સાસ વહુ એ ઉજાવ્યો ઘર ના આંગણે ઉજવ્યો જન્માષ્ટમી મહોત્સવ અને મટકી ઉત્સવ…..

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024

КОМЕНТАРІ • 194

  • @user-fb6ny6wh3i
    @user-fb6ny6wh3i 17 днів тому +2

    બહુજ મજા પડી વલો જોવાની ભાવના માસી જય શ્રીકૃષ્ણ બધાને મારા

  • @dhruv2327
    @dhruv2327 18 днів тому +12

    ભાવના બેન અને સારીકાબેન બહુજ સુંદર લાગે છે કનિશ રોજ તીલક કરજે

    • @mitaThakkar-b2m
      @mitaThakkar-b2m 17 днів тому

      પહેલી વાર સારિકા કાંઇક સુરત ની છે આવુ લાગ્યું.😢😢😢 બાકી ના વાર ના ઠેકાણા ના કપડા na😂😂😂😂 ચલાલા ની કામવાળી 😢😢😢બેન તુ બ્લોગ બનાવે છે 😢 તો પ્રોફેશનલ બન

  • @rajukhuat8437
    @rajukhuat8437 18 днів тому +3

    ભાવના માસી ખુબ સરસ નંદ મહોત્સવ ઉત્સવ ઉજવ્યો સારીકા બેન ને ભાવના માસી ખુબ સુંદર ત્યાર થયા છે જય શ્રી હાથી ધોરા પાલખી જય કનૈયાલાલ કી

  • @diptipatel6542
    @diptipatel6542 18 днів тому +4

    નાઇસ વલોગ 👍 વલોગ જોવાની બહુજ મજા આવી ❤️ નાઇસ ભજન નો પ્રોગ્રામ 👌👌👍

  • @RahulSenta-nt5dl
    @RahulSenta-nt5dl 16 днів тому

    રાધે રાધે ❤

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 18 днів тому +6

    રીટા બેન અમદાવાદ થી બહુ સરસ જન્માષ્ટમી ઉત્સવ ઉજવ્યો. અમને વિડીયો જોઈને બહુ મજા આવી. અમને એમ થયું કે અમે પણ તમારા ઘરે સત્સંગમાં આવ્યા છીએ. આવી જ રીતે કાનુડાના ઉત્સવ ઉજવતા રહો.. જન્માષ્ટમીની મંગળ વધાઈ...
    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ❤❤
    😊

  • @amitdixit1914
    @amitdixit1914 18 днів тому +3

    હું દીપ્તિ બરોડા થી બહુ જ સરસ સતસુંગ કર્યો ભાવનાબેન તમારા ઘર ને ગોકુલ્યું બનાવી દીધું વાહ મઝા આવી ડેકોરેશન પન જોરદાર છે સારિકાબેન ને પન અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @manishaparekh789
    @manishaparekh789 17 днів тому

    🙏💐 Jay Shree Krushna 💐🙏

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 17 днів тому +1

    Jay Shree Krishna 🙏
    Bahu saras Bhajan 👌
    Masi n Sarika looks beautiful 🤩👌

  • @ninadalal750
    @ninadalal750 18 днів тому +2

    વાહ વાહ ખૂબ ખૂબ સરસ. ટીવીની મોટી સ્ક્રીન મા જોઈ ને એવુ લાગ્યુ જાણે મારા ઘરમાંજ સત્સંગ થાય છે.આભાર ભાવનાબેન. બધાને મારા રાધેકૃષ્ણ.

  • @himabhagat91
    @himabhagat91 18 днів тому +1

    ભાવના બા તમને અને સરિકા ને hats off પ્રસંગ સરળ રીતે પાળવા માટે 🙏🏻🙏🏻 જોઈ ને ખુબ ખુશી થઈ

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 18 днів тому +2

    જય શ્રીકૃષ્ણ વાહ આજ તો ગોકુળ બનાવી દીધુ તમારા ઘર ને હારે ગોકુળ મા આજ આનંદ ઉત્સવ થઈ રહયો 🙏🙏

