વાહ રે વાહ !! અમારાં પરાગીબેન તમારો કંઠ તો પ્રભુનો પ્રસાદ હોય એમ લાગે છે!!! મારાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આભાર પણ માનું છું.ખૂબ મૌલિક અને નિર્મળ ગીતગુંજન,વળી છેલ્લીઘડીનું સુંદર ભજન હૃદયને સ્પર્શી જાય એવું છે,છે અને છે જ એમાં શંકાને સ્થાન નથી.. ફરીથી એકવાર બેનને મારાં વંદન અને અભિનંદન. હવે એક બીજી વાત કરું તો કહીશ કે : ભક્તિ તો સહજ સુંદર ગણાય.દરેકને માટે એ ભીતરની જ્યોત પ્રકટાવવા ખૂબ ઉપયોગી માધ્યમ છે. છતાં જો એમાં જ્ઞાનની ઝલક નહિ હોય તો તેમાં સફળ થવું થોડું અઘરું થઈ પડશે.માટે જ્ઞાન અને ભક્તિ એ બે પાંખો વડે ઉડવામાં આવે તો સડસડાટ આગળ વધી શકાશે. આ માટે અત્યારે અનેક પ્રકારનાં જ્ઞાનવર્ધક પ્રવચનો અપાય છે. જેમાંનાં કેટલાંક દરા હોવા છતાં લાંબાં હોય છે,તો કેટલાંક ટૂંકાં પણ અંધશ્રદ્ધાને પોષતાં હોયછે.તો વળી કેટલાંક ચીલાચાલુ અને માન્યતાઓથી ખદબદતાં હોય છે. જો તે ટૂંકાં,વાસ્તવિક,તાજાં,આધુનિક અને માર્મિક તથા જાગૃતિ ખીલવી શકે એવાં ન હોય તો એવાં પ્રવચનો વડે આપણામાં સાચો ઉન્માદ ન આવે.માટે જો આપે આ બધાંથી સાવ જુદાં,તાજાં અને ટૂંકાં તથા દિલને સ્પર્શી જાય એવાં સાચા અર્થમાં ધાર્મિક પ્રવચનો અને દરેક ક્ષેત્રને આવરી લેતાં સરળ, મધ્યમ, ઊચ્ચ અને અતિ ઊચ્ચ એવાં વિવિધતાવાળાં મર્મવેધક પ્રવચનો સાંભળવાં હોય તો યુ ટ્યુબમાં "તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ"નામની પ્રવચનોની એક શ્રેણી આવે છે.જેને સાંભળો. આ માટે તમે યુ ટ્યુબમાં "રમેશ સંડેરી"લખીને સર્ચ કરો. આમ કરવાથી તમારી સમક્ષ આ આખી શ્રેણી હજાર થશે.આપણી રુચિ અનુસાર તેમાંથી જે તે વિષયનું પ્રવચન શોધો અને સાંભળો તથા માણો.આભાર.,.... #############################
it's one of greatest Gujarati bhajan which I heard more than 100 times because it comes from my state.when I hear this bhajan it gives me a lot of peace because each word of meaning is just wonderful.
