ચૂંટણી પ્રચારમાં પરષોત્તમ રુપાલાની ગામઠી ભાષામાં જમાવટ! Parshottam Rupala Election Campaign Speech

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • રાજકોટઃ ગુજરાત ભાજપના સૌથી અસરકારક કેમ્પેઇનર વક્તા પરષોત્તમ રુપાલાએ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે કમળાપુર ગામમાં અસલ ગામઠી ભાષા અને લહેકામાં સભા સંબોધી હતી.
    #ParshottamRupala #Speech #Rajkot #RajkotNews #Gujarat #Gujarati #GujaratiNews #gujaratnews #gujaratisamachar #loksabhaelection2024 #loksabhaelection #bjpcampaign

КОМЕНТАРІ • 245

  • @ravimakvana6069
    @ravimakvana6069 5 місяців тому +4

    વાહ ભાઈ વાહ ખુબ ખુબ આભાર 👍❤️👍

  • @ParsotamMakwana-th4gi
    @ParsotamMakwana-th4gi 4 дні тому

    પટેલ એટલે શાંતી દેશ મા ❤આભાર

  • @nanjibhaimurjibhaigodvani7809
    @nanjibhaimurjibhaigodvani7809 5 місяців тому +15

    વાહ કલાકારછે મોટાભાય પણ નાટકના મેન કલાકારછે બહુરૂપી

  • @bhautik4462
    @bhautik4462 5 місяців тому +22

    ભવાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું લાગે છે,,,

    • @onlineoffline6745
      @onlineoffline6745 5 місяців тому +6

      ગમે તેમ વળ ખાશો તોય આવશે તો ભાજપ જ

    • @lakhamshishah274
      @lakhamshishah274 5 місяців тому

      😢​@@onlineoffline6745

    • @user-zm4sq7ou1v
      @user-zm4sq7ou1v 4 місяці тому +1

      Desh bhajap jarurice

  • @dineshmskwanamakwana7863
    @dineshmskwanamakwana7863 5 місяців тому +7

    ભવાયો

  • @jitubhaitimbi8540
    @jitubhaitimbi8540 5 місяців тому +1

    Very very nice 👌 JAY Hind

  • @gulamhusen234tariya4
    @gulamhusen234tariya4 5 місяців тому +10

    અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી વયા ગિ યા અને હવે આભાઈ.આયા સે. અને આ રાજકીય કલાકાર સે. પહેલા પૈસા દયને સિનેમા જોવા જતાં .હવે યુ ટુયુબ માં આવા કલાકારો ના મફત મનોરંજન મડે છે.

  • @Bhartbhai90
    @Bhartbhai90 5 місяців тому +8

    18000 ગામડામાં કયું શું કર્યું ભ્રષ્ટાચાર

  • @user-ro4dl5vv5w
    @user-ro4dl5vv5w 5 місяців тому +5

    અમરેલી ભાવનગરમાં હાઉસ કર્યું છે એટલે તો હવે ભાઈ ત્યાંથી નીકળ્યા

  • @gyansandeshj.m.shiyal1989
    @gyansandeshj.m.shiyal1989 5 місяців тому +6

    ચૂંટણી સુધી દેખાશે પસી જોવા ની મળે

  • @MehulBharvad-hw4xj
    @MehulBharvad-hw4xj 5 місяців тому +2

    આટલા સમયથી મંત્રી હોવા છતાં તમને ના ઓળખે તો તમે શું કામના

  • @user-vx2th3rx4g
    @user-vx2th3rx4g 5 місяців тому +8

    ભષ્ટ્રાચાર ન કર્યો હોત તો ભીખ ન માંગવા ન નીકળવું પડે

    • @valadineshbhai8311
      @valadineshbhai8311 5 місяців тому

      પુરસસોતભાઇ બોલે તેમાં મજાઆવીજાય

  • @jagabhaiparamar2200
    @jagabhaiparamar2200 5 місяців тому +11

    અભય પહેલા કઈ નાટક કંપનીમાં કામ કરતા હતા જરાય નાટક કંપની નું નામ બતાવજો ને બહુ સારા નાટક ભજવે છે આ ભાઈ