  • @Bhailalsoni-p3b
    @Bhailalsoni-p3b 18 днів тому +3

    વાહ બહુજ સરસ ગરબા મસ્ત
    જય શ્રી કૃષ્ણ જી રાધે રાધે જી

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 18 днів тому +2

    ભાવના માસી ખુબ સરસ નંદ ઉત્સવ ઉજવયો👌👌👌👌

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 18 днів тому

    Jai shree krishna 🙏🏻

  • @dpchavda-pl7lu
    @dpchavda-pl7lu 17 днів тому

    જય શ્રી કૃષ્ણ
    ભાવના માસી

  • @jayeshdani8964
    @jayeshdani8964 18 днів тому

    Beautiful bhajan happy janmashtmi jai shri krishna 🙏🙏🙏👍🏻👍🏻👍🏻❤️❤️❤️

  • @dthakk5636
    @dthakk5636 18 днів тому +1

    જયશ્રી કૃષ્ણ માસી🙏🙏
    ખૂબ સરસ પ્પ્રોગ્રામ કર્યો, યુએસથી બધાને ખૂબ ખુબ પ્રેમ🤗🤗🤗🌹🌹🌹

  • @karunapanchal3645
    @karunapanchal3645 18 днів тому +1

    Good morning Jay shree Krishna 🙏. ખૂબ સરસ અને ધાર્મિક વ્લોગ. વ્લોગ જોતા જોતા કૃષ્ણમય બની ગઈ અને દૂધ ઉભરાઈ ગયુ😅. Good job Sarika love you stay blessed ❤️.

  • @daminichhatrala1121
    @daminichhatrala1121 18 днів тому +1

    આમજ આનંદ કરજો અને કરવા જો 🎉

  • @hansaunagar4874
    @hansaunagar4874 18 днів тому +1

    The best every thing.❤

  • @varshabazala1420
    @varshabazala1420 18 днів тому +1

    બહુ મજા આવી ગઈ સત્સંગ સાંભળવાની અમારે બહુ વરસાદ હતો તો ક્યાંય નતો જવાનો તો જાણે આનંદ આવી ગયો

  • @parulbenKhatri1963
    @parulbenKhatri1963 18 днів тому

    .ખૂબ સરસ સત્સંગ હતો ખૂબ મજા આવી તમે બધા સરસ લાગતા હતા તમારો સત્સંગ જોઇને હુ રડી પડી હુ પણ વીશ વર્ષ પહેલા હુ આખો મહિનો હીડોળા કરતી હતી મારા ઘરે મારા આખા એરીયા ની બહેનો દર્શન કરવા આવતી હતી અમે રોજ રાતે અમે ભજન કરતા હતા ખૂબ આનંદ કરત હતા મે 8વરસ તુલસી વિવાહ કર્યા છે કનૈયા ની જાન બેન્ડ વાજા સાથે ખૂબ ધામ ધૂમ થઈ મારા ઘરે થઈ નીકળતી હતી અમે નંદ મહોત્, ઞસવ પણ ખૂબ ધામ ધૂમ થી કરતા હતા હવે મારી તબિયત સારી નથી રહેતી એટલે થતુ નથી તમારો સત્સંગ જોયો મને મારો સમય યાદ આવી ગઈ હુ રડી પડી ભગવાન તમને આવા ને આવા કામ કરતા રહો❤❤❤

  • @ektapandat9855
    @ektapandat9855 18 днів тому +1

    જય શ્રી કૃષ્ણ
    બવ જ સરસ સત્સંગ કર્યો
    તમારો વિડિયો જોઈને અમે ઘરે બેઠા આવો સરસ સત્સંગ કયૉ

  • @DrewPatal
    @DrewPatal 17 днів тому

    Wah wah kub j Aanand karavyo ladi le lal ki jay valbhadhish ki jay syamsunder shree yamuna ma ki jay radhe radhe sarve Vasanv n vraj no anero anand apshree n gare avyo adik n adik lad ladavo prabhu n sadev apka manorath puran kare prabhu jay ho mara nathji shree nathji pyre kii jay

