Vijuliye Karyo Rajyano Virodh | Gujarati Comedy | One Media | 2021

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 243

  • @MD-gv9qs
    @MD-gv9qs 3 роки тому +18

    👏👏ખુબ જ સરસ concept છે...હું જાતી થી બ્રાહ્મણ છું અને મારો જીગરી મિત્ર એ વાલ્મિકી સમાજ નો છે..અમારી ૧૨ વર્ષ ની દોસ્તી છે અને આ ૧૨ વર્ષ મા એવો એક પણ દાખલો નથી કે એવું એક પણ દુઃખ હોય જેમાં અમે સાથે ન હોય..આ ઊચ - નીચ જો જનતા ની સાથે સરકાર પણ ભુલી જાય તો આ દેશ ને સવૅશ્રેષ્ઠ થતાં કોઈ રોકી નહીં શકે.

  • @kaushikpatel2894
    @kaushikpatel2894 3 роки тому +12

    લોહી ના સંબંધ કરતા લાગણી ના સંબંધ વધારે મજબુત હોય...

    • @chauhanchandu3994
      @chauhanchandu3994 2 роки тому +2

      બહું સરસ વિડીયો છે 😍🥰😘😍🤩🤩🤩🤩🤩

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 3 роки тому +6

    वाह खुब सरस संदेश समाने आपियो वेरी वेरी गुड ,👌👍👏👏🙏🙏❤️❤️

  • @manjulakatariya1192
    @manjulakatariya1192 3 роки тому +8

    Jay mataji saras 6e video supar 👌👌👌👌Nice

  • @tanviharsora2534
    @tanviharsora2534 3 роки тому +4

    Wahh maja avi gai pacha avi gaya kishu bhagabahi👍🏻👍🏻😃💯

  • @harenthanki4895
    @harenthanki4895 3 роки тому +4

    10+10 Waah Vijudi😀😀😀😀😀😀💯💯💯💯💯💯💯💯💯💯💯💯😁😁😁😁👌👌👌👌👌👌👍👍👍👍👍🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮

  • @kanchanbenmrensiya1384
    @kanchanbenmrensiya1384 2 роки тому +3

    Jay Bhim. Jay baba saheb.... Nice video. I like it very much....

  • @TheVijjuRider
    @TheVijjuRider 3 роки тому +14

    હું પણ વાલ્મિકી છું. ભાઈ ઓ આપણે હમેશા સાથે રહેવુ જોઈ એ ભલે અમે નીચી જાતના છિયે પણ અમે પણ માણસ છિયે. એટલા માટે અભડાસ,ઉચ નીચ નો ભેદભાવ રાખશો નહી.
    જય શ્રી રામ ❤️🙏

    • @rathvajaimini6078
      @rathvajaimini6078 3 роки тому +1

      🙏🙏🙏🙏

    • @hidustani5502
      @hidustani5502 Місяць тому

      ભાઇ હુ બ્રાહ્મણ છુ પણ મારે ઘરે તમામ સમાજ ના મિત્રો જમવા આવે છે હુ આવુ નથી માનતો...

  • @bhumibagohil4277
    @bhumibagohil4277 2 роки тому

    Khub j saras concept chhe samjva layak

  • @arunjoshi9865
    @arunjoshi9865 3 роки тому +6

    ખૂબ સમજવા જેવો વિડીયો જય હિદ🇮🇳 વંદેમાતરમ

  • @vinodparmar7981
    @vinodparmar7981 3 роки тому +1

    Bav mast video banayo..samanta mate..

