Bharatsinh Vaghela | ગેનીબેનના નિવેદનથી નારાજ ભરતસિંહ વાઘેલાએ શું આપ્યું મોટું નિવેદન?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #LokSabhaElections Result2024, #Elections2024, #LokSabha Elections2024, #ABPCvoterExitPollLIVE, #ABPCvoterExitPoll, #ABPExitPoll, #ExitPoll, #ExitPoll2024, #ExitPollLive, #ExitPollResult2024, #ElectionResult2024, #Election2024, #ABPExitPoll, #loksabhaelections2024, #exitpolls #exitpollsforloksabhaelections2024
    Bharatsinh Vaghela | ગેનીબેનના નિવેદનથી નારાજ ભરતસિંહ વાઘેલાએ શું આપ્યું મોટું નિવેદન?
    s #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews #GujaratRain #GujaratWeather #RajkotFire #RajkotGamingZone #TRPGamingZone
    Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir | Gujarat Weather | Gujarat Rain | Rajkot Fire | Rajkot TRP Mall | Rajkot Gaming Zone
    ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
    For more videos Visit our UA-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

КОМЕНТАРІ • 25

  • @nandasolanki8290
    @nandasolanki8290 3 місяці тому +9

    ગેનીબેન ઠાકોર સાચા છે

  • @nagjirabari5693
    @nagjirabari5693 3 місяці тому +15

    આવી નાની અમથી વાત માં દુઃખી થવાની જરૂર નથી
    ખુશ થવાનું છે કે આપણે બધા ય બનાસ.વાસીઓ એ મળીને એક મધ્યમ વર્ગ માંથી આવતી બેન ને સંસદ સુધી પહોંચાડી શક્યા....જ્યાં પહોંચવું એ આમ આદમી માટે શક્ય જ નથી

    • @ramsing-fp4oy
      @ramsing-fp4oy 3 місяці тому

      Rabari tari vat koi nhi sabhle

    • @nagjirabari5693
      @nagjirabari5693 3 місяці тому

      @@ramsing-fp4oy આપણે ક્યાં કોઈ ને સંભળાવ વા બેઠા છીએ

  • @chelabhai2661
    @chelabhai2661 3 місяці тому +4

    સાચી વાત છેઃ ગેનીબેન ની તકનો લાભ લઈ લીધો ગેનીબેન ને હવે પોચ વષૅ મજા કરો દુઃખ થનારાઓને

  • @chhanabhaishiyal9220
    @chhanabhaishiyal9220 3 місяці тому +5

    નારાજગી વ્યકત? આ જીત મેળવી એટલે? 26 માથી 1 માત્ર ગેનીબેન જીત્યા છે એટલે નારાજગી?

  • @dajabhai747
    @dajabhai747 3 місяці тому +6

    કાર્યકરો ને દુઃખ થયું નથી પણ મોટા નેતાઓ ને

  • @SurajThakor-z3i
    @SurajThakor-z3i 3 місяці тому +10

    કોય દુઃખની વાત નથી

  • @dasharathbhaipatil1149
    @dasharathbhaipatil1149 3 місяці тому +6

    Congress જ સૌથી વધારે દુખી છે geniben ના જીતવા ને કારણે ગુજરાતમાં તમામ congressio ફૂટેલા છે અહમદ પટેલ ફૂટેલો હતો ભરતસિંહ સોલંકી પણ ફૂટેલો મધુસૂદન મિસ્ત્રી પણ ફૂટેલો જગદીશ ઠાકોર પણ ફૂટેલો અમિત ચાવડા પણ ફૂટેલો તમામ ફૂટેલા છે વિશ્વ મા ગુજરાત congress એક માત્ર પક્ષ એવો છે જે તમામ ફૂટેલો છે ક્લીન સ્વિસપ ન થવાને કારણે ભાજપ કરતા congress ને વધારે દુખ થયું છે રુપિયા લઇ ભાજપ માટે જ કામ કરે છે જેટલા ભાજપ મા ગયા છે તે તમામ ભાજપ માટે જ કામ કરતા હતા હજુ પણ congress મા ભાજપ માટે કામ કરનારા છે જ છેલ્લે geniben jignesh mevanee અને શક્તિસિંહ ગોહિલ જ congress મા હશે અને કેટલા બેશરમ કોઇ શરમ જ નહી સત્તર sit લાવ્યા પછી પણ gaje હવે તો બાર જેટલી જ sit છે તેનુ પણ આ ફૂટેલા ઓ ને દુખ હશે કારણ કે પુરી 182 sit ભાજપ ને આપવાનુ આ લોકો no ટાર્ગેટ હતો બેશરમ

  • @laxmanbhailbpatel6724
    @laxmanbhailbpatel6724 3 місяці тому +3

    બધા જ લોકો એ મંજુરી ન કરી હોય એવું અશક્ય છે પણ ક્યાંકથી ખુણે ખચકે ઉણપ રહી હોય

  • @vasantbavliya1503
    @vasantbavliya1503 3 місяці тому +3

    બેન પુરા ગુજરાત ની વાત કરે છે. નહિ કે બનાસકાંઠા ની

  • @jolly4673
    @jolly4673 3 місяці тому +3

    ગેનીબેન ઠાકોર સાચા છે.

  • @modih8302
    @modih8302 3 місяці тому +3

    Jene na karyu hoy tene dukh thay....

  • @jitendrasinhrana3337
    @jitendrasinhrana3337 3 місяці тому +2

    અમુક લોકોની વાત હશે

  • @jigarrathod8146
    @jigarrathod8146 3 місяці тому +1

    અરે..તમે..મહેનત..કરી..હોયતો..26માથી..1..ના..આવી..હોય

  • @VikramVasava-g3o
    @VikramVasava-g3o 3 місяці тому +1

    Geni benni vat sachi chhe. Buth level nablu chhe

  • @amratbhaibharwad864
    @amratbhaibharwad864 3 місяці тому +2

    Gandi hati ane bhutoe thoki evi vatse

  • @dinmahmadajmeri2023
    @dinmahmadajmeri2023 3 місяці тому +1

    No problem Congress party ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 3 місяці тому +1

    Geniben aavu na bolvu joiye?

  • @ajitbhaiunad4395
    @ajitbhaiunad4395 3 місяці тому

    SARas