મારા પપ્પા ક્યારે આવશે 😭|

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 406

  • @SudhabenRaviya
    @SudhabenRaviya 5 місяців тому +3

    ખુબ ખુબ આભાર મોગલ માતમનેઆસીવાદ

  • @લીલાબેનકાચા

    જય સ્વામીનારાયણ પોપટભાઈ ખુબ ખુબ આભાર મદદ કરવા બદલ્ ખુબ ખુબ આભાર 🙏🙏👌👌

  • @jaybabari862
    @jaybabari862 2 роки тому +2

    ખૂબ ખૂબ ધન્યવાદ. પોપતભાઈ તમારી જનેતા ને.. મા તે એક ભગવાન ને જનમ આપ્યો.કે જે આ કળયુગમાં દુખ્યા નો બેલી છે..ખૂબ ખૂબ ધન્યવાદ.. પોપટભાઈ..

  • @kavitakambli400
    @kavitakambli400 2 роки тому +2

    Bohot acha kaam kar rahe ho beta, jab bhi tumhara kaam dekhti hu Dil se dua nikalti hai. Bohot Sara aashirwad

  • @zapdarambhai2364
    @zapdarambhai2364 3 роки тому +69

    બેન દિકરી ને પાપા ની ખોટ ક્યારેય નો આવા દેતા.. જય દ્વારકાધીશ

  • @kalpanasavani7814
    @kalpanasavani7814 3 роки тому +7

    હે ભગવાન તુ તો બહુ દયાળુ છે ,આ કુટુંબ ઉપર આવી પડેલ દુઃખ ને સહન કરવાની શકિત આપજે,અને પોપટ ભાઈ તમે ઘણુ જીવો અને આવા સારા કામ કરવાની શકિત મારો દ્વારકાધીશ તમને આપે,જય શ્રીકૃષ્ણ. 🙏🙏

  • @lhthakorthakor2837
    @lhthakorthakor2837 2 роки тому +3

    ધન્યવાદ પોપટભાઈ ભગવાન તમને ખુશ રાખે

  • @mr_vijaygar_goswami377
    @mr_vijaygar_goswami377 3 роки тому +18

    હે પ્રભુ આવો સમય કોઈ ને નો બતાવતા હું પણ આ સમય માં જ છું. મારા પપ્પા પણ ભગવાન ના ધામ માં જતાં રહિય છે 😭😭😭😭😭😭😭😭😭 i miss you papa

  • @kanubhaivaghela6630
    @kanubhaivaghela6630 3 роки тому +46

    પોપટભાઈ તમને અને તમારી ટીમ નો ખૂબખૂબ આભાર,ભગવાન તમને સ્વસ્થ,નિરોગી દીર્ઘાયુષ્ય આપે.તમે જે લોકોના દુઃખમાં માં સહભાગી બનોછો એનેમાટે કોઈ શબ્દો જડતાનાથી.🙏

  • @mahendrathakor4758
    @mahendrathakor4758 Рік тому +2

    મારી ઉંમર લાગે પોપટભાઈ ને 🙏🙏❤️

  • @rahimsamnani2356
    @rahimsamnani2356 2 роки тому +3

    ખુબ ખૂબ સરસ ભાઈ આવૂજ કામ કરતા રયો એવી પ્થાના ભાઈ🙏🙏🙏🙏

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 3 роки тому +19

    હે ભગવાન આવા દુઃખ કેમ લીધા હે પ્રભુ આ બેન નો શું શું વાંક હતો પ્રભુ નિરાધાર નો આધાર બનજે

  • @cndesai5954
    @cndesai5954 3 роки тому +16

    પોપટ ભાઈ અને તમામ ટીમ મેમ્બર ને દિલ ❤️ થી ધન્યવાદ 👏 સેવા પરમો ધર્મ ભગવાન તમને ખુબ શક્તિ અને ધન આપે તેવી પ્રાર્થના 🙏

  • @hemapatel2592
    @hemapatel2592 2 роки тому +1

    Popatbhai Tamri Teem ne kub kub Aashirvad bhagvan Tamane khu Shakti aape jay shree Krishna 🙏🏻🙏🏻

  • @panch3617
    @panch3617 Рік тому +1

    જય માતાજી પોપટભાઈ ભગવાન શિવ તમારા ઉપરભલૂકરે

  • @supporttruth3706
    @supporttruth3706 3 роки тому +10

    ભગવાન બધાને ઉપેનભાઈ જેવી પ્રેરણા આપે... ,, ખુબ ખુબ અભાર પોપટભાઈ

  • @parthbharvab5380
    @parthbharvab5380 2 роки тому +2

    ભગવાન તમને શક્તિ આપે બેન કે તમે આ બધા દુઃખનો સામનો કરી શકો..

