રમેશ ભાઈ વાચીયા ની કલમ અને ગોપાલ ભરવાડ નો અવાજ જ્યારે ભેગા થાય ત્યારે “ઓઢણાં” જેવા ગીત ની રચના થાય 🥺💔 અને એ ગીત મા ચાર ચાંદ લગાવવા માટે જ્યારે પ્રણવ ભાઈ જેઠવા નું ડિરેકશન અને મયુર ચૌહાણ ની એક્ટિંગ અને જીલ જોષી આવી જાય ત્યારે આવા ગીતો ને પૂરે પુરો ન્યાય મળે છે ! ❤️ Mayur chauhan you killed it bro 🔥 What an amazing actor you are 😘😘👌🏼 2023 ke end ka sabse zabardast Gaana Odhana 🎶🎧 Love you all team ✨ Thank you POP SKOPE MUSIC for this wonderful content ❤️
ભાઈ બવ સરસ ગીત ની રચના કરી છે...અને બધા કલાકાર/ગીતકાર પણ એક નમ્બર છે...પ્રભુ તમને આવા ગીત બનાવા ની વધુ પ્રેરણા આપે એવી પ્રાર્થના...જય માતાજી...હર હર મહાદેવ
હ્રદયને સ્પર્શી ગયું ❤ આંખમાંથી 😢 દડ દડ આંસુ સરી ગયાં, ઘણાં પ્રેમની અધૂરી વાતને શબ્દો દ્વારા મંત્રમુગ્ધ કરી દીધા રમેશભાઈ વછાયાના ધારદાર શબ્દો, ગોપાલભાઈ ભરવાડનો હૈયાભર્યો અવાજ, ઓઢણા ટાઈટલને જીવંત કર્યું મયુરભાઈ અને જીલબેને શશીભાઈ કાપડિયા જેને ગુજરાતી ગીતને મોતીને જેમ સંગીતમાં ઢાળી દીધું એવું મધુર સંગીત આપ્યુ વંદન છે પ્રણવસર જેઠવાને જેણે ડાયરેક્ટ કર્યું છે ❤🎉❤
અત્યારે મને બોવ અફસોસ થાય સે ગોપાલ ભરવાડ મારા ફેવરીટ સિંગર સે બોવ મજા આવે છે એમના સોંગ સાંભળવામાં એક વાર ગોપાલ ભરવાડ મારી સામે હતા તો પણ હુ ઓળખી ના સકીયો અને એમની સાથે સેલ્ફી પણ ના લીધી હુ સાગરદાન ગઢવી સાથે સેલ્ફી લેતો હતો ત્યારે તે પણ ફોટા મા આવતા હતા ત્યારે મે એમ કીધુ કે ભાઈ આઘા જાવ ને મારો ફોટો બગડે સે બોવ દુઃખ થાય છે કે હુ એમને ઓળખી ના સકિયો પણ ત્યારે હુ એમના ગીતો નતો સાંભળતો આ વાત લગભગ 10 મહિના પેલા ની સે જ્યારે ગોપાલ ભરવાડ અને સાગરદાન ગઢવી એંકર હોટલ એ આવીયા હતા....
રમેશ ભાઈ વાચીયા ની કલમ અને ગોપાલ ભરવાડ નો અવાજ જ્યારે ભેગા થાય ત્યારે “ઓઢણાં” જેવા ગીત ની રચના થાય 🥺💔 અને એ ગીત મા ચાર ચાંદ લગાવવા માટે જ્યારે પ્રણવ ભાઈ જેઠવા નું ડિરેકશન અને મયુર ચૌહાણ ની એક્ટિંગ અને જીલ જોષી આવી જાય ત્યારે આવા ગીતો ને પૂરે પુરો ન્યાય મળે છે ! ❤️ Mayur chauhan you killed it bro 🔥 What an amazing actor you are 😘😘👌🏼 2023 ke end ka sabse zabardast Gaana Odhana 🎶🎧 Love you all team ✨ Thank you POP SKOPE MUSIC for this wonderful content ❤️
❤❤
સાચી વાત છે સર
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ભાઈ આમારે લોકેશન જોરદાર સે હો
😢😢😢😢😢😢😢
*ભક્તિ હોય કે પ્રેમ ભાવ થી થાય પ્રભાવ થી ન થાય એ માનેતી... શાયર મેહુલીયો ✍🏻❤💯*
વાહ ગોપાલ વાહ બૂમ બૂમ..🔥😍
ટૂંક સમયમાં જ આ ગીત 1m વ્યૂ પાર કરશે 🤗
ઘણા દિવસે આવું સોંગ સાંભળવા મળ્યું છે ખરેખર ખુબ સરસ ગીત છે ❤
❤❤❤
Bapo bapo bhai bhai ha gopal bhai ha koi na hoi toy yaad aavi Jay 😢😢😢
ગોપાલ ભાઈ તમે અત્યારે ગુજરાત માં બૂમ પડાવી રહ્યા છો 😮❤❤
Kha baap ma sam😅
યયઅ
Maro samaj aatlo aagad 🙏🙏🙏jay thakar
ઘાયલ થઈ ગયા ગિત સાભળી ગોપાલ ભાઈ❤❤❤❤❤❤❤
જે કોય ની સાથે આવુ થયુ હોય એ like કરો...