  • @mitalpatel1753
    @mitalpatel1753 18 днів тому

    Great video love it ❤❤❤❤

  • @DaxrajsinhZala-n5e
    @DaxrajsinhZala-n5e 18 днів тому +1

    બહુ જ મજા આયવી જોવા ની એવુ લાગતુ હતુ કે દ્વારકા મા ઉત્સવ મા ગયા હોય

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 18 днів тому +1

    વા મોજ માસી આભાર

  • @falgunipandya2814
    @falgunipandya2814 18 днів тому +1

    વાહ મસ્ત ભજન કર્યા લાલા ના ભાવનામાસી તમે ને સારિકા ખુબ જ સરસ લાગો છો સાસુ વહુ ની chemistry no. 1 છે...😊❤કનિષ્ક 👌🏻🤩 સારિકા નુ dressing superb છે બહુ જ બ્યુટીફૂલ લાગે છે હિરોઈન તેની આગળ પાણી ભરે ❤

  • @kreeshavshah7122
    @kreeshavshah7122 18 днів тому +1

    બહુ જ સરસ સત્સંગ કર્યો છે. સારીકા બહુ સરસ લાગે છે. ડેકોરેશન પણ બહુ સરસ લાગે છે.બધા વિડિયો જોવા ના ગમે છે.ભાવનાબેન ને જોઈ ને મારા સાસુ યાદ આવે છે.

  • @InduPathak-l1o
    @InduPathak-l1o 18 днів тому +1

    બહુજ મજા આવી.
    ઈન્દુબેન લીલીયાથી.રાધે રાધે.

  • @jagrutishah6927
    @jagrutishah6927 18 днів тому

    Khub j Aanand j Aanand 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Rang Rakhyo
    Maja karavi didhi
    Jai shree Krishna

  • @GarvaJigar-m1u
    @GarvaJigar-m1u 12 днів тому

    જય શ્રી કૃષ્ણ બેન

  • @deenaparmar23
    @deenaparmar23 18 днів тому +1

    Bhahu Maja aavi Jai shree krishna 🙏🙏

  • @AnilRajgor-q5g
    @AnilRajgor-q5g 18 днів тому

    Va saras🎉🎉

  • @sangitagajjar9506
    @sangitagajjar9506 18 днів тому

    Saras bhajan 👌👌👌

  • @ushapayel6092
    @ushapayel6092 17 днів тому

    Very Nice Bhajan Jay Shree Krishna 🌺👏Radhe Radhe

  • @shakuntalasurti4614
    @shakuntalasurti4614 17 днів тому

    Nice Satsang bhajan

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 18 днів тому +3

    જય શ્રી ક્રષ્ણ 🙏🏼તમને બેઈ ને…..
    વાહવાહ 👏👏 ખુબ જ સરસ રીતે જન્માષ્ટમી નો તહેવાર ઊજવ્યો તમે બધાં યે સાથે મળી ને, ગરબા રમતા તો સારીકા તો એકદમ સુંદર રાધા ક્રષ્ણ જેવી જોડી કાનું સાથે લાગતી હતી💕👌🏼👌🏼 ઘણા ટાઈમ પછી તમારો વીડીયો જોવા ની ખુબ જ મજા આવી બહુ જ સુંદર સત્સંગ કર્યો તમે. આમ જ આનંદ કરતા રહો ને અમને કરાવતા રહો 🌹

  • @alpatilva3
    @alpatilva3 17 днів тому

    Wow very very nice bhajan🙏🙏🙏

  • @user-ot2ju7tc7c
    @user-ot2ju7tc7c 18 днів тому

    ❤❤ very nice evening janmashtami uttsav wahhhh bhavna Masi you are great 👍 sharika beautiful ❤️ lage rahe 6 and Sona mandal wahhhh rag Lavi ditho❤👌👌👌👌👌🥳🥳😘

  • @dthakk5636
    @dthakk5636 18 днів тому

    ડેકોરેશન ખુબ જ સરસ કર્યું છે, ખાસ કરીને લાઈટો👌👌👌

  • @user-wz8ug5dm1o
    @user-wz8ug5dm1o 17 днів тому

    Jai shree Krishna
    Satsang ma bahu Majama Avi gai… sarika ane badha na hard work thi gokual dham na darshan thya 🙏🏻😘