  • @gamingwith_sahil6148
    @gamingwith_sahil6148 3 роки тому +4

    વાહ ભાઈ ખુબ આભાર તમારો ખુબજ આગળ વધો એવી પ્રાર્થના

  • @manishaloriya4333
    @manishaloriya4333 3 роки тому +7

    🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻
    મહારાજ આ પરિવાર પર તમારી ક્રુપા કરો 🙏🏻
    ભગવાન આવા દિવસો કોઇને ન દેખાડશો 🙏🏻
    🙏🏻 પોપટભાઈ તમને તમારી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ છે તમે લોકો આવા પરિવારોને વારે જાવછો 🙏🏻 મહારાજ તમને બંધાને લાંબુ આયુષ્ય આપે અને તમારી રક્ષા કરે તમે આવા સેવા ના કામ કરતા રહો 🙏🏻👍👍👍

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 роки тому +8

    મોટી મોટી તકદી લાગવો એના કરતાં આવા માણસો ની બંને એટલી મદદ કરો ધન્ય છે પોપટભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏🙏🙏🙏 માલધારી સમાજ તરફથી

  • @welseervi7998
    @welseervi7998 2 роки тому +3

    આવી માનવ સેવા કરતા રહેવાનો પ્રભુ પરમેશ્વર તમારો અને તમારી પૂરી ટીમનો ભલું કરશે પોપટભાઈ 🌹🌹🚩🚩🙏🙏🌹🌹

  • @vanitagamit1067
    @vanitagamit1067 2 роки тому +2

    ભગવાન કોઈ ને આવું દુઃખ ન આપે. રજની દિકરા તમે બધાના દુઃખના સહભાગી થાવ છો બોવ સેવા કરો છો ભગવાન તમને બોવ આશિર્વાદ આપે

  • @palakzatakiya8851
    @palakzatakiya8851 2 роки тому +3

    ભગવાન તમને આ દુઃખમાં ખૂબ હિંમત આપે અને તમને તમારા સંતાનોનામાં અને બાપ બંને બનવાની શક્તિ આપે એ જ પ્રાર્થના 🙏🙏

  • @MeramanModhvadiya-m5z
    @MeramanModhvadiya-m5z 4 місяці тому

    Atiyare shu joye❤❤

  • @gitabenkadani1507
    @gitabenkadani1507 10 місяців тому

    Dhanya vad che bhai tne

  • @parmarjignesh5295
    @parmarjignesh5295 3 роки тому +40

    ખરેખર તમે કળયુગ નાં ભગવાન છો મોટા ભાઈ
    તમને માં ભગવતી હંમેશા શક્તિ આપે ..🙏🙏🙏🙏🙏

    • @inderapatel3607
      @inderapatel3607 3 роки тому

      Ij

    • @lalitchandrapandya2179
      @lalitchandrapandya2179 2 роки тому

      Popatbhai shoobh Ashish dikra dikari ne 12 sudhi ni gothvan karavi aapjo government ni Labh apavo, from 71 year old dada,

  • @rameshbharvad9041
    @rameshbharvad9041 3 роки тому +4

    Thanks popatbhai foundation thakar bless you all time ane aavi rite garibo ne madad karva bhagvan tamne evi shakti aape

  • @rekhaben3099
    @rekhaben3099 3 роки тому +14

    દુખ તો બધાને છે જ પણ ઘર માથી એક વ્યકિત જતુ રહે તેનાથી બીજુ મોટુ દુખ કોઈ નથી
    અમે પણ 16 વરસનો દિકરો ગુમાવ્યો છે😭😭😭

  • @vipulmakwana9519
    @vipulmakwana9519 3 роки тому +39

    બેન બધાં ને સારાં વાનાં કરશે પોપટભાઈ ફાઉન્ડેશન 🙏 🙏🙏 તમારી સાથે છે ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ 👌👌

  • @N.b979
    @N.b979 3 роки тому +4

    ઉપેનભાઇ પવિનભાઇ પટેલ તમારો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏 જય દ્વારકાધીશ

  • @pravinthakor7498
    @pravinthakor7498 3 роки тому +2

    Great popatbhai foundation khare khar tamej real hero cho

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Рік тому +1

    શ્રી રામ રામ

  • @hirjiahir9947
    @hirjiahir9947 3 роки тому +7

    બહુ સરસ પોપટ ભાઈ આવા માણસો ને મદદ કરતાં રહો

  • @v.k.baldaniya2053
    @v.k.baldaniya2053 3 роки тому +26

    નખોદ જાય કોરોના તારુ😡
    કેવા કેવા દિવસો જોવા પડે છે માણસોને
    😢😢😭❤🙏🏻

    • @pathannargis3389
      @pathannargis3389 3 роки тому

      Kharekhar aa vipda have jaay toj loko ne mate saru thaay aavu dukh uparvado koi ne naa aape avi dua