ભાઈ તમે એવું એક આ ગીત ગાયું છે કે
આ ગીત ની કળી ની કલ્પના કરવી કદાચ મુશ્કિલ છે.... આ ગીત ગણું બધું યાદ કરાવી દીધું છે....
Right 😢
Gopal bhai જેવું કોય નય થઈ શકે ❤
ભાઈ બવ સરસ ગીત ની રચના કરી છે...અને બધા કલાકાર/ગીતકાર પણ એક નમ્બર છે...પ્રભુ તમને આવા ગીત બનાવા ની વધુ પ્રેરણા આપે એવી પ્રાર્થના...જય માતાજી...હર હર મહાદેવ
ગોપાલ ભરવાડ અને મયુર ચૌહાણ નું સોંગ કોને ગમ્યું ❤
ભરવાડ સમાજ નું નામ આગળ વધારો ભાઈ ❤❤❤
માગ્યું બધું મળે પણ પ્રેમ નો મળે😢😢😢
Raj gohil super good job❤❤❤❤ bhagvan tamne khub agal vadhare bhai 😊
Khub saras song ❤❤❤👌👌👌
ગોપાલ ભાઈ જોરદાર તમારો સાદ સે..🤗 આરે ગુજરાતી ગીત સાભરીને માજ આવી ગય...😄 ગોપાલ ભાઈ...સરસ 👌સે..🥰...🌹❤🎉🎉😘.....✍️
Shu song se yaar😢😢😢
Booooom
હ્રદયને સ્પર્શી ગયું ❤
આંખમાંથી 😢 દડ દડ આંસુ સરી ગયાં,
ઘણાં પ્રેમની અધૂરી વાતને શબ્દો દ્વારા મંત્રમુગ્ધ કરી દીધા
રમેશભાઈ વછાયાના ધારદાર શબ્દો,
ગોપાલભાઈ ભરવાડનો હૈયાભર્યો અવાજ,
ઓઢણા ટાઈટલને જીવંત કર્યું મયુરભાઈ અને જીલબેને
શશીભાઈ કાપડિયા જેને ગુજરાતી ગીતને મોતીને જેમ સંગીતમાં ઢાળી દીધું એવું મધુર સંગીત આપ્યુ
વંદન છે પ્રણવસર જેઠવાને જેણે ડાયરેક્ટ કર્યું છે ❤🎉❤
Kay no ghate Bhai ❤
Wha bhai wha supar song👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤
*2:03** જયારે પણ તારી યાદ આવે ત્યારે, હું મારા દિલ પર હાથ મૂકી દઉં છું, ખબર છે મને કે, તું ક્યાંય નહિ મળે તો અહીં તો જરૂર મળી જાશે*
E bhai bhai khamma khamma 😢❤😢
Gopal bharvad trending ma chale chhe bhai ha moj moj 😎🔥
હા વાલા હા ❤❤❤❤❤❤❤
Love you ભરવાડ સમાજ નુ રતન ❤❤❤❤ ગોપાલ ભાઈ ❤❤❤
Vaaa khhub saras bhai ....Dil ko chhu gaya
Bhai bhai super 👍
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
Bhvaves jethva 🪔
Here 🪔📿
Vagljedada 🚩👀✍️
Cmhudamaa 🪔✍️
*5:11** પ્રેમ ગમે એટલો સાચો કેમ ના હોય પણ લગ્ન તો ત્યાં જ થવાના જ્યાં નસીબમાં લખ્યા હોય 💔*
Ha mojj ha ✨
Jordarrrrrrr
1 nabar song 🤩☺️
સુપર ગોપાલ ભાઇ જોરદાર તમારો તો વટ છે હો વાલા ❤
Vah vah vah જોરદાર હો
7:27 સમય સાથે બધુજ વહી જશે, માત્ર પ્રેમભરી યાદો રહી જશે, હોઠો પર ના લાવો તો કંઈ નહીં, અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે. 🤍
😢😢
ChauhanKarusinh ni सुभकामना ओ गोपाल भाई बोहत बड़िया sog new
વા ગોપાલ ભાઈ વા વટ પડી દીધો❤❤❤
Jay dwarkadhish 🎉❤❤
ઉંમર_નાની_હતી_ને_અનુભવ_
ઓછો હતો ____સમજ___ઓછી
ને__પ્રેમ___સાચો__હતો__સુ___ફાયદો રડવાનો__ જે
_પ્રેમ_ને__ના સમજ્યા__એ_દર્દ ને सु સમજવાના Payal
❤❤
❤❤
❤❤
❤❤
❤❤
Ha Bhai ha ❤❤❤
Wah ek nb 🎉🎉🎉❤❤
વહા ખુબ સરસ ગોપાલ ભાઈ તેમજ મયુરભાઈ ચૌહાણ ની એક્ટિંગ
રંગ છે તને માલધારી બાપ...