Dhanya che tamne...🙏prabhu ne j kevu hatu e tame gayela bhakti geet dhvara kahi sakiye che...Man ma khubj santi male che. Jene jene mahenat kri che eno khub khub aabhar
What a beautiful worship song of omnipotent lord... I'm really shocked, I've never listen before gujarati sacred veneration songs. Praise the lord narayana
Bas isse aage kuch nahi...is song me sukh ki itni anubhooti he ke isse bahar aane ka man hi nahi karta or kitni sunder avaj he aapki..aatma se gaya he aapne
શ્રી કૃષ્ણ શરણં મમ: ભાવ વિભોર કરતુ અતિ સુંદર ભજન એક એક શબ્દ હદયને સ્પર્શ કરે છે ખુબ જ ભાવથી ગવાયેલું ખૂબ જ દિલથી આ રચના થઈ છે ગૌરાંગ ભાઈ પરાગીને ખુબ ખુબ વંદન આવી સુંદર રચના બદલ જીવન ધન્યતા અનુભવે તેવુ અંત સુધારે તેવી અતિ સુંદર રચના
Bhakti karta chute mara pran prabhu evu mangu chu, Bhakti karta chute mara pran prabhu evu mangu chu, Rahe radaya kamal ma taro dyan prabhu evu mangu chu, Rahe radaya kamal ma taro dyan prabhu evu mangu chu. Taru mukhdu manohar joya karu, Taru mukhdu manohar joya karu, Raat divas gurn tara gaya karu, Raat divas gurn tara gaya karu, Aant samay rahe taru dhyan, prabhu evu mangu chu Aant samay rahe taru dhyan, prabhu evu mangu chu Bhakti karta chute mara pran prabhu evu mangu chu, Bhakti karta chute mara pran prabhu evu mangu chu, Mari aasha nirasha karso nahi, Mari aasha nirasha karso nahi Mara avgun haiya ma dharso nahi, Mara avgun haiya ma dharso nahi Swase swase rahe taru dhyan, prabhu evu mangu chu, Swase swase rahe taru dhyan, prabhu evu mangu chu, Bhakti karta chute mara pran prabhu evu mangu chu, Bhakti karta chute mara pran prabhu evu mangu chu, Mara paapne taap samavi lejo, Mara paapne taap samavi lejo, Aa sevaka ne charno ma raakhilejo Aa sevaka ne charno ma raakhilejo Aavidejo ne darshan dan, prabhu evu mangu chu Aavidejo ne darshan dan, prabhu evu mangu chu
ईश्वर को प्रार्थना की मुझे मेरे जीवन मे ऐसी भक्ति देने की कृपा करें जिससे अंत समय मुझे तेरा नाम ही याद आए।પરાગીજી ના સુંદર કંઠે ગવાયેલ પ્રાર્થના હું રોજ સાંજેનિયમિત સાંભળું છું.
વાહ રે વાહ !! અમારાં પરાગીબેન તમારો કંઠ તો પ્રભુનો પ્રસાદ હોય એમ લાગે છે!!! મારાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આભાર પણ માનું છું.ખૂબ મૌલિક અને નિર્મળ ગીતગુંજન,વળી છેલ્લીઘડીનું સુંદર ભજન હૃદયને સ્પર્શી જાય એવું છે,છે અને છે જ એમાં શંકાને સ્થાન નથી.. ફરીથી એકવાર બેનને મારાં વંદન અને અભિનંદન.
હવે એક બીજી વાત કરું તો કહીશ કે : ભક્તિ તો સહજ સુંદર ગણાય.દરેકને માટે એ ભીતરની જ્યોત પ્રકટાવવા ખૂબ ઉપયોગી માધ્યમ છે. છતાં જો એમાં જ્ઞાનની ઝલક નહિ હોય તો તેમાં સફળ થવું થોડું અઘરું થઈ પડશે.માટે જ્ઞાન અને ભક્તિ એ બે પાંખો વડે ઉડવામાં આવે તો સડસડાટ આગળ વધી શકાશે.
આ માટે અત્યારે અનેક પ્રકારનાં જ્ઞાનવર્ધક પ્રવચનો અપાય છે. જેમાંનાં કેટલાંક દરા હોવા છતાં લાંબાં હોય છે,તો કેટલાંક ટૂંકાં પણ અંધશ્રદ્ધાને પોષતાં હોયછે.તો વળી કેટલાંક ચીલાચાલુ અને માન્યતાઓથી ખદબદતાં હોય છે. જો તે ટૂંકાં,વાસ્તવિક,તાજાં,આધુનિક અને માર્મિક તથા જાગૃતિ ખીલવી શકે એવાં ન હોય તો એવાં પ્રવચનો વડે આપણામાં સાચો ઉન્માદ ન આવે.માટે જો આપે આ બધાંથી સાવ જુદાં,તાજાં અને ટૂંકાં તથા દિલને સ્પર્શી જાય એવાં સાચા અર્થમાં ધાર્મિક પ્રવચનો અને દરેક ક્ષેત્રને આવરી લેતાં સરળ, મધ્યમ, ઊચ્ચ અને અતિ ઊચ્ચ એવાં વિવિધતાવાળાં મર્મવેધક પ્રવચનો સાંભળવાં હોય તો યુ ટ્યુબમાં "તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ"નામની પ્રવચનોની એક શ્રેણી આવે છે.જેને સાંભળો. આ માટે તમે યુ ટ્યુબમાં "રમેશ સંડેરી"લખીને સર્ચ કરો. આમ કરવાથી તમારી સમક્ષ આ આખી શ્રેણી હજાર થશે.આપણી રુચિ અનુસાર તેમાંથી જે તે વિષયનું પ્રવચન શોધો અને સાંભળો તથા માણો.આભાર.,....
