સો દા'ડા સાસુ ના એક દાડો મંગુનો || Jitu Mangu || Dhiren Randheja Comedy ||2024

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 114

  • @firojasaleh3523
    @firojasaleh3523 2 місяці тому +2

    🤣🤣🤣🤣🤣👌👌👌 sachi vat sis jiv bare tej ptla hoy..😂😂😂❤❤❤

  • @jyotimehta7879
    @jyotimehta7879 Місяць тому +1

    👌🏻👌🏻👍🏻👍🏻

  • @alpakasotiya9620
    @alpakasotiya9620 2 місяці тому +3

    Nice 👍 well-done super mangu ben 😊
    Ghana loko aavu kare che
    Karkasar karo karo Karine jindgi
    Jivva ni maja bagadi muke che 🥺 barobar che jeva sathe teva 🤣🤣🤣🤣

  • @veenapanchal1710
    @veenapanchal1710 2 місяці тому +1

    ❤❤😂😂❤❤

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 2 місяці тому +2

    ☘️🙏

  • @KhantRajesh-y6s
    @KhantRajesh-y6s 2 місяці тому +3

    ❤❤❤❤👌👌👌👌

  • @jyotimehta7879
    @jyotimehta7879 Місяць тому

    વાહ સુપર કોમેડી 👌👌👍

  • @ManishMochioficial
    @ManishMochioficial 2 місяці тому +2

    મંગુ બેન બવ હોશિયારી કરી ગયા
    🤣🤣🤣🤣🤣

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 2 місяці тому +1

    ❤❤❤

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 місяці тому +1

    બહુજ ગમી ગયુ છે માગુ બેન 👌😁👌

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 2 місяці тому +1

    😂😂

  • @harishwala5882
    @harishwala5882 2 місяці тому +4

    Ms. Greeva ji is the BEST Kansara 💐

  • @narendradarji5541
    @narendradarji5541 2 місяці тому +2

    Very nice 👍👍👍

  • @ManishMochioficial
    @ManishMochioficial 2 місяці тому +2

    જબરૂ લડો છો હો સાસુ અને વહુ ગજબ
    😁😁😁😁😁😁😁

  • @prajapatiramesh5728
    @prajapatiramesh5728 2 місяці тому +1

    Jay matagi Pludara Mehasana 😂😂

  • @vinodapanchal4486
    @vinodapanchal4486 2 місяці тому +1

    ખૂબજ સરસ 😂

  • @thakormukesh8010
    @thakormukesh8010 2 місяці тому +2

    Mojjj 😊

  • @janakraval1932
    @janakraval1932 2 місяці тому +1

    🦁🌹🦁🌹🦁🌹🦁🌹
    "आँसू न होते तो आँखे इतनी खुबसूरत न होती,
    दर्द न होता तो खुशी की कीमत न होती |
    अगर मिल जाता सब-कुछ केवल चाहने
    से, तो दुनिया में "ऊपर वाले" की जरूरत ही न होती!!
    🦁🌹🦁🌹🦁🌹🦁🌹

  • @firojasaleh3523
    @firojasaleh3523 2 місяці тому +1

    Aanty bdhu chhori ne jvanut . tension na lo..😂😂😂😂

  • @pritibrahmbhatt5218
    @pritibrahmbhatt5218 2 місяці тому +1

    Bahuj majja aave che😊

  • @YogeshShukla-xk4is
    @YogeshShukla-xk4is 2 місяці тому +1

    વાહ સુપર કૉમેડી

  • @kiritpalekar26
    @kiritpalekar26 2 місяці тому +1

    concept ના ગમ્યો ભઈ

  • @narendrapatel1140
    @narendrapatel1140 2 місяці тому

    ❤❤❤❤❤🎉VAPI🎉❤❤❤❤❤

  • @Muniya-h3l
    @Muniya-h3l 2 місяці тому +1

    Jitu and mangu ni jodi❤

  • @darjinikhil8713
    @darjinikhil8713 2 місяці тому +1

    મંગુ દીદી જીતું ભાઈ રોજના એક વિડિયો બનાવો તો બવ મજા આવે જય માતાજી 🎉🎉😂😂❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @mittalsisodiya7623
    @mittalsisodiya7623 2 місяці тому +1

    Moj mngu ben🎉

  • @Anonymous-xm4vq
    @Anonymous-xm4vq 2 місяці тому +1

    Super se uper

  • @girishrabara6022
    @girishrabara6022 2 місяці тому +20

    વાહ મંગુ બેન 👍 સાસુમા ને બરાબર પાઠ ભણાવ્યા. 😊 તબિયત નું પણ ધ્યાન રાખજો બીમાર પડશો તો એપિસોડ નહિ જોવાય😔

