પતિ અને પત્ની માટે પ્રભુ નું વચન શું કહે છે..??

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ✝️પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના નામ માં બધાને પ્રેમી સલામ ✝️✝️
    આ વિડિઓ માં પાસ્ટર શૈલેષભાઈ ગામીત દ્વારા ખુબજ સરસ પતિ પત્ની વિશે ની સમજણ આપી છે..... જેના દ્વારા આપણા જીવન માં બદલાણ ની જરૂર છે.......
    વિડિઓ પૂરો જોજો,સારો લાગે તો એક બીજાને શેર કરજો,
    અને ચૅનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો..... અને આ વિડિઓ નો પાર્ટ -2 પણ આવશે....જો તમારી પ્રતિક્રિયા આવશે તો
    હું આશા રાખું છું કે તમે મને પ્રતિક્રિયા આપશો... અને પાર્ટ 2 હું જલ્દી તમારા માટે લાવીશ...
    ✝️✝️✝️✝️✝️આમીન 🛐🛐🛐🛐🛐🛐🛐

КОМЕНТАРІ • 17