Superb video Ankitbhai! Sound and vision ની એકદમ clarity છે! મને એવું લાગ્યું કે હું ત્યાં auditorium માં બેસી ને આ program જોઉં છું. ખરેખર અભિનંદન ❤❤❤
અદભૂત કાર્યક્રમ. પ્રણામ મુ. શ્રી ગૌરાંગ ભાઈ વ્યાસ, અંકિતભાઈ ખૂબ સરસ પરિકલ્પના, પ્રહર, આનલ,નિશાબેન, અને અન્ય તમામ કલાકારોની તેમજ વાદ્યવૃંદ ની સાંબેલાધાર પ્રસ્તુતિ. મુ. શ્રી અવિનાશ વ્યાસ ની અલૌકિક રચનાઓ સાંભળવાનો જલસો પડી ગયો.👌👌
બહુ જ સરસ મજા આવી ગઈ.. અમર અવિનાશ ભાઈ ને વંદન 🙏.. આખી ટીમ નો આભાર.સરસ કાર્યક્ર્મ આપ્યો... બધા જ ગીતો ની રચના મળે છે.. પણ મારાં અંતર નો ઓરડો નું ગીત મળતું નથી.. શ્રી ગૌરાંગ ભાઈ પણ આ જૈફ વયે સક્રીય છો નો આનંદ 🙏
Ankitbhai... Salute to avi.. nash... Bhai.. His son gaurang bhai... All lyrics & music excellent. Your inspired..best of best speech But only dull work by the one camera & cameramen who doesn't know about instrument... He dose not any one full focus on tabla wadak (one of the best of ahmedabad)... Flute.. &.. Keyboard... & backside blue lite(in tv it comes black shade) I bag your pardon.. Nishith shah Borivli.. Mumbai I bag your pardon
દેવરશી સરસ ગાઈ છે પણ શબ્દો એમને મોઢે હોવા જોઈએ. Dont get me wrong, he sings well…..opening લાંબો ડગલો મૂછો વાંકડી એ બહુ જ સરસથી opening કર્યું…….but બીજાં ગીતો માં એમનું ધ્યાન એકદમ script (words) પર ધ્યાન છે જેથી he is a fraction away from the taal.
Ankitbhai. Thank you very much for letting us listen to this outstanding event ,with all nostalgic songs of yester years .
અવિનાશભાઈ એટલે અવિનાશભાઈ....
ગૌરાંગભાઈ અને તમે સૌ કલાકારોએ એ એમનો વારસો સાચવ્યો છે... આનંદ સાથે અભિનંદન ખૂબ ખૂબ🎉
Wah Avinashi Avinashbhai, Gaurangbhai, Ankitbhai, Nisha Prahar & Group. Love it - Wah
Superb video Ankitbhai!
Sound and vision ની એકદમ clarity છે!
મને એવું લાગ્યું કે હું ત્યાં auditorium માં બેસી ને આ program જોઉં છું.
ખરેખર અભિનંદન ❤❤❤
અદ્ભૂત એક વરસ જીવવાનું લાયસંસ રીન્યુ થઈ ગયુ
અતિશયોક્તિ નથી પરંતુ હર્દય ની ઉરમી કેવી રીતે કરવી તે જ ભૂલી ગયો
🌹🌹👏🏻👏🏻👏🏻
અદભૂત કાર્યક્રમ. પ્રણામ મુ. શ્રી ગૌરાંગ ભાઈ વ્યાસ, અંકિતભાઈ ખૂબ સરસ પરિકલ્પના, પ્રહર, આનલ,નિશાબેન, અને અન્ય તમામ કલાકારોની તેમજ વાદ્યવૃંદ ની સાંબેલાધાર પ્રસ્તુતિ. મુ. શ્રી અવિનાશ વ્યાસ ની અલૌકિક રચનાઓ સાંભળવાનો જલસો પડી ગયો.👌👌
વાહ ગુજરાતી વારસો અને અંકિતભાઈનું એમ.ઓ.સી. સોનામા સુગંધ ભળી
❤superb mind blowing
Best💯💯💯💯💯💯 sir❤❤ Adhbhut
Superb awesome
Prahar and Nisha mind blowing
Lovely performance by prahar. Great talent
We r happy to see all these artist singers again Ankit Trivedi is so cool as anchor very nice comments ❤
Superb 👌 Excellent Everything
બહુ જ સરસ મજા આવી ગઈ..
અમર અવિનાશ ભાઈ ને વંદન 🙏..
આખી ટીમ નો આભાર.સરસ કાર્યક્ર્મ આપ્યો...
બધા જ ગીતો ની રચના મળે છે..
પણ મારાં અંતર નો ઓરડો નું ગીત મળતું નથી..
શ્રી ગૌરાંગ ભાઈ પણ આ જૈફ વયે સક્રીય છો નો આનંદ 🙏
જલસો પડી ગયો... સૌ કલાકારો ને ખૂબ અભિનંદન
Very nice 👌 Happy to listen
Ankitbhai I have become your fan
laajawab....