  • @arunabenparmar6500
    @arunabenparmar6500 3 роки тому +4

    Nice 👍 જય ભીમ

  • @nishaathakkar1372
    @nishaathakkar1372 3 роки тому +1

    Wah wah tme char tukdi chho vijuli. Rajyo. Kisudi bhaglo.. Etle video success.. Baki Story j hoi e 👍👌

  • @manthansathe3108
    @manthansathe3108 2 роки тому +1

    Khup saras...🙏

  • @arvinddungrani2208
    @arvinddungrani2208 3 роки тому +4

    સરસ " મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય
    સુખમાં પાછળ પડી રહી, દુઃખમાં આગળ હોય "

  • @devsingbaria2589
    @devsingbaria2589 3 роки тому +3

    ખરા સમયે કામ આવે તે જ મિત્ર સાચો

  • @tudiyayogesh1031
    @tudiyayogesh1031 3 роки тому +17

    ખુબ જ સરસ
    આમાં સમજાય છે કે
    ભેદભાવ ભાવ ન રાખવો જોઈએ
    કીસુડી ભગેડી વગર જામેજ નય

    • @GWMEHUL007
      @GWMEHUL007 3 роки тому

      Ha sachu bhai e alag alag video bnave che e maja na aave tme bhega j sara lago chho

  • @amitkava407
    @amitkava407 3 роки тому +1

    Aa video bovaj saras Che ne avane Ava nava video banavi ne moklo khaub khub Abhinandan Jay meldi maa

  • @vishaldhaval417
    @vishaldhaval417 3 роки тому +1

    તમે ચારેય ભેગે હો તેરે જોવાની મજા આવે સે હો 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaidehimehta3385
    @vaidehimehta3385 3 роки тому +4

    No.1👌👌👌

  • @dimpalpopaniya1196
    @dimpalpopaniya1196 3 роки тому +2

    Aaje mast banavyo videyo 👌💯

  • @ankitpujara9954
    @ankitpujara9954 3 роки тому +1

    તમારા ચારેય નું કામકાજ જોરદાર છે.... વીડિયો સરસ છે...4 ના વિડિઓ સાથે બનાવો....

  • @nimishaparmar4415
    @nimishaparmar4415 3 роки тому +1

    Khubj saras sensitive concept👍👍👍

  • @pravinchavda8297
    @pravinchavda8297 3 роки тому +4

    સરસ તમારા ચાર નો વિડિઓ સાથે જોવા ની મજા આવે છે

  • @rekhamer2496
    @rekhamer2496 3 роки тому +32

    તમે ચારેય ભેગા હોય ત્યારે જ જોવાની મજા આવે છે

  • @મધુબેનઠાકર
    @મધુબેનઠાકર 2 роки тому +6

    સરસ. વીડીયો છે જય રામાપીર ભાવનગર

  • @kalashah8340
    @kalashah8340 3 роки тому +4

    બહુ સરસ સમજવા લાયક વિડિયો બનાવ્યો છે

  • @hiralkhara6408
    @hiralkhara6408 3 роки тому +2

    Mast and samjva layak video banayvo se .👌👍

  • @sksatyam1115
    @sksatyam1115 3 роки тому

    🙏🙏 saras video chhe

  • @evilgaming6684
    @evilgaming6684 3 роки тому +2

    વાહ વનમીડિયા ના સટારો

  • @rajeshramani1384
    @rajeshramani1384 3 роки тому +3

    ખુબ સરસ વિડિયો છે

  • @sangitatank8648
    @sangitatank8648 2 роки тому +1

    Super 👍👍👍👍

  • @sedrinvyas4727
    @sedrinvyas4727 3 роки тому +4

    Very nice consept.....n truethfull msg..... 👌🏻👌🏻👌🏻👌🏻

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 роки тому +4

    જય માતાજી 🙏 જયજય ગરવી ગુજરાત

  • @સંદિપદરજીપાટણ

    ભગલા ને જોઇ કેમ ભાગે છે? ભાગ 2 બનાવો

  • @rushichauhan7723
    @rushichauhan7723 3 роки тому +28

    તમે ચાર લોકો ભેગા હોય ને ત્યારે વિડીયો જોવાની મજા આવે છે તમે અલગ પડી ગયા ત્યારે વિડીયો જોવાની બિલકુલ મજા નથી આવતી

  • @jyotkamal7144
    @jyotkamal7144 3 роки тому +4

    Good message 👍👌 mahadev har 🙏💐💠💐💠💖💖

  • @kiransinhchauhan9782
    @kiransinhchauhan9782 3 роки тому +5

    ખૂબ જ સરસ વીડિયો. સમાજ માટે ખૂબ સારો સંદેશ આપે છે. 👍

  • @atharv0077
    @atharv0077 3 роки тому +4

    Best ma best. 🥺🙏👌

  • @shreegangiyavadar7885
    @shreegangiyavadar7885 2 роки тому

    Ha vat sachi 6 ho

  • @tailor5362
    @tailor5362 3 роки тому +2

    Tamaro 4 no video I saro hoyyyy

  • @mustardskitchen2058
    @mustardskitchen2058 3 роки тому +4

    Nice... 👌

  • @vinodparmar7981
    @vinodparmar7981 3 роки тому +1

    👌👌👌jordar..