    • @rajputanahimanibasandipsin6582
      @rajputanahimanibasandipsin6582 3 роки тому

      Right ભાઈ 👍🏻 ચીન વાળા નું ક્યાંય નર્ક માં પણ સારૂ નહી થાય 😡😡😡

  • @kinjalpatel6969
    @kinjalpatel6969 2 роки тому

    Good 👍 👍 👍 👍 👍 bhai

  • @pallavitrividindb7702
    @pallavitrividindb7702 3 роки тому +34

    Aatla saras vidiyo hoy che 👌🏻
    Topan loko unLike 👎 kevirite kari sake che saram jevu che.😢
    😱🤔

    • @santoni_sarvani_05
      @santoni_sarvani_05 3 роки тому +1

      Right 🙏ben

    • @nsrajput2415
      @nsrajput2415 3 роки тому +1

      लोगो में इंसानियत खत्म थाई गई से

    • @karmvasani
      @karmvasani 3 роки тому +2

      આનુ નામ જ કળિયુગ છે

    • @kumtum1042
      @kumtum1042 3 роки тому +2

      Hrk mathi Popat bhai alag thaya chhe to ena pan dusman hoi ne .

    • @sarikaparekh5262
      @sarikaparekh5262 3 роки тому +1

      100%right

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 роки тому +1

    Jay chehar Popatbhai 🙏
    👑 chehar ni sarkar 👑

  • @shobhnarana771
    @shobhnarana771 3 роки тому +1

    ખુબ જ સરસ રીતે મદદરૂપ થાઓ છો

  • @kailashsharma1382
    @kailashsharma1382 2 роки тому

    Khub khub abhinandan Popatbhai apne

  • @mihirgajjar7455
    @mihirgajjar7455 3 роки тому

    Jug jug jivo popatbhai

  • @baraiyajaydip4573
    @baraiyajaydip4573 3 роки тому +5

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ

  • @logical_motivation2797
    @logical_motivation2797 3 роки тому +18

    બેન ની વેદના જોઈને આંખ માંથી આંસુ વહી ગયા 😭🙏 ભગવાન તમને જાજુ આપે ભાઈ ❤🙏

  • @rajputanahimanibasandipsin6582
    @rajputanahimanibasandipsin6582 3 роки тому +5

    ભગવાન આવું દુઃખ કોઇને ના આપે 🙏🙏 😭😭😭

  • @vanrajsinhjadav9234
    @vanrajsinhjadav9234 2 роки тому +1

    પોપટ ભાઈ ખજૂર ભાઈ ને જાણ કરો આ લોકો ને સારા મકાન ની જરૂર છે અને આવી બાબત માં ગુજરાત નો ભગવાન ખજૂર ભાઈ 100 ટકા મદદ કરશે ખૂબ સરસ કાર્ય પોપટ ભાઈ

  • @rahuldabhi5979
    @rahuldabhi5979 3 роки тому +8

    વાહ ઉપેનભાઇ ધન્યવાદ

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 роки тому +5

    ભગવાન તમને હિંમત આપે બેન પોપટ ભાઇ ફાઉન્ડેશન તમારી સાથે છે બધું સારું થઈ જયે હિમત રાખો🙏🙏🙏🙏🙏

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 3 роки тому +1

    उपेन भाई जय मोरलीघर🙏

  • @parthjadav324
    @parthjadav324 3 роки тому +1

    ખૂબ ખૂબ આભાર ઉપેન ભાઈ

  • @dbgoswami
    @dbgoswami 3 роки тому +7

    હિમંત રાખજો બેન , પ્રભુ તમને તાકાત આપે આ દુઃખ સહન કરવાની

  • @hiteshsoni4998
    @hiteshsoni4998 3 роки тому +24

    દરેક સમાજ ની આજ વાસ્તવિક છે કોયજ શબ્દ નથી . 🙏🙏🙏🙏😭

    • @vishalkotadiya258
      @vishalkotadiya258 3 роки тому +1

      Jay mogal Sakti aape popatbhai tamne bov saru kam Karo so Tamara thi bija loko ne Prerna male.jay mataji.

