ખજૂર ભાઈ કિલ્લા પર ચોમાસાની એન્ડિંગ માં એટલે કે દિવાળી ની આસપાસ જશો તો લીલોતરી ખુબજ સરસ જોવા મળશે અને હા ઉકાઈ ડેમ ની અંદર પાણી ના ડૂબાણ માં પણ એક કિલ્લો આવેલો છે જે નદી ના રસ્તે આવતા દુસમનો પર નજર રાખવા છત્રપતિ શ્રી શિવાજી મહારાજ ના સમય માં બંધાવામાં આવ્યો હતો એ કિલ્લો જોવો હોય તો ઉનાળા માં ડેમ માં પાણી ઓછું થાય ત્યારે જઈ શકો છો.
Thanks ખજૂર ભાઈ અમારા ગામ સોનગઢ માં તમે આવ્યા અને આ ઐતિહાસિક ધરોહર ને તમે ઉજાગર કરી, લોકો ને અમારા ગામ ના ગવરવ સમાન આ કિલ્લા નું ખૂબ સરસ વર્ણન કર્યું🙏 તમારો ખૂબ ખૂબ ધન્યવાદ Keeping up your work We all are with you We will always Pramote you,and your vlogs👍 god bless you namah shivay🙏🙏🙏🙏
ખજૂર ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાવળદેવ બોલીએ છીએ તમારા વિડિયો અમે જોઈએ છીએ તમારા વિડીયો મને બહુ પસંદ છે વિડિયો પસંદ છે તમારા વિડીયો જોઈને અમને ઘણું રોવાનું પણ આવી જાય છે ઘણું હસુ પણ આવે છે તો તમે અમને લાઈવવીડિયો વાત કરજો તો અમને મજા આવે જય માતાજી🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી
Bav j beautiful chhe Killa upar no najaro ... I visited .. in . Since 2016.. aa visit mari life time ni yaad giri rehse .. Kem k tyare state lvl kabbadi kheda distric taraf thi songadh ramva gya hata
Very nice to see the Fort Songadh n come to know the history of Fort basically I am from Nandurbar so many times i come here but it was my bad luck that I have not visited this place. Right now i m settled in Delhi but home town is Nandurbar. Wish yOu all the very best for ur upcoming videos n serial. Jai Mata Di 🙏🙏
Khajur bhai mu tam ne baaoooo support karu chu ane tamare channel khjur bhai jalde 10 million cross kar che mu meghraj baju no chu je koi mene male mu ene tamara visey maa bataauu ane SUSCRIBE kara uuu chu
ખજૂર ભાઈ, ખુબ ખુબ આભાર. મારી ઉંમર 76 વર્ષ છે. હું ઉકાઈ ખાતે 20 વર્ષ રહ્યો છું. ઘણી વાર સોનગઢ આવતો. કિલ્લો દર વખતે જોયો. કિલ્લા પર ગયો પણ છું, છતાં એકદમ ટોચ પર નથી ગયો. આજે તમારા વિડિયો માં મંદિર, દરગાહ અને બીજા સ્થળો જોઈ ને ખુબ જ આનંદ થયો. લાગ્યું કે જાતે ફરી લીધું. ઘણો સરસ વિડિયો. આભાર. જ્યોતીન્દ્ર જોષી
Songadh na Loko tamaro khub khub aabhar... Have aa vlog fatafat share kari do...
જય માતાજી ખજૂર ભાઈ
Khajur bhai golconda no killoo bv mast(hydrabad) che... ano vlog bau mast banse.. and tya maja pn bvj aavse...ak vakhat jarur mulakat lejo tya...*jay shree krishn*
Khajurbhai kills upar jyathi rani Mahel dekhay 6 tya niche pani ni taki 6 jema pani baremas hoy 6
Khajurbhai killa pr thi bhayru 6 je Dosvada dem ni pachhal nikle 6 koi var dem Pr avo to visit krjo
ખજૂર ભાઈ કિલ્લા પર ચોમાસાની એન્ડિંગ માં એટલે કે દિવાળી ની આસપાસ જશો તો લીલોતરી ખુબજ સરસ જોવા મળશે અને હા ઉકાઈ ડેમ ની અંદર પાણી ના ડૂબાણ માં પણ એક કિલ્લો આવેલો છે જે નદી ના રસ્તે આવતા દુસમનો પર નજર રાખવા છત્રપતિ શ્રી શિવાજી મહારાજ ના સમય માં બંધાવામાં આવ્યો હતો એ કિલ્લો જોવો હોય તો ઉનાળા માં ડેમ માં પાણી ઓછું થાય ત્યારે જઈ શકો છો.