  • @rameshratiya5245
    @rameshratiya5245 3 роки тому +2

    Nice video Bhai

  • @kantisuthar1235
    @kantisuthar1235 3 роки тому +2

    તમારા ચાર જણની જોડી જેવો વિડીઓ એકેય વિડીયો બનતો નથી આ માસટર જોરદાર બનાવે યોછે

  • @khumansinhsodha3362
    @khumansinhsodha3362 3 роки тому +7

    Jay mataji Jay Sri Krishna

  • @ossam9968
    @ossam9968 3 роки тому +3

    👏👏👏👌👌👌

  • @anjaligor6493
    @anjaligor6493 3 роки тому +1

    Very nice story konsep video part 2 jarurt thai lavjo please

  • @mulajichudasama4779
    @mulajichudasama4779 3 роки тому +1

    Super duper bhai

  • @jadejaajitsinh9115
    @jadejaajitsinh9115 3 роки тому +2

    Nice video😍

  • @ffkaran8943
    @ffkaran8943 3 роки тому +1

    Bahuj shai batt ki❤

  • @kalpeshrathod9262
    @kalpeshrathod9262 3 роки тому +3

    સરસ ચાલશે અને નવો કોનશપ થયજશે

  • @navinshrimali9043
    @navinshrimali9043 2 роки тому

    Aava.sundr.video.banavo.jethi.karine.jati.bhedbhaav.dur.thase.samaj.samji.sake.khub.saras

  • @kajalbarajputkajalba5393
    @kajalbarajputkajalba5393 3 роки тому +2

    Tme 4 no video jovani j mjaaave6

  • @sabanasapar1932
    @sabanasapar1932 3 роки тому +3

    👍⭐⭐⭐👌👌👌⭐⭐ bahut sara bahut sara very good Bahu mein kya Aaegi

  • @heenasolanki276
    @heenasolanki276 3 роки тому +1

    Nice👌🏼👌🏼👌🏼👍🏼👍🏼

  • @ranvagauri957
    @ranvagauri957 2 роки тому +1

    Well done 👍👍👍

  • @harshidapadaliya6561
    @harshidapadaliya6561 3 роки тому +2

    Mast mast 🎉

  • @bijalbharvad12
    @bijalbharvad12 3 роки тому +1

    Jordarrrrrrr

  • @firozbloch9511
    @firozbloch9511 3 роки тому +1

    Bahu sundar vidio aama samjay ke have to Tamara sarir ma pan nichi jati na Loko nu lohi che have kadhi nakho Tamara sarir mathi te lohi ...jay mataji..

