નમસ્કાર દીપકભાઈ પહેલા તો આપ તમને સમજાવો એ બદલ ખુબ ખુબ આભાર અને એડવાન્સમાં ચેતવણી આપો એટલે અમે ખેડૂત તમારા વિડીયો ખૂબ જોવી છે મારા વતી ની એક લાઇક અને એક જેટલા શેર થાય એટલા કરવી છે જય શ્રી રામ
Mahesh Palabat Skymat kahe che Gujarat ma varsad nahi aave WD strong nathi so no way 😅 sir thanks for information 😮 thandi pan gai Gujarat ma thi 😅so enjoy don't worry
❤ જયસીતારામ ❤
Very nice Thanks 🙏
સરસ
👍
Saras
Tame Amara bija bhagvan chho khub sari mahiti aapochho dipak bhai
નમસ્કાર દીપકભાઈ પહેલા તો આપ તમને સમજાવો એ બદલ ખુબ ખુબ આભાર અને એડવાન્સમાં ચેતવણી આપો એટલે અમે ખેડૂત તમારા વિડીયો ખૂબ જોવી છે મારા વતી ની એક લાઇક અને એક જેટલા શેર થાય એટલા કરવી છે જય શ્રી રામ
દિપકભાઇ આપનિ સમજાવવાની રીત એકદમ સરળ અને સારી રીતે સમજાયછે ધન્યવાદ 👍🏆🎖️🥇
દીપખભાઈ હવામાન વિશે સુંદર માહિતી આપી
સરસ માહિતી ❤
सरस
👍👍👍
Thanks
Jay mataji
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
અતિ સુંદર પરંતુ હવે ઉનાળૂ વાતાવરણ કયારે ચાલુ થશે મારો તાલુકો જુનાગઢ
3 તારીખ થી ઉનાળો
27 तारीख गांधीधाम कच्छ में आज सुबह 5:00 खूब बदला थे और अभी शाम रात को 10:00 भी बदल खूब है
Thank you દીપકભાઈ
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને ફેબ્રુઆરી માં વરસાદ ની માહિતી આપી છે. દિપકભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
🇮🇳 સરસ માહિતી 👍
અએકે
Thank you sir.
વાહ ખુબ સરસ માહિતી
આભાર માહિતિ માટે - દિપકભાઈ
Video good che Bhai
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર દીપકભાઈ
જય શ્રી રામ
પવન વરસાદ
Super
સરસ માહિતી આપી
મારા ધનરા તાલુકામાં આજે વાદળા દેખાણા
જય શ્રી કૃષ્ણ દીપકભાઈ ખબર આપવા બદલ આભાર
Jay shree Krishna
Jay Javan Jay kishan
सरस माहिती थी सर
જય શ્રીકૃષ્ણ ભાઈ
Pritika Raval
D
જય માતાજી દીપકભાઈ
વિંછીયા તાલુકામાં વરસાદ નું કેવું રેછે સાહેબ 😢😢😢😢
Mahesh Palabat Skymat kahe che Gujarat ma varsad nahi aave WD strong nathi so no way 😅 sir thanks for information 😮 thandi pan gai Gujarat ma thi 😅so enjoy don't worry
હર હર મહાદેવ દીપક ભાઈ
Saras mahiti aapi dipakbhai
Dipk Bhai jordar rjuvat kro cho abhar
જય માતાજી દીપક ભાઇ આપની આગાહી દરોજ જોઇને સંતોષ માનીએ છે આપનું નોલેજ એકદમ સચોટ હોયછે બનાસ ના દીયોદર માં ગામડા માં વાદળ છાયુ છે ડી કે જોષી
આગાહી ખોટી પડવી જોઇએ.અંકલેશ્વર.અજુ.બાજુના. ગામમાં શેરડી નુ. કટીંગ ચાલુ છેઃ
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे
Navsari garmi jevi sthiti
❤😂
દીપકભાઈ પાટણ જિલ્લા માં હવામાન કેવું રહેશે
દીપક ભાઈ અમે ઇટ ઉત્પાદન ના વ્યવસાય સાથે સંકળાયેલા સીએ
અમારે માવઠા મા બોવ નુકશાની થાય
કાસી ઇંટો ઓગળી જાય
માહિતી આપવા બદલ આભાર
દિપકભાઇની કોટી વિજયભાઇ રૂપાણી જેવી લાગે છે
તા 28.1.2025ના રોજ અમારા તા. રાણપુરમાં જી બોટાદ માં વાદળા દેખાયા હો
ના આવે તો સારું જીરામાં પાણી આપીને રાખ્યું છે
કાલે તો ના પાઙતા હા
જામનગર મા અને મોરબી મા વરસાદ છે કે નય પડે
Bharuch ma varsad ni aagahi dipak bhai?
SAvli Baroda me varsad these?
વડોદરા ની આજુબાજુ ના વિસ્તાર માં વરસાદ પડશે કે કેમ દિપક ભાઈ સાહેબ ખાસ જણાવશો પ્લીઝ 🙏🏻👍🏻
વિજપડી બાજુ કેમ રેસે
અમારે ત્યાં ઘઉં ની બીક છે વરસાદ થાય તો અમરેલી જિલ્લો
જય માં ખોડીયાર
વાવ થરાદ જિલ્લામાં આજે છૂટાછવાયા વાદળો છે
નલિયામાં આજ એકદમ ઉનાળા જેવો માહોલ છે
દીપક ભાઈ પવન કેવો રેસે
दीपक भाई, गर्मी शुरू करो। हार्दिक बधाई एवं शुभकामनाएं आपको
મોરબી વરસાદ થાશે?
જૂનાગઢમાં કેવો વરસાદ પડશે
દિપક.ભાઈ.મારે.તુવેર.વાઢીગલછૅ.તો આગાહી.હાસી.પડછે.
अमदाबाद
હવામાન વિભાગે કોઇ આગાહી નથી કરી
Jay Shri Krishna
સરસ માહિતી❤
જૂનાગઢમાં કેવો વરસાદ પડશે