  • @hasamaliaglodiya9109
    @hasamaliaglodiya9109 3 роки тому +1

    ગુજરાત મો અને આખા ભારત મો સરકાર નિષ્ફળ નીવડી છે આ કામ તો સરકારનું છે એતો એટલી ભૂખી છે એને બીજાનું દુઃખ દેખાતું નથી કેમ કે તેખુદ વાંધી છે બધાય વગર બૈરા વાળા છે સતોય ભૂખ્યા છે આપણા ટેક્સના પૈસે તાગડધિન્ના કરે અને આપણ ને યાદ પણ નકરે આવખતે સરકાર ને જતી કરો

  • @SureshAhir-o1v
    @SureshAhir-o1v 3 місяці тому

    પૌપટભાઈ ધન્ય છે તમારા મા-બાપને

  • @jignasavaghela6328
    @jignasavaghela6328 3 роки тому +8

    ધન્ય છે. પોપટ ભાઈ તમને🙏🏻🙏🏻

  • @pchintuvlogs228
    @pchintuvlogs228 3 роки тому +3

    ધન્ય છે હો તમને ખૂબ આગળ વધો મારા ભાઈ

  • @thakormahesh7903
    @thakormahesh7903 3 роки тому +1

    પોપટ ભાઈ સુપર સેવા આવી સેવા કરતા રહજો

  • @ayubrauma3447
    @ayubrauma3447 3 роки тому +1

    Seva karjo bhai

  • @AADI.RATHOD
    @AADI.RATHOD 3 роки тому +7

    Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️

  • @kalpeshsojitra1869
    @kalpeshsojitra1869 3 роки тому +58

    હે પ્રભુ એવું તો શું ધારી છે કે આવા નાના બાળકો આવું દુઃખ સહન કરવું પડે હે ઈશ્વર આવું દુઃખ ના આપો એવી માં ખોડલ ને પ્રાથના 🙏😭

    • @virajbhatti7284
      @virajbhatti7284 2 роки тому +1

      The

    • @maltibenparmar4083
      @maltibenparmar4083 2 роки тому

      He bhagwan tu su dharyu che aa nana badko ne aawu dukh sahn karwu pade che bhen heamt na haro bhagwan tumne sath aapse 😭😭😭👍

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 3 роки тому +1

    जय मोरलीघर 🙏

  • @darshanavaghasiya0701
    @darshanavaghasiya0701 3 роки тому +2

    He mara God swaminarayan koi ne aavu dukh na aapta.. nd aa family ne puri himmat aapjoo... Jay swaminarayan....

  • @manidharaviya4820
    @manidharaviya4820 3 роки тому +2

    બેન દિકરી ને પપ્પા ની યાદ કયારેય ના આવે

  • @payalparmar3252
    @payalparmar3252 3 роки тому +2

    જય મુરલીધર પોપટભાઈ તમને અને તમારી ટીમ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏👍👍👍

  • @vekariyapraful4855
    @vekariyapraful4855 9 місяців тому

    જય શ્રી સ્વામિનારાયણ પોપટભાઇ ધન્ય છે તમને ને તમારી ટીમને આવા
    કામ કરો છો

  • @rajakmir800
    @rajakmir800 2 роки тому

    Nice job 👌👍

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 роки тому +7

    🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
    🙏 બાપા સીતારામ 🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    જય હિન્દ જય ભારત વંદે માતરમ્

  • @skthakor7818
    @skthakor7818 3 роки тому +14

    Mari maa meldi tamara har aek dukh bhange aevi parathna 🙏🙏😭

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 роки тому +6

    ઉપેનભાઇ પવિનભાઇ પટેલ તમારો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏

  • @amitlimbad
    @amitlimbad 3 роки тому +2

    Jay swaminarayan popatbhai ne

  • @hetalbhanushali30
    @hetalbhanushali30 3 роки тому +2

    ફાઉન્ડેશન નો ખુબ ખુબ આભાર

  • @dabhisahdevesinh2310
    @dabhisahdevesinh2310 2 роки тому

    सरस्.. खूब खूब.aabhar

  • @motivation3828
    @motivation3828 3 роки тому +3

    He ma.. He bhagvan.. Ava nana mala kem vikhoro 6o....🙏👏🙏

  • @રાજુરાઠોડ-ઝ5દ
    @રાજુરાઠોડ-ઝ5દ 3 роки тому +26

    જય મુરલીધર પોપટભાઇ તમને આવીરીતે આગળ વધોએવી પ્રાથના પીપળીના પીર પાસે
    અમારા વતી કરીયે

  • @hasumatipanchal889
    @hasumatipanchal889 3 роки тому +1

    Om Shanti 😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @rajnikantsunesara4914
    @rajnikantsunesara4914 3 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ ભગવાન તમને વધારે જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા હિંમત આપે

