Shailesh Sagapariyaએ કહ્યું અધિકારીને સસ્પેન્ડ કરવાનો મતલબ સજા હોતો નથી|નાગરીકો જાગશે તો કશું બદલાશે

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 142

  • @sandiptaviya
    @sandiptaviya Місяць тому +11

    સસ્પેન્ડ સિસ્ટમ બંધ કરી ડિસમિસ પ્રથા લાગુ કરો એટલે બધું ok

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Місяць тому +19

    અધિકારીઓ ને દર ક્યાંથી હોય કેમકે એમની સાઠ ગાથ તો નેતાઓ ની સાથે છીએ જે નેતાઓ કહે તેજ કરે છે અને એમના પ્રમોશન પણ ખૂબ જલ્દી થઈ જાય છે સાથે મળી ને રૃપિયા કમાણી કરવાની કામગીરી હોય છે બાકી જતના તો ચૂંટણી ટાઇમે વોટ લેવા નાં હોય તો આવે છે

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Місяць тому +10

    દેવાંશીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન. સગપરીયા સાહેબે જે હિંમત થી સરકારી સિસ્ટમના અનુભવો કહ્યા તે બદલ તેઓને ધન્યવાદ

  • @prafulparmar2883
    @prafulparmar2883 Місяць тому +12

    સરકારી અધિકારીઓને સરકાર દ્વારાજ બચવવામાં આવેછે.

  • @johnbhagat9064
    @johnbhagat9064 Місяць тому +11

    સામાન્ય જનતા માટે સરકાર નથી વ્યાપારી માટે ની સરકાર છે

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 Місяць тому +11

    શૈલેષ ભાઈ જેવા અધિકારી થાય નહીં. કર્તવ્ય નિષ્ઠાવાન

    • @mukeshbhainakum2683
      @mukeshbhainakum2683 Місяць тому +1

      કારણ કે બી એ પી એસ ના સતસગી છે

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 Місяць тому +1

    સિસ્ટમમાં નિષ્ઠાવાન અધિકારીઓની ભરતી કરી નથી પછી પબ્લિક ની સેવા કઈ રીતે થઈ શકે

  • @jaspalsinhvaghela4561
    @jaspalsinhvaghela4561 Місяць тому +3

    અધિકારી સાથે રાજનેતા કોઈ નો ડર નથી આપણે જનતા જીતાડે છે એટલે અભિમાન આવી જાય

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 Місяць тому +3

    ગુજરાતમાં હાવ હાચા પત્રકારો કેટલા? અધિકારીઓ કેટલા? અને નેતાઓ કેટલા?.... સહનશક્તિ પુરી થાય છે.

  • @Drjeet84
    @Drjeet84 Місяць тому +2

    सीट ઉપર બેસે એટલે મંત્રીઓ દ્વારા set થયેલી system મુજબ કામ કરવાનું એટલે ઈમાનદારી ને નીતિમત્તા નું ફીંડલું વળી જાય..

  • @ritavara3212
    @ritavara3212 Місяць тому

    Yes Aa vat 💯✅ che
    Khub saras Devanshi ben tame bov saru kam karo cho ame tamari sathe chiye 🤝👌👌👍🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @dixitrajesh4667
    @dixitrajesh4667 Місяць тому +3

    બહુ સાચી વાત છે, બધું જ છે પણ ન્યાય નથી, વધારે સારી રીતે એમ કહી શકાય કે ન્યાય વેચાઈ છે, તમારામાં ત્રેવડ હોય તો ખરીદી શકો

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Місяць тому +3

    ગુડ ગુડ શૈલેષ ભાય..

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz Місяць тому +2

    દેવાંશીબેન મે બોગસ કલાકે એમને કલાક નો ક આવડતો ન હતો મે જે વખત ના શિક્ષણ કમિશનર જંયતિ રવિ સાહેબ ને અરજી કરી હતી એમને ડે કલેકટર ને તપાસ ના આદેશ આપ્યો હતો હું થાકી ગયો જે તે શિક્ષણ કમિશનર પણ થાકી ગયા પણ અમારુ કાઇ ચાલ્યું નહિ

