Railway NTPC New Vacancy 2024 | રેલવે વિભાગમાં ભરતી | RRB NTPC Recruitment 2024

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • નમસ્કાર મિત્રો, આ વીડિયોમાં રેલવે ભરતી બોર્ડ RRB દ્વારા NTPC માટે જાહેર કરવા આવેલ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્તર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટટ આસિસ્ટન્ટ કમ ટાઇપીસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ જેવી પોસ્ટ માટેની ભરતીની જગ્યાઓ, પગાર, લાયકાત, ઉંમરમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તેમજ અભ્યાસક્રમ જેવી બાબતોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
    Notification લિંક :
    www.rrbajmer.g...
    રેલ્વે ભરતી બોર્ડ અમદાવાદ લિંક : rrbahmedabad.g...
    Keywords:
    RRB recruitment 2024 in Gujarati
    Railway NTPC Recruitment 2024
    Railway NTPC New Vacancy 2024
    rrb ntpc notification 2024
    RRB NTPC Recruitment 2024
    rrb senior clerk bharti
    Railway Bharti 2024
    Railway Job Vacancy 2024
    Railway New Vacancy 2024
    રેલવે વિભાગમાં ભરતીની માહિતી
    railway ntpc bharti in gujarati
    #ntpc #rrbntpc #rrbclerk #rrb #govermentjob #jobvacancy #sarkarinaukri #railwayntpc #mahitigujarat #mahitigujarati

КОМЕНТАРІ • 6

  • @anilrawat5258
    @anilrawat5258 2 дні тому

    Exam gujrati ma levase sir

    • @MahitiGujarati
      @MahitiGujarati  2 дні тому

      હા, પરંતુ તમારે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ગુજરાતી ભાષા પસંદ કરવી પડશે. કોમ્પ્યુટર બેઝ એપ્ટીટ્યુડ ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ ઇંગલિશ અથવા હિન્દીમાં હશે.

    • @Rajni-i2f
      @Rajni-i2f День тому

      Girlse form bharay?

    • @Rajni-i2f
      @Rajni-i2f День тому

      Document Kaya joiye?

    • @MahitiGujarati
      @MahitiGujarati  21 годину тому

      @@Rajni-i2f Ha bhari shakay

    • @MahitiGujarati
      @MahitiGujarati  21 годину тому

      @@Rajni-i2f result, leaving certificate, cast certificate jeva documents jose. Documents cast ane candidate mujab alag alag jurur padi sake chhe je tme official notification na page no. 33 ma vanchi ne nakki kri sako chho. Original document sathe teni copy na 2 set sathe lai javana thase