  • @Dhanubha11
    @Dhanubha11 3 роки тому +2

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏

  • @bhavnajogadiya6555
    @bhavnajogadiya6555 2 роки тому

    ભાઈ 🙏🙏🙏

  • @patelmangalbhai3731
    @patelmangalbhai3731 2 роки тому

    P0patbhai khub sukhu thao aava dukhiyarao ne madda karata raho

  • @yogirajdipak8221
    @yogirajdipak8221 3 роки тому +6

    अब तो हर लम्हा केवल आसुओं में ही गुजरता है, क्योंकि मेरे पापा का साथ अब नहीं रहा हैं।

  • @ms2507
    @ms2507 2 роки тому +1

    God ✨💛✨bless you

  • @HAVELIVALA
    @HAVELIVALA 3 роки тому +9

    હે ભગવાન હું હંમેશા માટે પા્થના કરું છું આવા લોકો ને દુઃખ નો મોકલતો🙏🙏🙏JAY MOGAL MAA🙏🙏🙏

  • @abhijaatjkr
    @abhijaatjkr 2 роки тому +2

    God Bless Them and Your Team 🙏🙏

  • @jayyogeshwar1939
    @jayyogeshwar1939 3 роки тому

    Upon Bhai ne bhgvan hajaro ganu Karine lotave dhnya chhe Bhai tamari janetane pan

  • @manubhaibaraiya8972
    @manubhaibaraiya8972 3 роки тому +1

    તમારું કામ અદભૂત છે પોપટભાઈ સલામ છે તમારા કાર્ય ને

  • @arjanbhaiahir9969
    @arjanbhaiahir9969 3 місяці тому

    JAY MURALI DHAR

  • @kanabhaicharan149
    @kanabhaicharan149 Рік тому

    Jay mataji mama

  • @rekhapitroda1802
    @rekhapitroda1802 3 роки тому

    Dhniyvad poptbhai

  • @KajalPatel-sx3ew
    @KajalPatel-sx3ew 3 роки тому +2

    Bhagvan badhu saru karse.. ane popatbhai Bhagvan tmne long life aape.. aavu j kam karta raho🙏

  • @jashshah8797
    @jashshah8797 2 роки тому

    God bless you brother

  • @umabitr8157
    @umabitr8157 2 роки тому +1

    So thanks 🙏for popatbhai charitable foundation God bless you for your team live long so

  • @anakkathi6259
    @anakkathi6259 3 роки тому +1

    સરસ પોપટભાઈ સલામ છે ભાઈ તમારી ટીમ ને ભાઈ આ વીડીયો જોઈને આસુ આવી ગયા ભાઈ

  • @cbmbalarammohapatra222
    @cbmbalarammohapatra222 2 роки тому

    Jay jagannath

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 роки тому +2

    ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઇ🙏🙏🙏🙏🙏

  • @parthdudhwala7775
    @parthdudhwala7775 3 роки тому

    👌👌👌👌

  • @jashubhaiparmar150
    @jashubhaiparmar150 3 роки тому +2

    Upenbhai no khub khub Abhinadan Sathe aabhar 🙏🏻🙏🏻🙏🏻

  • @sanatandharm7932
    @sanatandharm7932 3 роки тому +31

    હે ભગવાન કળયુગ મા પણ તમે જન્મ લીધો હોત તો
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anandbhatasana9107
      @anandbhatasana9107 3 роки тому +1

      Bhagvan pruthavi par aviya 6 jovu hoy to Brahman kumaris ma jodav

  • @patoliasejal4871
    @patoliasejal4871 3 роки тому +18

    नारी તું નારાયણી,નારી તું ના હારી

  • @prabhadhafra8968
    @prabhadhafra8968 2 роки тому

    Jay shree ram Amreli

  • @deeppatel7077
    @deeppatel7077 3 роки тому +4

    ✈️ upen bhai godblesyou. 🙏

  • @NiranjanMoharana-z1o
    @NiranjanMoharana-z1o 10 місяців тому

    Jay jagannath 🙏🙏 popotbhai great heart blessings ❤❤❤❤❤ tumhara seba bhao in Garib parivar ka bojh thoda halka kardi 🎉🎉🎉upen Patel or unke sathi ko hruday se swagat Bhai tume Sahara dekh Naya jiban jeneki uumid lai is pribar me bhagwan lambi Umar de rahe khub taraki kare ❤❤❤ social media ashram kub Nam kare again thanks 🙏🙏🙏 popotbhai or team or supporters supporting the best

  • @hamazavnak6627
    @hamazavnak6627 3 роки тому

    Wah Bhai wah