  • @NILESH-ig5zb
    @NILESH-ig5zb Місяць тому +2

    S જગદીશન સાહેબ ધ બેસ્ટ

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 Місяць тому +2

    દેવાંશી બેન ભાઈશ્રી પ્રજા બધું ભૂલી જાય છે પણ પ્રજાને પોતાનો રોટલો રડવામાં અત્યારે એટલી મહેનત કરવી પડે છે ને એની વાત પૂછવામાં અને નાના માણસને તો આ કછડી નાખે છે જેની પણ પૈસો છે ઈ સહમત એની પાસે ત્રણ વિભાગ પડેલા છે સત્ય નોકરિયાતો છે જે ભટીયાર નોકરિયાતો છે ને ભાઈ અને કરાવનાર વ્યક્તિ એક આખો પક્ષ આમ જનતા છે એ એક પક્ષ છે કોઈ કાર્ય ન કરીએ કે વધારેમાં વધારે ઉપયોગ કાનૂની થઈ જાય જેલમાં ચડતો થઈ જાય છોકરા ઘરે રખડી જાય એની સાથે પછી કોઈ મોટો આવે નહીં તો નથી નાનો માણસ કંઈ કરી શકતો નથી

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 Місяць тому

    નેતાઓ ને અધીકારી ઓ કેટલા હપૃતા આપવા પડે છે.

  • @ketank760
    @ketank760 Місяць тому

    પ્રમાણિક અધિકારીઓના નામ જણાવવા શૈલેશભાઈને વિનંતી .

  • @bhagirathsinhjadeja7403
    @bhagirathsinhjadeja7403 Місяць тому

    Thank you🎉🎉🎉

  • @user-st2ei4hg2u
    @user-st2ei4hg2u Місяць тому

    Bilkul સાચી વાત છે sagpariya sir batha તમારા jeva na હોય patel samaj ne તમારો સાથે છે

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Місяць тому

    Well done Madam.

  • @bhagirathsinhjadeja7403
    @bhagirathsinhjadeja7403 Місяць тому

    Tame to tame cho devasiji jordar

  • @ritavara3212
    @ritavara3212 Місяць тому

    💯✅ bhai 🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @06me16vicky
    @06me16vicky Місяць тому +1

    Mam adhikari nathi fasata Ane class-3 bhog levay chhe. Ava ma tyana political loko no pan bhog levano joye myor, corporater mp MLA pan action leva te pan jovu joye

  • @vinulakhani9271
    @vinulakhani9271 Місяць тому +1

    પ્રજા ને દોષિત કહેવાય જ નહીં

  • @supporttruth3706
    @supporttruth3706 Місяць тому

    સત્તા પાસે પ્રજા લાચાર છે ભાઈ...

  • @bharatgajera2577
    @bharatgajera2577 Місяць тому +1

    સામુહિક હત્યાકાંડના કેસમા ઝડપી ન્યાય મળે તે માટે કઈક અલગ કોર્ટ બનાવી પડશે જ. તો જ ગુનેગારોને ત્વરીત અને આકરી સજા આપી શકાશે

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 Місяць тому +1

    Corruption are ......not in Rank of joint secretary/secretary/ principal secretary/additional chief secretary ......?!?!?🤣😎... or ... it is of another nature.........?!?!?🤣😎

  • @hirenkumar8868
    @hirenkumar8868 Місяць тому +1

    Aa bhai ne pan sarkar no full support hoy em lage che, potana khata ma Chal tu hoy e bolvani himmat na hoy ne to loko ne shikhamano aapvi nahi

  • @harishbhatt4524
    @harishbhatt4524 Місяць тому

    જ્યાં બનાવાની સ્થળ પરની સ્થિતિ જ it self evidence ગણી શકાય તેમ હોય ત્યાં બીજી તપાસ અને પુરાવા સાંયોગિક પુરાવા તરિકે મદદરૂપ બને,
    પણ સ્થીતિજ negligancy નો પ્રબળ પુરાવો ગણીને કાર્યવાહીમાં ત્વરા અપેક્ષિત છે.

  • @patelvishnubhai4127
    @patelvishnubhai4127 Місяць тому

    Suspension is not a punishment,officers at fault should be dismissed from the department

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 2 місяці тому +1

    Devanshi, GET RESULTS.