  • @user-vi3uu5hs2d
    @user-vi3uu5hs2d 5 місяців тому +2

    ખૂબ સરસ ભાજપ ને વોટ

  • @user-oz4ur6lj4f
    @user-oz4ur6lj4f 5 місяців тому +12

    ભારત વેચવા ભાજપ લાવવાની જરૂર છે

    • @onlineoffline6745
      @onlineoffline6745 5 місяців тому

      ગમે તેમ વળ ખાશો તોય આવશે તો ભાજપ જ,,,

  • @dhoraliyakarmanbhai5584
    @dhoraliyakarmanbhai5584 5 місяців тому +5

    આને ભવાયો કહેવાય.

  • @bhautikkothival5566
    @bhautikkothival5566 5 місяців тому +17

    ગામ.મુકી.બીજા.ગામ‌.જવુ.પડયુ.પોતાના.વિસ્તાર.સારૂ.નથી.કર્યુ.ઈ.તમારા‌.રાજકોટનુ.હુ.સારૂ.કરવાનો.કોમેડીને.ત્યાથી.કાઢજો.અમે.અમરેલી.માથી.કાઢોછે

  • @ashvinkumarninama8803
    @ashvinkumarninama8803 5 місяців тому +21

    ચૂંટણી હુદી જ પછી ખોવાય જાહે.

    • @onlineoffline6745
      @onlineoffline6745 5 місяців тому

      તો ચુટણી પછી ક્યા ક્યા પક્ષ નો હોકો દેખાણો???

  • @chiragpatelchirag2006
    @chiragpatelchirag2006 4 місяці тому

    Vah shaheb vah sarsas

  • @user-uu3pb1ub2h
    @user-uu3pb1ub2h 5 місяців тому +10

    કુંવરજી બાવળિયા કેવા સાંભળે સાંતી થી

  • @jamkhambhaliatoday4127
    @jamkhambhaliatoday4127 5 місяців тому

    જ્ય શ્રીરામ

  • @manishdangariya9016
    @manishdangariya9016 5 місяців тому +11

    તો અમરેલી મા 3 વાર કેમ હાર્યો એ પણ કેતો જાજે......

  • @nareshkumarvala4526
    @nareshkumarvala4526 5 місяців тому

    Good

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 5 місяців тому

    વાહ ભવાયા સાહેબ વાહ

  • @dhrafabapu
    @dhrafabapu 5 місяців тому +4

    આ ઉમેદવાર ડાયરો જ કરવા મા હાલે...!

  • @nathabhaitheshiya4127
    @nathabhaitheshiya4127 5 місяців тому +5

    સામોમળેછારૂનથીએટલેરાજકોટજવુપડેછેપાણીનોખોટોજસલમાભાઈ

  • @ragnathchaudhari9392
    @ragnathchaudhari9392 5 місяців тому

    जय हो साहेब जी 💐

  • @saramanbhairajatiya6537
    @saramanbhairajatiya6537 5 місяців тому +13

    આને નાટક મંડળી માં ભરતી કરાવી દયો ભાઈ

    • @onlineoffline6745
      @onlineoffline6745 5 місяців тому

      નાટક મંડળી માં તમારે જવાની જરૂર છે બાકી આમને તો જનતાએ દિલ્હીમાં પહોચાડી દીધા છે,, હવે તમે ગમે તેમ વળ ખાશો તોય આવશે તો ભાજપ જ 😂😂

