મારી જમીન એ દેવસ્થાન ની પૂજારી તરીકે મારું નામ ચાલે છે નકલ માં ઠાકોર જી મંદિર નાં પૂજારી પરેશ ભાઈ હસમુખ ભાઇ રામાનંદી છે. ટ્રસ્ટ માં પણ પી ટી આઈ ની નકલ માં મારું જ નામ છે ટ્રસ્ટ ના બંધારણ મુજબ હેલીદિતી તરીકે વારસાઇ થઈ સક્સે તો ખાસ જણાવો કે બીજા કોઈ અન્ય વ્યક્તિ ટ્રસ્ટી તરીકે આવી સકે જવાબ આપવા વિનંતી. તમારો આભારી
સર મારા પપ્પાએ 1998માં 71.49ગુંઠા બીનપિયત જમીન વેચાણ દસ્તાવેજ થી વેચાણ રાખેલ છે તેની નોંધ પણ હક્કપત્રક 6માં પડી ગયેલ છે અમારા નામ 7/12માં છે અને વેચાણ આપનારના નામ પણ સામેલ છે તે કમી કરાવવા મે મામલતદાર કચેરીએ અરજી કરી હતી તો સાહેબે મને એમ કહ્યું કે 80ગુંઠાં થી નીચેનો બીનપિયત જમીનનો વેચાણ દસ્તાવેજ કરવો નિયમભંગ છે અને જમીન મુળ માલિકની થઇ જાય તો હવે શું કરવું.please reply sir.
Sir main road thi andar ni side ketla kilometres Jamin already bin Kheti ma aave Che Me sambhryu ke nava niyam Mujab road ni banne side 10 km sudhi ni Jamin binkheti ma ganase ena mate bin kheti ni process karvani jarur nathi su Aa vaat sachi che please janavso
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
@@BharatPanchal Sir મારુ કહેવું એમછે કે ગ.ધ.ક (84)C છે અને સરકાર તરફ થી ગણોતિયા ને જમીન માલિક બનાવી દીધો છે અને 1980 સુધી મારા દાદા ની એન્ટ્રી ચાલેલી છે અને હાલમા મારા દાદા નો જમીનમા 125 રૂપિયા નો બોજો પણ સે તો સુ આ જમીન આપડે કેશ લડી ને પાછી મેળવી શકીએ 🙂 જવાબ આપવા તમારો ખૂબ ખૂબ આભાર 🤝
Super,Sir.
Good information
મારી જમીન એ દેવસ્થાન ની પૂજારી તરીકે મારું નામ ચાલે છે નકલ માં ઠાકોર જી મંદિર નાં પૂજારી પરેશ ભાઈ હસમુખ ભાઇ રામાનંદી છે. ટ્રસ્ટ માં પણ પી ટી આઈ ની નકલ માં મારું જ નામ છે ટ્રસ્ટ ના બંધારણ મુજબ હેલીદિતી તરીકે વારસાઇ થઈ સક્સે તો ખાસ જણાવો કે બીજા કોઈ અન્ય વ્યક્તિ ટ્રસ્ટી તરીકે આવી સકે જવાબ આપવા વિનંતી. તમારો આભારી
Sir
ખરીદી બીન અમલી થી જમીન શ્રી સરકાર થયેલ છે .હું જમીન નો મૂળ માલિક છું અને વર્ષો થી અમે જ વાવિયે છીએ..
Nice sir
Index2 ma sudharo Kevi rithe karye
Nice
Cha cha hai Khali barish kya karana hai
તારીખ ૨૮/૦૮/૨૦૨૩ નો પરિપત્ર કેવી રીતે મળી શકશે ?
1988 ની સાલ માં વારસાઈ નોંધ લાંબા સમય થી નોટીસ ન બજતી હોય જેથી નોંધ રદ થયેલ છે
તો સુ કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી
જમીન સૂઘારા 2023 નો ઠરાવ પરિપત્ર કે નિયમ ની નકલ ક્યાં થી મલશે અથવા આ અંગે નો ક્રમાંક તારીખ જેવી જરૂર વિગતો આપશો્
Online
Online paripatra mali avatu nathi..
સર મારા પપ્પાએ 1998માં 71.49ગુંઠા બીનપિયત જમીન વેચાણ દસ્તાવેજ થી વેચાણ રાખેલ છે તેની નોંધ પણ હક્કપત્રક 6માં પડી ગયેલ છે અમારા નામ 7/12માં છે અને વેચાણ આપનારના નામ પણ સામેલ છે તે કમી કરાવવા મે મામલતદાર કચેરીએ અરજી કરી હતી તો સાહેબે મને એમ કહ્યું કે 80ગુંઠાં થી નીચેનો બીનપિયત જમીનનો વેચાણ દસ્તાવેજ કરવો નિયમભંગ છે અને જમીન મુળ માલિકની થઇ જાય તો હવે શું કરવું.please reply sir.
I need help sir how can i contact you ...
Hello Sir good information
Sir main road thi andar ni side ketla kilometres Jamin already bin Kheti ma aave Che
Me sambhryu ke nava niyam
Mujab road ni banne side 10 km sudhi ni Jamin binkheti ma ganase ena mate bin kheti ni process karvani jarur nathi su Aa vaat sachi che please janavso
No
Matlab evo koi niyam haju sudhi nathi banyo right ?
Gujrat ma
Saheb tamne malavu che khash mulakat mate tamaro mo no apo please 🙏
8866009313
રજસટર વેચાણ દસ્તાવેજ થી ખરીદીલ જમીન મા x ભાઈ નુ નામ છે તેમા સીધી લીટી વારસદાર કે આળી લીટી વારસદાર માથી કોણા નામ દાખલ થાય?
sir aapno number Mali sake
8866009313
મોટા ભાઈ ના નામે ચાલતી જમીનમા નામ દાખલ કરવાનો પરિપત્ર નંબર મોકલવા વિ.છે.
Tena mate alag thi video mukelo che
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
Record check need
@@BharatPanchal Sir મારુ કહેવું એમછે કે ગ.ધ.ક (84)C છે અને સરકાર તરફ થી ગણોતિયા ને જમીન માલિક બનાવી દીધો છે અને 1980 સુધી મારા દાદા ની એન્ટ્રી ચાલેલી છે અને હાલમા મારા દાદા નો જમીનમા 125 રૂપિયા નો બોજો પણ સે તો સુ આ જમીન આપડે કેશ લડી ને પાછી મેળવી શકીએ 🙂 જવાબ આપવા તમારો ખૂબ ખૂબ આભાર 🤝
Sir tamaro contact mali sakse?
8866009313
Sarkar Shri chatni mein jameen dahi Hui iska kya karne ka Dwarka ji
I s p crtipiket kiyathi medvu
Not understand
To જમીન pasi khate થઈ શકે
Sir mare fon par vat karvi hoy to tamara sathe kari saku?? mo no mokalva vinnti 🙏dahod thi
8866009313
સર્વે નંબર નાં ફાઈનલ પ્લોટ અંગે માહિતી મેળવવા શું કરવું??
Contact TP officer
@@BharatPanchal Tp officer no contact kya thi male??
Ghatlodia, Ahmedabad ના સર્વે નંબર નાં ફાઈનલ પ્લોટ અંગે માહિતી જોઈએ છે??
Sir phone number aapo 🙏 please 🌹🙏