OSAM HILLS | PATANVAV | MATRI MATA MANDIR

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #girnaribhomiyo #osamhills #osamdungar #patanvav #mountains #mahadev #mahadevmurti #osampahad #rajkot #hiddenplace
    jay girnari
    speical thanks to ‪@NomadicGhumakkadvlog‬
    આપણો પહેલો વિડિયો છે જે ઓસમ ડુંગર પાટણવાવ રાજકોટ જીલ્લો ધોરાજી પાસે આવેલો આ પહાડ જે જુનાગઢ થી માત્ર 35 કિલોમીટરના અંતરે આવેલો છે એની સફરે જઈએ છીએ આ સફરમાં આપણે ઓસમ ડુંગર વિશે ઘણું બધું જાણવાના છીએ સાથે સાથે કેવા પગથીયા છે કઈ રીતે જવાય ત્યાં શું શું છે એનો આપ પહેલો વિડિયો છે લાઈનસર બીજા વિડીયો પણ આવતા રહેશે આ વીડિયોમાં આપણે માતરી માતાજીના મંદિરે દર્શન કરવાના છીએ અને એનો ઇતિહાસ જાણવાના છીએ સાથે સાથે પ્રકૃતિનો આનંદ લેવાના છીએ આ જગ્યાનું લોકેશન હું નીચે મૂકી દઈશ જેથી કોઈ લોકોને જવું હોય તો જઈ શકે
    ❣️location ❣️
    osam hills
    maps.app.goo.g...
    video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
    ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
    🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
    contact us on Instagram
    GIRNARI BHOMIYO
    ...
    shoot on @DJI #djiosmoaction3
    Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
    .....................................................................................................................
    Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
    Regards,
    🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

КОМЕНТАРІ • 16

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad Місяць тому +1

    જય ગીરનાર 🙏

  • @Umedsinh_zala_jiva
    @Umedsinh_zala_jiva 23 дні тому

    જય ગિરનારી

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Місяць тому

    Beautiful location jay matragi maa 😊

  • @jigspatal608
    @jigspatal608 Місяць тому

    हर-हर महादेव,🙏

  • @samyaklivinglife2570
    @samyaklivinglife2570 Місяць тому

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉

  • @ananttrivedi2915
    @ananttrivedi2915 Місяць тому

    Jay girnari 🙏🏻

  • @dvsh69
    @dvsh69 Місяць тому

    વાહ અદભુત ❤

  • @nileshhhodar111
    @nileshhhodar111 Місяць тому

    Congratulations bro 🎉 1lakh subscribe

  • @NomadicGhumakkadvlog
    @NomadicGhumakkadvlog Місяць тому

    Jay Girnari bhai always welcome @nomadic ghumakkad

  • @bhaveshbhil494
    @bhaveshbhil494 Місяць тому

    કેવું તો પડેજ ને ભાઈ તમે આટલી મહેનત કરો છો😊

  • @hemalkalani8484
    @hemalkalani8484 Місяць тому

    Sachu che bapu tmara atla srs vedeo hoi che to jova vada ne vinati k chennal ne subscribe kre
    Jay Girnari 🙏
    Aadesh aadesh 🙏
    Alakh ni ranjan 🙏

  • @user-he9sk9lp3s
    @user-he9sk9lp3s Місяць тому +2

    જય ગીરનારી નિરવ ભાઈ તમે મારી કમેન્ટ નો જવાબ કેમ નથી આપતા મેં અગાઉ કમેન્ટ કરી હતી ભીમોરા ના વિડીઓ માં આવખતે તમે જરૂર જવાબ આપજો

  • @shaileshmakwanabotad6602
    @shaileshmakwanabotad6602 Місяць тому

    વાહ બાકી ગોતી લાવોસો હો જોરદાર

  • @hiteshshrimali3103
    @hiteshshrimali3103 Місяць тому

    જય ગિરનારી 🙏🙏🙏

  • @piyushtrivedi7979
    @piyushtrivedi7979 Місяць тому

    જય ગિરનારી

  • @nitinparmar5438
    @nitinparmar5438 Місяць тому

    જય ગિરનારી