#############################
❤😢
Jay parmatma
Nyc uttam sir
Radhe radhe
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
🙏🙏🙏
Jay Yogeshwar 🙏
PRABHU JI MERI BHI YAHI VINATI HAI KI IS JEEVAN KE PRATEK PAL MERA MAN AAPKE CHARANCAMALO ME LAGA RAHE
KABIR, SUMIRAN so man layiye, jese pani meen |
Pran taje pal bisre,sahib kabir kahi dina||
[🙏Parm pita parmeswar ki Jay ho🙏]
Om shanti parmatma prabhuji sadghuru ne vandan namashkar sashtangh pranam 🙏🙏🙏❤️
😢
Aa Bhajan ahrnish rudiya main samaira he evu magu chhoo
Bhakti karta chhute mara pran parmatma avu magu chhu
પરમાત્મા ની ચરણમાં રહેવાની ઇચ્છા દરેક વ્યક્તિ ની ઇચ્છા થતી હોય તો ભજન ખુબજ શ્રદ્ધા અને ભાવમયી બની સાંભળવા થી જરૂર આનંદ થશે
સુર સાગર ને પ્રણામ, ભક્તિ ગીત સંભળાવ્યું તે માટે.🙏
it's one of greatest Gujarati bhajan which I heard more than 100 times because it comes from my state.when I hear this bhajan it gives me a lot of peace because each word of meaning is just wonderful.
Wwe5
Very nice bhajan
જય સ્વામિનારાયણ
Param pita parmpita ne vamdan namashkar
Vinu navsarl
Dhanya che tamne...🙏prabhu ne j kevu hatu e tame gayela bhakti geet dhvara kahi sakiye che...Man ma khubj santi male che.
Jene jene mahenat kri che eno khub khub aabhar
हर हर महादेव।❤🙏🏻
What a beautiful worship song of omnipotent lord... I'm really shocked, I've never listen before gujarati sacred veneration songs.
Praise the lord narayana
Mane bahui game chhe
🙏Jay siyaram.🙏
🙏 Radhekrishna🙏
Hri om... heart teaching bhajan..
thakor kiranji sahil on
Very nice hard touch bhajan
Om shanti baba madhuban vala cive bramaha baba param pita parmatma prabhuji sadghuru ne vandan sashtangh pranam 🙏🏻🙏🏻🙏🏻❤️
Gyanganga Balmukund Parivar Gondal Saurashtra
🙏 જય શ્રી ઓમ નમઃશિવાય જય હો🙏🏻
🙏🙏💐Jay Shri Prabhu,💐 🙏🙏
કલાવતી લગડ🙏🏻🌹
Bas isse aage kuch nahi...is song me sukh ki itni anubhooti he ke isse bahar aane ka man hi nahi karta or kitni sunder avaj he aapki..aatma se gaya he aapne
Nice bhajan
ખુબ.. સુનદર
અતિસુન્દર ભજન
AAI SAPTASHRUNGI mata ❤❤🙏🙏putin lover from Gujarat ❤❤
જય શ્રી મારા વ્હાલા 🙏🙏🙏🙌🙌🙌
Jay shri swaminarayan 🙏🙏🙏
🙏🏻💐🙏🏻
આ ભજન ભીતર થી સાંભળો
ખૂબ સરસ ભજન સે
શ્રી કૃષ્ણ શરણં મમ:
ભાવ વિભોર કરતુ અતિ સુંદર ભજન એક એક શબ્દ હદયને સ્પર્શ કરે છે ખુબ જ ભાવથી ગવાયેલું ખૂબ જ દિલથી આ રચના થઈ છે ગૌરાંગ ભાઈ પરાગીને ખુબ ખુબ વંદન આવી સુંદર રચના બદલ જીવન ધન્યતા અનુભવે તેવુ અંત સુધારે તેવી અતિ સુંદર રચના
Nice morning Bhajan. I love Bhajan, your Bhajan Chanel, thank you so much. Good bye. Good morning. Good evening. Good night
TBHU t T
K
Prabhu parmatma ne good morning aap ne vandan namashkar 🙏🙏🙏
ભક્તિ કરતાં જીવન વીતે તો અંત સમયે પ્રભુથી એટલો લગાવ થશે કે અંત સમયે પ્રભુ જ યાદ આવશે અને તમે પ્રભુની પાસે તમારા વાસ્તવિક ઘરે જશો,શરીર છૂટ્યા પછી.
