ઘઉં પાકમાં પીળાશ શેને કારણે દેખાય
Вставка
- Опубліковано 7 лют 2025
- ઘઉં પાકમાં સલ્ફર ખાતર અપાય કે નહીં #gujaratimahitiofficial Dr Patel
સલ્ફર ખાતર નો ઉપયોગ,શિયાળુ પાકમાં ખાતરનો ઉપયોગ,ઘઉંના પાકમાં આંકડાના પાનનો પ્રયોગ,ઘઉંની ખેતીમાં ખાતરનો ઉપયોગ,ઝીક ખાતરનો શિયાળુ પાકમાં ઉપયોગ,# ઘઉંના પાકમાં ઉધઈનું નુકસાન,ઘઉંના પાકમાં ગજબનુ પરિણામ મળીયુ,ઘઉંના પાકમાં ફાયદો કે નૂકશાન કરશે,# ઘઉંના ઉભા પાકમાં ઉધઈ નું નિયંત્રણ,દવા નો ઉપયોગ,#પાકમાં સલ્ફર ખાતરની ઉણપ અને તેનું નિવારણ,npk 19-19-19 નો ક્યાં પાકમાં અને ક્યાં સમય પર ઉપયોગ કરવો,ઘઉંની ખેતી,શિયાળું પાક માં ક્યાં ક્યાં ખાતર નો ઉપયોગ કરવો,ઝીક ખાતરનો ઉપયોગ
Nice information 👌 sir
Thank you Bhai
.ramesh... Khambhat
Rajkot tulan Bhalani
મારે આવાસે પીળા
🎉 good
@@ghanshyamrangapara5987 please share your group
ધાંગધ્રા તા બાવરી
carbendazin mencozeb no spray kari sakaay
@@IsaqPatel-e1i e ફૂગ નાશક છે પીળીયા માં ફૂગ નાશક ની જરૂર પડે નહીં
મારુ નામ અશરફ ભાઈ રાજપુરા છે સર મૈ કાળી જમીનમાં ઘઉ વાવેલા છે તો બીજુ પાણ આપણા પછી લગભગ 22 દિવસે બીજુ પાણી આપ્યું છે તો પણ પીળા પડયા છે ખાતરની પણ કોઈ કસર છોડી નથી
જો શક્ય હોય તો નેનો યુરિયાનો સ્પ્રે કરો.
આપ સાહેબશ્રી જે ઘવ ની જે માહિતી આપી છે ખુબ સરસ છે
પાણી. સાથે. અપાય
@@kripalsinhjadeja2038 ji
ઝીંક સલ્ફેટ અને યુરિયાની જે માહિતી આપીને એ બહુ જ અગત્યની આવે બહુ સરસ
બીજા ખેડૂતો ની માહિતી આગળ મોકલજો
ભરતભાઈ ડાભી
Rajgara ma koi ugara ni dava keso
Shamar
Hitesh
Saheb potas khatar kiyare nakhva nu hoy kiya piyate
ઝીકસલફે પાણી સાથે આપિસકાય
👍
જિંક સલ્ફેટ તો ઘણા આવે છે કઈ કંપનીનું સારું આવે છે તમારા અનુભવ પ્રમાણે કયું સારું છે ખુબ સરસ માહિતી આપી આભાર
Hari barad
ઘવ વાયા પછી કેટલા દીવશે પાણી મેકાય