માં વૃંદા તે વનની કુંજમાં શ્રી યમુનાજી | Ma Vrunda Te Vanani | શ્રીનાથજીનું નવું કીર્તન | Lyric VDO

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 15

  • @sharmistapatel5262
    @sharmistapatel5262 Рік тому +4

    Jayshreekrishna🙏🙏🙏🙏👌very nice kirten

  • @NaynaShah-p8s
    @NaynaShah-p8s 10 місяців тому +1

    Jayshree Radhe Krishna જી

  • @MiluuRataka
    @MiluuRataka 3 місяці тому +1

    ❤❤❤❤❤❤

  • @hemakshipurohit7772
    @hemakshipurohit7772 Рік тому +1

    શબ્દો સાથે ના ભજન મને બહુ ગમે કારણ કે હું પણ સાથે ગાઇ શકું. મ્યુઝિક સાથે તમારો સ્વર બંને કાન ને સાંભળવા ગમે. ખુબ સરસ ભજન આભાર. 🙏❤

    • @AmeSangeetSarita
      @AmeSangeetSarita  Рік тому

      પુષ્ટિમાર્ગીય કીર્તનો તેના શબ્દો સાથે માણવા માટે , Lyric Video ના પ્લે લિસ્ટ ની લિન્ક
      ua-cam.com/play/PLjHBzGIWp3Xlp22qiSkRoM8IBP9EXI57U.html

  • @virajbhimbha500
    @virajbhimbha500 Рік тому +2

    જય મા યમુનાજી કીતૅન લખેલુ છો તેમાટે ખુબખુબ આભાર

  • @amitlotia8961
    @amitlotia8961 Рік тому +1

    ❤️❤️❤️ જય હો યમુના મહારાણી મા ❤❤❤❤❤

    • @AmeSangeetSarita
      @AmeSangeetSarita  Рік тому

      પુષ્ટિમાર્ગીય કીર્તનો તેના શબ્દો સાથે માણવા માટે , Lyric Video ના પ્લે લિસ્ટ ની લિન્ક
      ua-cam.com/play/PLjHBzGIWp3Xlp22qiSkRoM8IBP9EXI57U.html

  • @meenapatel2123
    @meenapatel2123 Рік тому

    ખુબ સરસ કીર્તન ❤❤❤

  • @amitlotia8961
    @amitlotia8961 Рік тому +1

    🙏🌹🙏❤️❤️❤️🙏🌹🙏

  • @naynabenthakkar5804
    @naynabenthakkar5804 Рік тому +1

    જયશ્રીકૃષ્ણ 🦚 શુભ પ્રભાત 🌹 ખૂબ જ સરસ છે હો 👌

  • @harishdavda7032
    @harishdavda7032 Рік тому

    🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏
    ખુબ જ ગમ્યું. શબ્દો સાથે ના વિડીઓ નો સિલસિલો ચાલુ રાખશોજી. તેમજ આવા દરેક નવા વિડીયો આપે જે Lyrics Video નું પ્લેલિસ્ટ બનાવ્યું છે તેમાં મુકતા રહેશો તેવી વિનંતી છે. જેથી લિરિકસ વિડીયો શોધવામાં સરળતા રહે.

    • @AmeSangeetSarita
      @AmeSangeetSarita  Рік тому

      ua-cam.com/play/PLjHBzGIWp3Xlp22qiSkRoM8IBP9EXI57U.html

  • @sahildavda2587
    @sahildavda2587 Рік тому

    Jay shree krishna