  • @Nihaalmahajan7306
    @Nihaalmahajan7306 18 днів тому +3

    શુ વાત છે....ભાઇ વાહ
    જયદીપ ભાઇ ને જાજા કરી ને ધન્યવાદ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 18 днів тому +1

    વાહ વાહ ખુબ જ સુંદર અમને ણપ બોલાવ્યા હોત તો❤

  • @artimaniar4494
    @artimaniar4494 18 днів тому +1

    વાહા, બહુ સરસ, ભજન,હતા

  • @ilashah8482
    @ilashah8482 18 днів тому

    Jordar satsang ❤

  • @prafulabariya9067
    @prafulabariya9067 18 днів тому

    Jay shree Krishna nice volga 👌👌🙏🙏

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 18 днів тому +1

    માસી અને સારિકાબેન બવ સરસ લાગે છે માસી તો બવ ખુશ છે

  • @nitadoshi9282
    @nitadoshi9282 18 днів тому

    Ati sunder video n bhaktibhav thi puro

  • @arunabenpandya4527
    @arunabenpandya4527 18 днів тому

    Jay shree Krishna 🌹💐💐

  • @jayeshjoshi7170
    @jayeshjoshi7170 18 днів тому

    Wah Bhavana masi bov j saras jai shree Krishna 🙏

  • @nitabenravalraval8830
    @nitabenravalraval8830 17 днів тому

    Jay shri krishna

  • @pratibhaoza2715
    @pratibhaoza2715 18 днів тому

    ❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉mast Jordar satsang

  • @reshmasoni1446
    @reshmasoni1446 17 днів тому

    Maja aavi gai Amara ghare bhajan hoy evu lagtutu

  • @sejalkhandhar8316
    @sejalkhandhar8316 18 днів тому

    JAY Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Wa. Wa bhavna masi bavj sarsh satsang che bavj jovani maja aavi👌👌👌👌👌👌👌👌🥰

  • @tararathod4416
    @tararathod4416 18 днів тому

    Vah bahut maja a gai

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 18 днів тому

    Jai Jinendra 🙏 बहुज सरस सतसंग । Very nice decoration Sarika looks very pretty.

  • @pravinaacharya6016
    @pravinaacharya6016 18 днів тому +1

    જય શ્રી કૃષ્ણ વિડિઓ જોવા ની બવજ મજા આવી

  • @jagrutishah6927
    @jagrutishah6927 18 днів тому

    Jai shree Krishna 🙏 🌹 🌻 Jai shree Khodiyar ma 🙏 🌹 🌻

  • @dipikasoni1302
    @dipikasoni1302 17 днів тому

    Bhavna masi n Sarika di so look beautiful ❤

  • @harshatrivedi4487
    @harshatrivedi4487 16 днів тому

    Khub srs

  • @DasaOm123
    @DasaOm123 18 днів тому

    Mast gayu supar jordar

  • @gamingwithket4705
    @gamingwithket4705 18 днів тому

    વાહ બહુ સરસ

  • @latadalwani4319
    @latadalwani4319 18 днів тому

    Bhavna masi our sarika dono ko🙏krishn ki nagri main darshan ker diya thanks bhut acha laga surt se

  • @kirtibhagwat4290
    @kirtibhagwat4290 18 днів тому +1

    ખુબ સરસ ભજન ગાયા મજા આવી ગઈ

  • @nishajadav9554
    @nishajadav9554 18 днів тому

    Khub saras.maja avi gay.

  • @sonalnandha8491
    @sonalnandha8491 18 днів тому

    Khub saras khub hosthi ujavio prasang from keniya🙏❤️

  • @varshasoni9599
    @varshasoni9599 18 днів тому

    Jai shree Krishna 🙏 mast satsang mandal moj avi gai kanaji no face malakatoto❤ sarika beautiful lagechey cute hezu ne kanu ❤ bhavna ben ne sarika no vat padey mast bhajan matki fodi aanand bhayo jaydeep ghr sarika na ghrey aanand bhayo jai kanhaiya lal ki 🙏👌👌👌👌👌

