ગેપ એફિડેવિટ માહિતી | Gap Affidavit ? | Gap Cirtificate ?

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • ગેપ એફિડેવિટ માહિતી | Gap Affidavit ? | Gap Cirtificate ?
    Gap Affidavit PDF : drive.google.c...
    #gujarat
    #knowledge
    #information

КОМЕНТАРІ • 8

  • @mafiagaming4147
    @mafiagaming4147 2 місяці тому

    Sir મે 2022 માં petrochemical Eng addmission allocated થયું હતું. અને sir હું લગભગ 20 k 23 દિવસ j ભણ્યો હતો. અને સિર ઓચિંતું મારા પર મારા ફેમેલી ની જવાબદારી આવી ગય હતી. અને ત્યાર બાદ હું થોડા દિવસો બાદ હું મારું admission રદ કરી આવિયો અને મે મારા ફિ શિપ કાર્ડ પર થી એક રૂપિયા નિ પણ સહાય નથી લીધી બસ કાઢવી ને રાખી મૂક્યો હતો અને ત્યાર બાદ હું 1 મહિના પછી મને NIC પર થી મેસેજ આવિયો કે તમારું scholarship rejected થય ગય છે અને ફી શિપ કાર્ડ પણ. અને હું મારો free ship card પાછો જમાં કરવા ગયો તો તે લોકો કહે કે બેટા જમાં ના કરાવતો તું જ્યારે ફરીથી addmission લે ત્યારે આવી ને 🆓ship card બદલાવી જાજે એટલે થય જાશે. અને સિર અત્યારે આમારી પરિસ્થિતિ થોડી સારી છે. અને મે ભણવાનું ફરીથી વિચાર્યું અને હું મારું free ship કાઢવા ગયો હતો શુક્રવારે તો તે લોકો કહે કે તમારું ફ્રી ship card na Hale અને તે વેસ્ટ થય ગયુ છે. તો મે કહ્યું k મને બદલાવી ના આપો તો વાંધો નય પણ હું ફરીથી જુની branch ma addmission લય લવ તો. તો પણ સાવ ના j પડી દીધું અને કહ્યું કે rulse બદલી ગયા છે. ધોરણ 12 કરેલ હોય તો 10ના બેજ પર addmission લીધું હોય તો ના થય એમ કીધું મને. Sir મારી પાસે એક એક evidence છે k મે મારા free ship card no લાભ j નથી લીધો બસ કાઢવી ને મારી પાસે પડી રહ્યો. હતો અને એક રૂપિયો પણ તેમાંથી મળેલ નથી. 😢 અને કોઈ પણ ત્યાં ના લોકો સરખો answer pn નથી આપતા sir.

    • @GURUKUL_1254
      @GURUKUL_1254  2 місяці тому

      Badha documents sathe navu form bharo and navu free ship card kadhavi lo,
      Ema Gap Cirtificate pn joint kri dejo jo mange to, don't worry thai jse
      Gap Cirtificate ma na khbr pade to aa joy lejo 👍 ,
      ua-cam.com/video/BIW-ylD6aFg/v-deo.htmlsi=kEsk22sNX5W3nrMe

    • @mafiagaming4147
      @mafiagaming4147 2 місяці тому

      @@GURUKUL_1254 tame Jem kidhu tem j kariyu hatu aaje to pan te loko kahe k tame std12th Karel che.aetle

    • @mafiagaming4147
      @mafiagaming4147 2 місяці тому

      Possible nathi ane kidhu k ame gandhinagar puchi laye. Pachi jawab aapiye

    • @GURUKUL_1254
      @GURUKUL_1254  2 місяці тому +1

      @@mafiagaming4147ek be divas jawab ni raah juo,pachhi agad joi e

    • @mafiagaming4147
      @mafiagaming4147 2 місяці тому

      @@GURUKUL_1254 sir temno answer aavi gyo che te loko ye na padi che k rules change thay gaya che