rajkot rathyatra janmashtami | જન્માષ્ટમી રથયાત્રા રાજકોટ

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • આમ તો રાજકોટ માં જન્માષ્ટમી નિમિતે રથયાત્રા નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. પણ આ વખતે ૨.૫ કિલોમીટર લાંબી રથયાત્રા નું આયોજન રાજકોટ માં કરવામાં આવ્યું છે.મવડી ચોકડી થી લઈને પેડક રોડ સુધી ની આ રથયાત્રા કે શોભાયાત્રા માં અનેક નાની મોટી સંસ્થા ઓ તેમજ ટ્રષ્ટો એ પણ ભાગ લીધેલ જેમાં બહોળી સંખ્યામાં રથો આવેલ જેમાં શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રામ ભગવાન , શ્રી શંકર ભગવાન , શિવ પાર્વતીજી , વગેરે ભગવાન નિ વિશાળ મૂર્તિઓ ને વિવિધ રીતે શણગારી ખૂબ જ સરસ રીતે પ્રદર્શિત કરેલ. આ ઉપરાંત કુત્રિમ વાંદરાઓ એ શોભાયાત્રા માં ખૂબ જ સરસ પ્રદર્શન કરેલ.નાના બાળકો થી લઈને મોટાઓ ને આ કુત્રિમ વાંદરાઓ ના નખરા જોવાની ખૂબ જ મજા પડી ગઈ હતી.આ ઉપરાંત હમણાં જ ઈસરો દ્વારા સફળ ચંદ્રયાન મિશન ના રોકેટ ને પણ વાહન માં ખૂબ જ સરસ રીતે સજાવી ને પ્રદર્શિત કરેલ. આ રથયાત્રા ની સુરક્ષા માટે વિશાળ સંખ્યા માં ટ્રાફિક પોલીસ અને હોમ ગાર્ડ જવાનો તૈનાત હતા.
    સવારે લગભગ ૯:૦૦ વાગ્યા થી ચાલુ થયેલ આ રથયાત્રા શોભાયાત્રા ને રાજકોટ ના લોકો એ ખૂબ જ મન ભરીને માણી અને ખૂબ પ્રશંસા પણ કરી.
    રાજકોટ રથયાત્રા
    રાજકોટ શોભાયાત્રા
    રાજકોટ જન્માષ્ટમી રથયાત્રા
    રાજકોટ જન્માષ્ટમી શોભાયાત્રા
    રથયાત્રા ૨૦૨૩ રાજકોટ
    શોભાયાત્રા ૨૦૨૩ રાજકોટ
    રાજકોટ ૨૦૨૩ રથયાત્રા
    રાજકોટ ૨૦૨૩ શોભાયાત્રા
    સાતમ આઠમ રથયાત્રા
    શ્રી રામ ભગવાન
    શ્રી શંકર ભગવાન
    શ્રી હનુમાન
    શ્રી સ્વામિનારાયણ
    શ્રી કૃષ્ણ ભગવાન
    રાજકોટ શહેર
    rajkot shobhaytra
    rajkot rathyatra
    rajkot city
    rajkot vlog
    rajkot city vlog
    rajkot update
    rajkot janmashtami
    rajkot janmashtami sobhayatra
    rajkot janmashtami rathyatra
    rathyatra 2023 rajkot
    shobhayatra 2023 rajkot
    rajkot 2023 rathyatra
    rajkot 2023 shobhayatra
    #rajkotsobhayatra
    #rajkotrathyatra
    #rajkotjanmashtamisobhayatra
    #rajkotjanmashtamirathyatra
    #rathyatrarajkotlive
    #rathyatrarajkot2023live
    #રાજકોટશોભાયાત્રા
    #રાજકોટરથયાત્રા
    #રાજકોટજન્માષ્ટમીરથયાત્રા
    #રાજકોટજન્માષ્ટમીશોભાયાત્રા
    #viral #janmashtmirathyatrarajkotlive #rajkot

КОМЕНТАРІ •