એક મુલાકાત દિવાળીબેન આહિરની,જાણી અજાણી વાતો,ગીતા રબારી વિશે એક વાત નો ખુલાસો જાણો દિવાળીબેન પાસેથી,
Вставка
- Опубліковано 11 лют 2025
- ગીતા રબારી વિશે એક વાત નો ખુલાસો,
જાણો દિવાળી બેન પાસે થી,
દિવાળીબેન આહીર કચ્છના જાણીતા લોકગાયક કલાકાર છે,તે માં આશાપુરા ના ગીતો થી જાણીતા બન્યા,તેમણે ઘણા બધા સફળ આલ્બમ આપેલા છે,દીવાળીબેન કચ્છના નાળાપા ગામના વતની છે.
#Divaliben ahir,
#Diwalibenahir,
#Diwaliben ahir,
#Ashapura na geet,
#Kutchhi geet,
#kutchhi git,
#vatanji vani,
#hajipir song,
#matana madh,
#Madhvadi nu dvar,
#ashapura na geet,
#nadapa,
#geeta rabari,
#jay ma aashapura,
#shiv Studio,
વાહ વાહ બેન તમારો આવાજ પણ સરસ અને બિજુ કે તમારી ગાવા ની ઢબ એકદમ સરસ અને હજી
માતાજી આશાપુરા મા ખુબ આગળ વધારે અને
આવાજ માતાજી કાયમ રાખે તમે જે ઉચી ટીપથી
ગાવછો તે અતી ઉતમછે જય માતાજી
Vaah Diwaliben Gata Raho
વાહ દીવાળીબેન ..ખુબજ સરસ આપનો અવાજ છે.જય મા આશાપુરા...મે પણ બેન મા આશાપુરામાના ભજન લખ્યા છે...
વાહ... દિવાળીબેન...👌👍
તમારા લોકગીતો મે ઘણા જ સાભડ્યા છે. કાઇ અલગ જ મજા આવતી સાભડવાની.
ञ
દિવાળીબેન તમે કિસ્મત વારા છો તેમણે ઘર નાં બધા સપોર્ટ કરે એવા મળ્યા મારે કલાકાર બનવું તું મને કોઈ નો સપોર્ટ નાં મળ્યો તમને બધા ને દેખું સુ તો ખુશી મળે સે પણ સાથે સાથે જલન પણ થાય સે જૉ મને સપોર્ટ મળ્યો હોત તો હું પણ આ જગ્યા એ હોત 😭
ખૂબ જ સરસ જુગ જુગ જીવો
મારુ પિ્ય ગીત વજ મા વાંસલડી વાગી રે🌹✅🙏🌹
દિવાળીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન
Nice👌👌
Good voice divali ben ahir
👍Kamlesh bhai
Vah singer divali Ben ahir vah Mari ladki Ben Suresh Purohit chenal no tamne full spot che mari ben ladli very nice
જય હો આહિરાત
🙏🙏🙏🙏🙏🙏🙏
Jay ho divali ben
K.
જયમૉગલમાં
જય મોગલ
God gift she can explore many more
songs
ખુબજ સરસ દીવાળી બેન તમે અને ગીતાબેન રબારી મારા ફેવરીટ કલાકાર છો ભગવાન તમને બંનૈ બેનો ને ખુબજ પ્રગતી કરાવે બેન
Thanks
ધન્યવાદ શે દીવાળીબેન આહીર નાડાપા કશ્છ
જીઓ
વાહ વાહ ખૂબ જ સુંદર👌👌💐💐
Well come kanajadi 3/2/22
જય શ્રી કૃષ્ણ
Vah. Ahir vah
વાહ સુપર
Thanks
Jordar
Jay aashapura ma🙏
Jay ma asapura
જય માતાજી
જય માતાજી
દિવાળી બેન આપ આ ક્ષેત્રમાં ખૂબજ આગળ વધો એવી ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના
જય મુરલીધર
Ha moj
મારુ ફેવરેટ ભજન વૃજ મા વાંસલડી વાગી ૧૫ વરસ ની ગાઊ
Nice voice Diwali Ben ahir
Kamlesh padhiyar school vali yari
👌👌👌👌👌👌👌
Vah ben
બસ રાજી
સરસ દિવાળી બહેન . જીયે કચ્છ .
Very good
Jay babari 🙏
Jay babari
𝓜𝓪𝓻𝓾 𝓹𝓪𝓷 𝓯𝓮𝓿𝓻𝓲𝓽𝓮 𝓼𝓸𝓷𝓰 𝓼𝓱𝓮 𝓫𝓱𝓪𝓲
Voice coming from heart.
Salam mota ben tamne
Good 👌👌👌
Saras👍
Vah jay ho
Very nice 👍👍👍👍👍
Super
super
By
Good
Jay ma asapura
Tame gita rabari na pan guru kahvav 🙏🏻
Sarsh ben
Jay Dwarkadhish 🙏
Jay kaliya thakar
𝗝𝗮𝘆..𝗠𝗮𝗮..𝗔𝗮𝘀𝗵𝗮𝗽𝘂𝗿𝗮..𝗸𝗵𝘂𝗯..𝗮𝗮𝗴𝗮𝗹..𝘃𝗮𝗱𝗵𝗼..𝘁𝗲𝘃𝗶..𝗮𝗮𝘀𝗵𝗮..𝘇𝗮𝘆..𝗺𝗮𝘁𝗮𝗷𝗶
Good ben👌👌👌
Very nice 👍❤️👍
𝗮𝗮𝘃𝗮..𝘃𝗶𝗱𝗶𝘆𝗼...𝗯𝗮𝗻𝗮𝘃𝘁𝗮.𝗥𝗮𝗵𝗼..𝘁𝗲𝘃𝗶...𝗮𝗮𝘀𝗵𝗮...𝘀𝘂𝗻𝗱𝗮𝗿...𝘃𝗶𝗱𝗶𝘆𝗼..𝗕𝗮𝗱𝗮𝗹..𝗗𝗵𝗮𝗻𝘆𝘃𝗮𝗱