  • @nidhipatel430
    @nidhipatel430 18 днів тому

    Jsk masi very nice celebrations

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 18 днів тому +1

    સારિકા બેન ને પીળી સાડી સરસ લાગે છે👌👌👌👌

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 18 днів тому

    જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય ગણેશ જય સ્વામી નારાયણ

  • @patelamita5384
    @patelamita5384 18 днів тому

    Bau mast bhavna masi Jay shree krishna 🙏🙏

  • @devanshidave7852
    @devanshidave7852 18 днів тому +1

    વાહ વાહ માસી સરિકા દી

  • @kalpana1892
    @kalpana1892 18 днів тому

    Banana leaves looks most beautiful things in whole things

  • @divyayajnik6118
    @divyayajnik6118 18 днів тому

    Very nice

  • @bhanuvora9300
    @bhanuvora9300 18 днів тому

    Mast satsang rakho che and Bhavna masi and Sarika bhabhi bey mast lage che

  • @user-td1gf2qp9c
    @user-td1gf2qp9c 18 днів тому

    Henna Naran🇬🇧
    Hi Sarika Tu all ♥️Bhav Sister Jay Shree Krishna 💕 Very Good Sarika and Bhav Sister Very Nice♥️👌👍🎊🤔🍱💐

  • @nishishah7194
    @nishishah7194 18 днів тому

    બહુજ મજા આવી

  • @pratikshabrahmbhatt2369
    @pratikshabrahmbhatt2369 18 днів тому

    Bau સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ 🙏

  • @diptipatel6542
    @diptipatel6542 18 днів тому +1

    માસી સારિકા સરસ લાગો છો નાઇસ લૂક 👌👍 બ્યૂટીફુલ 👌👍કનિષ્ક કાનો 👌👍 લાગે છે ક્યુટ ક્યુટ ❤️👌👌👍હેઝુ સરસ લાગે છે

  • @madhubenlakhani1850
    @madhubenlakhani1850 16 днів тому

    👌👌🙏🏻

  • @crazygamers7764
    @crazygamers7764 18 днів тому

    Bov saras satsang karyo Sarika bov saras lagtiti

  • @nesadiyaashokbhai7300
    @nesadiyaashokbhai7300 18 днів тому +1

    ભાનુ બેન પટેલ મોરબી ના રાધે રાધે

  • @sarmistabenprajapati622
    @sarmistabenprajapati622 18 днів тому +1

    સરમીષટા બેન. અમદાવાદ થી. ઓમ શાંતિ. મેરા શિવ બાબા🌍

  • @UttamKacha-nw7cc
    @UttamKacha-nw7cc 18 днів тому

    Bov j mast moj pdi gai👌👌👌

  • @leelapatel7868
    @leelapatel7868 17 днів тому

    ❤❤👌👌👌

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 18 днів тому

    જય સ્વમિનારાયણ ❤

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 18 днів тому

    👌👌👌

  • @diptipatel6542
    @diptipatel6542 18 днів тому +1

    વૃંદાવન ગોકુળ મથુરા માં ગરબા ની રમઝટ જેડીભાઈ ગરબા મસ્ત કરો છો 👌😍

  • @nishabenpatel1263
    @nishabenpatel1263 18 днів тому

    અતિ સુંદર 👌👌👍👍

  • @user-um1tv5hv8y
    @user-um1tv5hv8y 18 днів тому

    Jay shree Krishna baaa 🎉❤

  • @kinni9846
    @kinni9846 18 днів тому

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 18 днів тому

    Very nice bhajan

  • @vimalabenvirani7302
    @vimalabenvirani7302 17 днів тому

    Sarika bhavnaben tame tamare gher garba gaya toame pan tamari sa the amara gher garba gaya khub maja avi gay

  • @jyotibaparmar370
    @jyotibaparmar370 18 днів тому

    Bahu saras

  • @rumitpatel8776
    @rumitpatel8776 18 днів тому

    Jay swaminarayan

  • @ashokvyas111
    @ashokvyas111 18 днів тому

    જય દ્વારકાધીશ

  • @daxajani27390
    @daxajani27390 18 днів тому +2

    દક્ષા જાની ના જય શ્રીકૃષ્ણ અભય નગર l h રોડ થી

  • @prabhabensojitra4296
    @prabhabensojitra4296 18 днів тому

    🎉🎉