વાળથી વધુ હુ વાતું કાપું છું | આવતા વેંત અડધી દાઢી કરી નાખું છું કોમેડી | gujrati funny shayari

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • વાળથી વધુ હુ વાતું કાપું છું | આવતા વેંત અડધી દાઢી કરી નાખું છું કોમેડી | gujrati funny shayari
    #સામેવાળાનુંપાણીમાપુંછું
    #સામેવાળાનુંપાણીમાપુંછુંગુજરાતી
    #વાળાનુંપાણીમાપુંછુંગુજરાતીસ્ટેટસ
    #વાળથીવધુહુવાતુંકાપુંછું
    #વાળથીવધુહુવાતુંકાપુંછુંગુજરાતીશાયરી
    #વાળથીવધુહુવાતુંકાપુછુંગુજરાતીકોમેડી
    #વાળથીવધુહુવાતુંકાપુંછુંકોમેડીવિડિયો
    #વાળથીવધુહુવાતુંકાપુંછુંcomedyvideo
    #વાળથીવધુહુવાતુંકાપુંછુંcomedystatus
    #વાળથીવધુહુવાતુંકાપુંછુંcomedystatus4k
    #વાળથીવધુહુવાતુંકાપુંછુંcomedystatusvideo
    #આવતાવેંતઅડધીદાઢીકરીનાખુંછું
    #આવતાવેંતઅડધીદાઢીકરીનાખુંછુંકોમેડી
    #આવતાવેંતઅડધીદાઢીકરીનાખુંછુંકોમેડીવીડિયો
    નમસ્તે સાહેબ મારો ભાઈબંધ ભગો ઈ મને કે'તો 'તો કે...
    નોકરી કરે એ કોક છે,
    આપડી માટે એ દરવાજા લોક છે,
    'ને મેં વાળંદનો ધંધો શરૂ કર્યો,
    કેમકે ગામની કાપવાનો આપણને શોખ છે.
    કે પહેલા તો સામેવાળાનું પાણી માપું છું,
    પછી સીધો જવાબ આપું છું,
    'ને અડધા ગ્રાહક પાછા વઈ જાય,
    કેમકે વાળથી વધુ હું એની વાતો કાપું છું.
    કે જેમ સામેવાળાનું માન રાખું છું,
    આખી થાળીમાંથી ચપટી મીઠાઈ ચાખું છું,
    એમ ગ્રાહક પાછો ના જાય,
    એટલે આવતા વેંત અડધી દાઢી કરી નાખું છું.
    કેમ આમ તો અમે અમારા ખાતે હોઈએ છીએ,
    બેસણું પાણીવળ માટે હોઈએ છીએ,
    'ને અમે કારજમાં વધુ કમાઈ,
    એટલે કોઈકના મારવાની વાટે હોઈએ છીએ.
    કે સળગતું હોય તે પેટ્રોલ ચાપુ છુ,
    હું સેન્ટીમીટરથી નીચેનાય વાળ કાપું છું,
    'ને મારી જેટલું પારંગત આખા ગામમાં કોઈ નથી,
    કેમકે હું ટકા જેવા ટકા નાય વાળ કાપું છું.
    માનું કે તું પ્રોફેશનલી વાળંદ છો બકા,
    ગામ આખાના કર્યા તે ટકા,
    પણ તને ગમે એટલા સારા વાળ કાપતા આવડે,
    તું તાર ખુદના વાળ નો કાપી શકા.
    For sponsor :-
    Hello
    Hope you are doing well Greeting from bhagani bhagwat (ભગાની ભાગવત)
    My name is radhesh dabhi and I am a Tech UA-camr, Influencer with an online following of over 700 who are highly engaged and responsive.
    Here are my Social Links
    UA-cam : / @radheshdabhi
    Gmail : radheshdabhi2004@gmail.com
    Let me know If you are interested to promote your application or a website here Only.
    Thanks & Best Regards
    radhesh dabhi
    My gmail account : radheshdabhi2004@gmail.com
    My facebook account : www.facebook.c...
    My Insta acoount : ...

КОМЕНТАРІ •