પ્રેગ્નન્ટ ના થઈ શકવાનાં કારણો - Non-medical causes of Infertility - જાણો બાળક કેમ નથી થતું?
Вставка
- Опубліковано 28 кві 2020
- પ્રેગ્નન્ટ થવા માટે જો મુશ્કેલી પડતી હોય તો એના માટે મેડીકલ તેમજ નોન-મેડીકલ કારણો જવાબદાર હોઈ શકે.
આ વિડીયોમાં આપણે ઇન્ફર્ટીલીટીનાં નોન-મેડીકલ કારણોની વાત કરી છે.
પ્રેગ્નન્ટ ના થઈ શકવાનાં કારણો - Non-medical causes of Infertility - જાણો બાળક કેમ નથી થતું?
#fertility
#ivfdoctorahmedabad
#causesofinfertility
#naturalpregnancy
#infertility
#ivfadvice
#pregnancy
#pregnant
મેડમ મારા મીસીસનુ amh 0.80 che jena lidhe pregnancy kit ma positive aavya bad 3 thi 4 divas bad period aavi jai che aana mate aap su advice aapso 3 times miss thayel che please guide us
Sashi vat she
મારો એક પ્રશ્ન છે બેન મારે એક 7 વર્ષ ની બેબી છે અમે લોકો 2 વર્ષ થી બીજા બાળક માટે પ્રયત્ન કરીએ છીએ કોઈ ને પણ કંઈ તકલીફ નથી બીજ પણ બને છે છતાં પણ બાળક નથી રહેતું તો સુ તકલીફ હોય ?????? લગભગ ૫ વખત એગ રિલીઝ માટે ના ઇન્જેક્શન પણ લીધા છે a બે વર્ષ મો ૧ વખત રહ્યું હતું પણ મિસ થઈ ગયું ૪૨ માં દિવસે, કે હવે બધું ભગવાન પર છોડી દેવું.
Dr Dipak oza
M.Sc ,P.hd.
@Dipakbhai - 9773246756 par whatsapp ma tamara koi reports hoy to moklo.. Garbhashay ni diwal yogya rite na banti hoy to pan aavu thai shake.. Whatsapp par vadhu vaat kariye
2 મહીના સે બાળક નો વીકાસ નથી થાતો