મહાકાળી ભજીયાં 😋 ભજીયાં કરતાં ચટણી મોંઘી 😋 પીપલગ ચોકડી પાસે, નડિયાદ😋વિનુભાઈના મિક્ષ ભજિયાં

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #bhajiya #chatni #nadiad #enjoy #tasty #subscribe
    મિત્રો 40 કરતા પણ વધુ વર્ષથી વિનુભાઈ સરસ મજાના ભજીયા ખવડાવે છે પીપલજ ચોકડી મિત્રો મહાદેવના મંદિરની પાસે વિનુભાઈ સરસ મજાના ભજીયા ખવડાવે છે😋
    મિક્સ ભજીયા મેથીના ભજીયા દાલવાડા પતરવેલી મરચાંના ભજીયા બટાકા વડા દાબડા લસણીયા ચટણી ચટણી તો તેમની ખૂબ જ ફેમસ છે મિત્રો કોઠો અંદર લસણ અને બધું નાખીને સરસ મજાની ચટણી સાથે કઢી તો ખરી જ કરેલા મરચાં જોડે જોડે ચા પણ છે😋
    એમની સાથે સાથે લોકેશભાઈ કરીને છે તે સરસ મજાની છાસ, સરબત, સોડા, સિકંજી પણ પીવડાવે છે બાજુમાં મિત્રો તો એક વખત ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો..😋
    પીપલગ ચોકડી નડિયાદ 🥳
    જય મહારાજ 🙏
    #nadiad #food #streetfood #foodie #enjoy #bhajiya #indianfood #tasty #chatni #dahi #chaasmasala #masalachaas #gota #nadiadnews #tastyfood #taste #tastyrecipes #gujaratifood #nasto #breakfast #lovefood
    JP FOOD VDO 😋
    Subscribe for more FOOD Videos 😋
    Like 👍
    Share 💐
    Subscribe 😃
    Mo. 87 99 44 88 45
    જય મહારાજ🙏

КОМЕНТАРІ • 3

  • @nileshpatel207
    @nileshpatel207 17 днів тому +1

    વાહ ભાઈ વાહ😂

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ 😂

    • @VGROFFICIAL-rb8gt
      @VGROFFICIAL-rb8gt 16 днів тому

      ua-cam.com/video/mt1L8Mvpa3Q/v-deo.html&feature=shared