Thanks ખજૂર ભાઈ અમારા ગામ સોનગઢ માં તમે આવ્યા અને આ ઐતિહાસિક ધરોહર ને તમે ઉજાગર કરી, લોકો ને અમારા ગામ ના ગવરવ સમાન આ કિલ્લા નું ખૂબ સરસ વર્ણન કર્યું🙏 તમારો ખૂબ ખૂબ ધન્યવાદ
Keeping up your work
We all are with you
We will always Pramote you,and your vlogs👍 god bless you namah shivay🙏🙏🙏🙏
સોનગઢ કિલ્લો ગુજરાત ની ધરોહર. ખૂબ સુંદર. પોરબંદર🙏
Actor + Dancer + Singer + Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
sir 🙏 જય માતાજી 🙏
Maratha samaj tarak thi tamaro khub khub aabhar khajurbhai🙏
Khajur bhai songadh ma aavya badal dil thi aabhar manu chu ane songadh na etihashik killa ni mahita mate pan .... I love my songadh
જોવા ની મજા પડી અને ઍતિહાસિક સ્થળ જોવા નુ મલ્યુ THANK YOU KHJUR bhai
I love gujrati people and gujrati language.love from Maharashtra
मोज हा मोज भाई जय श्री कृष्णा 🙏🏻🚩🚩🇮🇳🇮🇳🇮🇳
tq khajur bhai tamara lidhe aatli sundar jagya jova madi love you Bhai
Hii I'm from songadh
Songadh vala Like Karo 👇👇👇👇👇👇👇👇👇
Hu songadh no nathi
I am from songadh but we all live in forester colony
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ કી જય
Very very like..
Dear.....
Khajur
Bhai.....
I'm big fan Nitin sir as a khajur bhai
And ghar ma khava te khichadi nathi is one of my favourite song
Thanks for entertaining us
👍👍👍👍
સોનગઠ મને બોજ ગમે છે 🥀🥀🥀🥀🌹🌹😋😊😚😛💋😴😴👌👌👌👌🤗🤗😋😋😄😆😆😉😉😉
લાજવાબ ખજુર ભાઈ...
તમારા vloge માં કંઈક નવું જાણવા લાયક મળે છે....
તમે અને તમારી ટીમ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાર્થના......
Maja avi khajur bhai songadh no kilo jovqni
ઊંચાકોટડા ઓ માતાજીના દર્શને બહુ જાણવા જેવી જગ્યા
થેન્ક્યુ સો મચ ખજૂર ભાઈ તમે સુંદર માતાજીના દર્શન કરાવ્યા જય માતાજી 🙏🙏🙏🙏🙏
Mulakat leva badal khub khub Abhar 🙏🙏🙏
jay mata ji 🚩🚩🚩
Khajur Bhai na vlogs hmesa Kai nvuj lave se.
Jene jene pasand se te like kro.
વાહ કાકા ભાઇ વાહ....💯💯💯👍👍👍👏👏👏
ખજૂર ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાવળદેવ બોલીએ છીએ તમારા વિડિયો અમે જોઈએ છીએ તમારા વિડીયો મને બહુ પસંદ છે વિડિયો પસંદ છે તમારા વિડીયો જોઈને અમને ઘણું રોવાનું પણ આવી જાય છે ઘણું હસુ પણ આવે છે તો તમે અમને લાઈવવીડિયો વાત કરજો તો અમને મજા આવે જય માતાજી🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખૂબ સરસ ખજૂર ભાઈ પેહલા વિડિયો જે કોઈ ગુજરાતીએ vlog બનાવ્યો આગળ પણ આવા vlog બનાવતા રેજો
ખૂબ અદભુત છે અને ખૂબ સુંદર છે.ખરેખર
મોકો મળશે તો અમે પણ સોનગઢ કિલ્લા ની મુલાકતે જસુ thank you Nitinbhai
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી
Maru to gam 6 songadh thanks khjur Bhai aa video mate
વેરી ગુડ ખજૂર ભાઈ સુપર સોનગઢ કિલ્લો જય માતાજી
Yuppp superb se upar😍😍😍 ye songadh he 😊😊 hamara golden Town🙃🤗🤗
Songadh no killo khub sundar che
आवुबनावतारयो खजुरभाय
🙏જય સોમનાથ દાદા ખજુર ભાઇ🙏
અમને પણ કિલ્લા જોવા વધુ પસંદ આવેછે ખજુર્ ભાઈ આભાર તમારો
Thank you khajur bhai aamara gam aava mate hu songadh thi chu ..jay mata ji
Jordar bhai super live
Aap ni chanall khajurbhai ni volggs jordaar chhe
Khajur bhai bovaj saras vlog che
ખૂબ સુંદર છે ખરેખર મજા આવી જાય
Khub khub abhar khajurbhai aavi saras mahiti apva mate
saras kaka bhai...👌👌👍👍
Khubu saras khjur bhai
Bahut khub sundar tamaro video khjur bhai
Loveu alllll...
🅰🅽🅺🅸🆃
SIR TAMRA J VLOG GAME CHEE
Love you khajurbhai
Like - Comment & Share...
Thenks khajurbhai Mara vatan ma avvabadal khub Annd thyo
ખુબ જ સરસ ,આભાર👍👍👌👌☺️
Kone kone khajur Bhai na video gme se.like kro.
મને
Saras chhe khajur bhai sonagath no killo
Very nice vlog se khajur bhai
Kaka Bhai Nai Chase😂😂😂😂
👌👌amme joyo che🙏👌vah vah khajur bhai
Khajur Bhai aapke video and comedy mast lagte hai
Thanks khajur Bhai aavi thank bhadhi information Deva badal
Jay mataji khajur bhai
मदीर अने साेनगरना यतीयास जणावा बदलता खुबखुब आभार
Very well done khajurbhai
Jai shree krishna 😀🙏
Loveu all keep loveeee...