સીતારામ
Jay shree krishna
Very nice. Heart touching bhajan.
Absolutely right
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@RajeshPatel-tu4mh
જય શ્રી કૃષ્ણ શરણં મમ 🇪🇬🌷🌹🇪🇬
Bhakti Karta aa Jeevan Jivu ..Jeevan Vite Prabhu Avu Maango Chhun
Om shanti baba good morning madhuban vala cive bramaha baba param pita parmatma vandan namashkar 🙏🙏🙏
My school prayers in village
હ્દય ને સ્પર્શી જાય છે ભજન બહુ જ મન ને શાંતિ અને આનંદ મળે છે 🙏🙏🙏
DHANY CHHE AA BHAJAN JENA SHABDO SABHALAVATHI PRABHUCHARAN MA JIVAN ARPAN....
Bhaki karta chute mara praan prabhu evu magu chu.jay.radhe.krishna
संगीत सुनने को लेकर भी आनंदमय मन होता है.
Jay yoheshvar
Supar
suprb
My favourite bhajan dil ne adi gyu yaar 🤗🙏
Go vvvhjjongv you uh had dghjght to us ďß2
Ha sache dil ne adi gyu 😊 my favourite bhajan
All Time My Favorite 😍💕 Superb 👌🙏🙏🙏
Ghcsthh
Bhakti karta chute mara pran
prabhu evu mangu chu,
Bhakti karta chute mara pran
prabhu evu mangu chu,
Rahe radaya kamal ma taro dyan
prabhu evu mangu chu,
Rahe radaya kamal ma taro dyan
prabhu evu mangu chu.
Taru mukhdu manohar joya karu,
Taru mukhdu manohar joya karu,
Raat divas gurn tara gaya karu,
Raat divas gurn tara gaya karu,
Aant samay rahe taru dhyan,
prabhu evu mangu chu
Aant samay rahe taru dhyan,
prabhu evu mangu chu
Bhakti karta chute mara pran
prabhu evu mangu chu,
Bhakti karta chute mara pran
prabhu evu mangu chu,
Mari aasha nirasha karso nahi,
Mari aasha nirasha karso nahi
Mara avgun haiya ma dharso nahi,
Mara avgun haiya ma dharso nahi
Swase swase rahe taru dhyan,
prabhu evu mangu chu,
Swase swase rahe taru dhyan,
prabhu evu mangu chu,
Bhakti karta chute mara pran
prabhu evu mangu chu,
Bhakti karta chute mara pran
prabhu evu mangu chu,
Mara paapne taap samavi lejo,
Mara paapne taap samavi lejo,
Aa sevaka ne charno ma raakhilejo
Aa sevaka ne charno ma raakhilejo
Aavidejo ne darshan dan,
prabhu evu mangu chu
Aavidejo ne darshan dan,
prabhu evu mangu chu
Thanks a lot Komalji For Sharing Lyrics.. Jay Ambey 🙏🙏🙏
@@hardik36567 😊🙏✨
@@komalmehta5220 Actually I'm Singer .. Yesterday I tried to sing this song.. But Lyrics not available so searching and finally got lyrics from you☺️
I
खूप खूप सुंदर भजन...🎉
जय जय राधे कृष्ण 💐🙏
I have been listening this bhajan since my childhood from my grand maa... love you daadi... 😍😘😘😘❤
Yy
😴🤭😆🤣
ધન્ય છે પ્રવિણભાઈ દેસાઈ બોટાદ ની આ રચનાને.