  • @patelbharat8853
    @patelbharat8853 Місяць тому

    મહાત્મા ગાંધી વિશે બનાસકાંઠા ના ભાઈ e જે વાતચીત કરી તે ખૂબ સરસ છે

  • @imtiyazpatel3148
    @imtiyazpatel3148 Місяць тому

    દિવસ દરમિયાન એક એવો પણ લાઈવ પ્રોગ્રામ ચાલુ કરો જેમાં તમે તમારા વ્યૂઅરસ ના સવાલ પણ લઈ શકો જેથી પ્રોગ્રામ પણ સારો થશે વિયુઅર્સ પણ વધશે

  • @narendrapatel5915
    @narendrapatel5915 Місяць тому

    Sahi bat, Burocrasi / Adhikari Loko Sarkar par Havi chhe bhai Aathi public Jagrut thavu joiye

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Місяць тому

    Nokari mate educational qualification hot to leaders mate election ladavaa mate kem koi educational qualification fix nathi karaati kyarey pan Dosto ?

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 Місяць тому

    દેરા ગાંધીના વખતમાં અમે તો આવું કાંઈ પણ જોયું નથી કોઈ દિવસ આ આપણને જોવા મળ્યો

  • @ranamahendrasinh552
    @ranamahendrasinh552 Місяць тому

    વાહ સરસ ભાઈ

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Місяць тому

    Devanshi ben tame satat jvalanshil mudda uthaavo chho te badal dhanyavaad...

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому

    Aa saheb tv par aavi ne sara thaye che. Sarkari department na corruption ne khulo karo. Gujarat Sarkar na badha j department ma corruption che. Only sari sari vaato kare che.

  • @nandlalsangani8070
    @nandlalsangani8070 Місяць тому

    Darek Adhikari ane Neta ni dar 5 varse property ane investments ni tapas thavi joye ane bhrast Adhikari ne ke Neta ne jel bhega karva joye

  • @harshagohel
    @harshagohel Місяць тому

    # CORRUPT EMPLOYEE......SHOULD START ..........WHERE PUBLIC CAN OPEN UP ABOUT CORRUPT EMPLOYEE OF GOVERNMENT

  • @umeshvaishnav3439
    @umeshvaishnav3439 Місяць тому

    નમસ્કાર 🎉

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 Місяць тому

    બિલકુલ સાચી વાત કહી છે ❤🎉

  • @narolavishal750
    @narolavishal750 Місяць тому

    🙏🙏🙏

  • @yoyoyoyo.522
    @yoyoyoyo.522 Місяць тому

    Tamara jeva patrakar par khubaj man thay che

  • @fundamentalsolutions6095
    @fundamentalsolutions6095 Місяць тому +1

    4:20 Madam Janta e j potani naitik farak samajvi padse , Janta e j jagrut thavu padse. Janta e j police , lawyer, media , Nakrik, Neta badhu j banvu padse .
    Darek ne em thay chhe ke mara ek thi su thase . Pan darek vyakti Aakha vars ma ek vakhat pan potani comfort zone ma rahi ne thai sake evu ek kam pan kare to desh badlai sake . Darek e samajvu padse ena ek thi j desh chale chhe.
    Ratsa par jaie tyare wm thay ke game tya thuki devu, game tem gadi chalavi , game tem parking karvu , game tem vyavhar karvo . To desh kya thi badlase . Jyare darek vyakti anya no vichar kari ne chalse tyare j desh badlase baki nai badlay . Mara lidhe anya ketla heran thai sake chhe e vichar jyare avto thai jase tyare desh aapo aap badlai jase . Adhikario ane netao e to jakh mari ne badlavu padse . Kem ke chhelle to jevi praja tevo raja ( lokshahi ma ) .
    Janta su kari sake ena mate no roj ek episode hovo joie . Ke jema janta potane khatra ma nakhya vagar kevi rite su kari sake enu education male .
    Ek j solution chhe Janta .. Janta .. ane Janta .

  • @sohilsonani8376
    @sohilsonani8376 Місяць тому

    Nakami Namali prajja ne Jagavoooooooo ✅🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @dlvankar820
    @dlvankar820 Місяць тому +2

    400 par

  • @saiyednajir7483
    @saiyednajir7483 Місяць тому

    RAJKOT AGNI KAND. AETLAMATETO NTHI THYONE KE PBLIK NO DHIYAN BHTKAVINE. EVM. MAGDBD KRINE. RUPALANE. JITADI AAPE

  • @RamnikbhaiThumar-bw6hu
    @RamnikbhaiThumar-bw6hu Місяць тому

    You are Right, Shailesh Bhai,

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 2 місяці тому +2

    Devanshi, NO MORE FANCY LANGUAGE FROM YOU.