  • @harshil0989
    @harshil0989 3 роки тому +2

    1 comment ❤️

  • @aarohipatel1031
    @aarohipatel1031 3 роки тому

    Khub saras samajva layak video

  • @ajaypandya2037
    @ajaypandya2037 3 роки тому +2

    સરસ

  • @naturalworld813
    @naturalworld813 2 роки тому +1

    Heart tuching video

  • @371_navadiyasmit5
    @371_navadiyasmit5 3 роки тому +1

    Jabardast

  • @falgunipanchal6382
    @falgunipanchal6382 3 роки тому +3

    🌹🌹. Good. 🌹🌹

  • @YashRathod-bh2tq
    @YashRathod-bh2tq Рік тому

    This is best💯 video🎥

  • @pjbutiya6313
    @pjbutiya6313 2 роки тому

    મને તો કીસુડી અને ભગલો વિડીયો માં હોયને તો તે ગમેસે

  • @reshmasheikh1656
    @reshmasheikh1656 3 роки тому +1

    Very nice 👌👍

  • @bijalbharvad12
    @bijalbharvad12 3 роки тому +1

    Ha moj ha

  • @jigneshrajput5064
    @jigneshrajput5064 2 роки тому

    Aa kalakar jovani maza Ave chee

  • @nandasanaparth4208
    @nandasanaparth4208 3 роки тому +1

    Emotional video muko aava j ramnik bhai

  • @22shyam99
    @22shyam99 3 роки тому +1

    Wah super

  • @tggaming8679
    @tggaming8679 3 роки тому +1

    Hi nice video 🤣🤣🤣🤣and funny video 🤣🤣🤣🤣

  • @leenashukla6813
    @leenashukla6813 3 роки тому +2

    👌👌👌👌👍👍

  • @313khalifa7
    @313khalifa7 3 роки тому +2

    👌👌👌

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 3 роки тому +2

    👌👌👍

  • @joshimihir4378
    @joshimihir4378 3 роки тому +1

    Waah mitru ne matru dharam

  • @dhavalchandra770
    @dhavalchandra770 3 роки тому +6

    Jay shree ram 🙏

  • @parthjadav324
    @parthjadav324 3 роки тому

    Veri nice video tame 4 hoy ne to maja aave video jovano

  • @kanchanbenmrensiya1384
    @kanchanbenmrensiya1384 2 роки тому +2

    Uchi jatine mathe shingda hoy chhe..... 😀😀😀😀😀😀

  • @kishorbarot8959
    @kishorbarot8959 3 роки тому

    4 ni jodi 1 no. 6e ta me 4 re nathi hota to me ne video jova ni maja nathi aavti ha mesha ta me 4 re jan video banav jo👌👌👌👌👌👍

  • @sejaldave5712
    @sejaldave5712 3 роки тому +2

    👌

  • @pirjadasabirhuseinbapu2322
    @pirjadasabirhuseinbapu2322 3 роки тому +2

    Vijuli ne ris😡bav chade aevo video banvone😁

  • @julirawat9809
    @julirawat9809 3 роки тому

    Bhglo kisu 😍😍😍moj

  • @chandrikasharma4905
    @chandrikasharma4905 2 роки тому +1

    👏👏👏👏👌👌👍👍😊

  • @mehtanitidh8198
    @mehtanitidh8198 3 роки тому +1

    JORDAAR JAMVAT BHAGLO KISHUDI HOY TO J MAAZA AAVE CHE JAY AMBE

  • @kiritbhaipatel9636
    @kiritbhaipatel9636 3 роки тому

    Tamara 4 ma je power che e jor che

  • @bhilkishnkumar1645
    @bhilkishnkumar1645 3 роки тому +3

    👌👌👌👌👌👌👍👍👍❤❤❤

  • @parasbhayani3222
    @parasbhayani3222 3 роки тому +3

    Very nice and very buttiful comic

  • @haiderbelim6107
    @haiderbelim6107 2 роки тому

    Mast vicharche video banavvano

  • @pinavala972
    @pinavala972 3 роки тому +1

    Good consept 👍

  • @radanathabhai4533
    @radanathabhai4533 3 роки тому +2

    વાહ.વાહ

  • @akashbambhaniyakerala4332
    @akashbambhaniyakerala4332 3 роки тому +2

    ક્યારેક તમે યુટ્યુબ મા લાઇવ થાવ .

  • @narendrabhaiamrutiya8473
    @narendrabhaiamrutiya8473 3 роки тому +1

    Nice tame 4 person j videos banavjo

  • @heenashekh8141
    @heenashekh8141 3 роки тому +3

    First view 😁

  • @chhayanilesh2924
    @chhayanilesh2924 3 роки тому +2

    Aa video nu title kaik biju rakhvani jarur hati 🙄🙄

  • @pragatidetrojavlog7072
    @pragatidetrojavlog7072 3 роки тому +1

    Super best

  • @imranchauhan165
    @imranchauhan165 2 роки тому

    lohi ni jarur pade tiyare manav dharm j kaam aave

  • @sunnygirigoswami3829
    @sunnygirigoswami3829 3 роки тому +2

    👍👍👍