😊😊😊😊😊
Thanks
Khajur bhai Doswada dem no pan video banavjo , e pan songadh ni samej Che , Doswada dam pan and fort pan Che tya ,plz jarur thi banavjo
જય તો નથી સકતા પણ જોઈતો સકિએ સરસ ખજુર ભાઈ thanks
JAY MAA AMBE...............................JAY MATAJI KHAJURBHAI
kkhajur bhai vlogs khajur bhai kilo kilo chhe maja aavi gai
ખરે ખર અંબે માં ના દશૅન અદભુત થયા Thankq khjur bhai ha Apda bardoli nu gaurav jay ma ambe
બોવજ મજા આવી તમારો વ્લોગ જોવાની અને કિલ્લો જોવાની થેંક્સ ખજૂરભાઈ
Vah khajurbhai,👍👌
ખૂબ સરસ .મજા આવી ગયી
બહુ સરસ ખજુર ભાઈ મજા આવી ગઈ
Songadh ma aava badal tamaro khub khub aabhar
Nice Wark sar mazzz agyaaa
your vlog is best ⭐⭐⭐👌
Tame aavya amne khobor ni podi ni to aavte j bhai, khajur bhai me tamaro fan su🥰🥰🥰
I am big fan of khajurbhai❤️❤️❤️❤️❤️
भाई मेरी ससुराल हैं बहुत सुंदर अप्रतिम व्हिडिओ .आपका
बोव मजाआवीगयु सरसछे जोरदारछे
Khajur Bhai Tamare aava videos banavta revu Joi jethi karine Loko ne aava aitihasik Smarkoni mahiti loko sudhi Pochi rahe ane bhartiy Sanskruti Hem khem rahe ....
Good lak kaka bhai & khajur bhai so sweet
Thanks khajur Bhai.. .. Mari purani yaad taja karava mate. 🤗
Amare malvanu rahi gayu tamne khajurbhai..
I like ur voice
I. Know songad because my netiv
But I not see the songad no killo
I m Happy to see 😀😀👍👍👍👍
Super khajur bhai 👌👌👌
Super hit khajurbhai
Bav j beautiful chhe Killa upar no najaro ... I visited .. in . Since 2016..
aa visit mari life time ni yaad giri rehse .. Kem k tyare state lvl kabbadi kheda distric taraf thi songadh ramva gya hata
Super nice bhai.👌👌
નમસ્કાર ખજુરભાઈ તમારો વિડીયો પેલી વાર જોયો છે પણ વિડીયો બહુ સરસ છે ખજુરભાઈ હુ બનાસ કાચા ના ડીસા મો રવુ છુ હરિ ઓમ ખજુરભાઈ
Nice Vlogs khajurbhai😊
Nice Video Khajur Bhai👍
Super vlog 6e khajur bhai
Mohan dada ne sathe nota
Super nice vedyo jay matji jay ambe
Aa killa ma Chhatrapati Veer Shivaji Maharaj nu pn shashan Hatu ,amne torna, songadh singhgarh ,pratapgarh ,satara etc. Ghana badha jitya hatya
Chokkash bhai😘 jay shree krishna 👑
Nice place...you will enjoy lot and Enjoy beauty of nature
Very nice to see the Fort Songadh n come to know the history of Fort basically I am from Nandurbar so many times i come here but it was my bad luck that I have not visited this place. Right now i m settled in Delhi but home town is Nandurbar. Wish yOu all the very best for ur upcoming videos n serial.
Jai Mata Di 🙏🙏
તમારું કયુ ગામ
Heyy mai..songadh ma j rev 6u..and mai tamari bau moti fan 6u...love you khajur bhai..😍😍😍
Hello miss beautiful
Khajur bhai mu tam ne baaoooo support karu chu ane tamare channel khjur bhai jalde 10 million cross kar che mu meghraj baju no chu je koi mene male mu ene tamara visey maa bataauu ane SUSCRIBE kara uuu chu
Nice video khajurbhai
Nice khajur bhai tameto aane darsan karaviya thekas
Congratulations khjurbhai
Super information of songadh
ખજૂર ભાઈ,
ખુબ ખુબ આભાર.
મારી ઉંમર 76 વર્ષ છે. હું ઉકાઈ ખાતે 20 વર્ષ રહ્યો છું. ઘણી વાર સોનગઢ આવતો. કિલ્લો દર વખતે જોયો. કિલ્લા પર ગયો પણ છું, છતાં એકદમ ટોચ પર નથી ગયો.
આજે તમારા વિડિયો માં મંદિર, દરગાહ અને બીજા સ્થળો જોઈ ને ખુબ જ આનંદ થયો. લાગ્યું કે જાતે ફરી લીધું. ઘણો સરસ વિડિયો. આભાર.
જ્યોતીન્દ્ર જોષી
Nice vidoe khajur bhai
👌👌👌👌 mast