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 Місяць тому

    Rajkot na TPO jode aatlu to gandhinagar,ahmrdabad ,surat ,vadodra vala jode ketlu???? Maths no dakhlo chhe news channel mate..javab aapo.

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому

    Amuk print / tv media pan Sarkari system ma involve che. Corrupt system ne saath aape che.

  • @balkrishnasharma8609
    @balkrishnasharma8609 Місяць тому

    Madam avi gaya yame Kejriwal ni jem. Haave to evoo jadva made che ke game zone 4 varsh thi expansion mode maa hatoo. Tame kya sui gaya hata 4 varsh sudhi jo pehla jagi gaya hot and publish karyoo hot to farak padat ke nahi. Bus TRP leva besi jao cho loko na gaya pachi.

  • @harshadbhaipatel7037
    @harshadbhaipatel7037 Місяць тому

    Shailesh bhai is a class-1 officer. He resigned from service.

  • @Satishsvyas
    @Satishsvyas Місяць тому

    RAJKARNI O SYSTEM NE POTANA SWARTH ane DABDABA mate KATHPOOTLY banavi de chhe

  • @shirishbhandari1826
    @shirishbhandari1826 Місяць тому

    કોઈએ પણ સત્ય આગળ જો અવાજ ઉઠાવ્યો તો જેલ ભેગા

  • @manojpandya580
    @manojpandya580 Місяць тому

    App Adhikari hata tyare ķya nidarata batavi teno ek examples batavo. Tamoe .Gudi Gudi vat karava thi nidarata sabit na kari sakay

  • @jiteshvachhani1286
    @jiteshvachhani1286 Місяць тому

    चोर,नो,भाई,घंटी,चोर,पंजा,मां,जागरुकता,नो,अभाव

  • @nandlalsangani8070
    @nandlalsangani8070 Місяць тому

    Praja Adhikari thi dare chhe

  • @AshavinSutariya-iy9up
    @AshavinSutariya-iy9up Місяць тому

    Badha jagrut chhe pan active nathi pan thase ne tyare kasuk navu thase

  • @jiteshvachhani1286
    @jiteshvachhani1286 Місяць тому

    लोको,मां,जागरुकता नो,अभाव

  • @manojpandya580
    @manojpandya580 Місяць тому

    Motivational speech apologise chho Tema tamo pramanik chho?

  • @user-ki2jo6mc3t
    @user-ki2jo6mc3t Місяць тому

    Prajane.dosha.na.aapo.praja.khambhe.ketli.jawadaino.boj.hoy.pan.praja.tamne.khurchhi.aapi......praja.aajan.na.khbar.pade.keva.khel.chale.pan.tame.sbhan.bhanela.chho....khurchi.par.besine.dhekan.ni.jem.lohi.na.piway.

  • @manojpandya580
    @manojpandya580 Місяць тому

    Vastvikata ane dambh vache app su kaho chho app ama avo chho?

  • @mohsinmansuri9575
    @mohsinmansuri9575 Місяць тому

    NAMALI PRAJA HOY, TYAJ AAVA POLITICIANS, POLICE ANE SYSTEM PAIDA THATI HOY CHHE.

  • @sanjayghadiya3106
    @sanjayghadiya3106 Місяць тому

    Sailesh bhai praja tarike koy ek ghatna ma tame su nathi bhulya?,tame pan ek takatvar praja ma avo.

    • @sanjayghadiya3106
      @sanjayghadiya3106 Місяць тому

      Tamara jeva Sara Ane takatvar Loko,khota Loko ni same khuli ne avta nathi Ane nana Ane nirbal Loko uper dosh no toplo dhodi do chho ,thank you

  • @jigneshkumarrao5950
    @jigneshkumarrao5950 Місяць тому

    Aa bhrashtachaar I o desh na nagriko ne ane desh ne barabad kari rahya chhe
    Roj wadho crime rate
    Roj wadhti jansankhya
    Aa badhu desh ne paymal kari nakhshe ...

  • @mahadevchandrasala4400
    @mahadevchandrasala4400 Місяць тому

    બેન સાહેબનેપુછાે અધીકારીયાે બાળકાેસાથે આવુ બને ત્યારે સુકરેછે

  • @shirishbhandari1826
    @shirishbhandari1826 Місяць тому

    વર્ષો થી ચાલે છે એટલે આડટ પડીગય છે

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому

    Honest loko ae guffa ma j javu pde. Honest loko nu sansar ma koi j sthan nathi. Sachi vaat bedhadak.