મારો દ્વારિકા નો નાથ ઝાઝું આપે બાપ...❤❤❤
👌👌👌❤વાહ ગોપાલ ભાઈ વાહ ❤👌👌👌
Supar all song mara bhai ❤🎉
Ha moj ha
Bhai mst song che full support badha ne Ane jay meldi ma badha ne..❤️🙏🏻🙇🏻
આ ગીત જે ગાવું ખૂબ અઘરું છે પણ
ગોપાલ ભરવાડ ને જોતા લાગતું નથી કે એમને કોઈ ગીત ગાતાં અઘરું પડ્યું હોય
જોરદાર ગળું છે ભાઈ હા
Right ❤
ચાસી વાત છે
હા મોજ હા જોરદાર ગોપાલ ભાઇ જય સોમનાથ જય માં મોગલ 🙏🏽🙏🏻🙏🙏
Booom se ho mara gopal bhai ni 🔥🔥
ભગવાન નો પ્રેમ અધુરી રહી છે તો આપણો પ્રેમ કેવી રીતે પુરો થયો ❤❤❤
Boom boom bhai ♥️🥰
Super Bhai ❤
Bhai bhai supar❤❤❤❤❤❤
વા સોન્ગ વાહ ❤❤❤❤
Mayur Chauhan mate aek likes❤❤
Sars song gopal bhai..❤❤
Jay ho
Vah Moj Nice Singing And and super Writing
*Ek number vira ખૂબ pargti kro*
Vah.bhai.❤Bhai.vah
હા ઘાયલ 😢
થોડા સાઈટ માં રેજો... મારો ભાઈ માકેટ માં ભુકા બોલવાવા આવી ગયા છે.. જોરદાર.. હો.🔥
❤
ખરેખર બવજ મસ્ત ગીત છે ભાઈ
Top thi pan top hoo Gopu bhai ❤
Vah havaj jordar ❤
ગોપાલભાઈ ની મોજ ❤
સુપર ભાઈ
સરસ મજાનું ગીત ગાયું છે એક કલાકારને યાદ અપાવી દીધી જે રાજદીપ બારોટ ની
Ha bhai🥰
હા મોજ હા👌👌👌👌👌👌👌👌👌👌
Gopal bharvad ni vat j no Thai tuk samay name kamay Gaya fool spot ❤❤
Ha moj ghayal😢
My jivv nu fevret song che aa thenks bhai aa git banava mate❤❤❤😊😊
Super hit songs hase aa Market maa🎉🎉🎉
Khub srs song chhe pn acting Next level chhe Mayur chouhan ni.vahh superb acting kri chhe
Very nice song che gopal bhai tamaru congratulations
Han Gopal bhaiya❤
વાહ ચીતરવાડા ના ચાંદ વાહ. સુપર ગોપાલભાઈ હિટ
Khus saru song che best voice best story & best director all team best work
હૈયા ના શબ્દો હૈયા સુંધી જાઈ છે બાકી ગીત તો કેટલાય લોકો ગાઈ. છે ❤ દિલ થી
Vah gopal Bhai teto dil jiti lidhu yaar 🥰
❤❤❤❤
🔥🔥🔥
Ha moj ha
Super duper bhai
Jordar song che bhai
ગોપાલ ભાઈ ભરવાડ આજ સુધી જેટલા કલાકર ના સોંગ સાંભળ્યા એમાં નમ્બર 1❤❤❤❤❤
Vah supar song ho gopal bharwad 😢😢😢
સુપર હીટ ગીત છે ગોપાલભાઈ હો
Ha vala ha❤❤
Ha moj ha 😊❤❤ nice song
જોરદાર સોંગ હિટ
હરિ ભરવાડ જેવો થોડો અવાજ લાગે છે ખુબ સરસ
હા ઘાયલ
મજબુત,❤❤❤
જોરદાત ભાઈ
સંગીત ખૂબજ સરસ છે સસીભાઈ નુ