  • @mukeshbhainatabhai5922
    @mukeshbhainatabhai5922 5 місяців тому +20

    બે વર્ષથી ખેડૂતો ને કપાસ ના ભાવ નથી મળતા એની વાત કરજો

  • @user-by1yt8zp2i
    @user-by1yt8zp2i 5 місяців тому +1

    કલાકાર...રાજકોટ

  • @user-go4rl2rh5v
    @user-go4rl2rh5v 5 місяців тому +4

    Next cm rupala saheb ne Banavva joie Gujarat ma

  • @meragavmeradesh.9907
    @meragavmeradesh.9907 5 місяців тому +4

    સફેદ ડુંગળી ના નિકાસ ની કાંઈક વાતુ કરો😂

  • @vipulgoswami8630
    @vipulgoswami8630 5 місяців тому +13

    અમરેલી થી રાજકોટ જવું પડીયુ જો તમે કામ કરીયુ હોય તો રાજકોટ

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani4442 5 місяців тому +6

    કોમેડી.કીગ...અમરેલી.મા.કામ.જ.કર્યા.હોત.રાજકોટ.ન.જવુ.પડેત

  • @hardipsinhgohil400
    @hardipsinhgohil400 5 місяців тому +4

    E v m Seting che sr tenshan no leta

  • @rajubhaikamaliya4058
    @rajubhaikamaliya4058 5 місяців тому

    ત્યારે વિજળી જતી તો મારા મા મારા પિતા ને કેતા કે આ તમારી મિત્ર ગય કારણ કે એ વખતે ઉર્જા મંત્રી માંગરોળ ના ધારાસભ્ય હતા મહિલા ધારાસભ્ય હતા

  • @d..s...senal..9999
    @d..s...senal..9999 5 місяців тому +7

    વીમા બંધ કર્યા છે ખેડૂતના

  • @ahirrajesh4355
    @ahirrajesh4355 5 місяців тому

    વાહ રુપાલા સાહેબ😂😂😂

  • @ji7687
    @ji7687 5 місяців тому +5

    તમારા રાજ મા બધુ ખાનગી કર્યું એનુ શું.

  • @nirajkotadiya
    @nirajkotadiya 5 місяців тому +3

    અમરેલીનો ક્યાંય વિકાસ કર્યો હોય તો જણાવો….

  • @harjibhaidabhi6511
    @harjibhaidabhi6511 5 місяців тому

    આ સામે નો મળે ઈ જ સારૂ

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek 5 місяців тому +3

    રોજ કેનાલ તૂટે છે તેની. વાત કરો

  • @Prahladji5556
    @Prahladji5556 5 місяців тому +3

    ગરીબ ને જીવવુ કઇ રીતે તમે મોંઘવારી કેટલી કરી એ વાત તમે .કરતાં જ નથી.

  • @KaushikPatel-km9rb
    @KaushikPatel-km9rb 4 місяці тому

    Only bjp Only modiji

  • @nirajkotadiya
    @nirajkotadiya 5 місяців тому +10

    અમારા રાજકોટને અમરેલી નથી બનાવું ભાઈ અહીંયા વિકાસ સારો જ છે …. 😂

  • @natubhaikhichada3518
    @natubhaikhichada3518 5 місяців тому

    દેશી ભાષામાં વાહીયાત વાતો કરી ને વાહવાહી મેળવવા ની માસ્ટરી છે આ ભાઈની.

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q 5 місяців тому +3

    Vah bhand vah Billa ranga no dasondi

  • @meragavmeradesh.9907
    @meragavmeradesh.9907 5 місяців тому +5

    જીતેતો ધાનાણી જ જીતે

  • @user-oz4ur6lj4f
    @user-oz4ur6lj4f 5 місяців тому +1

    ૭૭૮૦૦૦ ગામ માં વીજળી હતી

    • @valadineshbhai8311
      @valadineshbhai8311 5 місяців тому

      કલા કાર જેવું કામસે હાસય સાંજ ફાવેસે ફાવેછૈ

  • @rambhaidhanani5209
    @rambhaidhanani5209 4 місяці тому

    Dhanani.jitse

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 5 місяців тому +1

    Vah vah rupalaji

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 5 місяців тому +1

    Congresh Jindabaad

  • @jayantibhaipatel7149
    @jayantibhaipatel7149 5 місяців тому

    શહેર સુખી અને ગામડા દુઃખી હતા. ગુજરાત માં હવે બીજેપી આવતા શહેર કરતાં ગામડા સુખી છે. નવી પેઢી ખાસ સાંભળે

