ખૂબ સરસ મેળો હતો. મર્યાદિત સંખ્યા હોય તો જ મેળામાં મજા આવે અને બીજું વાતાવરણ ખૂબ સુંદર હતું શ્રાવણિયો વરસાદ. આવા નાના મેળા જ આનંદદાયક અને યાદગાર બની જતા હોય છે. ખૂબ સરસ વીડિયો તમે બનાવ્યો, ઘરે બેઠાં મેળો થઈ ગયો, આવા જ મજાના વીડિયો બનાવતાં રહો એવી શુભેચ્છા.🎉🎉🎉
Jai Jinendra 🙏 very nice melo beautiful climate & view.pani puri chanazor ni moje moj
Butipul very nice
જય શ્રી કૃષ્ણ મીનાબેન સ્નેહા પટેલ રાજકોટ થી
JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU
Excellent location che ho meenaben......tme rajkot bhuli gya hso❤
*Music Editing & Road, Horse, Tree, Nature View is Superb*
Good
ખુબ સરસ મેલો હતો બહુ મજા આવી બસ આવા વીડીયો બનાવતા રહો હુ કુંદન ગજ્જર ગોડલથી થેન્ક યુ
Jayshreekrs hna 🎉
Mast melo
Har har mahadev
Bav maja aavi Melo joene ame pan hare aaviya hoy avu lagayu 😅
મને તો બુધવારી જેવો લાગીયો મેળો 😊😅😂
Jay khodiyar maa
જય શ્રી કૃષ્ણ
Jay shreekrishna
ખૂબ સરસ મેળો હતો. મર્યાદિત સંખ્યા હોય તો જ મેળામાં મજા આવે અને બીજું વાતાવરણ ખૂબ સુંદર હતું શ્રાવણિયો વરસાદ. આવા નાના મેળા જ આનંદદાયક અને યાદગાર બની જતા હોય છે. ખૂબ સરસ વીડિયો તમે બનાવ્યો, ઘરે બેઠાં મેળો થઈ ગયો, આવા જ મજાના વીડિયો બનાવતાં રહો એવી શુભેચ્છા.🎉🎉🎉
Baa Kiya haliya
તમે રમેશભાઈ રામભાઈ રાજ્યગુરુ છે
મારી મોટા પપ્પા ને છોકરી ગીત ગાતી તમને ખબર હોય ગરબા ગાતી હોય છે
Kem cho ? Happy. Satam/ atham🙏🙏🙏🙏🙏❤👌
ગામમાં ગરબી કરતા હતા તમને ખબર છે આપણા પટેલ સમાજની બાજુમાં
A long hair vala kona mummy chhe
Jency, Mansi
Jay shree krishna