જીવ માયા -માયા માં ખેલ ખેલી આવ્યો જીવ તું ક્યાં રમી આવ્યો(લખેલું છે)| Maya ma khel kheli avyo jiv
Вставка
- Опубліковано 18 січ 2025
- Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
માયામાં ખેલ ખેલી આવ્યો
હો જીવ તું ક્યાં રમી આવ્યો
મનની નિર્મળતા ક્યાં મેલી આવ્યો
મલિનતા ક્યાંથી લઇ આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
સાચા સદગુણને ક્યાં ભૂલી આવ્યા
દુર્ગુણ તે ક્યાંથી લઇ આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
માયામાં ખેલ ખેલી આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
દયાની દોલત ક્યાં મેલી આવ્યો
કઠોરતા કોની લઇ આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
માયામાં ખેલ ખેલી આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
ભક્તિનો રંગ તમે ક્યાં મેલી આવ્યા
નિંદાના રંગમાં રંગાણા
હો જીવ ક્યાં રમી આવ્યો
માયામાં ખેલ ખેલી આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
સંસારમાં આવી જીવ પાપે ભરાણો
પુણ્ય તો કઈ નવ કીધા
હો જીવ ક્યાં રમી આવ્યો
માયામાં ખેલ ખેલી આવ્યો
હો જીવ ક્યાં રમી આવ્યો
#viralsong #gurudev #guruji #gurudham #satsang #satsangbhajan #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ મરૂતીયા લોકમા પણ ત્યા મારા ભગવાન ભોળાનાથ નો વાસસે એને પકડીરાખેતો જીવની જરૂર સદગતી થાયજ
જય ભોલેનાથ દાદા 🙏🙏 આપડે પહેલ કરવાની વાર છે હૃદય થી યાદ કરીએ એટલે ભગવાન હારે ને હારે છે 🥰
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
👍👍👍👍👍like બવ મસ્ત કિર્તન છે મજા આવી સાંભળીને 🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Jay shree krishna 🙏👌
Bahu sars kirtan❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Wah બહુ સુંદર છે મજા પડી ગય 👌👌👌👌🙏
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
ખુબ જ સરસ કીર્તન સંભળાવી રસીલાબેન જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Jay shri Krishna 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
👌🏻ben aa kiratan tame lakyu nathi..mate mokal jo..jay shree Krishna
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
❤❤❤❤❤
Jayshreekrisana❤
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️
Bhavna thumbar🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર છે ભજન લખીને મોકલો ખુબ જ ખુબજ સરસ છે
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Good SRS very nice❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના અવાજ ખૂબ સરસ છે મંડળ ના ભક્તો ને મારા વંદન
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ આભાર તમારો
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
જય શ્રી સ્વામિનારાયણ રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ તમારા બધાંજ ભજન કીર્તન બહુજ સરસ હોય છે તમારી ગાયકી પણ ખૂબ સરસ છે કંઠ પણ સરસ છે આ ભજન કીર્તન તમે કરો છો અને અમારા જેવા હજારો ભાવિક ભક્તો ને તમારા ભજન કીર્તન નો લાભ આપો છો અને ભજન કીર્તન તમે તમારા ચેનલ દ્વારા પ્રસારિત કરોછો એ બદલ અમે સૌવ તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમે સૌવ મંડળના બહેનો આવાંજ ભજન કીર્તન કરતાં રહ્યો એવી હાર્દિક શુભકામનાઓ પાઠવી એ છીએ જય શ્રી સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ 🙏
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏 તમારી કૉમેન્ટ વાચી ખરેખર બહુ આનંદ થયો કે કિર્તન તમને ગમે છે તો સાંભળતા રહેજો અને હરિગુણ ગાતા રહીએ🤗
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
કીર્તન ખૂબ સરસ છે બેન પણ લખીને મૂકોને
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
લખીને મોકલો 👌
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
લખી ને મોકલો તો સારું ભજન બહુ સરસ છે એ માટે
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
રસીલાબેન ત બોલું ગાયું છે કે નથી ગાયું નો ઢોલીયો મને મળતું નથી ક્યાંય
Dilit thy gyu chhe hu thoda divas ma. Mukis thanks 🤗🤗🤗🤗 sabhdyu ae bdl khub abhar Jay shree Krishna 🙏🙏👌🤗🙏👌
જય શ્રી કૃષ્ણ રસિલા માસી નીચે કીર્તન લખીને મોકલો ને
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Jay shree krishna Ben srs bhajn 6 ...niche lakhi ne muko ne plz
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
સત્સંગ માં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏
જલદી થી મુકીશું લખીને
Srs bhjn che aava bhjn moklav ta rejo
જય શ્રી કૃષ્ણ🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏
Hidonha na kirtan bolo didi
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
મુક્યુ છે આજે જરૂર જોજો
Saras che lakhi ne mokalo
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Bhajan lakhi ne aapo tosaru
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Lakine muko to sharu
જય શ્રી કૃષ્ણ 🙏 હા લખીને મુકીશું
સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
Rakhi ne mokro
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
સત્સંગ માં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏
જલદી થી મુકીશું લખીને