Maa n Sarika se bat karke sari baten share ki🫡aur sab ka dout clear kar diya🫂Ponkh Ready hai🚚

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2024
  • Maa aur sarika ki sari baten sab k sath share ki jinse sab ka dout clear ho gaya🫂🫡aur hamara farm se ponkh ghar leke aaye 🚚
    #darshakkathrotiyavlogs
    Ponkh ( green wheat )
    Hair oil
    Kachari
    Ghee , booking
    Mo . 92652 40430
    Whatsapp msg
  • Розваги

КОМЕНТАРІ • 179

  • @user-om2zq6md4u
    @user-om2zq6md4u 4 місяці тому +7

    You girls r lucky to have found such a loving new mom who takes good care of your dad and hope u can send them on a vacation as both r so hard working and time is spent just in gaining your acceptance.

  • @kundanjoshi-od5rr
    @kundanjoshi-od5rr 4 місяці тому +4

    જય શ્રી સ્વામિનારાયણ શારદા બેન તમારો સ્વભાવ સારો છે એટલે બધાં આવત. સારીકા સમજદાર છે આવત

  • @user-vg2te9ry8f
    @user-vg2te9ry8f 4 місяці тому +8

    Ishwar tamne badhane aam j prem thi ek rakhe... Jyan prem che.. Tyan ishwar no waas hoy che... God bless you darshak and family.. Including your sisters and their family

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 4 місяці тому +1

    Jai Sri Swaminarayn Waah sardaben sundar Bhajan gayu Kinjal ben sundar rasoy banavi yummy yummy 😋 Ruhi ane Aarohi kiyan ne mara piyar sardaben chula na rotla bahu Sundar banavo chho Waah 👌👍😊Jai Sri Krishna

  • @darshnaraval7034
    @darshnaraval7034 4 місяці тому +2

    Your new Mom is a very hardworking, loving person. God bless her.

  • @nareshmanak7125
    @nareshmanak7125 4 місяці тому +3

    New mum is beautiful human being and the way kingel treats her is so amazing 🇬🇧

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 4 місяці тому

    Jai Jinendra 🙏 Kiyu Aarohi enjoying.Yummy methi sabji.Ponkh making 👌

  • @DashrathJoshi-mo3fk
    @DashrathJoshi-mo3fk 4 місяці тому +16

    સાદા બેન બહુ જ સરળ સ્વભાવના

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 4 місяці тому +1

    🙏જય શ્રીકૃષ્ણ શારદા બેન બહુજ સરસ ભજન 👌
    જય શ્રી સ્વામી નારાયણ દર્શક ભાઈ કીજલ

  • @ilaraja6986
    @ilaraja6986 4 місяці тому +5

    જય શ્રી કૃષ્ણ શારદાબા બધા લોકો સરખા ન હોય બા અમને તો કાંઈ એવું નથી લાગતું એ તો દીકરી તો સાસરે જોઈએ થોડી ઘડી પડી આવે છોકરા ભણતા હોય તો બધા માણસ સરખા નથી હોતા શારદાબા અમને તો ખબર જ છે તમને સારી કાબૅન સાથે કઈ વાંધો નથી સારીકા તમારી સાથે કઈ વાંધો નથી

  • @ManishaMayatra1503
    @ManishaMayatra1503 4 місяці тому +14

    બા તમારા પ્રત્યે મને ખૂબ લાગણી છે. તમારા સુખમાં હું ખૂબ ખુશ થવા છું ને તમારા દુઃખમાં રડું છું

  • @patoliasejal4871
    @patoliasejal4871 4 місяці тому +2

    બા આટલું બધું કામ કરે છે આ પરિવાર સાથે બાને લોહી નો કોઈ સંબંધ નથી છતાં પણ બધા સાથે મળીને રહે છે આવુ વ્યક્તિ ત્વ જોઈ ને ખુશ થવું જોઈએ

  • @familyrealvlogs
    @familyrealvlogs 4 місяці тому +28

    આજ થોડા લેટ પડ્યા તમારા વ્લોગ જોવાની બહુ જ મજા આવે છે બા ને જ શ્રી કૃષ્ણ 🙏 ખૂબ જ સરસ વિડીયો અમે પણ બ્લોગર છીએ મહેસાણા થી😊

  • @chandrikafaldu9586
    @chandrikafaldu9586 4 місяці тому

    Very Very nice vlog. Jay swaminarayan darshak bhai

  • @vasubarot705
    @vasubarot705 4 місяці тому

    Mast vlog nice Shri family kush rho moj 🌹👌👌👌🙏👍👍Sarda Maa to Bhou sarsh Chee bhdani kyal rake Chee bhgvan humsha kush rake 🌹🙏👌👌👍👌👍🙏🙏🌹🌹Jai swaminryan 👍👌🙏

  • @doly.joshi02
    @doly.joshi02 4 місяці тому

    Jay Swaminarayan
    Nice Vlog enjoy everyone

  • @archanadandekar6583
    @archanadandekar6583 4 місяці тому

    जय स्वामी नारायण,रुही आरोही बडी प्यारी है!

