Це відео не доступне.
Перепрошуємо.

Ek Lal Darwaje Tambu Taniya Re - || Falguni Pathak ||

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024
  • Lyrics of "Ek Lal Darwaje"
    એક લાલ દરવાજે
    તંબુ તનિયા રે લોલ
    હે અમદાવાદી નગરી
    હે એની ફરતે કોટે કાંગરી
    કે વઉ તમે નો જસો જોવાને
    ત્યાં બાદ શો બડો મિજાજી
    એક લાલ દરવાજે
    તંબુ તનિયા રે લોલ
    હે ત્રણ દરવાજા માહી
    માં બિરાજે ભદ્રકાળી
    હે માડી ના મંદિરીયે
    ગુલ જરી જોવા હાલી
    કે વઉ તમે નો જસો જોવાને
    ત્યાં બાદ શો બડો મિજાજી
    એક લાલ દરવાજે
    તંબુ તનિયા રે લોલ

КОМЕНТАРІ • 6