    • @AVSelfCareBySahilVyas
      @AVSelfCareBySahilVyas  2 місяці тому +5

      Thanks 👍

    • @kiritpalekar26
      @kiritpalekar26 2 місяці тому

      આ વાત સાચી કે તમને એક વિડિયો બનાવતાં બાર તેર દીવસ લાગે છે. હદ છે ભાઈ. પણ તમારા આર્ટિસ્ટમાં ખરેખર કોઈને એક્ટિંગ કરતાં આવડતું હોય તો તો જીતુભાઇ, ગ્રીવા, ગુરૂ પટેલ, અને વર્ષા જાદવ અને હજૂ પણ એક લેડીજ વ્યક્તિ છે જેનુ નામ મને નથી ફાવતું પણ એ જૈન સમાજનાં છે. આ લોકોને હું કદાચ કલાકાર કહી શકું. ખરેખર તમારી ચેનલને શરમ આવવી જોઈએ. એક્ટિંગમાં તો ગળ્યા ગઠાયાં સીવાય કોઈનેય એક્ટિંગ આવડતી નાથી. કડવું છે પણ સાચું છે. અને આમેય તમે અમારી વાત નહિ માનો તો, તમે અમારું શું ઉખાડી લેશો. ફક્ત ફર્ક પડશે તો તમને અને તમારી વિડિયો કોલિંગ વાત સાંભળી છે ભાઈ, એ ડફોળોની દુનિયામમાં ડફોળ લોકોનો હજું સુધી મને કંઈ ઘટાડો નથી દેખાતો ભાઈ, ગોડા માણસનાં ગામ નથી હોતાં ભાઈ. આ વાત કંઈ દેજો તમારાં સાહેબ ધીરેન રાંધેજા ને. અને આમેય તમારો રેશીયો કદાચ શેર બજાર જેમ નીચો આવતો દેખાય છે. આવાં સસ્તાં કલાકારોની મદદથી તમે આગળ વધશો. તો ભાઈ સાહબ ભૂલી જજો,નેવર. મને તો નથી લાગતું. ઘણીવાર તમારા કોન્સેપ્ટમાં દમ હોય છે અને બીજી બાજૂ જેને એક્ટિંગ અ નથી આવડતો. અને લગીરે સ્વિચીએશન પ્રમાણે એમાંના ચહેરા પર હાવ ભાવ નથી આવતાં. આવા કલાકારો સાથે તમે કામ કરો છો. ફક્ત ગ્રીવા અને જીતુભાઈ કયાં સુધી આ ચેનલ ચલાવશે. હાલમાં જોવાં જઈએ તો કોઈ ઠેકાણા નથી તમારાં. અને કો છો લાઈક કરો એને શેર કરો. આવો વિડિયો અમારા મિત્રોને શેયર કરીએ ને તો ભાઈ ગાળો પડે અને તમારી સાથે મારી વેલ્યું ઘટે એ અલગ. Be careful.

  • @dvpatel9752
    @dvpatel9752 2 місяці тому +1

    Excellent

  • @arunbhairathava5829
    @arunbhairathava5829 2 місяці тому

    Griva is the best

  • @ShankarBhedi
    @ShankarBhedi 2 місяці тому +1

    Jay Mahakali manguben

  • @baraiyakamlesh7709
    @baraiyakamlesh7709 2 місяці тому +1

    Nice

  • @bharatmehta8649
    @bharatmehta8649 2 місяці тому +1

    Mangu is the best but missed Jitu

  • @KMPATEL066
    @KMPATEL066 2 місяці тому +2

    AV self care by sahil vyas..
    Video thumbnail ma jitu mangu dhiren randhja comedy....2024. ne video ma only mangu ..... જીતુ ભાઇ કયાં,

  • @arika6964
    @arika6964 2 місяці тому +1

    Sasu Ma ni acting mast 6 …

  • @dksmd7082
    @dksmd7082 2 місяці тому

    Jordar❤😂

  • @ManishMochioficial
    @ManishMochioficial 2 місяці тому +1

    હું તમારા વિડિઓ મા કરકસર નહીં કરતો હો
    😜😜😜😜😜

  • @aasifpatha4129
    @aasifpatha4129 2 місяці тому +3

    𝙼𝚊𝚗𝚐𝚞 𝙱𝚎𝚗 𝚃𝚖𝚊𝚛𝚊 𝚅𝚒𝚍𝚒𝚢𝚘 𝙱𝚊𝚟 𝙹𝚘𝚛𝚍𝚊𝚛 𝙷𝚘𝚢 𝚂𝚎🎉❤😊

  • @SalehaShaikh-v9u
    @SalehaShaikh-v9u 2 місяці тому

    બહુ સરસ,ખુબ ગમ્યુ. મજા આવી ગઈ. જબરી ગમ્મત પડી.

  • @masihawadiwala1109
    @masihawadiwala1109 2 місяці тому

    Valentin

  • @deveshghadiyali5010
    @deveshghadiyali5010 2 місяці тому +1

    બરોબર...પણ તું તો બોવ જ સારી છે... મંગુ કે ડો. ને બોલાયા બાકી હમણાં તો આવી સાસુને વહુ ઉકલી જવા દે...😂..ના ના ગમ્મત કરૂં છું.... આપણા સંસ્કાર એવા નહીં... બાકી પાઠ મસ્ત ભણાવ્યો... સાસુમા ને 😂😂😂😂

  • @Anonymous-xm4vq
    @Anonymous-xm4vq 2 місяці тому

    Gamyu hoy to like sher subscribe ma karkasr na karso.....baki jorka jatka..100 day sasu na ek day mangu no...wah..sasu ni acting pan parfect che.....saras badha e karyu....

  • @manubhaimuliya5488
    @manubhaimuliya5488 Місяць тому

    Sara sanskari video bnavo,

  • @dkshah-g7l
    @dkshah-g7l 2 місяці тому

    Bshuj saras greavaben health kevi chhe.

  • @vasantjagda9890
    @vasantjagda9890 2 місяці тому

    મંગુબેન ઉર્ફે ગ્રીવા બેન બહુજ સરસ

  • @MukeshModha-c5i
    @MukeshModha-c5i 2 місяці тому

    બોરિંગ એપિસોડ

  • @virendrajha6199
    @virendrajha6199 2 місяці тому

    JiTUBHAI VGR MZA NTHI AAVTI50/

  • @shahvraj7772
    @shahvraj7772 2 місяці тому

    😂😂😂

  • @ShankarBhedi
    @ShankarBhedi 2 місяці тому

    Jay Mahakali manguben

  • @jilabenvihol7040
    @jilabenvihol7040 2 місяці тому

    😂😂