  • @nikunjpatel163
    @nikunjpatel163 4 місяці тому +1

    Good morning jay Swaminarayan

  • @raviboricha4624
    @raviboricha4624 4 місяці тому +2

    Jay shree Swaminarayan bhai and family members

  • @bhaminipatel8526
    @bhaminipatel8526 4 місяці тому

    Jay swaminarayan 🙏🙏🙏 lshwar tamne badhane aam j prem thi ek ♥️ rakhe...jyan prem che...tyan lshwar no waas hoy che...god bless you Darshakbhai and family...including your sisters and their family 👌👌👌shardamaa very nice bhajan che 👌👌🌹🌹so beautiful vlog che 🌸🌸🌸💫💫💫💖💖💖

  • @ritapalan1257
    @ritapalan1257 4 місяці тому +1

    Rotla hathey banavela joi ney moma pani avi gaya 😊❤

  • @hasutrivedi729
    @hasutrivedi729 4 місяці тому

    કિંજલ...આપનો આખો પરિવાર ખુબજ સરસ છે બધાએ બીજા ને સમજી શકે છે,અને તમારા પપ્પા માટે ખૂબ ખૂબ સારુ કર્યુ.પાછલા સમયમાં કોઈ સાથ ની જરુર પડે જ છે સારદાબેન સ્વભાવ થી સરલ અને ઉદાર છે બધાનો તાલમેલ જરૂરી છે, ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે પ્રેઅમને સંપ આપે ❤😊

  • @ranjanbenchudasama2433
    @ranjanbenchudasama2433 4 місяці тому +2

    Jay shree swaminarayan

  • @bhumiaashishgaloriya8828
    @bhumiaashishgaloriya8828 4 місяці тому +1

    Bovaj mast family 6o tme happy family hmesa aamj rho ❤

  • @suchetadave8028
    @suchetadave8028 4 місяці тому +1

    Very nice family bonding .

  • @kamleshpatel2936
    @kamleshpatel2936 4 місяці тому +3

    God bless your family 🙏 Jai umiya mataji

  • @sanjaysardhara3465
    @sanjaysardhara3465 4 місяці тому +1

    Jay shree Swaminarayan

  • @neetachauhan430
    @neetachauhan430 4 місяці тому

    Khub saras video 👌

  • @nishapatel2126
    @nishapatel2126 4 місяці тому +4

    Maa to maa

  • @champakbhaishihora6774
    @champakbhaishihora6774 4 місяці тому

    Waaaaaaaa mast ppyar mil gya maaa ka

  • @sangeetaterbhai1722
    @sangeetaterbhai1722 4 місяці тому +4

    Yaha aakr Maa ke health acche ho gaye hai

  • @neetagajjar6410
    @neetagajjar6410 4 місяці тому +1

    Jay Swaminarayan

  • @linamistry8452
    @linamistry8452 4 місяці тому

    Jai swaminarayan 👏👍👌😘

  • @vasubarot705
    @vasubarot705 4 місяці тому

    V nice mast vlog kush

  • @manishapatel8113
    @manishapatel8113 4 місяці тому +1

    God bless your family ❤

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 4 місяці тому

    જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ

  • @diptipatel6542
    @diptipatel6542 4 місяці тому

    Jay swaminarayan 🙏🙏

  • @ilashah8482
    @ilashah8482 4 місяці тому

    Jai jinendra 😊

  • @dilipmaru8854
    @dilipmaru8854 4 місяці тому

    Jay Swaminarayan 🙏

  • @nisasenghani1364
    @nisasenghani1364 4 місяці тому

    Jay Shree Swaminarayan

  • @hansacongratulationspatel126
    @hansacongratulationspatel126 4 місяці тому

    Jay Swaminarayan 🙏🎉

  • @mayurvadajiya4644
    @mayurvadajiya4644 4 місяці тому

    જય સ્વામિનારાયણ દર્શકભાઈ 🙏

  • @priyankamodi2465
    @priyankamodi2465 4 місяці тому

    Sarda masi🙏, Sara mans ni pahechan vahela k moda gar na badha ne thay j che , be happy ❤❤❤❤

  • @deenaparmar23
    @deenaparmar23 4 місяці тому

    Jai shree krishna 🙏🙏

  • @kusumvermavlogs-chetnaanta9036
    @kusumvermavlogs-chetnaanta9036 4 місяці тому