  • @PiyushDhruve
    @PiyushDhruve Місяць тому

    ++ Khatr mathe divo bambana etc khrcha kon bhre

  • @shaileshpatel1963
    @shaileshpatel1963 Місяць тому

    Aa all business politicians no chhe

  • @musicallylovers.1445
    @musicallylovers.1445 Місяць тому +1

    B.j.p rese tya sudhi aavuj chalse

  • @dyshnow690
    @dyshnow690 Місяць тому

    Devansiben reporting karo tyare head sidhu rakho...... Bend hoy to jovu nathi gamtu....

  • @Satishsvyas
    @Satishsvyas Місяць тому

    Seat pat betha pachhi khabar pade ke ketla mari upar jadichamdi na hath pakdi lenara betha chhe

  • @sajidlakhani2338
    @sajidlakhani2338 Місяць тому

    Koi vaykti e guno karyo hoi to pan saja malti nathi
    Enu Karan rishavt aapo ne jalsa Karo
    Jaya aapda kanun saja nahi aape Taya sughi aavu bantu rehshe

  • @KP-eu7sn
    @KP-eu7sn Місяць тому

    Nagriko j Hindutva na name blackmail Thai gaya che to have Su karvanu. Corruption chek Sudhi Gussi gayu che k avu thay to pan Emno atma j mari parvaryo che

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 Місяць тому

    sampati ni tapas thavi joia....apramansar sampati mali aavshe.

  • @valapareshsinh8783
    @valapareshsinh8783 Місяць тому

    Adhikari to vafadar j hoi chhe ben pan hakigat ma adhikari name na chhe khali baki hale bdhi jabavala nu jabavala koi nu ky na avva de iAS ips bdha ne haki ley police ne to bisarane jem ave em pressure kre

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 Місяць тому

    Can any unauthorised structure...... stand/ used for many years....?!??🤣😎 ... without blessing (!) of Town planning officer......?!?!?🤣😎

  • @srujanpatel8847
    @srujanpatel8847 Місяць тому

    Badha kem praja par dosh nakhi raya che ! Govement and Media kyar sudhi publice par dosh nakhse. Job par to govement che and ame elect govement elcect kari. Na to publice job par che goverment ni, to ame as a publice kya thi responsible . Yes ame bhuli jai ye karan k ame bi roz struggle kari ne income kamaiye che. Godi media pulice par nakhe to samjai pan @JAMAVAT tamre stongly condem karva joie ava statments.

  • @Satishsvyas
    @Satishsvyas Місяць тому

    E range na chhootke RANGAI javu pade chhe
    Nahitar
    Badli ane bartarfi ni latakty TALWARO
    Ni bhhootavro mo sapdavi devay chhe

  • @sunnygajjar1670
    @sunnygajjar1670 Місяць тому

    Fire n o c. Bina game jon chale p u C bina baik ke forvil na chale

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому

    Mota bhag na Mandir aashram Black money thi j chale che.

  • @Vivek-or8kb
    @Vivek-or8kb Місяць тому

    Takshilama bjp no neta sandovayelo che surat nu aakhu varacha jane che e neta kon che aene bacchavva j bjp takshilama kai karti nathi

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 Місяць тому

    dharm guru kyare sarkar upar prhar karche chutni tane sarkarna vkhan karta thakta nathi to badha samprdayna dharm guru kem kay bolta nathi

  • @VikramsinhVaghela-or4dc
    @VikramsinhVaghela-or4dc Місяць тому

    Modi.saybane.daranthi.karanke.bhartanalo.javabdarse

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Місяць тому

    Raj adhikariaona bapnu chhe,dar sano

  • @sohilvasara9010
    @sohilvasara9010 Місяць тому

    We as a people lost our spine( Self respect) and become mentally slave. 9 out of 10 person will do all these misconduct which we are discussing here if they are given the same Oppertunity to exploit the system. We as an Indian failing the country. We may get freedom but still living in mental gutter as a slave.

  • @jigarbhadani
    @jigarbhadani Місяць тому

    E bjp no che

  • @yogeshsolanki5362
    @yogeshsolanki5362 Місяць тому

  • @pratikpatel3264
    @pratikpatel3264 Місяць тому

    Sachu che public noj vak che aa politician apda lidhe che aena lidhe apde nathi