  • @user-cx7dt2bh3e
    @user-cx7dt2bh3e 5 місяців тому +2

    Bjp only

  • @nayanpatel1843
    @nayanpatel1843 5 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ. ..🥰🙏
    🙏🙏🇮🇳🙏🙏

  • @user-bl5vj8hx2g
    @user-bl5vj8hx2g 5 місяців тому

    BhavayoNatakmaHale

  • @naranbhaimrathod534
    @naranbhaimrathod534 5 місяців тому +2

    Bjp400+

    • @RajuBhedi-sp9cs
      @RajuBhedi-sp9cs 5 місяців тому

      तारा बापा ऐ आपी

  • @mukeshjograjiya111
    @mukeshjograjiya111 5 місяців тому +2

    બીજી વાત કરો 10 વરસ થી એક જ ભાસન કરો છો પબ્લીક ની પતર ઠોકોસો

  • @jagmalramsuthar3540
    @jagmalramsuthar3540 5 місяців тому

    जय मोदीराज ❤

  • @user-cx7dt2bh3e
    @user-cx7dt2bh3e 5 місяців тому +1

    Only bjp

  • @dubariyavaljibhai5254
    @dubariyavaljibhai5254 5 місяців тому +3

    Khetima vijdi ratre ape se

  • @jayeshpathar5920
    @jayeshpathar5920 5 місяців тому

    😊

  • @nereshkasodariya2533
    @nereshkasodariya2533 5 місяців тому

    Good sir ji

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 5 місяців тому +1

    प्रजा ने विनंती के आवी नौटंकी मा न आवत जे सांसद तमारा विस्तार नो होय जे तमारी वच्चे आवी तमारी तकलीफों दूर करे तेनेज पसंद karjo

  • @PrakashKalariya-ud3dy
    @PrakashKalariya-ud3dy 5 місяців тому

    Jay ho Bjp

  • @pochabhairabari4332
    @pochabhairabari4332 5 місяців тому +2

    નર્મદા ડેમ બયાને કેટલો ટાઈમ થયો લાઈટ હતુ તયારે ભાજપ નો જન્મ ય નતો થયો

  • @maganbhailathiya
    @maganbhailathiya 5 місяців тому

    ભવાયા કંપની નામ છે રૂપાલા

  • @ganeshbhaimarvaniya
    @ganeshbhaimarvaniya 5 місяців тому

    ચૂંટાઈ ગયા પછી રામ રામ

  • @parsottampatel5622
    @parsottampatel5622 4 місяці тому

    Parsottamdas, Hirabhai, pata,kadan,sanghai

  • @hardikkothiya2560
    @hardikkothiya2560 5 місяців тому

    પાની નું કામ તમારું નથી ભવાયા

  • @jayantibhaipatel7149
    @jayantibhaipatel7149 5 місяців тому

    લોકસાહિત્યકારો ખરેખર નવાં ગીતો બનાવો બનાવો, ખુબ સત્ય વાત છે.

  • @hareshvyas2298
    @hareshvyas2298 5 місяців тому +2

    ये लास्ट चुनाव लाड़लो, क्यू की घर बैठने का वख्त आ गया है।

  • @Loinofgir
    @Loinofgir 5 місяців тому +1

    મોજે 😂 દરિયા 😂 ભાઇ ભાઇ ✌️✌️✌️💯💯🎉🎉

  • @solankivishal8829
    @solankivishal8829 5 місяців тому +1

    Rajkotni. Janata. Ne. Vicharine. Matdan. Karvu. Karan
    Ke. Amareli. Mukine. Rupala. Rajakot. Aaya. To. Kem. Aetale. Sthanik. Umedvarne. J. Matdan. Karay. Bhaio

