લોકવાર્તા:દિકરાનું દાન:રજુઆત-ધિરૂભાઈ સરવૈયા | Folk Story-Dikaranu Dan-By Dhirubhai Sarveiya

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ધિરૂભાઈ સરવૈયા:
    લોકવાર્તા:દિકરાનું દાન.
    વિગત:
    ત્રાપજ ગામના મેપા મોભ નામના આહિરને આંગણે એક વિધવા સોનબાઈ અને તેનો પુત્ર હરભમ બારોટ રહે છે.સોનબાઈ દિકરાના સગપણ માટે બહારગામ જતા પાછળથી સર્પદંશથી તેના પુત્રનું અવસાન થતા ગાંડીઘેલી થઈ ગયેલી સોનબાઈને મેપો યુક્તિ કરીને પોતાનો પુત્ર દાનમાં આપે છે અને બારોટની દિકરી સાથે લગ્ન થાય છે.
    આ વંશવેલામાં સોળમી પેઢીએ દેવસુર નામના કવિ થયા.હાલમાં પણ આ વંશજો ત્રાપજ ગામમાં હયાત છે.

КОМЕНТАРІ • 12