Jay Shree ram
ISHVAR MA VISVASH AEJ JIVAN
🥀🥀🥀🥀bhakti 🌷🌷me 🌺🌺shakti 🌻🌻🌹
This is best bhajan i have listened yet in my life.
Jayshree Shah
PRANAMJI.....
Such a beautiful bhajan. One of my favourite ❤♥🙏
प्रभु भक्ति में रमता रमता यह प्राण तेरे चरणों में धरू
प्रभु तुम स्वामी हो में चाकर हूं मुझे तुम्हारे चरणों में स्थान मिले यही प्रभु से मंगल कामना है।
Sur sagar is most under rated gujarati music channel in youtube so guys that's our job to make it's bigger
ઙ
Beautiful Bhajan... Really so spirituality
Nice
Beautiful ATI Sundar 🎶🌺👌bhajan kirtan ek bhakti bhav bhajan Jay Ho 👋📿📿📿📿📿🌻🙏🙏🙏🚩💐🌹🌷
Hard tching bhajan
jay shri krishna🙏🙏🙏
Pratek bhakt ka hraday prabhu se yahi prarthna to karta hai⭐very lovely bhajan
Heart touching song my favourite
Shree giriraj dharan ki jay
JEVAN NA ANTIM SHVESE RAM NU NAM AEJ MUKTI
Ram narayayan hari ke krushna badhu eak j che
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I loved bhagti song Jai Mata di
Best. Bhajan. I. Love. Favrat
I like your voice...😊
🙏🏻💛
Beautiful....bhajan, voice, music, chorus...kudos for everything!
Vrushali Shah
I am Vaishnav
@@vrushalishah5047 yx☺️☣️🍨🍨🍩😀🤣🤔😏🥥
@@sudhashah7053 Thanks.Jai Shree Krishna 🙏🙏🙏.How are you Sudhadidi Jai Shree Krishna 🙏🙏🙏
@@vrushalishah5047 kpj
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice
My favorite Hema Ben very. Touching Bhajan I am lisinig every day🙏❤
Sweta Rami c
આ ભજન સાંભળતા હ્રદય માં તાર એકદમ ઝલઝલી ઉઠે છે.
Superb prathna after listening dilne shanti mail
god bless you.
Vandan namashkar sashtangh pranam 🙏🙏🙏❤️
Awesome song..everyone should understand each word
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Very good singing and nice to. Hear lovely
Jay shree radhe krishna
Good imotioanl and very heart touching and nice voice Jay SHREE swaminarayan saty che
P po
સુંદર ભજન સાથે કર્ણપ્રિય અવાજ અને મનમોહક સંગીત 🙏
Nice song.keep it up. I stand with you
ખરેખર.અતસમયે.સભાળવા.મળે
Blissful Bhajan🙏
Simply superb
કર્ણપ્રિય ભજન
મારું પ્રિય ભજન
Pranam 🙏
nanpan ni yaad aavi gay 1994 mani
હૃદયસ્પર્શી ભાવપૂર્ણ સ્વરોમાં પ્રભૂ નુ હૂબહૂ વર્ણન....સંગીતની પણ અનોખી રજૂઆત ભોજનના શબ્દો ને શોભાવે છે...અભિનંદન તે પણ હૃદયપૂર્વકના...🌺🌺
So nice... 👌🌷🙏
jay..Shri..krishna 2:35
Wow! Very very excited, nice music
😴
Prabhu jldi jldi maru mrutyu kri do etlij Mari apne prathna chhe
Bhakti karta chhute mara pran....very nice lyric when we listining this bhajan after our mind be free ....
Jay Dwarkadhish you
Har Har mahadev mere pyare prabhuji motisinh parmar
very nice bhajan old is gold keep it up
Bob Patel I m in ch
ईश्वर को प्रार्थना की मुझे मेरे जीवन मे ऐसी भक्ति देने की कृपा करें जिससे अंत समय मुझे तेरा नाम ही याद आए।પરાગીજી ના સુંદર કંઠે ગવાયેલ પ્રાર્થના હું રોજ સાંજેનિયમિત સાંભળું છું.
nice song . this song is very nice
Vah supab bhajan bhagvan yad aavi jaay
I like very much