  • @mustakmakrani6834
    @mustakmakrani6834 5 місяців тому +4

    આ ડોહા ને હરાવો યાર કથા બોલે છે

  • @anilpatel8881
    @anilpatel8881 5 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ🎉🎁

  • @gajendrajadav7753
    @gajendrajadav7753 5 місяців тому

    મોદી પછીના મોટા -------ભવિષ્યમાં પ્રભાન મંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી શકે છે

  • @rajeshkumarshankarbhaibara5349
    @rajeshkumarshankarbhaibara5349 5 місяців тому +1

    Dugli kheduto vesay gaya pasi bhav badhiya ka

  • @jadejajaysinhjimasali8778
    @jadejajaysinhjimasali8778 4 місяці тому

    B.j.p.javaniche

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai1002 5 місяців тому +1

    Comedi

  • @jaydevsinhzala3043
    @jaydevsinhzala3043 4 місяці тому

    જોકરસેઆ

  • @jesingbhaimakwana2947
    @jesingbhaimakwana2947 5 місяців тому +1

    Khoti vatu kare chhe

  • @ishvarpatel4023
    @ishvarpatel4023 5 місяців тому

    Bharat shrakar kon chalave se

  • @user-sn6mi5yo2r
    @user-sn6mi5yo2r 5 місяців тому +1

    Kisan karj maf Karo

  • @KusumbenJaviya
    @KusumbenJaviya 5 місяців тому

    સ😊😊

  • @chandrakantbhaipatel3641
    @chandrakantbhaipatel3641 5 місяців тому +1

    Vikas na name jamin gumavta khedut ne puso, Kono Vikas thayo ?? Vah vikas Vah 😂😂😂😂

  • @sureshkumarsureshkumar6279
    @sureshkumarsureshkumar6279 5 місяців тому

    4:52

  • @ashokpatel2565
    @ashokpatel2565 5 місяців тому

    Gaam foi rupala baa jevij hoy chhe pure puri baa chhe

  • @sadgurudigitalbhajasantvan753
    @sadgurudigitalbhajasantvan753 5 місяців тому

    Aap ni bhasha ma aatla ferfar Kem tthai Gaya 6 aam gargara Kem tthai Gaya 6o
    Dayra vadhare chale 6 lage 6.

  • @yadavkalyansinh
    @yadavkalyansinh 4 місяці тому

    ચુંટણી પછી આ ભાઈ ને નાટક કમ્પની માં કદાચ જગીયાય મડેકે કેમ?

  • @ramabengopani6658
    @ramabengopani6658 4 місяці тому

    Only BJP

  • @ramabengopani6658
    @ramabengopani6658 4 місяці тому

    Rajakot jovo ne Amreli jovo rangili Rajkot hato badha kese rahe vu hoi to Rajkot ma

  • @mahendrsinhjadav1
    @mahendrsinhjadav1 5 місяців тому

    darek fild ma contrack system lavi didhi

  • @RameshPatel-wi4qj
    @RameshPatel-wi4qj 5 місяців тому

    Bjp jindabad

  • @ramabengopani6658
    @ramabengopani6658 4 місяці тому

    Rajkot ni janta samadar che Modi ji ne Vijay banavase Rajkot na vikas mate

  • @bhupatmetaliya2760
    @bhupatmetaliya2760 5 місяців тому +2

    તમારા બાપ નું છે

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 5 місяців тому

    Kheduto narmada na paani mate Aje Dode Chhe

  • @ashvinmakwana4843
    @ashvinmakwana4843 5 місяців тому

    આને કહો કે ડૂમો કોની દેન છે તમરી છે કઈ ડેમ તમે બનાવી કયું તળાવ તમે બનાવ્યું છે

  • @ashishgadhvi6802
    @ashishgadhvi6802 5 місяців тому +1

    વાહ રૂપાલા સાહેબ

  • @hardipsinhgohil400
    @hardipsinhgohil400 5 місяців тому +1

    Dungari ni aavg thai tyare Nikas bandh karididhi che sarkare e vat to karo