    Very sweet voice n awesome singing by 🎉🎉

  • @sunitanair6753
    @sunitanair6753 4 місяці тому

    Happy Vlog 👍❤

  • @darshan6532
    @darshan6532 4 місяці тому +2

    ખુબ સરસ શારદાબાકીરતનગાયુ

  • @vimlabenvaghasiya9407
    @vimlabenvaghasiya9407 4 місяці тому

    Jay swaminarayan su bhav cha

  • @nalinichheda3788
    @nalinichheda3788 4 місяці тому

    God bless u all

  • @hemd6444
    @hemd6444 4 місяці тому

    Jay Swaminarayan
    Ponk banane ki puri prosizer dekhane ko mila. Sarika didi ne bat kar li to sabko answer mil Gaya nahi to jo hai aapko Jo pata hai to galat baat ki safai karne ki jarurat nahi hoti. Sab kudhal Mangal hai aap ko to pata hai our positive log bhi samj gaye hote hai.

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 4 місяці тому +1

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

  • @akashsatasiya7931
    @akashsatasiya7931 4 місяці тому +1

    Jay swaminarayan

  • @smitaupadhyay6767
    @smitaupadhyay6767 4 місяці тому

    Good morning sir ram ji ki Jay Shri Krishna 😂🎉😢😮જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી ઠાકુરજી આજનોસુવિચાર❤❤❤

  • @MR-ml6rt
    @MR-ml6rt 4 місяці тому

    Mummy is mastered in rotla❤

  • @dimplesanchaniya5028
    @dimplesanchaniya5028 4 місяці тому

    Ba nu bhajan mast che, baccha party mast che

  • @BharatAhir-ps7se
    @BharatAhir-ps7se 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ

  • @daxaamin3271
    @daxaamin3271 4 місяці тому

    Woo after long time Sarika talk to you, surprise took her that long.

  • @jyotsanav3552
    @jyotsanav3552 4 місяці тому +2

    બા...... we love you

  • @heerapadaya
    @heerapadaya 4 місяці тому

    Jay Sri Krishna 🙏

  • @udaydomadiya2633
    @udaydomadiya2633 4 місяці тому

    Jay swami narayan

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 4 місяці тому +1

    Mummy bahut mast mast item banave😊👌👌👌

  • @mananparmar1528
    @mananparmar1528 4 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @manishavaland4268
    @manishavaland4268 4 місяці тому

    Jay swami Narayan 🙏...kaachjri atle kya thi ave, su che, first time joyu che, please detail ma keso. Thank you very much 😊

  • @rravjibhairathod8006
    @rravjibhairathod8006 4 місяці тому

    દર્શક ભાઈ, આપનો હેતાળ અને પ્રેમાળ પરિવાર જોઈ ને હું ખૂબ રાજી થયો. મારું મૂળ ગામ ચલાલા. પ્રોફેસર રાઠોડ અમરેલી.

  • @arunabenpandya4527
    @arunabenpandya4527 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ શરણં મમ

  • @snehathakkar3649
    @snehathakkar3649 4 місяці тому +1

    Jayswaminarayan tamara Marcha ni racipe batavjo ne

  • @user-uk4ni4rx7k
    @user-uk4ni4rx7k 4 місяці тому

    Good 👍👍

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 4 місяці тому

    Jay mataji

  • @ilapatel5316
    @ilapatel5316 4 місяці тому +3

    God bless your family 🙏 Jay swaminarayan 🙏

  • @pravinabenmori3992
    @pravinabenmori3992 4 місяці тому

    Jay shree krishna

  • @udaydomadiya2633
    @udaydomadiya2633 4 місяці тому +1

    Ba Sara chhe

  • @nishapatel2126
    @nishapatel2126 4 місяці тому +2

    Sarika di maa Bo Sara 6o tame amni shathe sari rite vat karjo

  • @dhruvaldonda2766
    @dhruvaldonda2766 4 місяці тому

    Jay Shri Krishna

  • @mandabentank4727
    @mandabentank4727 4 місяці тому +2

    સુકી મેથી નુ શાક ની રેસીપી મૂકો સરસ બનાવો છો જય શ્રી કૃષ્ણ કિંજલ12:41

  • @diyashah6312
    @diyashah6312 4 місяці тому

    Jay shree Krishna

  • @KARAN-ib8cc
    @KARAN-ib8cc 4 місяці тому

    Ma te ma❤

  • @dhruvbhagat2387
    @dhruvbhagat2387 4 місяці тому +4

    Rinku tu e j kal na vlog ma aunty ne mummy kahiyu e khub j saru lagiyu tame 2v beno khub j Prem aapjo aunty ne km k e maa che Ane maa ni JM j tamne rakhse Ane sath aapse Thanks Rinku & Sarika positive response for Aunty

