Gujarat Politics : Mansukh Vasava ના Rahul Gandhi અને Chaitar Vasava પર પ્રહાર | Gujarat Tak

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • #GujaratTak #Gujaratinews #GUT011 #mansukvasava #rahulgandhi
    રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખભાઈ વસાવા અને જશુભાઈ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનોઆભાર માનન્યાં બાદ પ્રતિભાવ માં ભરૂચનાં સાંસદ સાંસદભાઈ વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા. મનસુખભાઈએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય એને હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ એ તેમને ખબર નથી.તો આ લોકો દેશનું કેવી રીતે ભલુ કરશે,? રાષ્ટ્રના વિકાસમાંવિરોધ પક્ષનો શો રોલ હોવો જોઈએ એ ને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફ્ળ ગયા છે.આ વખતે દેશમાંબધા વિરોધ પક્ષો બધા ભેગા થયા હતા.
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 5

  • @HiteshPatel-hj8qk
    @HiteshPatel-hj8qk 25 днів тому +1

    કાકા પહેલા બોલતા શીખો

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 25 днів тому

    કાકા પહેલા તમારી ભાષા સુધારો

  • @vasavakalpesh9212
    @vasavakalpesh9212 25 днів тому

    Manshuk Vasava pehla Aadiwasi mate bole pochi virad party Aaxep kare

  • @user-ji8zx9ls7e
    @user-ji8zx9ls7e 25 днів тому

    Mansukh pote j ek joker chhe 🤡