Ati uttam! Nostalgic
વાહ વાહ મસ્ત મજાના અવિનાશી ગીતો...બસ માણવા જ ગમે....આભાર અંકિત ભાઈ,
કલાકારો અને વાધવૃંદ સહુનો..
Khubaj Sara’s program dil khush thai gayu🥰🙏
Praher Vora’s મારા અંતરનો ઓરડો ઉઘાડી is beautiful ❤
I should have came and seen it live,,
Super super super
Bhdha j kalakaro ne khub Abhinandan khub maja avi
Nishaben koyal adbhut
I enjoyed a lot.salute to all with Ankitbhai
વાહહહહ નિશા.... અદભુત.... મજો પડી ગયો...
ગુજરાતને ગાતું કરનાર અવિનાશભાઈ વ્યાસ , અને તેમનો વારસો સંભાળનાર ગૌરાંગ વ્યાસ , અંકિત ત્રિવેદી અને સર્વ કલાકાર ને અભીનંદન ❤
વાહ ભાઈ વાહ સરસ રજૂઆત ભીંજાય ગયા અભિનંદન
Wah wah wah.....khub maja padi .....adbhut
Khub khub Aabhar Ankitbhai Amne Mali gayun Che Avinashi Chomasun Samaysar Lilichammm Mausam ma Bhinuchamm Abhivadan Swikarsho💐🌨️🌈🙏🥰
ankit bhai i just love you bhai you are amzing. manish barot from uk
અદભુત કાર્યકમ.....નીશાબેન....વાહ....વાહ.....
Wah Wah Superb
Excellent presentation. Thanks to all involved.
અદભુત❤❤❤
Wah Sunder
વાહ
ખુબજ સરસ 👌🏾
વાહ ❤😊
Lajawab🎉
વાહ....વાહ... !!
મસ્ત🎉🎉
ખૂબજ સરસ કાર્યક્રમ 🙏🏼👏
Vah Ankitbhai Good
Ankitbhai great super
Very nice 👌
Super cool nice
Awesome program 👍👍
Maza maza aavi ĝai ❤❤❤❤❤❤
અતી સુંદર 🎉
એકદમ ખુબ સરસ અભિનંદન
Khub j saras
Ankit bhai aava jamavat vala program aapta raho
ખુબ સરસ જમાવટ 🎤🎧🎤🎧👍🏼👍🏼👍🏼
Super Duper……Thanks
ખુબજ સરસ 🎉
ગીતોનો ખજાનો, જુની યાદ તાજી કરી બહુ જ મઝા આવી❤
❤
Maza aavi gai
એડવરટાઈઝ વગર આ continue હોય તો વધુ મજા પડે...
Fantastic presentation 👏 👍
Wah mast geeto che
Thank you Ankitbhai
WHA WHA
ખુબ સરસ
મને ગૌરવ છે....હું ગુજરાતી છું....
ખૂબ જ સરસ
Very nice program
ખૂબ જ સુંદર Program ❤
👌👌🙏
Enjoying ❤❤❤
👌👌👌
Lyrics sathe hoy to maja pade
Ghane varshe aa sabhalvamalyu namaste 🎉🎉🎉🎉🎉🎉🎉
VERY NICE SINGER
અંકિતભાઈ.... અમે તો પેડા પણ ઘરે જ બનાવીએ... એ પણ મસ્તમ્ મસ્તમ્.... આવો તો ખવડાવીએ.....
True! અમે 4 પેઢી સુધી British empire માં રહીએ છીયે……..આજ સુધી પેડા ઘરે જ બનાવીએ છીયે ❤
Please inform such program
અવિનાશી અવિનાશભાઈ ને સંભળાવા બદલ આભાર.કલાકારો ને અભિનંદન
Aat bhavy aanand i
ગીતો.નો.ખજાનો..એકમેક.થી.ચડીયાતા..ગાયા.જ.કરીયે...વંદન..વંદન.
So peen awesome
🥰☺️
2:04:37 2:04:39
Rain is raining outside
Avinash raining inside
Where is the program ? How do we know about such programme ?
અત્યારે પણ પગ તાલ બંધ અને હાથ ની આંગળીયો જેમ સુરબંધ થય જતી હોય એવું થાય છે
Ankitbhai...
Salute to avi.. nash... Bhai..
His son gaurang bhai...
All lyrics & music excellent.
Your inspired..best of best speech
But only dull work by the one camera & cameramen who doesn't know about instrument... He dose not any one full focus on tabla wadak (one of the best of ahmedabad)... Flute.. &.. Keyboard... & backside blue lite(in tv it comes black shade)
I bag your pardon..
Nishith shah
Borivli.. Mumbai
I bag your pardon
દેવરશી સરસ ગાઈ છે પણ શબ્દો એમને મોઢે હોવા જોઈએ. Dont get me wrong, he sings well…..opening લાંબો ડગલો મૂછો વાંકડી એ બહુ જ સરસથી opening કર્યું…….but બીજાં ગીતો માં એમનું ધ્યાન એકદમ script (words) પર ધ્યાન છે જેથી he is a fraction away from the taal.
ખુબ જ સુંદર છે
Lajawab🎉