  • @ritapalan1257
    @ritapalan1257 4 місяці тому

    Saru gar ni niyani raji hoy tho baduj saras samp tya jump gar na vadil ney samju thavu padey men bapa taraf thi huf malavi padey

  • @ashamehta2874
    @ashamehta2874 4 місяці тому

    Bus amj badha khush raho anti no nature ekdam saras che bus amj sathe Mali ne raho

  • @satishparekh699
    @satishparekh699 4 місяці тому +1

    JAY SHREE SWAMINARAYAN DARSHAK ROJE ROJ MOJE MOJ BE HAPPY AND ENJOY YOUR DAY WITH FAMILY AND FRIENDS 😊

  • @sweetsursangeet9897
    @sweetsursangeet9897 4 місяці тому +1

    Ponk atyare leelo avse ke suko

  • @nalinibharadia5282
    @nalinibharadia5282 4 місяці тому +1

    Rinkuben lovely yummy ❤

  • @alpadonda1253
    @alpadonda1253 4 місяці тому

    Jsk tame vela utho aetle j aatla badha kam kari sako cho jode speed pan che kam ni

  • @dharalangavadara2280
    @dharalangavadara2280 4 місяці тому

    જય માતાજી

  • @divyajoshi5284
    @divyajoshi5284 4 місяці тому +3

    Masi tame bahu sarà cho pn tame je prem kinjal ne apo cho evo j Rinku ne sarika ben ne apo … emne maa ni vadhare jarur che

  • @jyotishethiya3180
    @jyotishethiya3180 4 місяці тому

    Ma ne sarika se bat ki good ❤❤❤

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 4 місяці тому +34

    🙏 દર્શક ભાઈ નો સ્વભાવ 👌 ભાવ પ્રેમ 👌લાગણીઓ 👌 સંસ્કાર 👌જોઈને એ જ દર્શાવે છે કે ગુલાબભાઈ રાજુભાઇ અરૂણબાપા સહ પરિવાર માં દર્શક ભાઈ નો 1 ટકો પણ વાંક ન હોય,, ન હોય,,,,,અને ન હોય,,, લખવાનું હોય તો લખી જ રાખજો 🙏 દર્શક ભાઈ અને કિંજલ બહેન જેવી વ્યક્તિ પરિવારમાં મળવા મુશ્કેલ છે દર્શક ભાઈ અને કિંજલ બહેન મા કંઈ ન ઘટે 👌👍🙏

  • @sonuVerma-kc2kh
    @sonuVerma-kc2kh 4 місяці тому

    Tamara mami pan Bahu j Sara che ❤

  • @amitabentrambadia4463
    @amitabentrambadia4463 4 місяці тому

    👌🏻

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 4 місяці тому

    જય સ્વામીનારાયણ સારદા બા તમારો સ્વભાવ ખૂબ સરસ છે તમે ધન્ય છો તમે જે રીતે પરીવાર મા બધા સાથે સરસ રીતે રહોછો મને બહુ ખુસી થાયછે ભાઈ બહેનને ફરીથી માં મળી ગયા ભગવાન ની કૃપા થઈ ગઈ ઘરમા રોનક લાગેછે

  • @user-hf3qb6dz8s
    @user-hf3qb6dz8s 4 місяці тому +1

    શારદાબેન ના ભજન બહુ સરસ છે જય ઉમિયા માતાજી

  • @hareshlava5842
    @hareshlava5842 4 місяці тому

    જય સ્વામિનારાયણ દશઁક ભાઈ ખૂબ સરસ તમે મહેનત કરો છો ભગવાન તમને અને તમારા પરિવાર ખૂબજ ખુશ રાખે જય સ્વામિનારાયણ .

  • @kalpananagode3974
    @kalpananagode3974 4 місяці тому

    Sarika ,rinku bane samjdar che , Sharda ben nu to su khevu ,sone pe suhaga jevu che❤❤❤❤❤

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 4 місяці тому +3

    રીંકલબેન બહુ સારા છે❤❤

  • @NKaravadara
    @NKaravadara 4 місяці тому

  • @minalimbachia656
    @minalimbachia656 4 місяці тому

    I would like ponkh.how do I order

  • @gauravraval7082
    @gauravraval7082 4 місяці тому +2

    નવો રસોડું બનાવવાનું કામ બંધ રાખ્યું કે શું

  • @khushbupg
    @khushbupg 4 місяці тому

    Green chatani recipe muko ne

  • @indirapatel3492
    @indirapatel3492 3 місяці тому

    જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર મા તમારા પરીવાર ને

  • @ilashah8482
    @ilashah8482 4 місяці тому

    Baa bahuj sars che badha ne Prem thi rakhe che😊