સત્સંગ ની સાથે , પ્રેમ સ્વામી પૈસાની પણ જરૂર છે , કેટલાક લોકો કહે છે ગરીબ ખેતરમાં કામ કરીને રાત્રે શાંતિ થી સુઈ જાય છે પણ મારે તો એવુ માનવુ છે કે ગરીબ સત્સંગી ખેતરમાં કામ કરી ને બીજા દિવસે પૈસા ( ખાવાનુ ) ક્યાથી આવ સે એવા ટેન્શન માં સુઈ જાય સે , ગરીબી ગરીબી😢😢😢 નૌકરી ની પૈસા ની જરૂર હોય પણ ભગવાન પણ આશિર્વાદ નથી આપતા આજ પછી ગરીબી દુર થઈ જાય એવુ ,
Jai Swami Narayan Charan vandan
Jay swaminarayan