturthi #hindufestival #navratripujavidhi #karvachauth #karwachauthpujavidhi2024 #navratrikepehledinkipujavidhi #karwachauthkabkihai #karvachauthpujavidhi​ #karwachauthpujavidhi​ #karwachauthpuja2024​ #karwachauthpujasamagri​ #karwachauthpujavidhi​ #karwachauth2024​ #karwachothpujavidhi​ #karvachauthpujavidhi​ #gyananusar #करवाचौथकबहै​ #करवाचौथकबहै2024​ #करवाचौथकबहैकिसमहीनेमें​ #करवाचौथकबहै2024का​ #करवाचौथकबहैबताइए​ #करवाचौथकबहैसन2024​ #करवाचौथकबहैकिसतारीखको​ #करवाचौथकबहैकौनसेमहीनेमें​ #करवाचौथकबहैकहतारीखका​ #करवाचौथकबहैकितनेतारीखको​ #करवाचौथकबहै2024की​ #करवाचौथकबहैदिखाइए​ #करवाचौथकबहैकरवाचौथ​ #करवाचौथव्रतकबहै2024​ #24मेंकरवाचौथकबहै​ #करवाचौथ2024​ #करवाचौथ2024मेंकबहै​ #करवाचौथ2024मेंकितनेतारीखकोहै​ #करवाचौथ2024कबहै​ #करवाचौथ2024काकबहै​ #करवाचौथ2024मेंकबपड़ेगा​ #करवाचौथ2024का​ #करवाचौथ2024में​ #करवाचौथ2024मेंकितनीतारीखकोहै​ #करवाचौथ2024मेंकौनसेमहीनेमेंहै​ #करवाचौथ2024की​ #करवाचौथ2024के​ #करवाचौथ2024मेंकिसतारीखकोहै​ #करवाचौथ2024काकितनेतारीखकोहै​ #करवाचौथ​ #करवाचौथकबहै​ #करवाचौथकितनीतारीखकोहै​ #करवाचौथकबहै2024​ #करवाचौथकीकहानी​ #करवाचौथकाकहानी​
    #karvachauthpuja
    #gareeb_bahu
    #karvachauthspecial
    #shivmahima

КОМЕНТАРІ •